Current Weather Conditions on 26th July 2019
Some weather features from IMD :
The Monsoon Trough at mean sea level now passes through Phalodi, Alwar, Agra, Banda, Churk, Gaya, Purulia and the Center of Low Pressure Area over Northwest Bay of Bengal & adjoining Coastal West Bengal and then Southeastwards to Eastcentral Bay of Bengal and extends up to 1.5 km above mean sea level.
The feeble off-shore trough at mean sea level from north Maharashtra coast to Karnataka coast has become less marked.
Under the influence of Cyclonic Circulation over Northern parts of West Bengal & neighborhood a Low Pressure Area has formed over Northwest Bay of Bengal & adjoining Coastal areas of West Bengal. Associated Cyclonic Circulation extends up to 7.6 km above mean sea level, tilting Southwestwards with height.
A trough runs from the above Cyclonic Circulation to Haryana across Jharkhand, north Chhattisgarh, Cyclonic Circulation over South Uttar Pradesh & neighborhood and Northeast Rajasthan between 3.1 & 7.6 km above mean sea level tilting Southwards with height.
The Cyclonic Circulation over South Haryana & neighborhood between 5.8 & 7.6 km above mean sea level has merged with the above trough.
The Cyclonic Circulation over Northeast Uttar Pradesh & neighborhood now lies over south Uttar Pradesh & neighborhood extending up to 5.8 km above mean sea level.
The Western Disturbance as a cyclonic circulation between 4.5 & 5.8 km above mean sea level over Afghanistan & neighborhood persists.
Saurashtra, Gujarat & Kutch: Current conditions
There is a shortfall of 54% rain till 25th July 2019 for Saurashtra & Kutch Region, while Gujarat Region has 32% Deficit till 25th July 2019. Kutch is a 82% shortfall from normal till 25th July 2019.
Forecast: 26th July to 31st July 2019
Note: I do not Forecast more than a week ( Referred to as Hu LGAKN in the blog comments)
Cloudy weather on most days of the forecast period. Wind speeds of 25 to 50 km at some times daily during the forecast period over different areas of Saurashtra, Kutch & Gujarat. The Western end of Monsoon trough is expected to slide Southwards towards South Rajasthan/Gujarat around 28th-30th July.
South Gujarat could receive Medium/Heavy Rainfall with some places receiving Very Heavy Rainfall on some days of the forecast period. High rainfall areas could reach total of 200 mm Rainfall during the forecast period.
North Gujarat could receive Medium/Heavy Rainfall with some places receiving Very Heavy Rainfall on some days of the forecast period. Mainly during 28th-30th July. High rainfall areas could reach total of 200 mm Rainfall during the forecast period.
East Central Gujarat could receive Medium/Heavy Rainfall with Isolated places receiving Very Heavy Rainfall on some days of the forecast period. High rainfall areas could reach total of 150 mm Rainfall during the forecast period.
Kutch could receive Medium/Heavy Rainfall with some places receiving Very Heavy Rainfall on some days of the forecast period. Mainly during 28th-31st July. High rainfall areas could reach total of 150 mm Rainfall during the forecast period.
Saurashtra Districts of Surendranagar, Rajkot, Morbi, Jamnagar, Dev Bhumi Dwarka could receive Medium/Heavy Rainfall with Isolated places receiving Very Heavy Rainfall on some days of the forecast period. Mainly during 28th-31st July.
Rest of Saurashtra Districts could receive Light/Medium/Heavy rainfall on some days of the Forecast period.
Advance Indication: 1st to 5th August 2019
After the completion of current Bay of Bengal System, there is a possibility of a fresh System over Bay of Bengal around 31st July. This System along with other weather conditions would give beneficial rain to many parts of Saurashtra, Kutch & Gujarat during this period.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 26 જુલાઈ થી 31 જુલાઈ 2019
નોર્થવેસ્ટ પશ્ચિમ બંગાળ અને આસપાસ ના વિસ્તાર માં એક અપર એર સાયક્લોનિક સક્યુલેશન (યુએસી) ગઈ કાલે થયું હતું. તેની અસર તળે આજે નોર્થવેસ્ટ બંગાળ ની ખાડી અને લાગુ પશ્ચિમ બંગાળ ના કોસ્ટલ વિસ્તાર માં લો પ્રેસર થયું છે. તેને આનુસંગિક સાયક્લોનિક સર્ક્યુલેશન 7.6 કિમિ ની ઉંચાય સુધી ફેલાયેલ છે અને વધતી ઊંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે.
બંગાળ ની ખાડી ની સિસ્ટમ ના આનુસંગિક આ યુએસી થી એક ટ્રફ હરિયાણા સુધી લંબાય છે, વાયા ઝારખંડ , નોર્થ છતીશગઢ, દક્ષિણ યુપી અને આસપાસ ના યુએસી માંથી. જે 3.1 કિમિ થી 7.6 કિમિ ની ઉચાયે છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકે છે.
ચોમાસુ ધરી મજબૂત થઇ ને 1.5 કિમિ ની ઉંચાય સુધી છે જે ફલોદી, અલવર, બંદા, ગયા, પુરુલિયા, અને ત્યાં થી લો પ્રેસર ના સેન્ટર પછી મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી સુધી લંબાય છે.
ઓફ શોર ટ્રફ નોર્થ મહારાષ્ટ્ર થી કેરળ સુધી હતો તે નબળો પડ્યો છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 4.5 કિમિ થી 5.8 કિમિ ની ઉંચાઈએ યુએસી તરીકે છે જે અફઘાનિસ્તાન અને આસપાસ ના વિસ્તાર પર છે.
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 25 જુલાઈ સુધી માં વરસાદ ની 54% ની ઘટ રહી છે જયારે ગુજરાત વિસ્તાર માં 32% ઘટ રહી છે. એકલા કચ્છ માં 82% ઘટ છે.
આગાહી: 26 જુલાઈ થી 31 જુલાઈ 2019
નોંધ: હું એક અઠવાડિયા થી વધુ ની આગાહી કરતો નથી. Hu LGAKN એટલે હું લાંબા ગાળા ની આગાહી કરતો નથી !
આગાહી ના લગભગ દિવસો માં વાદળ છાયું વાતાવરણ તેમજ બહુ તેઝ પવનો દર રોજ વધી ને 25 કિમિ થી 50 કિમિ પ્રતિ કલાક સુધી ફૂંકાશે.
ચોમાસુ ધરી નો પશ્ચિમ છેડો 28-30 જુલાઈ દરમિયાન દક્ષિણ તરફ સરકશે જેથી તે દક્ષિણ રાજસ્થાન/ગુજરાત પર આવશે.
દક્ષિણ ગુજરાત માં આગાહી ના અમુક દિવસો મધ્યમ/ભારે વરસાદ અને અમુક જગ્યાએ અતિ ભારે વરસાદ ની શક્યતા. આગાહી દરમિયાન વધુ વરસાદ વાળા (અમુક) સેન્ટરો માં કુલ વરસાદ 200 mm. સુધી પહોંચે.
નોર્થ ગુજરાત માં આગાહી ના અમુક દિવસો મધ્યમ/ભારે વરસાદ અને અમુક જગ્યાએ અતિ ભારે વરસાદ ની શક્યતા. મુખ્ય વરસાદ 28 થી 30 જુલાઈ દરમિયાન. આગાહી દરમિયાન વધુ વરસાદ વાળા (અમુક) સેન્ટરો માં કુલ વરસાદ 200 mm. સુધી પહોંચે.
મધ્ય પૂર્વ ગુજરાત માં આગાહી ના અમુક દિવસો મધ્યમ/ભારે વરસાદ અને એકલ દોકલ જગ્યાએ અતિ ભારે વરસાદ ની શક્યતા. આગાહી દરમિયાન વધુ વરસાદ વાળા (અમુક) સેન્ટરો માં કુલ વરસાદ 150 mm. સુધી પહોંચે.
કચ્છ માં આગાહી ના અમુક દિવસો મધ્યમ/ભારે વરસાદ અને અમુક જગ્યાએ અતિ ભારે વરસાદ ની શક્યતા. મુખ્ય વરસાદ 28 થી 31 જુલાઈ દરમિયાન. આગાહી દરમિયાન વધુ વરસાદ વાળા (અમુક) સેન્ટરો માં કુલ વરસાદ 150 mm. સુધી પહોંચે.
સૌરાષ્ટ્ર ના સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, જામનગર, દેવ ભૂમિ દ્વારકા જિલ્લા માં આગાહી ના અમુક દિવસો મધ્યમ/ભારે વરસાદ અને એકલ દોકલ જગ્યાએ અતિ ભારે વરસાદ ની શક્યતા. મુખ્ય વરસાદ 28 થી 31 જુલાઈ દરમિયાન.
સૌરાષ્ટ્ર ના બાકી ના જિલ્લાઓ માં આગાહી ના અમુક દિવસો હળવા/મધ્યમ/ભારે વરસાદ ની શક્યતા.
27 જુલાઈ સુધારો: બ્રેકેટ વાળું (અમુક)
આગોતરું એંધાણ: 1 થી 5 ઓગસ્ટ 2019
હાલ ની બંગાળ ની ખાડી બાજુ થી એક સિસ્ટમ આવવાની છે તે સિસ્ટમ બાદ ફરી બંગાળ ની ખાડી બાજુ એક નવી સિસ્ટમ થશે જેની તેમજ બીજા પરિબળો ની અસર થી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ના ઘણા વિસ્તાર માં વરસાદ માટે ઉજળી તક છે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી:
સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Read Forecast In Akila Daily Dated 27th July 2019
Read Forecast in Sanj Samachar Daily Dated 26th July 2019
Read Forecast In Akila Daily Dated 26th July 2019
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
Agahi samay ma rajkot jillama ketala mm varasad ni sakyata chhe?
Thanks Ashok bhai
Porbandar thi upleta vachhe kevu rese …Ne ketla incc sudhi varsad padse…Sir ..??
Good news sar
Very good news.
Thanks you sir.
Sara samachar wah Bhai wah moj.
Good news sir
tamari aahyushy vadhe
Aabhar
Ati utam sir
2019 no pelo round. Thanks sir..
આનંદો આનંદો આનંદો સાહેબે ભલે નાં લખ્યું હોય પણ અપડેટ માથી છલકાય છે આનંદો શબ્દ thanks for your good update sir
આભાર સાહેબ,
હવે પાંચ તારીખ સુધી ની તો મહોર મરાય જ ગયી છે…
બસ આ દરમ્યાન ઘણા બધા સેન્ટરો માં અતિ ભારે વરસાદ ની સંભાવના હોય ક્યાંય પણ જાણ માલ ની નુકશાની ના થાય તેવી ભગવાન ને પ્રાર્થના કરીએ…
Bahuj Sara samachar Che sir..
Thanks for the update sir,
Amare Jamnagar mate to khub j vardan roop samachar chhe k jya haju sudhi vavni layak varsad thayo j nathi.
Abhar sir.
Tq sir
Thanks sir for new updates
Good news.thanks sirjee……
Good evening sir and friends,khub Sara samachar ,have eladu”HELY”na samachar sambhali ne khub Anand thayo.am I right sir?
Thanks for new update
દે ધનાધન
Thanks sir have paku Dhrangadhra no varo aavi jase thanks a lot for new updet sir
સર થેંક્યુ બનતા….જય જય ગરવી ગુજરાત
Thank you sir
Thanks
Good news sir, farmers will be always thankful to you. Thank you very much.
Arvindbhai Tamara email address mathi ‘l’ khovay gayo chhe !!
good news sir abhar
Hello Sir, Good Evening ,,, Sir aaaj ni update tame aapi te vachine we are all happy, but mare ek question 6 k saurashtra ma tame amuk area ma varsad ni matra darsavi 6 Medium to Heavy pan kal tame ek link post kareli (Windy) tema jota evu lage 6 k Vadada no samuh North gujarat upar thai ne Kutch & Rajasthan baju sarke 6 to saurashtra na bhag ma kay ritna aavse?… mane kay aama jaju knowledge nathi pan link upar thi evu lagyu.. baki to tame always best 6o.. if u have time than give me reply.. Thanks… Read more »
Read the wordings again
આભાર ભગવાન નો ને અશોક સર તમારો
Have koy em n keta k junagdh,somnath,amreli jeva bija amuk jila na name n avya hoy teva jila no varo avse k kem athva amara jila ma kevok varsad avse
તરુણ ભાઈ હવે ખેડૂત મિત્રો અમારે વરસાદ ક્યારે પડશે તે બદલે અમારે કેટલો પડશે તેવું પૂછવા માંડશે…
Big tnx સર અમારે ધ્રોલ વાળાને સમજો કે લોટરી લાગી ગય હાશ વાવણી થય જશે
અશોક ભાઈ નવી અપડેટ ખેડુતો માટે ખુબજ સારા સમાચાર લાવી છે તમારી અપડેટ ની વરસાદ કરતા પણ વધારે વાટ જોવાઈ છે ધન્યવાદ
Rajkot ketla mm. Padi shake
વાહ આ ચોમાસાનો કાયદેસરનો પહેલો સાર્વત્રિક રાઉન્ડ આવશે.
great sir
Good news sir
Thanks for new update sir.
Thanks Sir for new update
આભાર સર હાલો ભજીયા ખાવા માલનકા માં આજ તો બનાવી નાખી
સર.. આભાર..આનંદો.. સૌરાષ્ટ્ર કચ્છ ની હજારો ગૌ માતા હજારો ખેડૂતો ના નસીબ ખુલ્યા..
Good news.Thank you sir
Thank you sri Khub khub aabhar
Thanks sir. for new apde shara samachar
Chhe kheduto mate ??
Junagadh keshod baju kevik cakyta
આણંદો
thanks sarji
Jsk.Sir. Thanks for new Update. De dhanadhn.
Thanks for update
Thanks for new update sir
ખૂબ ખૂબ આભાર સર હાલો ભજીયા ખાવા માલનકા માં
Very good
very good sir ,n tnxs for the advance indication
Khubaj Sara news,
Tnx sar