ખાસખબર રાજકોટ નુ ઇન્ટરવ્યુ તારીખ 27 સપ્ટેમ્બર 2020
Khaskhabar Rajkot Interview Published 27th September 2020
ખાસખબર રાજકોટ તારીખ 27 સપ્ટેમ્બર 2020 નું આખું ઇન્ટરવ્યુ વાંચવા અહીં ક્લીક કરો
Read Khaskhabar Rajkot Full Interview Published 27th September 2020
Update will be published tomorrow 28th September 2020
અપડેટ તારીખ 28 સપ્ટેમ્બર 2020 ના થશે
આજ બપોર ની આઇએમડી ની અપડેટ મુજબ, પશ્ચિમ રાજસ્થાન ના અમૂક વિસ્તાર અને પંજાબના અમૂક વિસ્તારમાંથી સાઉથ વેસ્ટ ચોમાસાએ વિદાય લીધી અને હજી બે થી ત્રણ દિવસ ચોમાસા ની વિદાય આગળ વધે તે માટે ઉજળા સંજોગો છે એટલે બે થી ત્રણ દિવસમાં રાજસ્થાન પંજાબ ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશના અમૂક વિસ્તારોમાંથી ચોમાસુ વિદાય લેશે તેવું હવામાન વિભાગ ના હાલ ના અંદાજ માં જણાવેલ છે.
Yes aajni update ma aavi gayu chhe… chhapa ma.
Ahi Sanje (6.30 pm) aavi jashe.
Good sirji
ખેડુત માટે તમે આપેલા બલીદાન ને સો સો સલામ સરજી.
Abhindan
Aavo varsaad pre Monsoon ma joyoto. Zabardast Pawan saathe Dhodhmaar varsaad chaalu chhe. Easily 1 inch till now. Bija area ni khabar nai.
Sir Congratulations.
Good ઇન્ટરવ્યુ
Cono. sirji
Nice interview and nice tie !!
Full varsaad pade chhe 6 vaage thi. Ghatlodia
Congratulations sir.
Congratulations
Vah very good congratulations sir
Congratulations sir
સર
હું પણ એન્જીનીયર (ઇલેક્ટ્રીકલ) છું. એન્જિનિયરો કોઈ પણ ફિલ્ડ માં લાગી જાય. Hahaha
And good interview.
Jay mataji sir…very good work and congratulations…
સર જય શ્રીકૃષ્ણ ખુબ ખુબ અભિનંદન….
Congratulations sir
Sarji tamara jivan na a prsngo janhi khoob Maja aavi. Tame bharat na amuly ratn so. Apni aa seva ne dhnyvaad.
Tamari lok sheva no labh Last 10 year thi hu lav su. Tamari aa weather seva thi ghana badha kheduto khetinu weather planing kari rahta se. Very good sirg…
Thanks sir
Khub Khub Abhinandan Sir ji
Congratulations Sir
Thanks a lot thanks again
congratulations sir
Sir Hu tamne 50 varsh ni aspas samjto, a umre jabardast kehvay, bhagvan tamne vadhu ayushy ape
અભિનંદન
અભિનંદન સાહેબ…
Jsk sir congratulations
Sir tame jea karban daokshid vishe mahitey api khub sharsh mukat api sir thenkuy
Vaah vaah
સર એક સવાલ કરું સુ યોગ્ય લાગે તો જવાબ આપજો.1974 માં ગુજરાત માં 100 એ 5 વકતી એવી નઈ હોઈ કે જે લોકોએ કોલેજ પાસ કર્યું હોય.ssc પાસ હોઈ એને ગોતી ને સરકાર નોકરી આપતી.અને તે સમયે તમે કેમિકલ એન્જીનીયરીંગ શીકાંગો માં પાસ કર્યું.તો તમને ત્યારે કલેકટર ની નોકરી પણ આરામ થી મળી ગઈ હોય.તેમ સતા તમે કેમ કોઈ નોકરી ના લીધી.
Collector maate IAS maate ni PAriksha aapvi padey… je mey noti aapi.
Hu Private business karto hato…. Solvent/Oil Mill.. Dolatpara, Junagadh ma
સર હું પાન દોલતપરા નો સુ
“Arvind Park” Dolatpara
હંમેશા આપની આગાહી ની રાહ જોવાતી હોય છે.
ખેડૂતો ની સાથી/મોભી….
સર તમને જે સમયે હવામાન વિસે શીખવાની ઈચ્છા થઈ ત્યારે તો કોઈએ સપનામાં પણ નઈ વિચાર્યું હોઈ કે વરસાદ ક્યારે આવશે એ પહેલાંથી જાણી શકાય સે .અને આ વિષય માં પોતાની મોનોપોલી ન રાખવી અને સામાન્ય માં સામાન્ય માણસને પણ શીખવવું એ તમારી મહાનતા સે.આવા વિરલા લાખો માં એકજ હોઈ.આજે તમે તમારી વેબસાઈટમાં જોડાયેલા તમામ લોકો ને હવામાન વિસે આત્મનિર્ભર બનાવી ખેડૂતોની બોવ મોટી સેવા કરી સે.જેને અમે ક્યારેય નઈ ભૂલી એ
Aa mahiti mara angat swarth maate shikhi… teni upyogita joiy ne em thayu ke aama aapdaey shu gumavavanu chhe… Badhani paasey aa Mahiti hoy toe Badhane faydo… marey kyan kai nuksan hatu !
Salute Sir
એ જ તો તમારી મહાનતા છે સર,
સર આજે પણ ઘણા લોકો યુટ્યુબ માં હવામાન ના નામે પોતાની ચેનલો બનાવી ને અને હવાહવાઈ આગાહીઓ આપીને લાખો કમાય સે.તો તમે ધાર્યું હોત તો કેટલા કમાય શક્યા હોત.પણ તમે એવું નથી કર્યું ને ખેડૂતોની ખરા દિલ થી સેવા કરી સે.
Proud of you.sir
Salute sir jee……sbd nthi lkhva mate.
Thanks sir
વેરી વેરી ગુડ ન્યુઝ સર.
Thanks sar jy shree krishna
good work sir
Very good job sir ,,
Headline vachya pac biju ky vanchva ni jarur j nathi……..!!!!!
સર તમારા કાર્ય ની નોંધ લીધા વગર હવામાનની આગાહી નું વાત ન થઈ શકે એટલું ઊંડાણ પૂર્વક નું તમારું કામ છે.
સર આ લેખ માં લખાણ ભૂલ ધ્યાને દોરવા 1072 છે તથા બ્લોગ ની જગ્યા એ બોલગ લખ્યું છે.
Thanks sir
Khas khabar ma sir no kahevano mukhy point te Che ke atmanirbhar bano,and sir,ame pan apni varsadni agahi gamdana abhan khedutone pahosadiye shiye Ane te pan apni agahi Janinej kheti kam kare che.and aapno abhar pan mane Che.
entaryu mate thanks sir. But agahi mate to lakh….lakh pranam
Great work guruji
Khub sarash.. Saheb. Congratulations…
હવે વરસાદ નથી ને સાહેબ
Email address khotu chhe !
Very good work sir
સર….આપના અમુલ્ય યોગદાન વિશેના વિચારો અને અનુભવો રજૂ કરવા બદલ લેખક નો ખુબ ખુબ આભાર…..તમારી સચોટ આગાહી અને અનુભવો થી ઘણા લોકો તૈયાર થઈ ગયા. હવામાન વિશેની આગાહી ના ભિષ્મપિતા…….અશોક સર
સાહેબ, જેવું શિર્ષક તેવું જ આપનું કામ છે.
Thanks
Khub saras lekh chhe.aapni seva amulya chhe.
Very good work sir
thx sir