Update on 18th July 2018
Daily Rainfall figures are here http://www.gujaratweather.com/wordpress/?page_id=14577
Gujarat Dam Rainfall figures are here http://www.gujaratweather.com/wordpress/?page_id=14972
Gujarat Dam storage details are here http://www.gujaratweather.com/wordpress/?page_id=14688
Current Meteorological features based on IMD Bulletin :
The Low Pressure area is now lies over East Madhya Pradesh & adjoining areas, with associated Cyclonic Circulation extending up to 5.8 km above mean sea level.
The Axis of Monsoon trough at mean sea level now passes through Bikaner, Ajmer, Shivpuri, Center of Low Pressure area over East Madhya Pradesh & adjoining areas, Balasore and thence Southeastwards to North Andaman Sea and extends up to 1.5 km above mean sea level.
A feeble off-shore trough at mean sea level runs from South Maharashtra coast to Kerala coast.
A Low Pressure area is likely to form over North Bay of Bengal & neighborhood around 21st July
The persistent Cyclonic Circulation is now over Northeast Arabian Sea and Saurashtra and adjoining parts of Gujarat at 3.1 km above mean sea level and is expected to remain in a broad region of Saurashtra, Kutch, Gujarat and adjoining Arabian Sea during the forecast period for 2 to 3 days in various strength and shapes. The UAC associated with the Low over East M.P. is expected to track West Northwestwards during the next two days to Northwest Madhya Pradesh. A broad circulation from this UAC to the UAC near Saurashtra by 19th night/20th morning. The rain belt is expected to shift Northwards from 19th July.
Saurashtra, Gujarat & Kutch: 18th to 21st/22nd July 2018
The rain belt is expected to shift Northwards and so Rajasthan/Gujarat border areas, M.P./Gujarat border areas North Gujarat and most parts of North Gujarat and adjoing Ahmedabad Distrcit expected to get rainfall by 21st July. Nearby Surendranagar District has not got enough rainfall, also has chances of rain along with chances of rain for Kutch till 22nd July.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
હાલ ની પરિસ્થિતિ અને નિચોડ: 18 જુલાઈ 2018
બંગાળ ની ખાડી વાળું લો પ્રેસર હાલ પૂર્વ એમપી અને આસપાસ ના વિસ્તાર માં છે અને તેનું યુએસી 5.8 કિમિ ઉંચાઈ સુધી છે.
ચોમાસુ ધરી બિકાનેર, અજમેર, શિવપુરી, પૂર્વ એમપી નું લો પ્રેસર સેન્ટર, બાલાસોર અને ત્યાંથી નોર્થ આંદામાન દ દરિયા સુધી લંબાય છે જે સી લેવલ થી 1.5 કિમિ ઉંચાઈ સુધી ફેલાયેલ છે.
મામૂલી ઓફ શોર ટ્રફ સી લેવલ પર દક્ષિણ મહારાષ્ટ્ર થી કેરળ દરિયા નજીક છે.
21 જુલાઈ આસપાસ બંગાળ ની ખાડી માં નવું લો પ્રેસર થવાનું છે.
ઘણા લાંબા સમય થી 3.1 કિમિ ની ઉંચાઈ નું યુએસી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર અને લાગુ અરબી સમુદ્ર આસપાસ ઘૂમરાય રહ્યું છે. હાલ આ યુએસી અરબી સમુદ્ર અને લાગુ સૌરાષ્ટ્ર અને ગુજરાત ના ભાગો પર 3.1 કિમિ ની ઉચાઈએ છવાયેલ છે. એમપી વાળી સિસ્ટમ પશ્ચિમ ઓત્તારી પશ્ચિમ તરફ આગળ ચાલે એવી શક્યતા છે. તારીખ 19 રાત્રી/20 સવાર સુધી માં 3.1 કિમિ ના લેવલ માં એક બહોળું સર્કુલેસન સૌરાષ્ટ્ર/અરબી વાળા યુએસી સુધી છવાશે (અથવા ત્યાં સુધી ટ્રફ જેવું થાય ). વરસાદ નો વિસ્તાર નોર્થ ગુજરાત તરફ સરકે.
વરસાદ ના આંકડા, ડેમ ઉપર વરસાદ ના આંકડા તેમજ ડેમ સ્ટોરેજ ની વિગત ઉપર લિંક માં આપેલ છે
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 18 જુલાઈ થી 21/22 જુલાઈ 2018
વરસાદ નો વિસ્તાર હવે નોર્થ બાજુ પ્રયાણ કરશે જેથી રાજસ્થાન/ગુજરાત બોર્ડર, એમપી/ગુજરાત બોર્ડર તેમજ નોર્થ ગુજરાત ના બાકી ભાગો અને લાગુ અમદાવાદ જિલ્લા માં વરસાદ ની શક્યતા છે. સુરેન્દ્રનગર ને પણ લાભ મળે અને કચ્છ માટે પણ શક્યતા રહેશે.
સાવચેતી:
સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Sir haulage windy MA je matra varsad ni batavati hati te aaje ochi thai gai batave che, shu aam thai shake ?
Ek j divas MA ekadam
Ochu thai gayu ! Aavu kem ?gai kale wg MA. 126/200 mm be aaje ekadam achanak ochu !
Dar roj farak padto hoy
Dhasagam aje saro varsad nadi talav chalkaya
Sir nullschool ma 700 ma Gujarat ni west side arabian sea ma low pressure jevu dekhade chhe e su chhe. Ek low pressure east MP par chhe ne ek BOB ma taiyar thay chhe pan paschim Gujarat ma dariya kanthe pan chhe e vishe janavso
700 hPA ma Low na batavi shakey.
Low mate surface pavan jovana hoy.
sir mp vali sistem saurast ne ketli asar karse
Sir have Rajasthan na phalodi jesalmer no varo ave?
Jsk.Sir. Thanks for new update. Ootar gujarat vada aapna bhaio mate bov sara samachar che sir.
Thank you sir good news, from,kutch
Thank you sir kutch mate
Sir Jai Umiyaji
Lalpur(D.Jamnagar)Andaje kool Season no 280 mm Aaspash, Haal Varsad no Viram
Sir amare nov saro varsad paydo kale nadiu pur gay che thnks sir.. Good night
Sir jyare bob ma navu low thase ane off shore tough vadhu active thase tyare all saurashtra ma ek sara varsad aasha rakhi sakay
South Gujarat ne asar karey
હવે ઉત્તર ગુજરાત,મધ્ય ગુજરાત,કચ્છ,,ને આસપાસ વાળા મિત્રો તૈયાર રહેજો,,હવે તમારો વારો છે,,સમાચાર આપતા રહેજો વરસાદ ના,,,અમે બોવ લાભ લીધો હવે તમારો વારો છે,,,update બદલ આભાર સર,,
jarur samachar apashu.
aabhar bhaio.
સર ધાંગધ્રા, પાટડી, હળવદ,લખતરમાં કેટલી શકયતા છે ? ઘણો વિસ્તાર વાવણીમા બાકી છે અને કેનાલ પણ ખાલીખમ છે.ગયા વરસે અમારે ઉ.ગુજરાતની સાથે આ વખતે સૌરાષ્ટમા પડયો એવો જ લગભગ 40 થી 50 ઇંચ થયો હતો. તો આ વખતે આની 50 ટકા આશા રાખી શકાય? બીજુ કે અમારો વિસ્તાર ઉ.ગુ. અને ઉ.સૌરાષ્ટની વચ્ચેનો ગણાયને?કે પછી મધ્ય ગુજરાતમાં……? પ્લીઝ જવાબ આપશો સર.
Sar aa raunad Amara.jasdan vishtar kevak.shans6??
ગુડ ઈવનીંગ સર. એક પ્રશ્ર્ન છે. જેમ UAC ની ઉચાંઈ વધે તેમ તેનો વ્યાપ વધે અને તેના વરસાદ ના વિસ્તાર નો પણ વ્યાપ વધે?
Evi nathi
Thanks sir
Moti panelima 3inc varsad ajno
સર, ટીમમા સીલેક્શન કરવા આભાર આપનો. હવે ટવેન્ટી ટવેન્ટી મા ️♂️ મજા આવશે. thanq sir.
You are right Gunjan bhai, bas khali 1 divas ma 15-16 inches jevo na thavo joiye nahi to farmers nu khub nuksan thase
હા. એક સાથે વધુ માત્રામા વરસાદ પડે એ નુકસાની લય ને આવે… ટાઈમે ટાઈમે આવે તો વાંધો ના આવે.
Sir ,
Morbi maliya halvad surendranagar ne lagu kutchch vostar mate sara samachar 6e.
Joiye have kudrat letlu appe
Je aape e manjur kari levanu
Good news thanks
Sir aaje amare bapor pachi varap nikali
Amare varapni khubj jarur che karnke aamare vavni baki che
સર ડેમ ની યાદી મા કુતિયાણા તાલુકાના ઈશ્વરીયા ગામનો ડેમ kalindri ની યાદી કેમ નથી. જે 8 થી 9 ફુટ બાકી છે ઓવરફલો થવા મા.plz ans
Je tamo jovo chho tema oopar gujarati ma lakhan hoy te vancho…na vancho toe thyu !
સર પેલા જોયુ નહોતુ, છે. Kalindri ડેમ ની વિગત, sorry sar
Sir
Thank you new update mate have thodi saurashtra ma rahat rahe 6e ?baki
Varsad to varsiya bhala
Comment na hal jawab nahi aapi shaku… puchhvanu hoy aavati kaale
I will not be able to answer comments today
Toh have Mahisagar mate aasha rakhi sakiye ?
Mendarda junagadh ma varap kyare thase plise javab apjo ashra mate vavvanu baki chhe etle
Sir north Gujarat ane kutch ni agahi ma Tankara Morbi ne kai labh thase Sir pls javab
Najik chho tamey
Hve aevu lage che k rain belt north taraf shift thase tyare mp perni system ni madad thi off shore trough majboot thase ane south gujarat ne varsad aapse shu maro abhyas sacho che sir??
BOB ma navu Low thay tyare off-shore trough vadhu active thay
Sir to have Saurastra ma sara varsad ni sakyata osi .. thay gay em samjavanu ne.. ajani upadate jota. Plz. Reply. Ans….?
Sir please North Gujarat sabarkatha varshad ni ashare matra batavo
Varsad ni matra kahevani hoy toe lakhel hoy.
Sir Kutch ni baju na maliya taluka na gamo temaj halvad baju na gamo ma vavni layak varsad nathi to aa round ma any chances?
Round chalu j chhe aasha rakho
Morbi na tankara dhrol ma haju vatvaran saru. Rehse??? Vavani baki che
તમારી આ પોસ્ટ ની જ રાહ હતી સરજી
આભાર તમારી દરેક પોસ્ટ વાંચતો સુ.નગર નો એક ખેડૂત
અમારા ઈડર વિસ્તાર મા આવતા બે દિવસ wg, wunder Ground મા 125/200mmવરસાદ બતાવે છે…અંદાજે ..5/8 ઈંચ પડશે…
તો હવે વારો ઉત્તર ગુજરાતનો…
ખરેખર આટલો વરસાદ અમારે આવશે good news
Kutch nakhatrana taluka ne labh malse sir ??
Thnk u Sar, good news, from, keshiya, taluka – jodiya
halvad baju keva chance
aagahi chalu chhe
Tnx sar
Sir hve apde rajkot city ma kai chance che k nai rain na km k tedi varsad pdyo pchi jarmar jarmar j che to hve Kai chance che sara varsad na avta divso ma ane avta divso ma kevu vatavaran rese apde plz sir reply apjo…
Good news for Central/North Gujarat & Kutch
Sar mark aevo andaj 6e ke 20 tarikhe ghumri Mari Navlakhi ane dvarka baju varo aavi jase Sachu hoy to yes kejo ane ame have Kale aamran chovisi ma vavni kri to jajo varsad NY aave NE 2 inches thi vadhu aave to dabday jay plse
Sir j mp valu uac che te have gujarat ma ane saurashtra ma varsad lavi sake?
Sir,varshadnu jor saurashtrama ochhu thase k kem have?
દ્વારકામા જીલ્લામા વાવણી નથી થય
કેમકે વરાપ આવે તો વાળીમા જવાય
બાકી ધન્યવાદ અશોક ભાઈ
Nakhatrana naliya ane lakhapat taluka ma varsad nathi
sir apane saurashtra ma agahi varsad ketala varsad ni sakayta????
Morbi maliya ma shakyata chhe
Sir ama godhra ma pan padi sake che bhare varsad
Sir ketala divas ni varap rahese savrastra ma ?
Varap nu nath kahel
To sir, su saurashtra ma haju varsad chalu raheva ni sambhavana chhe ?
Amare chotila ma sakyata se!