Mainly Dry Conditions Expected Over Most Parts Of Saurashtra Gujarat & Kutch During 5th To 12th October 2020

Mainly Dry Conditions Expected Over Most Parts Of Saurashtra Gujarat & Kutch During 5th To 12th October 2020

સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં મુખ્યત્વે મોટા ભાગ માં સૂકું વાતાવરણ રહેશે 5 થી 12 ઓક્ટોબર 2020

Current Weather Conditions on 5th October 2020

The withdrawal line of the Southwest Monsoon continues to pass through Lat. 28°N/ Long.82°E, Bahraich, Gwalior, Sawai Madhopur, Jawai dam and Lat. 25°N/ Long.70°E.

Conditions are becoming favorable for further withdrawal of Southwest Monsoon from entire Rajasthan, some more parts of Uttar Pradesh & Madhya Pradesh and parts of Kutch & North Gujarat during next 24 hours.

The Low Pressure Area over northwest Bay of Bengal & adjoining Odisha coast with associated cyclonic circulation extending up to 5.8 km above mean sea level tilting southwestwards with height persists.

A fresh Low Pressure area is very likely to from over North Andaman Sea and adjoining Eastcentral Bay of Bengal around 9th October 2020.

 

દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આવતા 24 કલાક માં કચ્છ અને નોર્થ ગુજરાત ના ભાગો માંથી વિદાય લે તેવી સંભાવના.

 

દક્ષિણ પશ્ચિમ ચોમાસા ના વિદાય માટે ના ધોરણો :

1. નોર્થ વેસ્ટ ભારત બાજુ (પશ્ચિમ રાજસ્થાન ) ચોમાસા ની વિદાય બાબત 1 સપ્ટેમ્બર પહેલા નથી જોવાતું.

2. 1st સપ્ટેમ્બર પછી નોર્થ વેસ્ટ ભારત બાજુ (પશ્ચિમ રાજસ્થાન ) માંથી ચોમાસાની વિદાય માટે નીચે ના પરિબળો ધ્યાને લેવાય છે :

a. ઉપરોક્ત વિસ્તાર માં સળંગ 5 દિવસ વરસાદ ની ગેરહાજરી.

b. 850 hPa અને તેની નીચે એન્ટિસાયક્લોન પ્રસ્થાપિત થવું. (ઘડિયાળ ના કાંટા ની જેમ પવન ફૂંકાવા – ઉંધી ઘૂમરી )

c. સેટેલાઇટ ઇમેજ માં વૉટર વેપર (ભેજ) અતિ ઘટ થવી.

ત્યાર બાદ દેશ ના બાકી ભાગો માંથી ચોમાસુ વિદાય ના ધોરણો :

દેશના બાકી ભાગો ચોમાસા વિદાય માટે ચોમાસુ વિદાય રેખા સળંગ રહે તે રીતે, તેમજ તે વિસ્તાર માં સળંગ 5 દિવસ વરસાદ વગર ના અને સેટેલાઇટ ઇમેજ માં વૉટર વેપર (ભેજ) અતિ ઘટ થવી.

દક્ષિણ પશ્ચિમ ચોમાસુ દક્ષિણ ભારત માંથી ચાલુ થતું હોય, સમગ્ર દેશ માંથી 1 ઓક્ટોબર પહેલા વિદાય નથી કરાતી. જ્યાં સુધી દક્ષિણ પશ્ચિમ ના પવનો લુપ્ત થઇ અને પવનો દિશા બદલે ત્યાં સુધી.

Click the link below. Page will open in new window. IMD 700 hPa charts shows location of UAC on different days associated with prospective Low Pressure Expected around 9th/10th October over East Centre Bay of Bengal.

IMD 700 hPa Chart valid for 05.30 am. of 10th October 2020

IMD 700 hPa Chart valid for 05.30 am. of 11th October 2020

IMD 700 hPa Chart valid for 05.30 am. of 12th October 2020

ઉપર ની લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે. IMD 700 hPa ના વિન્ડ ચાર્ટ આપેલ છે. મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી માં 9/10 ઓક્ટોબર માં લો પ્રેસર થવાનું છે તેના આનુસંગિક યુએસી જોવા મળે છે. અલગ અલગ દિવસનું લોકેશન દર્શાવે છે.

Forecast: Saurashtra, Gujarat & Kutch 5th to 12th October 2020

The current Low Pressure in the Bay of Bengal is not expected to affect Gujarat State and the expected Low Pressure around 9th/10th October is also not expected to affect Gujarat State during the forecast period. The New Low Pressure is expected to track West Northwest and strengthen during 2-3 day after forming and will remain over the Bay of Bengal and adjoining Andhra/Odisha Coast

Mainly dry weather with sun shine and partly cloudy weather. Possibility of Isolated showers some times at few locations during the Forecast period.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Click the links below. Page will open in new window
નીચેની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે

આગાહી વાંચો અકિલા માં – Read Forecast In Akila Daily Dated 05th October 2020

આગાહી વાંચો સાંજ સમાચાર માં – Read Forecast In Sanj Samchar Daily Dated 05th October 2020

Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન

0 0 votes
Article Rating
307 Add your comment here
Inline Feedbacks
View all comments
Bharat Jasoliya
Bharat Jasoliya
06/10/2020 1:52 pm

Thanks for new update

Place/ગામ
Kamathiya ta gondal
Kd patel
Kd patel
06/10/2020 1:03 pm

Umesh Bhai me 3 divas pela j you tube ma avati agahi babate dhyan n deva kahyu hatu sir na kahva mujab jate anuman karavu j sarama saru chhe atmnirbhar !!

Place/ગામ
Makhiyala junagadh
Mayurpatel
Mayurpatel
06/10/2020 12:38 pm

બંગાળની ખાડી એની ઘટ ઓક્ટોબર મહિનામાં પુરી કરે એવું લાગે છે?

Place/ગામ
છાપરા
જાડેજા સંજયસિંહ ગામ માલણકા જી.પોરબંદર
જાડેજા સંજયસિંહ ગામ માલણકા જી.પોરબંદર
06/10/2020 11:43 am

Dt15 thoduk. Jokhn dekhay chhe

Place/ગામ
Malnka
રોહીત કમાણી માણાવદર
રોહીત કમાણી માણાવદર
06/10/2020 9:36 am

કાલે કેશોદ તાલુકાના અજાબ અને આજુબાજુના ગામડાઓમાં અનરાધાર વરસાદ થયો હતો 4:30 મિનિટે,,, 2 ઈંચ ઉપર હશે,,,, હવે ના થાય તો સારૂ

Place/ગામ
માણાવદર
Gambhirsinh Junjiya
Gambhirsinh Junjiya
Reply to  Ashok Patel
06/10/2020 11:01 am

Sir sarkari aakda je kahe te pan amare Bhakharvad ma 2 inch thi vadhare varsad che..aama vidio mukvani vyavastha che to vidio muku..kay rite mukaý

રોહીત કમાણી માણાવદર
રોહીત કમાણી માણાવદર
Reply to  Ashok Patel
07/10/2020 10:10 am

સ્થળ ઉપર હુ હાજર હતો,,,,, ઈ સાચુ ✅ કે સરકારી આંકડા સાચા

Maradiya Prajesh
Maradiya Prajesh

Yes, Ajab and aajubaju na gamoma saro varshad se gaikala no
Photos joya se pathara and bhar pani ma hata tevo

રોહીત કમાણી માણાવદર
રોહીત કમાણી માણાવદર
Reply to  Maradiya Prajesh
07/10/2020 10:11 am

સાચી વાત છે ✅ ભાઈ

Jeet chhayani ( jasdan )
Jeet chhayani ( jasdan )
06/10/2020 8:56 am

Tnx sir for new update

Place/ગામ
Jasdan
સાવન ઘોડાસરા
સાવન ઘોડાસરા
06/10/2020 8:46 am

મિત્રો સરે આટલી સરસ આગાહી કરી છે ખેતી નું કામ.પૂર્ણ કરવાનો સારો અવસર છે હવે કોઈ સિસ્ટમ નઈ આવે રમકડાં જોતા ખ્યાલ આવી જ જાય…

Place/ગામ
ઉપલેટા
વાદી નીલેશ વી,નરમાણા,જામજોધપુર,જામનગર.
વાદી નીલેશ વી,નરમાણા,જામજોધપુર,જામનગર.
Reply to  Ashok Patel
06/10/2020 1:33 pm

હે?!

Ashu
Ashu
06/10/2020 8:27 am

Sir East side na pavano kedi thi chalu thase ?

Place/ગામ
Morbi
સાવન ઘોડાસરા
સાવન ઘોડાસરા
06/10/2020 8:26 am

100% ખેડૂતો માટે રાહત ના સમાચાર તમારી આગાહી માં હરેક ખેડૂતો પોતાનું ધાર્યું કામ કરી શકશે…..

Place/ગામ
ઉપલેટા
Bhupatpaghadar. Jetpur
Bhupatpaghadar. Jetpur
Reply to  Ashok Patel
06/10/2020 12:36 pm

Sir tme kehta hta ke mare magfali 10 tarikh pasi Kadhvi se. to tme kadhi ke nhi. ke 10 psij kadha na so. 14 thi to jokhm lage se.

vikram maadam
vikram maadam
Reply to  Ashok Patel
06/10/2020 4:11 pm

barobar chhe sir …amare mara gam ma 10oct. pachhii orvel magfali upadvanu kam chalu thase …..

varsad nu vavetar 25…26..june na hatu ..te 20.oct. pachhi upadse ..aa varshe jiru vavvama tan pdse ..magfli nu kam aghru chhe ..mati bov ave chhe bhegi ….

Kanaiya sojitra (padarshinga)amreli
Kanaiya sojitra (padarshinga)amreli
06/10/2020 7:41 am

Navu low thoduk vadhu majbut bantu hoy avu lage chhe ecmwf ni mujab ane disha pan gujarat baju chhe pan hji ghana divso baki hoy to jova nu rahyu k shu thay chhe….wait & watch

Place/ગામ
Surat
Kanaiya sojitra (padarshinga)amreli
Kanaiya sojitra (padarshinga)amreli
Reply to  Ashok Patel
06/10/2020 12:58 pm

Kheti kam ma to ame magfali nathi kari khali kapas chhe a pan ak vakhat vinay gyo chhe…….!

K K bera
K K bera
06/10/2020 6:56 am

Thanks sir

Place/ગામ
Keshod
Amit s manavadariya
Amit s manavadariya
06/10/2020 1:27 am

Sir Bob ma je system banvani 6e dt 18 aaspas te sauratra ne kevi asar jarsr please answer…..as Mari Paheli comment 6e…..

Place/ગામ
Bhangor
Amit s manavadariya
Amit s manavadariya
Reply to  Ashok Patel
06/10/2020 6:17 pm

Sir tamari comments chella 4 vars thi vanchi ne hu ghanu badhu shikhi gayo 6u ane shikhu pan 6u……me pan ek nanu evu Weathar group banaviyu 6e…..

દિલુભાઈ વરૂ
દિલુભાઈ વરૂ
06/10/2020 12:53 am

નવી અપડેટ આપવા બદલ આભાર

Place/ગામ
ગામ લોર તાલુકો જાફરાબાદ
vikram maadam
vikram maadam
05/10/2020 11:23 pm

good news for all ….n thenx for updat sir..ji

.

Place/ગામ
tupani dwarka
Umesh Ribadiya @Visavadar
Umesh Ribadiya @Visavadar
05/10/2020 10:58 pm

You tube માં એક આગાહીકાર ભાઈએ તા.9 થી 12 ઓકટોબર દરમિયાન ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં માવઠું થશે એવી આગાહી કરી છે. આવી પાયાવિહોણી ને સનસનાટી મચાવતી આગાહી ખેડૂતોને ચિંતામાં મૂકે છે.ચિંતીત મિત્રોને એટલે તો અશોકભાઈ રમકડે રમવાનું કહેતા હતા.છતાંય આજની અપડેટથી નિરાંત થઈ ગઈ હશે.
YouTube વાળા આગાહીકાર કયા માપદંડને આધારે આગાહી કરે છે એ તો ક્યારેય કહેતા જ નથી.ને બાપલા અમારા અશોકભાઈ એટલે સાવ ખુલ્લી કિતાબ..

Place/ગામ
Visavadar
Kd patel
Kd patel
05/10/2020 10:14 pm

Good news sir thanks

Place/ગામ
Makhiyala junagadh
Bhagvan gajera
Bhagvan gajera
05/10/2020 9:49 pm

Thanks sar Sara smachar6

Place/ગામ
Keshod
Sakariya suresh
Sakariya suresh
05/10/2020 9:45 pm

Haish………….thanks sir new update

Place/ગામ
Ishvariya jasdan
Bhavin Dudhatra
Bhavin Dudhatra
05/10/2020 9:39 pm

Aje Shergadh ma andaje 1.5 thi 2 inch jetlo varsad. Kahi khushi, kahi gam…

Place/ગામ
Shergadh, Ta- Keshod, Di- Junagadh
Ponkiya Rakesh
Ponkiya Rakesh
05/10/2020 9:36 pm

Thanks for new update

Place/ગામ
Mota bhadra ta jamkandorna
Ashvin dholariya
Ashvin dholariya
05/10/2020 9:10 pm

ગુડ અપડેટ સર જી હવે મગફળી મા ટ્રેક્ટર સાલું

Place/ગામ
Jasapar ta.jasdan
Karmur
Karmur
05/10/2020 9:06 pm

Have mandvi uapadvana murat kari daiye 1 ke 2 divasma
Thanks for new upadte

Place/ગામ
Kothavistori jamkhabhaliy dwarka
Jayesh Lalani (bhayavadar)
Jayesh Lalani (bhayavadar)
05/10/2020 9:01 pm

Sir dt 6 ana 7 ma pavan ni disa Kay rahsha

Place/ગામ
Bhayavadar
Fatehsinh Rajput.
Fatehsinh Rajput.
05/10/2020 8:59 pm

Thanks sir for new update.

Place/ગામ
Chuda. Surendranagar.
Rajani Mahesh samdhiyala (gir)
Rajani Mahesh samdhiyala (gir)
05/10/2020 8:47 pm

Thank you sir….

Place/ગામ
સમઢીયાળા મેંદરડા જી-જૂનાગઢ
Dipak patel To:Rajkot
Dipak patel To:Rajkot
05/10/2020 8:37 pm

Thanks for update

Place/ગામ
Rajkot
Hitesh Bakori jam jodhpur
Hitesh Bakori jam jodhpur
05/10/2020 8:20 pm

સર જય શ્રીકૃષ્ણ થેંક્યુ

Place/ગામ
જામજોધપુર
Alpesh Pidhadia
Alpesh Pidhadia
05/10/2020 8:19 pm

Thanks Sir..

Place/ગામ
At. Nadala TA. Babra Amreli
Ramesh bhai Boda
Ramesh bhai Boda
05/10/2020 8:19 pm

Thenks sir

Place/ગામ
Sarapdad To. Padadhari
Kaushik ladani
Kaushik ladani
05/10/2020 8:15 pm

Aje 2 inch

Place/ગામ
Ajab ta keshod
Babulal
Babulal
05/10/2020 8:11 pm

Vah saru thyu varsad gyo thanks sir new update

Place/ગામ
Junagadh
Lagdhir kandoriya
Lagdhir kandoriya
05/10/2020 8:03 pm

Aakhre sarji ni mohar lagi gay. 10 Oct. Charsa no visay Bani gay hati. Apdat Badal abhar.

Place/ગામ
Kalyanpur,satapar
Khunti pratap
Khunti pratap
05/10/2020 7:54 pm

Sir ketlak dhandha dhari agahikaro 10thi 13tarikh sudhi ni mavtha no agahi karta hata teno ched udadi dho thank sir

Place/ગામ
Thoyana porbandar
Kodiyatar hira
Kodiyatar hira
05/10/2020 7:42 pm

Thenks sar nvi apdet maate

Place/ગામ
Gam pastardi ta bhanvad
Gambhirsinh Junjiya
Gambhirsinh Junjiya
05/10/2020 7:34 pm

Andaje 3 inch jevo varsad

Place/ગામ
Bhakharvad...maliya hatina
Odedara karubhai
Odedara karubhai
05/10/2020 7:27 pm

Saru saru thank you sir

Place/ગામ
Kutiyana
Khimaniya pravin.
Khimaniya pravin.
05/10/2020 7:27 pm

Thanks for the update.sir

Place/ગામ
Beraja.falla
Gambhirsinh Junjiya
Gambhirsinh Junjiya
05/10/2020 7:12 pm

Bhakharvad ..maliya hatina ma jordar varsad

Place/ગામ
Bhakharvad..maliya hatina
લલીત કાકડીયા
લલીત કાકડીયા
05/10/2020 7:09 pm

સરસ અપડેટ્સ અમે રમકડાં જોતા પણ ૯૦ટકા લાગતું હતું કે પણ હવે ૧૦૦ટકા પાકું થય ગયુ ખુબ ખુબ આભાર

Place/ગામ
મોટા બારમણ
Hemji Patel.
Hemji Patel.
05/10/2020 7:04 pm

Good news,thanks for new update

Place/ગામ
janadi,tharad
Rughabhai Karmur
Rughabhai Karmur
05/10/2020 7:00 pm

sir aje Amare havaman ekdam suku thai gayu che

Place/ગામ
Gaga jamkalyanpur devbhumi Dwarka
Lalit.Sutariya
Lalit.Sutariya
05/10/2020 6:56 pm

Thanks,sar,for new updet

Place/ગામ
Dhank,(upleta)
Hitesh sabhaya
Hitesh sabhaya
05/10/2020 6:55 pm

તમારી આગાહી સચોટ હોય છે સર જી
બાકી બીજા તો ખેડૂતો ને ધંધે લગાડી દયે છે

Place/ગામ
Arni
રામજીભાઈ કચ્છી at. સાણથલી મોટી ta. જસદણ જી. રાજકોટ
રામજીભાઈ કચ્છી at. સાણથલી મોટી ta. જસદણ જી. રાજકોટ
Reply to  Hitesh sabhaya
05/10/2020 7:40 pm

આપડે ક્યુ સાચું માનવું તે આપડે નક્કી કરવા નું.

Rasiklal Vadalia
Rasiklal Vadalia
05/10/2020 6:51 pm

Jsk.Sir. Thanks for new update sir

Place/ગામ
Sadsar, jamjodhpur
Rønâk Pâtêl
Rønâk Pâtêl
05/10/2020 6:42 pm

Thanks Sir

Place/ગામ
Chibhda(Lodhika),Dist-Rajkot
Sanjay Patel unjha
Sanjay Patel unjha
05/10/2020 6:42 pm

Sir thanks for new update

Place/ગામ
Vi.unjha Di.mahesana
Rughabhai Karmur
Rughabhai Karmur
05/10/2020 6:41 pm

Sara samachar

Place/ગામ
Gaga jamkalyanpur devbhumi Dwarka
Baraiya bharat
Baraiya bharat
05/10/2020 6:39 pm

Khushi na samachar aapiya thanks sir

Place/ગામ
Bhaguda,mahuva,bhavnagar
Vinodbhai vachhani
Vinodbhai vachhani
05/10/2020 6:22 pm

Thanks sar for new apdet jysree krishna

Place/ગામ
Goladhar ta junagadh
Kalpesh sojitra
Kalpesh sojitra
Reply to  Ashok Patel
06/10/2020 8:10 am

Thanks for new update sir

Tuvar Digvijaysinh U
Tuvar Digvijaysinh U
Reply to  Ashok Patel
06/10/2020 3:38 pm

Sirji
આપની આગાહી મુજબ આજરોજ હવામાન વિભાગ દ્વારા સત્તાવાર રીતે ગુજરાતના અમુક વિસ્તારો માંથી ચોમાસાએ વિદાય લીધી છે તેવું બપોર ની અપડેટ માં જણાવેલ છે
પોરબંદર થી લઇ રાજકોટ થી લઇ વલ્લભવિદ્યાનગરના વિસ્તારો થી ઉપરનો નકશા મુજબનો વિસ્તાર એટલે કે ઉત્તર ગુજરાત અને કચ્છ માંથી સત્તાવાર રીતે ચોમાસાએ આજરોજ બપોર બાદથી વિદાય લીધેલ છે તેવું જણાવેલ જે આપણા માર્ગદર્શક અને વડીલ અશોકભાઈ સાહેબ દ્વારા ગઈકાલની અપડેટમાં જણાવેલ છે ખરેખર સાચું ઠરેલ.
આભાર

Devshi
Devshi
Reply to  Ashok Patel
10/10/2020 10:02 am

સર કોમેટ નવી દેખાતી નથી

1 2 3 4