સમગ્ર ગુજરાત સેન્ટ્રલ ઇન્ડિયા માં આવે.
નીચે આપેલ બે પાના નું ડોક્યુમેન્ટ છે. પેજ અપ અને પેજ ડાઉન કરવા માટે ડાબી બાજુ નીચે એરો ક્લિક કરો
20180531_pr_267Whole Gujarat is part of Central India
Here below is a two page Document. Click Page Up Down arrows at the bottom left corner on the Document page to read both the pages.
20180530_pr_264
http://www.gujaratweather.com/wordpress/?page_id=12923
IMD 500 hpa તારીખ 10 ના જે ગુજરાત ના સમુદ્ર કાંઠા બાજુ જે સર્ક્યુલેશન દેખાય એ એજ સ્થિતિ માં આગળ ના દિવસો માં રહે તો ફાયદો થઈ શકે…?
કે 700 hpa માં અને 850 hpa માં બતાવે એ જરૂરી છે?
Main level 850 hpa aney 700 hPa…. pachhi 500 hPa
આભાર..
Sir Chomasu Agad chalva mate karya paribado jayuri che
Yogya pavano
Baaki System yogya location ma
સર સમાચાર ટીવી માં આવે કે 3jun થી સૌરાષ્ટ્ વરસાદ અાવી શકે પ દીવસ
Saru
સર
મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ માં વરસાદ અને વાદળ છે તો ગુજરાત માં કેમ નથી ?
ક્યાં પરિબળો અસર કરે છે ગુજરાત ને?
Chomasu agad chale tem bandhashe vadado
Sir chomase viram lidho ?
Haal Dhakka gadi chhe.
સર 7 8 9 તારીખ થી થોડા ઘણા વરસાદી ઝાપટા સાલું થાઈ એવું જોવા મા લાગે 6 કોલા જોતાં
સર mslp કેટલુ નીચે જાય તો વરસાદ ની શક્યતા રહે?
Aajna badha jawab vaancho MSLP babat na
Monsoon weak padyu lage Che karanke agal vadhtu pan nathi gharmi pan pachi vadhi gai che humidity pan ochi thai gai Che ane pawan nu jor pan vadhare Che.
અસોકભાઈ કયારેક મોવીયા આવો બાવાજી બાપુ ના દસૅન કરવા
Aaje northeast bay of bangal ma monsoon thodu aagal chalyu…
24 hour ma northeast states ma aagal chalse….
BOB ma cyclonic circulation 1 2 divas ma thase je south india ma monsoon aagal chalva ma help karse
Maru anuman sachu chhe?
Abhyas chalu rakho. IMD vanchya rakho !!
Vavni layak varsab kayare padse
Sir,Goa najik je clouds hatha sea taraf te yaman taraf jay che. to varsad nu jor south west che ke bay of bangal?
Kyany nahi
શ્રી monson bhi ને નીંદર આવી રહી છે aevo lage
Sir Monsoon kale Agad nathi vadhyu anu shu reson hoy
Enu kai reasn na hoy.
Dar roj Doshi ma Ditvar na rahe !
Sir kapasiya kora ma atyar mukai..???
Cricket ni pitch bhini hoy toe Cricket rami shakay ?
Nice comment sir
sir 4 t 5 date bay bangal ma system banse avu lage che e system mumbai maharastra poach se red colour thay che so kahi sakay k 5 date pachi mumbai ma varsad matra vadhi sake…
Sir as per my Analysis jya sudhi pawan nu jor vadhare hase tya sudhi varsad aavana chance ocha Che. So it is necessary that pawan ni speed ochi thay varsad na clouds bandhava mate barobar ne?
Abhyas chalu rakho
Saheb tame ek prashna na javab ma kahel ke elnino ane la nina ne iod sathe direct koi connection nathi parantu motabhage avu banatu hoy chhe ke elnino hoy tyare iod positive hoy ane lanina hoy tyare iod negative hoy. Barabar ne ke kai bhulchuk?
Evu fix nathi
sir Samanya rite kay tarikh na har sal chomachu bese se Aapde saurastra ma joke Tarikh ma Aagad pasad har sal thatu hoy pan IMd musab kay date ma shomashu bese…..?
Rakeshbhai,
Tamo uthine aava prashna karo toe bija nu shu ?
IMD Monsoon Map aapel chhe teni niche Gujarati aney English ma lakhel chhe. VANCHO….
Sir la nino ane alnino na lidhe iod positive negetive ne kay asar pade
Direct connection nathi.
સર 15 જુન આજુ બાજુ વાવણી થઈ જાસે આ ગરમી જોતા
sir g…few days i read information regarding effect to human being during low pressure and depression…what is the fact about this matter that whenever low pressure, deep depression, UAC or any factor regarding natural atmospheric changes…which is directly or indirectly affect to human beings …which part of the body in human, the most affected…is this having any scientific evidence or atmospheric touch (fr eg. during snow fall…we suffer cough and cold, in heat wave we suffer illness and diarohea,) but what most suffering from low pressure, uac, or depression…kindly discuss in short..sir g..
MSLP or pressure affects the human ears. Some get affected by changes in pressure.
Pressure down ma amook loko ne kan ma maja na avey.
Monsoon ni gati vidhi dhimi padi hoy evu lage Che. There r chances of delay of monsoon in Gujarat.
ગૂડ મોર્નિંગ sir હાલ માં જે ઉત્તર ભારત મિસ રાજસ્થાન માં જે ગર્મીયે માજા મૂકી છે ગય કાલે ગંગાનગર માં તાપમાન 47ને પાર હતું તેનો ફાયદો આપડા સૌરાષ્ટ ને મળશે સારા વરસાદ માટે ….?
CHomasa ni taiyari rpe dar saal aavi gami padti hoy chhe
Samanya rite ‘pressure’ ketlu hae tyare varsad ni sambhavna khevae. ?
South India ma vadhare pressure ma pan varsad hoy aney North India baju ochhu pressure hoy chhe.
pressure sathe fix kai na thai shake.
general Choamasa ma MSLP ochhu thatu hoy chhe.
OK sir to what’s app na no appone
Hu whatsapp vaparto nathi.
Sir aa mslp namano option nathi menu ma plz ans.
MSL pressure lakhel chhe http://www.gujaratweather.com/wordpress/?page_id=12912
aam bhegu nahi thai.
ekadiya bagadiya ma betha chho…. toe ahi bija ne majaa na aavey.
Thodo time comment vancho aney jawab vancho
Original rader app ni link apone plz. sir.
App download maate Google Play ma jovo.
Baaki IMD nu Radar website http://www.imd.gov.in/pages/radar_main.php
Sir. Live thunder strom jova mateni link aapsho. Pls
Skymet ni https://www.skymetweather.com/lightning-and-thunderstorm-across-india-live-status/
Imd mujab next 48 hours ma aandhra and telgana temj East India Na thoda bhagg ma monsoon pahoche tevi sakyta pn tena pachi thodi break vagse tevu lagi rhyu che…
Atkot ta. Jasdan Di. Rajkot
5:45pm saro varshad padyo
Andaje1″ aas pass
Tez pavan shathe
Vatavarn anad dayak
Sir Ketla MB preasure e vrsaad ke vatavarn ma asthirta hoy
Evu kai na hoy. Banne alag vaat chhe.
જસદણ તાલુકાના ખારચીયા ગામ મા. રોહીણી નક્ષત્ર ના અમી છાટણા 10 મીનીટ સુધી વરસાદ પડયો.
Bob ma navi system banshee
Sir amare jasdan thi thodek dur gajvij thay se atyare 5:30pm
Kharchiya (hanuman) pavan sathe varsaad
Sir Imd map per thi avyu lage Che ke Monsoon Agad chalva ma week Padyu
જાફરાબાદ માં કેવુ રહેશે વરસાદ નુ જોર
કમેન્ટ માટે માર્ગદર્શન: કમેન્ટ અંગે ના માર્ગદર્શન નો અમલ કરો. 1. ખરું ઈ મેઈલ એડ્રેસ હોઈ તો કમેન્ટ કરો. 2. આગળ સવાલો અને તેના જવાબ વાંચી ને તમારી કમેન્ટ કરો. 3. “અપડેટ ક્યારે થશે ?” તેવા સવાલ કરવા નહિ. સામાન્ય રીતે યોગ્ય લાગશે ત્યારે અપડેટ થશે. 4. હું લાંબા ગાળા ની આગાહી નથી કરતો માટે 7 દિવસ થી આગળ માટે આગાહી બાબત કમેન્ટ ના કરવી. 5. વાવણી લાયક વરસાદ ક્યારે થશે અને ચોમાસુ બેસવું બંને અલગ હોઈ શકે. વાવણી તે ખેડૂત નો નિર્યાય છે. 6. “મારા શહેર, કે ગામ માં વરસાદ ક્યારે થશે ?” તેવા સવાલ પૂછવા નહિ. સામાન્ય રીતે… Read more »
sir, weak negative IOD is predicted during the middle of the monsoon. is that going to effect the rains in western india particularly Saurashtra region??
IOD is one of the factors for Monsoon over India and not necessarily for Saurashtra
Rajkot ma vidhivat varsad nu anuman
કમેન્ટ માટે માર્ગદર્શન: કમેન્ટ અંગે ના માર્ગદર્શન નો અમલ કરો. 1. ખરું ઈ મેઈલ એડ્રેસ હોઈ તો કમેન્ટ કરો. 2. આગળ સવાલો અને તેના જવાબ વાંચી ને તમારી કમેન્ટ કરો. 3. “અપડેટ ક્યારે થશે ?” તેવા સવાલ કરવા નહિ. સામાન્ય રીતે યોગ્ય લાગશે ત્યારે અપડેટ થશે. 4. હું લાંબા ગાળા ની આગાહી નથી કરતો માટે 7 દિવસ થી આગળ માટે આગાહી બાબત કમેન્ટ ના કરવી. 5. વાવણી લાયક વરસાદ ક્યારે થશે અને ચોમાસુ બેસવું બંને અલગ હોઈ શકે. વાવણી તે ખેડૂત નો નિર્યાય છે. 6. “મારા શહેર, કે ગામ માં વરસાદ ક્યારે થશે ?” તેવા સવાલ પૂછવા નહિ. સામાન્ય રીતે… Read more »
Sir Aje Monsoon Map Upadate Nahi thayo
Bhuatik Bhatt,
Tarikh vancho Monsoon Map ma 30-31 lakhel chhe (light blue color ma).
ગુડ આફટરનુન સર. 850 hpa /925 hpa /windy વગેરે ને જોતા હજુ 6/7 જુન સુધી આપણો કાંઈ મેળ પડતો નથી
Sir gujrat central jon ma ave
Yes
Saru thayu tame kidhu, hu toe Gujarat Northwest ma aave aevu believe karto hto. Ahi toe geography b shikhva made chhe.thanks a lot…
આજે સૌથી વધુ બફારો છે.પરસેવે રેબઝેબ થઈ જાય છે.
Em to sir apde west ma pan avi k ny?
As per IMD Central India
Good news for Gujarat
kyu gam bhai
Aapna gujarat mate saru apelu chee…good news sir ..txxx
Northwest mate 99%.khush thava jevu kharu,pachhi kudrati rahi jaiye toe vaat alag chhe.
Aapde Central ma Avi
સર, અહી, મૉડલ ત્રુટીઑ નૉ ઉલ્લેખ શે
તે બાબતે માર્ગદર્શન કરવા વીનંતી
Tamo abhyas karo