Eastern Arm Of Southwest Monsoon To Move Forward Over Many States By 20th June 2024 While Western Arm Expected To Cover Coastal Saurashtra During Forecast Period 22nd June

Eastern Arm Of Southwest Monsoon To Move Forward Over Many States By 20th June 2024 While Western Arm Expected To Cover Coastal Saurashtra During Forecast Period 22nd June 2024

દક્ષિણ પશ્ચિમ ચોમાસા ની પૂર્વ પાંખ 20 જૂન સુધીમાં ઘણા રાજ્યો પર આગળ ચાલશે જયારે 22 જૂન ના આગાહી સમય દરમિયાન પશ્ચિમ પાંખ કોસ્ટલ સૌરાષ્ટ્ર ને આવરી લેવાની શક્યતા


Update 15th June 2024 @ 9.30 am.

Southwest Monsoon:
The Northern Limit of Monsoon continues to pass through 20.5°N/60°E, 20.5°N/63°E, 20.5°N/70°E, Navsari, Jalgaon, Amravati, Chandrapur, Bijapur, Sukma, Malkangiri, Vizianagaram, 19.5°N/88°E, 21.5°N/89.5°E, 23°N/89.5°E and Islampur.

Conditions are favorable for further advance of Southwest Monsoon into some more parts of  Maharashtra, Chhattisgarh, Odisha, Coastal Andhra Pradesh & Northwest Bay of Bengal, some parts of Gangetic West Bengal, remaining parts of sub–Himalayan West Bengal and some parts of Bihar during next 4-5 days.

દક્ષિણ પશ્ચિમ ચોમાસુ:
નૈઋત્યનું ચોમાસુ આગામી 4-5 દીવસ દરમિયાન મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઓડિશા, કોસ્ટલ આંધ્રપ્રદેશ અને ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીના કેટલાક ભાગો, ગંગીય પશ્ચિમ બંગાળના કેટલાક ભાગો, સબ-હિમાલયન પશ્ચિમ બંગાળના બાકીના ભાગો અને બિહારના કેટલાક ભાગોમાં ચોમાસાના વધુ આગળ વધવા માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે.

 

Current Weather on 15th June 2024

Overall Seasonal Rainfall details over some Districts of Gujarat State till 15th June morning:
South Gujarat Districts Average Rainfall : Vapi 42 mm., Tapi 34mm., Navsari 32 mm. & Dang 23 mm.
Central Gujarat: Chhota Udaipur 30 mm, Panch Mahal 16 mm, Mahisagar 16 mm & Vadodara 10 mm.
North Gujarat: Gandhinagar 11 mm.
Saurashtra: Amreli 16 mm & Botad 12 mm

The Maximum Temperature over Saurashtra, Gujarat & Kutch yesterday the on 14th June 2024 were ranging from 39.4°C to 41.7°C  being near normal to 2°C above normal.

Surendranagar 41.7°C which is 2°C above normal

Deesa 39.8°C which is normal

Ahmedabad 39.4°C which is normal

Gandhinagar 41.0°C which is 2°C above normal

Rajkot  39.5°C which is 1°C above normal

Vadodara 39.4°C which is 1°C above normal

Saurashtra, Kutch & Gujarat Forecast 15th-22nd June 2024:

Normal Maximum Temperature over Gujarat State now has further gone down to 38°C to 40°C. Maximum Temperature is expected to remain near normal range over most parts of Gujarat State during the forecast period 15th-22nd June 2024. The Maximum Temperatures expected to be in range 37°C to 41°C depending on cloudiness over various areas of Gujarat State. Scattered Cloudy weather expected on many days.

Winds mainly from West & Southwest direction with winds speeds 15 to 20 Kms/hour and gusts of 25 km/hour on 15th-17th June and 21st/22nd June. Wind speed expected to be higher at 15-25 km/hour and gusts of 30-40 km/hour during 18th-20th June.

Monsoon has Set in over Southern parts of South Gujarat. There has been Pre-Monsoon Activity over many areas of Gujarat and is expected to continue during the period with increase in quantum and area of coverage over Gujarat State. Monsoon is expected to Set in over Coastal Saurashtra during the Forecast period.

Note: All areas receiving rain will be termed as pre-Monsoon activity till IMD declares Southwest Monsoon for that particular area.


આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ 15-22 જૂન 2024

હવે નોર્મલ મહત્તમ તાપમાન 38°C to 40°C ગણાય. આગાહી સમય માં ગુજરાત રાજ્ય માં મહત્તમ તાપમાન રેન્જ 38°C થી 41°C માં રહેવાની શક્યતા છે. મતલબ કે નોર્મલ ગરમી. આગાહી સમય માં છુટા છવાયા વાદળ થવા ની શક્યતા છે તેમજ વધ ઘાટ વાદળ આધારિત તાપમાન માં વધ ઘટ થશે.

આગાહી સમય માં પવન મુખ્યત્વે પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ ના રહેશે અને તારીખ 15 થી 17 તેમજ 21-22 જૂન પવન ની સ્પીડ 15 થી 20 કિમિ/કલાક ની ઝડપે અને ઝાટકા ના પવનો 25 કિમિ/કલાક ફૂંકાવાની શક્યતા. તારીખ 18 થી 20 દરમિયાન પવન ની સ્પીડ 15-25 કિમિ/કલાક ની ઝડપ અને ઝટકા ના પવન 30-40 કિમિ/કલાક ની ઝડપ ની શક્યતા.

 દક્ષિણ ગુજરાત ના દક્ષિણ ભાગો માં દક્ષિણ પશ્ચિમ ચોમાસુ બેસીગયું છે. ગુજરાત રાજ્ય ના બાકી ભાગો માં પ્રિ મોન્સૂન એક્ટિવિટી ચાલુ રહેશે જેમાં વિસ્તર અને માત્રા વધશે. કોસ્ટલ સૌરાષ્ટ્ર પર દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આગાહી સમય માં બેસે તેવી શક્યતા.

નોંધ: હવામાન ખાતું ગુજરાત ના જે ભાગો માં ચોમાસુ ડેક્લેર કરે તે વિસ્તાર શિવાય ના વિસ્તારો માં ત્યાં સુધી નો વરસાદ પ્રિ-મોન્સૂન ગણાય.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

 

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 15th June 2024

Forecast In Sanj Samachar Daily Dated 15th June 2024