Current Weather Conditions on 11th December 2019
Based on IMD Mid-day Bulletin:
The Western Disturbance as a cyclonic circulation over north Afghanistan & neighbouhood at Mid-Tropospheric levels along with induced Cyclonic Circulation over Northwest Rajasthan & neighborhood at lower levels is very likely to cause widespread precipitation with heavy rainfall/snow at isolated to few places along with thunderstorm, hailstorm and lightning over Western Himalayan region on 12th & 13th December.
Under the influence of induced Cyclonic Circulation, isolated heavy rainfall is also likely over Punjab, Haryana, Chandigarh & Delhi and West Uttar Pradesh during the same period. Isolated thunderstorm accompanied with hail and lightning is also likely over plains of Northwest India.
Other observations:
The Minimum Temperature has declined towards normal to slightly below normal over many parts of Gujarat.
Minimum Temperature on 11th December was as under:
Gandhinagar 12.8 C
Rajkot 13.3 C which is 2 C below normal
Kandla (A) 13.4 C
New Kandla 13.4 C which is 3 C below normal
Ahmadabad 13.4 C which is normal.
Surendranagar 14.0 C
Dwarka 18.4 C which is normal
Forecast: Saurashtra, Gujarat & Kutch: 11th To 19th December 2019
Due to Northwest and Westerly winds on 12th & 13th December, there is a possibility of Foggy weather in morning of both the days. Also due to the effect of Western Disturbance, there is a slight possibility of Scattered showers over Isolated places of North Gujarat & Kutch on one of the two days (12th/13th). The Minimum Temperature is expected to be slightly higher on 12th & 13th December.
The winds will again become from Northeast and the Temperature will decline to slightly below normal on 14th/16th December and further decline between 17th to 19th December when the Minimum Temperature could be 2 to 3 C lower than normal. The day time temperature will also decrease by 3 to 4 C.
અપડેટ:
હાલ ન્યૂનત્તમ તાપમાન માં ઘટાડો થયેલ છે. અલગ અલગ ગામ પ્રમાણે વિગત ઉપર આપેલ છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ની અસર થી નોર્થ ઇન્ડિયા ના ઘણા રાજ્યો માં તારીખ 12 થી 13 દરમિયાન ગાજ વીજ અને વરસાદ થશે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 11 ડિસેમ્બર થી 19 ડિસેમ્બર 2019
તારીખ 12 અને 13 માં પવન નોર્થવેસ્ટ અને વેસ્ટ બાજુ થી ફૂંકાશે એટલે સવારે સૌરાષ્ટ્ર અને કચ્છ માં અમુક વિસ્તાર માં ઝાકળ ની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ની અસર ને હિસાબે 12/13 માં એકાદ દિવસ કચ્છ /નોર્થ ગુજરાત ના સોમિત વિસ્તાર માં છુટા છવાયા ઝાપટા ની થોડી શક્યતા. ન્યુનત્તમ તાપમાન થોડું આજ કરતા વધે.
તારીખ 14 થી ફરી શિયાળુ (નોર્થઇસ્ટ ના) પવન શરુ થાય અને 19 સુધી તેમજ રહે. તારીખ 14 થી 16 દરમિયાન ન્યુનત્તમ તાપમાન ઘટવા માં અને 17 થી 19 દરમિયમ વધુ ઘટે જેથી ત્યારે ઠંડી નો અહેસાસ થાય. ન્યુનત્તમ તાપમાન 2 થી 3 સી નોર્મલ થી નીચું આવી જાય તેમજ દિવસ નું તાપમાન પણ 3 થી 4 C ઘટશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 11th December 2019
Forecast In Sanj Samachar Daily Dated 11th December 2019
Sir aa vakhate thandi nu praman ochhu rahese te vat final chhe
Somvar thi thandi dekhashe
સર હવે આવું વાતાવરણ આજનો દિવસ જ રહેશે કે પછી ધાર્યા કરતા વધારે અશર રહશે?(WD નિ સૌરાષ્ટ્ર મા)
Aaj
Sir bhare pavan varshad lagtu natu pan vadhare avi gayo aranda bhagi nakaya haju paani padayu che
Sir devbuumi dwarka na kaliyanpur talukama Kal sanje Saro varsad padiyo
સર આ WD ધાર્યા કરતા વધારે અસર કરી જાય છે.
Sir zapta aajno divas rahese Ke vadhare
12/13 ni vaat hati
Sir ranavav ma 5 am hadvu japatu garmy vashatarma chalta
Sir. Dist.gir Somnath na sutrapada ma aaje 10 mm thi vdhare varsad tahyo.
Katch banaskantha ni vat hati apni (Saurastra) kya hati.
sir sutrapada ma varsad atyare chhe . reda zapta
Sir. Jay Umiyaji
Dhana samay thya mari post prasidh thati na hati aaje fari nam- gmail sev kari ne post karel. pahela dhana varsh aaj nam gmail upar post regular thati.
Atyare toe thai post !
Tamone Email Ahi thi moklel chhe…. toe Reply karo etle tamaru bevadey dorey paku thai jaay.
Rain in village: adri. Ta. Veraval.. gir Somnath
સર તમારી આગાહી મુજબ આજે ઝાકળ આવી છે.
Sir Porbandar City Ma Savare 4:00 Vaga no 45 Min. Bhare Pavan Sathe Atibhare Varsad Padyo Tyar Bad Dhimi Dhare Varsad Chalu.
Porbandar Ne Chomasa Baad Siyada Ma Pan Dhoi Nakhyu Varsade .
Sir,Aaje Sanje 7 Vagye Amare Dwarka district na Kalyanpur Taluka na Ghana vistar ma Varsadi Japtu padi gayu Lagbhag 10 to 15 m.m..
Thank you for new update sir hve aa mavtha kedo muke to saru
Dholka.(Ahmedabad) ma ..7 vague jhaptu pdelu ….tyar baad …vadal aave tyare hju pn chanta thay che pacha bandh thay…chalu bndh thya kre che 2 kalak thi
Sir aaje gaga jamkalyanpur Saru zaptu padi gayu che 6.50pm
sir… dwarka proper ane ane dwarkathi southeast na amuk gam ma 10..thi 15mm jetlo vrsad
hali kare bhai
Sir WD ni asar ketla round mare aaje banaskantha ma badhi j jagya ae jordar varsad varsayo aek j round hoy ke haju shakyata rahe
Aaje bahu nukshankarak varsad thayi
Mehsana ma zarmar bad saro varsad padi rahyo che
Jay mataji sir…last 15 miniti thi madhyam gati ae varsad chalu temaj hve gajvij bhu thava Mandi 6e… village-bokarvad, dist-mehsana
Sir jasdan ma 15 minit medium varsad padyo.
Tharad vistar ma gajvij sathe halvu zaptu…this time raning
કાલાવડ વિસ્તાર ના ગ્રામ્ય પંથક માં છાંટા છૂટી થઇ છે તેમજ અમુક વિસ્તાર માં ઝાપટા પણ પડી ગયા છે વિસ્તાર વધ્યો હોઈ તેવું લાગે છે
Sir banaskata diydar chibada ma 1 inch varshad bhare pavan shate
Sir..
Tharad baju gaj vij sathe varasad chalu
Jay mataji sir ….aaje amare pan gajvij Sathe mota fora varsad na chalu thya pachim baju gajvij chalu Thai… village-bokarvada,dist-mehsana
sir aje 10 thi 15 mm jevo thyo hse andaje
mare kale chana nu vavetar karavu 6e karay ke nay gam. nakara ta.manavadar
Khedut ne senu vavetar karvu te koi ne puchhvani jarur nathi. Shu aaje tamo khedut thaya chho ?
રામજીભાઈ હજી તો હું વીશાર કરૂં છું હાલ કપાસ વીણી સાલું કરી આજ પસી એમાં વાવવું છે એવું ગણીત છે
ગાય વર્ષ મારાં ત્રણ કાકા એ ડીસેમ્બર નાં 20 તારીખ નાં વાવું હતું નેં સાત પાણ ટોટલ મલા નેં પાણી વય ગયું હતું. તોય વીઘે 8 મણ થયું હતું
વાવું નૈય થીં બે મહિના પીધું ને એક મહીનો એમનમ ઉભું
જે અમે અમારી બાજું જીરી કેવી એનું વાવેતર કરૂ હતું એ ના નંબર ની નથી ખબર પણ જીરી તરીખે વખણાય છે અમારે
વાતાવરણ ઉપર આધાર હોય કોઈ વર્ષે પાછોતરી ઠંડી લમ્બવે તો સારું થાય બાકી મોડું તો કેવાય જ વાવેતર માં જીરું ,4 નં કે 5નં કરતા જીરી સારી લગભગ 90 દિવસ આસપાસ પાકી જાય
હા જીરી નો ઉલ્લેખ કરવા નો રહી ગયો તે મારા ખ્યાલ થી ગુજ.2 નં તરીકે લગભગ ઓળખાય છે
Sir gujaratma kyarey snow fall thay?
Sauthi vadhu shakyata unchay par hoy … etle Abu baju koi vigat hoy toe kahe…. baaki shakyata na hoy.
જય શ્રી કૃષ્ણ સર અમારા ગામમાં તારીખ ૦૬/૦૮/૨૦૧૯ માં વાવેતર કરેલ જી ૨૦ મગફળી નો ઉતારો ૧ વીઘા દીઠ ૩૦ થી ૩૫ મણ સુધીનો આવેલ છે હાલ જીરાનું વાવેતર ચાલુ છે
Kutchh ma gajvij ane 6anta chalu 6e atyare mandvi baju
આભાર નવી અપડેટ્સ બદલ
Chhanta pade chhe, Tunda-mundra Kutch.
Sirji 1 inch aetle ketla MM thay
25.4 mm
Thanks sirji
Thanks sir
Jira karta jiri nu vavetar karay
Te pan sarij thay
Jay mataji sir…aaje vaheli savare ambaji temaj aaspas na vistaroma halvo varsad padyo…rod temaj rastao bhina thaya…
Good mornig sir.w.d. kyarey low banisake?
WD oopala level ma hoy.
સર હવે જીરુંનું વાવેતર કરાઈ
Mota bhag na kheduto ye vavetar kari didhel chhe.
Ahi kheduto pota na gaam ni mahiti aapi shakey chhe Jeera na vavetar babat.
1 મહિનો થયો વાવેતર કર્યું તેને તમો કપાસ કાઢી ને વાવેતર કરવાના છો? થોડું મોડું ગણાય
શ્રાવણ મહીનામાં મગફળી નું વાવેતર થયું હતું એમ હતું કે બવ મોળું થયું પણ ઉપરવાએ કારતક સુધી વરસાદ ચાલુ રાખ્યો
અને વીઘે ત્રીસ મણ ઉપર થય એટલે બધું એના હાથમાં છે મોડા વેલુ કરવું એ
અમારે (૧૬ ગુઠે વિઘો) થાય
Have thodu modu kahevay.chhata pani ane jamin sari hoy to thay.
thenx for new updat …sir..ji…
સર જય શ્રીકૃષ્ણ સરસ મજાનું અપડેટ બદલ ખુબ ખુબ આભાર……….
આભાર શર
16 December thi pavannu jor vadhe evu lage atale thandi no chamkaro jova malase
Thanks for update
Thanks for new update sir
Ok,sirji
Akhre shiyalo avo ka sir?
Sirji have aavu wd aavta j rahese ke pachhi continue shiyalo kyare thase
Shiyado avi gayo kaheay.
WD North India maate Normal prakriya chhe.