Current Weather Conditions on 30th September 2016
The withdrawal line of Southwest Monsoon continues to pass through Kupwara, Kukernag, Pathankot, Ludhiyana, Churu, Phalodi and Jaisalmer.
The Upper Air Cyclonic Circulation over South Chhatishgarh and adjoining Vidarbha & Telangana persists and extends up to 3.1 km above mean sea level.
અપર એર સાયક્લોનિક સર્કુલેસન દક્ષિણ છત્તીશગઢ લાગુ વિદર્ભ અને તેલંગાણા આસપાસ 3.1 કિમિ ની ઊંચાઈએ છે.
IMD GFS 700 hPa Wind Forecast Chart Valid for 12 UTC 30th September 2016
The East West shear zone at 5.8 km above mean sea level ( 500 hPA ) now runs roughly along Latitude
17.0° N.
ઇસ્ટ વેસ્ટ શિયર ઝોન (પૂર્વ પશ્ચિમ ના સામ સામા પવનો ) 17.0° N ઉપર છે જે 5.8 કિમિ ની ઊંચાઈએ ( 500 hPA ) છે.
IMD GFS 500 hPa WInd Forecast Chart Valid for 00 UTC 30th September 2016
Forecast: 1st October to 7th October 2016
The forecast given is for the duration mentioned and does not imply that it will rain in all the places on all the days.
Saurashtra : Light to Medium & up to heavy rain total and isolated very heavy rain total during the forecast period.
Kutch : Scattered light rain total with some areas getting medium rain total during the forecast period.
North Gujarat : Light to medium rain total & isolated heavy rain total during the forecast period.
East Central Gujarat : Medium to heavy rain total during the forecast period.
South Gujarat : Medium to heavy rain total with some very heavy rain total during the forecast period.
30 સપ્ટેમ્બર 2016 :
આગાહી: 1 થી 7 ઓક્ટોબર 2016
આ આગાહી સમય દરમ્યાન દર રોજ દરેક જગ્યાએ વરસાદ થશે તેવું સમજવું નહિ. જે તે વિસ્તાર માટે આ આગાહી સમય દરમ્યાન નો અલગ અલગ દિવસ ના વરસાદ ની કુલ માત્રા આપેલ છે. આગાહી સમય પૂર્ણ થયે કોઈ રાઉન્ડ ચાલુ થાય છે કે બંધ થાય છે તેમ સમજવું નહિ. ફક્ત 7 ઓક્ટોબર સુધી નું પોઝિશન આપેલ છે.
સૌરાષ્ટ્ર : આગાહી સમય દર્મિયાન નો કૂલ વરસાદ હળવો/મધ્યમ અને ભારે સુધી ની માત્રા અને સીમિત વિસ્તારો માં અતિ ભારે સુધી ની માત્રા ની શક્યતા છે.
કચ્છ : આગાહી સમય દર્મિયાન છુટા છવાયો હળવો વરસાદ ની કૂલ માત્રા અને સીમિત વિસ્તારમાં મધ્યમ વરસાદ ની કૂલ માત્રા ની શક્યતા છે.
ઉત્તર ગુજરાત : આગાહી સમય દર્મિયાન નો કૂલ વરસાદ હળવો થી મધ્યમ સુધી ની કૂલ માત્રા અને સીમિત વિસ્તારો માં ભારે સુધી ની માત્રા ની શક્યતા છે.
મધ્ય પૂર્વ ગુજરાત : આગાહી સમય દર્મિયાન નો કૂલ વરસાદ મધ્યમ થી ભારે સુધી ની માત્રા ની શક્યતા છે.
દક્ષિણ ગુજરાત : આગાહી સમય દર્મિયાન નો કૂલ વરસાદ મધ્યમ થી ભારે સુધી ની કૂલ માત્રા ની શક્યતા છે અને અમૂક વિસ્તાર માં અતિ ભારે સુધી ની કૂલ માત્રા ની શક્યતા છે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
Please follow these guidelines or else comment facility will be disabled for some time.
Guideline for Comments:
1. Please post comment if you have a valid email address.
2. Read earlier comments and their reply before posting any comment.
3. Do not ask question about when the update will take place. Usually as and when deemed fit update will be given.
4. I do not forecast for long term, so do not ask for any forecast beyond 7 days.
5. Do not ask when it will rain in any city, town or village or city. Normally the forecast is given for broad areas of Saurashtra, Kutch & Gujarat. However, for your information Multicity Wunderground Forecast link has been provided for various centers of Gujarat, Sayrashtra & Kutch.
6. All Comments will not be answered. Comments that is meant for larger audience is preferable and will be answered.
7. Please do not repeat your comment if the comment is in moderation (answer pending ).
સાવચેતી:
સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
કમેન્ટ માટે માર્ગદર્શન:
કમેન્ટ અંગે ના માર્ગદર્શન નો અમલ કરો નહીંતર ના છૂટકે કમેન્ટ વ્યવસ્થા હાલ પૂરતી બંધ કરવા માં આવશે.
1. ખરું ઈ મેઈલ એડ્રેસ હોઈ તો કમેન્ટ કરો.
2. આગળ સવાલો અને તેના જવાબ વાંચી ને તમારી કમેન્ટ કરો.
3. “અપડેટ ક્યારે થશે ?” તેવા સવાલ કરવા નહિ. સામાન્ય રીતે યોગ્ય લાગશે ત્યારે અપડેટ થશે.
4. હું લાંબા ગાળા ની આગાહી નથી કરતો માટે 7 દિવસ થી આગળ માટે આગાહી બાબત કમેન્ટ ના કરવી.
5. “મારા શહેર, કે ગામ માં વરસાદ ક્યારે થશે ?” તેવા સવાલ પૂછવા નહિ. સામાન્ય રીતે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ના બહોળા વિસ્તારો ની આગાહી આપેલ હોઈ છે. તમારા વિસ્તાર ના મોટા સેન્ટર માટે વંડરગ્રાઉન્ડ ની આગાહી ની લિન્ક આપેલ છે અહીં મેનુ માં.
6. જે કમેન્ટ વધુ લોકો ને સ્પર્શતો હોઈ તે આવકાર્ય છે અને તેના યોગ્ય જવાબ મળશે. બધા કમેન્ટ નો જવાબ નહીં મળે.
7. કમેન્ટ મોડરેશન (જવાબ પેન્ડિંગ ) હોઈ બીજી વાર પૂછવું નહીં.
Weather Forecast In Akila Daily Dated 30th September 2016
Khub khub Aabhar sir
Aap saheb ni aagahi sachot hoi 6e..
Sir tamari aagahi thi khedut ne gano faydo thay che thanks sir
Wah sir wah …….aema pan rajkot ma jordar padi jaay…..to jamo padi jaay………thanks….
Thanks sir
New update navratri ➕ jan pan ave se
Sir imd e aaje saurashtra mathi hath ucha kari ditha che ke pachi tamari Aagahi pramane thase
IMD divas ma 4 vaat update aape chhe
sir khambhat vistar ma dhimi dhare 2pm thi varsad chalu.
good news sir…
dhasa ma vadal chayu vatavran.
kub khub aabhar sir..
Sir comment ma photos meli sakay tevu thay sake????
WordPress.com ma registration karo pachhi tamo photo muki shako
Tame aagotru endhan aapyu eana lidhe ame mag ane adad sachvi lidha aapno khub khub khub khub aabhar
GFS 6 Hourly Rain Forecast -je menu Apeli hati te ke nathi avati?
Server problem ne hisabe remove karel.
jsk. Sir. GFS 6 Hourly Rain Forecast ni je link tamoae aapi chhe te link opan thati nthi to sir aama koi probalem chhe ???
Server problem ne hisabe remove karel chhe.
Sarval gam na tamam kheduto vati tamaro khub khub aabhar ashok bhai
Sir aa round ma pavan ni shkyata kevik rahese.?
Amook divaso ma raheshe pavan.
Thanks
jsk. Sir. Thanks for new update .
Tanks ashok bhai hve garaba ni sathe varsad ni ramajat bolse
Thanks sir tankara vistar na khadut vati tamaro khub khub abhar
Thanks for good news.
Good news………… Thank you
Very good
વલીડાઓ થોડુંક તો સામાન્ય જ્ઞાન રાખો દ્વારકા ક્યાં એરિયા માં આવે એ આપણે જાત મહેનત કરીને જોય લેવાનું અને આતો સામાન્ય જ્ઞાન છે આપડે જ્યાં રહીએ એ વિસ્તાર કયો છે આપણને ખબર હોવી જોઈએ,,,દ્વારકા સૌરાષ્ટ્ર માં જ આવે,,,,,,શુકામ આવા બિન જરૂરી સવાલો કરો,,,,
dayriya kinara thi 100 kimi atle costal ariyama ke 100 km sea ma padse
Bin jaroori prashna…
Vancho gujarati ma shu lakhel chhe.
Sihor, bvn. Vadalsayu vatavaran. And kyarek samanya chhata chalu.
Good news Sir. Thanks very much
Sir tame j 1 thi 4 ich varsad ni vat Kari sourashtra mate te total 7 tarikh sudhi ma 4 ich j padse k ek divas no 4 ich sudhi padi sake?
પાણી માં થી પૂરા. Bin jaroori prashna
આગાહી: 1 થી 7 ઓક્ટોબર 2016
આ આગાહી સમય દરમ્યાન દર રોજ દરેક જગ્યાએ વરસાદ થશે તેવું સમજવું નહિ. જે તે વિસ્તાર માટે આ આગાહી સમય દરમ્યાન નો અલગ અલગ દિવસ ના વરસાદ ની કુલ માત્રા આપેલ છે. આગાહી સમય પૂર્ણ થયે કોઈ રાઉન્ડ ચાલુ થાય છે કે બંધ થાય છે તેમ સમજવું નહિ. ફક્ત 7 ઓક્ટોબર સુધી નું પોઝિશન આપેલ છે.
Sir amare 30 minit varasd padyo
2016/10/01 at 12:29 pm
Khub saras sir…..thanks…
Varsad ave ta saru
Sir thnx kpdvnj kathlal kheda vrsd chalu ce
2016/10/01 at 12:19 pm
Thank you sir… good news…. tamara modha ma ghee ne sakar….
Very good news for saurashtra thanks sir
Thanks
hello sir,
have varsad ma surendranagar ne kutch sathe ganiye ? kem saurashtra no dwar surendranagar che etle aam j labh proper saurashtra ne malto hoy che evo ghani vaar surendranagar nathi malto so aa divso ma varsad max 3 inch ganvo k vadhare na chance che?
Surendranagar Saurashtra ma chhe.
Saurashtra ni aagahi lagu padey.
aatlu samnya gnaan hovu joiye.
Ashokbhai
Devbhumidwarika….. mate agahi ma kyo vistar lagu pade??…..kai samjatu nathi__!
Bhoogod na naksha ma joiy levaay !
Savar thi …vadodara ma japta chalu che sir
2016/10/01 at 12:05 pm
Atyare dakor thi north 10 km na visatar ma dhimi dahre varsad chalu chhe time 11 morning
આભાર સર ખુબ ખુબ અપડેટ બદલ,,,,,, માતાજી ની કૃપા વરસસે,,,, જય માતાજી,,,,
Junagadh ma Sara vadalo chavaya Che
Tnx sir new update. (Baaki nu Delete karel chhe…. Moderator)
Bogus email address hoi bavishya ma comment prasiddh thava ni apexa na raakhvi.
Delivery to the following recipient failed permanently:
Milansarviya143@gmail.com
Technical details of permanent failure:
Google tried to deliver your message, but it was rejected by the server for the recipient domain gmail.com by gmail-smtp-in.l.google.com. [2607:f8b0:4001:c0d::1a].
The error that the other server returned was:
550-5.1.1 The email account that you tried to reach does not exist. Please try
550-5.1.1 double-checking the recipient’s email address for typos or
550-5.1.1 unnecessary spaces. Learn more at
550 5.1.1 https://support.google.com/mail/?p=NoSuchUser w72si25881402ioe.183 – gsmtp
Good aagahi
Sir tamaro khub khub aabhar
Ashok sir bas a 1 round ni khas jaroor hate
Thank you sir
Thanks Ashoksir.
Sir last update karta hal ni update ma uttar saurashtra mate position sari ganay?
Evu kai kahel nathi.
Saurashtra lakhel chhe eno je matlab kadhvo hoi te kadho.
Saurashtra aakhu ek ‘vahaan’ ma chhe.
Jay Umiyaji
Thanks
Sar.New Apdet banava mate ketlo samay joye ( 6 Divash nu)
Shu kaheva maago chho ?
Thanks sir for new update
Thanks, ashokbhai
Good news sirji
Thanks for update