Current Weather Conditions on 16th October 2019
From IMD Bulletin:
The Southwest Monsoon has withdrawn from the entire country and simultaneously Northeast Monsoon rains have commenced over Tamilnadu and adjoining areas of Andhra Pradesh, Karnataka and Kerala.
A Cyclonic Circulation lies over Eastcentral Arabian sea off South Karnataka coast and extends up to 0.9 km above mean sea level. The trough at mean sea level runs from North Srilanka coast to above Cyclonic Circulation and extends up to 1.5 km above mean sea level.
Under the Influence of above system fairly widespread to widespread rainfall with isolated heavy falls over south peninsular India during next 3-4 days.
Forecast: Saurashtra, Gujarat & Kutch 16th to 23rd October 2019
The weather will remain mostly dry with sunshine and the Temperature will be near normal at around 36 C over most places from 16th to 20th October. Clouding expected to start around 20th October till the rest of the Forecast period. Winds mainly from East side. Due to the effect of a UAC/System over the Arabian Sea, there is a 50% possibility of un-seasonal scattered showers over South Coastal Saurashtra & South Gujarat during 21/23rd October.
System is very far and also there is a differing outcome from ECMWF & GFS, so update will be given on 18th about the status of the System over Arabian Sea and its effects on Saurashtra, Kutch & Gujarat.
હાલ ની સ્થિતિ
દક્ષિણ પશ્ચિમ ચોયાસુ સમગ્ર દેશ માંથી વિદાય લીધી છે અને સાથેજ નોર્થ ઇસ્ટ મોન્સૂન દક્ષિણ ભારત માં તામિલનાડુ, આંધ્ર પ્રદેશ, કેરળ અને કર્ણાટક માં બેઠું.
એક યુએસી મધ્ય પૂર્વ અરબી સમુદ્ર માં દક્ષિણ કર્ણાટક કિનારા નજીક છે જે 0.9 કિમિ ની ઉંચાઈએ છે. દરિયા સપાટી પર એક ટ્રફ નોર્થ શ્રીલકા થી આ યુએસી સુધી લંબાય છે અને 1.5 કિમિ ની ઉંચાઈ સુધી ફેલાયેલ છે.
ઉપરોક્ત પરિબળો ને હિસાબે દક્ષિણ ભારત માં ઘણી જગ્યાએ આવતા 3-4 દિવસ સારો વરસાદ પડશે.
આગાહી: સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત 16 થી 23 ઓક્ટોબર 2019
વાતાવરણ પ્રમાણ માં સૂકું અને તડકો રહેશે અને તાપમાન નોર્મલ 36 C આસપાસ તારીખ 20 સુધી રહેશે. જનરલ પવન પૂર્વ ના રહેશે. તારીખ 20 પછી અમુક વિસ્તાર માં વાદળ થશે. અરબી સમુદ્ર માં યુએસી/સિસ્ટમ ની અસર થી તારીખ 21/23 દરમિયાન દક્ષિણ સૌરાષ્ટ્ર દરિયા પટ્ટી અને દક્ષિણ ગુજરાત બાજુ માવઠા રૂપી છાંટા છૂટી ની 50% શક્યતા છે.
હજુ સિસ્ટમ બહુ દૂર છે તેમજ ECMWF અને GFS ફોરકાસ્ટ મોડલ વચ્ચે હજુ તફાવત છે, એટલે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ને અસર બાબત બેક દિવસ પછી અપડેટ થશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
sir..atyare .. banne model windy mujab arabian sea ma low babte 25….26oct. sudhi sam chhe ..thodo ghno root babat defrenc hoy … ..ane 19oct thi banne modelo gujrat ma bhej 70%up btave 23 sudhi je 850…700 hpa sudhi vdhe chhe … sivay amuk ariya… pachhi thi bhej babat ma alag chhe … ecmwf 23 pachhi .. bhej ekdam ghtade chhe … .. ha gfs vara sistem majboot bnave chhe chhelle 999 pressur …jyare ecm. samany 1002…3..
ટ્રોપિકલ ટીડબીટ માં જોયું અત્યારે.. જામનગર જિલ્લા ના ભાગ માં કદાચ છાંટા આવે… અને ગુજરાત ઉપર વાવાઝોડા નો કાઈ ભય નથી લાગતો.. સાચું સર ?
Dar 6 kalake badaley…. haju Kalako na kalako baaki chhe.
Tropical Tidbits Ma Pan 15 divas ma dur jay che oman taraf
Imd. gfs ma to 21/22/23 ma nathi batvtu. And windy ma pan. Thodu kaj chhe
Toe aapadey kyan kai joiye chhe !
15 divas vadu joyu tropical tidbits and weather.us bey ma dur (oman) baju batve che…haal purtu (11:17AM)
Te dar 6 kalake fare chhe. Gai kaal etle ke 6-12 kalak pahela Saurashtra baju modhu hatu !
Rajkot Ma varsad ni kevi sakyata che badhi ladies diwali kaam start karyu che to cheez vastu tapava ni khabar pade..
Tadko saro chhe karay kaam.
બેન …ચીજ વસ્તુ તૉ ક્યા મોટી વાત છે ઘોરો થાય તૉ ક્લાક મા બધું સચવાય જાય …મોટી મુશ્કેલી તૉ ખેડૂતો ની છે લાખો નો માલ ખેતરમાં પડ્યો છે જે આવતા 10 દિવસ મા કોઈ સંજોગો મા ઘર ભેગો થાય એમ નથી અને આ ગાળા મા જ મેઘરાજા દબાવે છે
Sir ek comment aveli che tivra vavajodu avaje gujrat par e kaya model ma batave che sir
aatyare aapel jawab vancho
GSF ane ECMWF Model Ma to vavazodu gujarat thi Dur jay che Sir….
Ketla divas ?
15 divas varu joyu?
tena maate COLA ke detail ma Tropical ke weather.us jovo
Ashokbhai,
AA cola GSF ane windy GSF alag hase? karan ke windy GSF ma Gondal mate kain khas batavtu nathi avta 10 divas ma, atyarni update ane aa pelani pan update me joi chhe. Jyare cola ma matra vadhti jay chhe, khas karine week 2 ma. To aa bane (cola ane windy-gsf) GSF na alag alag data use karta hase?
Thank you
COLA 15 divas nu chhe and windy ma GFS 10 divas nu chhe
Baaki na 5 divas ma chhamaklu hoy toe j fer batave !!
Sir sabarkantha mo ketli ane kai date varsad ni k japta ni sambhavana che?
Pahela kanthana vistar ma asar thay.
Aa mahina na ant ma gfs mujab tivra vavazodu gujarat paraj aave che….
સર 28થી31નો કંઇક અંદાજ આપજો હા રેન્જ બહાર નું છે પણ તોય કંઇક કોશિશ કરજો અમારે 25 તારીખ પસી મગફળી ઉપડે એવું છે
Haal Forecast Model mujab jokham vadhe chhe.
System aadharit ma nakki na hoy… kai baju fantay… pan atyar na andajo mujab SAVCHET raho.
Etle hu kidha rakhu chhu ke Kheti maal ghar bhego karo….. Lambaa tunku karay nahi
Pacific ma toe joyu chhe etle puchhu chhu ke Arab sagar ma pan ek sathe two majboot systems bani shake?
Arabian and BOB banne baju System hoy te Normal chhe.
BOB vari ne em thayu hoy ke haalo ne Arabi baju ramiye !
hhh…. sir.. GFS vara to arab sagar ne avta divso ma 24 pachhi .. gheri liye chhe ..
Thanks sir
Tropical GFS Eta Hake maryu hav e sasu gyu to kheduto no khel khatam.
Haal Magfadi upadey te Diwali sudhi ma ghar bhegu karay. Raah na jovay. Sachu padey ke na padey…. pan ghar bhegu karo.
Tnx tamaro khub khub abhar baki kudarat je kare e
સર ચોમાસામાં સિસ્ટમના દક્ષિણ પશ્ચિમે વરસાદ હોય પણ આ સિસ્ટમમાં ઉત્તર પૂર્વમાં વરસાદ હોય એવું બતાવે છે આવું કેમ?
jova fer hoy
Thanks sir
Thank you very much sir
sir tropical tidbits ni 16 October ni 12z ni update ma gsf accumulated 24 hour precipitation (mm) je 234 thi lai ne 252 hour ma je varsad batave che e koi bug hoi evu lageche
Savcheti sari
Mheti maal ghar bhego karay
Sarash
Thanks sir ji
Namste Sir
Mjo phase 2 ave che te saport kare sistam bavama somasa ni viday pachi sir
Yes
ધન્યવાદ
Sir varsad na thay to saru…jay shree krishna…
Thanks for new update sir
સર
નોથૅ ઈસ્ટ મોનસુન એટલે શું ?
Shiyadu chomasu je South India ma chalu thay
Thanks for update
sir..ji.. thenx for new updat…
amari dwarka taluka baju hji .. 25oct. diwali pachhi magfali pde tem chhe … aa khtra mathi to kdach nikdi jasu ne amari baju ave tevu ochhu lage chhe .. .. pan jo lambu haylu … amuk forcast modelo btave te parmane to .. dukhi thasu …
Thanks sir….
હવે 24 સુધી મગફળી ઊભે એમ નથી જમીન મા ડૉડવો ભરાઈ ગયો છે અને હજુ ચાર દિવસ ના તડકા બાદ જો વરસાદ થાય તૉ ઊગી જવાની શક્યતા લાગે એટલે જે થાય તે હૈયે હામ રાખી ઉપાડી લેવા ની ગણતરી છે વધુવધુ ચારો બગડશે ….આશા કરીયે વધુ અસર ના થાય…જગત ના તાત નો અવાજ ઈશ્વર સાંભળશે એવી 100% આશા છે
Barobar chhe… nirnay levo j padey.
Thanks
સર.. નવી અપડેટ માટે આભાર..
Thank you sir
Abhar ho
Sar thanks
સૌરાષ્ટ્રમાં પાક ઉભો રખાય એમ પણ નથી અને વરસાદ આવશે એ પાકું લાગે અશોકસાહેબ.
Haju shakya 50% chhe
(દક્ષિણ પશ્ચિમ ચોયાસુ)(માવઠા રૂપી છતાં છૂટી ની )
Thanks sir
Thanks for new update sir.
Thanks sir
New update mate sir amare Kalana ta dhoraji dis Rajkot ma kapas full fal lagel 6 aa varse vadhu varsad thi kapas ma kharcha pan dodha karel 6 jo have vadhu varsad aviyo to amari sayad kheduto no maro 6 ane have kapas ma pachi vadatar na made atyar ni paristi paramane to lage 6 k bahu vandho nahi ave agad hari echa thanks for new update mate
છાટા છૂટી ની જગ્યાયે ( છતા છૂટી ) લખેલ છે.
માવઠા રૂપી છાંટા છૂટી ની 50% શક્યતા છે.
સર
છાટા છૂટી સુધારો કરી નાખજો
માવઠા રૂપી છાંટા છૂટી ની 50% શક્યતા છે.
થેન્ક્યુ સર હજુ પાંચ દિવસ તો ઉપાધિ નથી પછીનું પછી
Thanks for the update sir….pan sir 2 divas rah jovi aghari se. Kaik vadhu spashtata karo ne please…chance vadhe k ghate 2 divas p c… specially for us…west saurashtr.please ans
Okk
આભાર સર નવી અપડેટ બદલ
Amare to varsad joye che thai to,pan nthi joto tya thavani sambhavna che,ae joi ne chinta thai che,thankx for update sir
ખુબ સરસ માહિતી tnx sir
સર જય શ્રીકૃષ્ણ સરસ મજાનું અપડેટ બદલ ખુબ ખુબ આભાર ખુબ ખુબ અભિનંદન…………
Thanks sir