ટૂંકું ને ટચ – હજુ બે દિવસ અસ્થિરતા રહેશે – 21 ઓક્ટોબર 2020 સુધી
Short & Sweet – Scattered Rainfall Activity To Continue Over Saurashtra Gujarat & Kutch Till 21st October 2020
Current Conditions on 19th October 2020
The withdrawal line of the Southwest Monsoon continues to pass through Lat. 28°N/Long.83°E, Faizabad, Fatehpur, Nowgong, Rajgarh, Ratlam, Vallabh Vidyanagar, Porbandar, Lat. 21°N/ Long.65°E and Lat. 21°N/ Long.60°.
The Depression has weakened to a WMLP while tracking mainly Westwards away from the Indian Coast. System not to affect India.
There is an Upper Air Cyclonic Circulation over Central Bay of Bengal & neighborhood extending up to 5.8 km above mean sea level. Under its influence, a Low pressure area is very likely to develop over the same region during next 24 hours.
An East-West trough runs roughly along 14°N across peninsular India and cyclonic circulation over central Bay of Bengal & neighborhood between 1.5 km & 5.8 km above mean sea level tilting southwards with height.
Saurashtra Gujarat & Kutch : Forecast Dated 19th to 21st October 2020
Isolated showers/rain expected to continue over some parts of Saurashtra, Kutch & Gujarat till 21st October 2020.
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ: આગાહી 19 થી 21 ઓક્ટોબર 2020
ઉપલા લેવલ ની અસ્થિરતા તેમજ ભેજ ને હિસાબે સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ ના અમુક ભાગો માં છુટા છવાયા ઝાપટા/વરસાદ હજુ 21 ઓક્ટોબર સુધી ચાલુ રહે તેવી શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Read Forecast In Akila Daily Dated 19th October 2020
Read Forecast in Sanj Samachar Daily Dated 19th October 2020
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
સોમવાર 19 ઓક્ટોબર 2020 ની અપડેટ
Monday 19th October Update
Thanks sir
sir pacho locho lage 24,25,26 ma wd ni asar thi fari palto lage che..sir have to na aave to saru amare to aa raund ma nathi aavyo.have to magfari upadvij padse
કિરીટભાઈ તેમા ભેજ જોઈ લો
Sir ranavav ma 1.thi 1.7 icha varshad
Ranavav 4pm sudhi ma 69mm
પાલીતાણા ગ્રામ્ય ભારે પવન સાથે વરસાદ
Ranavav ma amari sim bhorasar sim ma 1 inch varsad
Kadaka bhadaka ane pavan sathe varsad 15mm kapas ne mota paye nuksan.
સર તમારી વાડીએ વરસાદ આવ્યો કે
70 mm.
Thodi magfadi upadel teni dholay thai !
તોયે નહોતી ઉપાડી એ રઇ ગઈ.અમારે બે વખત 5 mm ના ઝાપટા આવી ગયા. જો હવે બે દિવસ ની બીક સે નો આવે તો.તો અમારે જરાય નુકસાની ના કહેવાય.22 તારીખે ઉપાડવી હવે બાકી સે ઇ
Sir aa vakhate vadhare varsad ne karane dhefa bahu che.te dhovae gae…
Kathnay
Aajno varsad sir
સર ઝાકળ જોવા માટે બંને ટ્રેંપ્રેચર નો સમય સવારનો જ જોવાનો ? આપણે આવતીકાલે ઝાકળ આવવાની છે તે જોવું હોય તો ક્યો સમય વધારે અનુકુળ ગણાય, ઘણીવાર રાતના ૧૨ કે ૧,૨ વાગે ઝાકળ આવતી હોય છે
Savarna 6 thi 7 vachche jovay. pachhi temperature najik j hoy toe ratri na 4 ke te pahela nu pan joavy. jyaan farak ochho tyare zaakar aavey.
આભાર સર ‘ખુબ ખુબ ધન્યવાદ’ આવી નિ:સ્વાર્થ સેવા તો કોઈ વિરલા જ કરી શકે.
thenx for new updat sir…..
હા ભાઈ એક કહેવત છે કે માઠા મા માવઠુય ન થાય
સર મારો એક પ્રશ્ર્ન છે કે જ્યા મેઘરવો વધારે આવે ત્યા વરસાદ નુ જોર વધુ હોય શકે?
Megharvo toe shiyada ma pan hoy tyare Varsad nathi hoto.
Megharva maate Low level ma Humidity vadhu joiye and taapmaan nichu.
Ok sir
Thanks for new updates sir
Kale 1.5 ench hato aje su thay te jovanu
3 divas harij varsad vadhu nthi
Sir Dt.22 ma junagdh jilama vindi jota avulage che ke vrsad saro avche
22 tarikh bad koi khas mota varsad ni sakyta che k ny??
Ahi Ramakada aapel chhe. Self Service chhe !
રમકડાં થી રમતા નથી ફાવતું હજુ?
Badhu favi jase dhire dhire
નવી અપડેટ આપવા બદલ આપનો ખુબ ખુબ આભાર અશોકભાઈ
Sir, Navi Jankari mate Aabhar.
Amar’e Kalyanpur Taluka na Bankodi Gam ma
2 Inch jetlo varsad padyo 12:45 this 2:00 Vagya sudhima,
Magfali na pak ne bahu nukshan thayu .
Thanks sir ji
Thank you sir for new update…Jay Shree Krishna
Thanks for new updet sir
નવી અપડેટ આપવા બદલ આપનો આભાર અશોકભાઈ પટેલ સાહેબ
Amara Kalyanpur taluka ma total aje 40 mm jevo avreg varsad hato . Ani pala total 2480 mm hato . 100 inch par pahochi gayo. ame basi Gaya aje have 2 divas baki se. Joieye have Hari kare e khari.
Thanks sir.
Aa te kevo samay koy ne varsad jotoj nathi.satay Ave se.
Thanks for update
Thanks for new update.
Thanks for new update sir
Apa ni agahi ane ahi badha mitro ni comments thi ame bachi Gaya ane mara sadhubhai Nitesh vadaviya ni agahi pramane magfali na upadva thi faydo thayo
Amara vistar ma kale 5 inch varsad padyo jordar nuksani Thai che
Thanks for all
Hello Sir,
System oman baju jay etale Varsad nu praman te baju khub ochu hoy ane tej System India baju hoy tyare Varsad nu praman vadhare hoy tenu su karan hoy sakey?
Please reply Sir.
Te baju upla level ma bhej ochho hoy
Thanks Sir
સર જય શ્રીકૃષ્ણ સરસ મજાનું અપડેટ બદલ ખુબ ખુબ અભિનંદન આજે અમારે જામજોધપુર મા છાંટા મા પતી ગયું છે કાલે શું થાય છે ભગવાન કરે તે સાચુ…જય જય ગરવી ગુજરાત……
આભાર સર, આજે અમારે તથા આજુબાજુના વિસ્તારોમાં અડધાથી બે ઈંચ જેટલો કમોસમી વરસાદ પડયો, કપાસ માં સૌથી વધુ નુકસાન કારક.
Thank you for new update sir
Jsk thanks sir new update
Thanks sir new update apava Badal
Thanks sir new update
Varsad 1.5″
aje 1 inch jevo padi gyo.
Thanks sir
Thanks sar for new apdet jysree krishna
Thanks for new upadte sir
Jay mataji sir… thanks for new update….aaje pan north-east direction ma vijdi na khub chamkara thay 6e….
Good news sar
22 તારીખ વાતાવરણ માં ભેજ નું પ્રમાણ ઘટશે બાદ માં કોઈ ખાસ વરસાદ ની શક્યતા રહેલી છે કે નય સર
Sir aje amare varsad che, kudrat rutho
Thanks sar New apdet
સર, નમસ્કાર. નવી અપડેટ આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. બીજું કે સર વેધર યુએસ લાઈટનીગમા નકશામાં જે+અને-ની નિશાની આવે છે તે વીજળી ના વધતા કે ઘટતા જતાં ચમકારા ની સંખ્યા બતાવે છે કે બીજી કોઇ બાબત બતાવે છે શક્ય હોય તો સમજ આપવા વિનંતી છે.
+ and – te Positive negative charge ni vat hoy. Bija koi mitro passey vigat hoy toe aapi shakey chhe
Biju ke color pan aapel chhe… 5 minute ni andar maate white color and vijadi jem juni thay tem te color chart pramaney samajvu.
teno power ke shakti ketli chhe te jovu hoy toe te + ke – ne click karo etle agad samajashe.
+ કે -ક્લિક કરીયે એટલે તે કેટલા વોલ્ટ નો પાવર હતો તે ટાઈમ સહિત બતાવે.
Visavadar ma ek chantoy nay ne gramya ma nadi ma pur kadhi nakhya.
Le haju be divas !
Tnx sir. For new update
Sir amare 5:45 pm thi kyarek full to kyarek midium speed ma varsad saru gajvij sathe
Sar 2 divas ma aajno divas aavijay
Update vancho
Thanks sir new update
Tnx new update.
Very good update sir
very good update sir