Hot Weather Round Expected Over Saurashtra, Gujarat & Kutch 28th-31st March 2021 Some Pockets Of Gujarat State Could Experience Heat Wave Conditions
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં ગરમી નો રાઉન્ડ 28 થી 31 માર્ચ દરમિયાન
ગુજરાત રાજ્ય ના અમુક વિસ્તારો માં હિટ વેવ જેવા માહોલ ની શક્યતા
28-03-21 મહત્તમ 41.7C-42.7C
સુરેન્દ્રનગર/ડિસા 42.7C
રાજકોટ/અમરેલી 42.0C
કેશોદ 41.9C મહુવા 41.8C
અમદાવાદ/ભુજ 41.7C
27-03-21 મહત્તમ 40.8C-42.1C
સુરેન્દ્રનગર 42.1C રાજકોટ 41.8C ભુજ 41.6C ડિસા 41.5C
કંડલા(A)/મહુવા 41.2C કેશોદ 41.0C અમરેલી 40.8C
26-03-21 મહત્તમ 39.5C-40.8C
ભુજ 40.8C કંડલા(A) 40.4C સુરેન્દ્રનગર 40.3C
પોરબંદર 40.1C કેશોદ 40.0C રાજકોટ 39.8C સુરત 39.5C
Weather Conditions on 26th March 2021
Observations:
The Maximum Temperature has started increasing from yesterday and is in the range of 39-40.5 C. Ahmedabad was at 38.0C yesterday. Now the normal Maximum Temperature for most centers is around 37 C. Maximum Temperature on 25th March 2021 was as under:
Porbandar 40.4C
Bhuj 39.8C
Keshod 39.5C
Surendranagar 39.5C
New Kandla 39.1C
Rajkot 39.0C
Ahmedabad 38.0C
COLA Meteogram – Rajkot for Period 26th March to 4th April 2021
A Western Disturbance will affect North India around 28th/29th March where there will be rainfall and Snow over hilly regions.
Forecast: Saurashtra, Gujarat & Kutch: 26th March to 2nd April 2021
The wind direction will vary but mainly Northerly direction till 27th. Subsequently Westerly winds are expected. High wind speeds up to 30 Kms per hour possible evening time on 28th to 30th March. Scattered Clouds expected on 28th & 29th March mostly Saurashtra & Kutch. Hence the Temperature variations will be big in different centers of Gujarat.
Foggy conditions expected over some parts of Kutch & Western Saurashtra on 1 to 3 days during 30th March to 1st April.
Foggy conditions expected over some parts of Eastern Gujarat on 2 to 3 days during 31th March to 2nd April.
The Maximum Temperature is above normal currently and is expected increase further on 26th & 27th March range 39C-41C and subsequently to range 40-42 during 28th to 31st March. April first two days the Maximum Temperature is expected to be marginally lower but yet above normal.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
આહીર દેવશી ભાઈ ના ખેતર મા ટીટોડી એ 7 ઈડા મૂકયા છે
ગામ મહાદેવી યા ખંભાળિયા નું
સાહેબ, તમે કહો છો એના પર થી એટલી તો ખબર પડી કે ડ્યું પોઇન્ટ અને મીનીમમ તાપમાન બેય નજીક હોય તો ઝાકળ આવે પણ આ વર્ષે અત્યારે ફુલ ઉનાળા માં ય ઝાકળ આવવા નું શું કારણ હોઈ શકે ?
Karan em chhe ke savare aa banne taapmaan ma farak ochho hoy chhe etle, sathe bhej hoy (Pashchimi pavan na hisabe)
પવનની ગતિ જમીનથી સમાંતર જેમકે પુર્વથી પશ્ર્ચિમ હોય એ જ રીતે પવનની ગતિ નીચેથી ઉપર તરફ કે ઉપરથી નીચે તરફ હોય કરી?
Yes. Pressure vadh ghat darek star par hoy. Tena par nirbhar hoy. Biju ke Pavan speed ek star ma vadhu hoy toe bija starne te valovi nakhey etle bhed sed thay pavan nu.
Sir aje jordar jakal, April ma jakal
સાહેબ કોમેન્ટ મારે જ આગળ પાછળ દેખાય છે કે બધા ને?
27 March ni ek comment ne chotadi rakhi hati etle tamone em lagatu hashe.
Havey jovo
હવે રેડી. પાછળ ખાખા ખોળા કરવા પડતા હતા.
આજે અમારા ગામમાં માણાવદરમાં અને સરદારગઢ,,, વિસ્તારમાં ખુબ જ ગાઢ ઝાકળ,,, ૯,,,,વાગ્યે ઝાકળ દુર થઈ અને સુર્યનારાયણ દેખાયા,,,
Sir IMD dvara gaya varshe 14 April na Roj first long forecast published karyu hatu to aa varshe aavta week ma aavvani sakyta khari ke nahi ?
Te IMD Website ma jovo
સર 600.ના ભેજ પ્રમાણે GFS અને Ecmwfબને 10.11. માં ભેજ ભાવનગર વાલા ખુણા સારો એવો બતાવે. બંને. ભેજ માં ફેર છે એક મોટો એરીયો લેય છે એક નાનો એરીયો તો માવઠા જેવું કાય સંકેત ખરા???
Ahi Menu ma Gujarat na Centero maate Meteogram chhe.
http://www.gujaratweather.com/wordpress/?page_id=14786
aama tamarey je vistar ma check karvu hoy te karo.
Lifted Index and CAPE pan jojo.
10 tarikh thi fari pasi varsad ni shakya ta dekhay se.
સર,
Fire intensity એટલે શું ?
Aag laagvani shakyata nu maap hoy shakey.
Sandarbh kidho hoy toe jawab aapvaa ma sahelu padey.
Congratulations sir… Gujarat weather for being ranked 25th out of the top 100 weather blogs in the world
પાછલા થોડા વર્ષોની સરખામણીએ આ વર્ષે ઝાકળનો વિસ્તાર અને પ્રમાણ વધુ રહ્યું કે નઈ?
Yes aa saal vadhu samay and Vistar ma Zaakar aavi
paschimi pavan ketla divas pachi thase
Toe atyare kyo pavan chhe ?
Gay kale ane aaje 3 thi 8 am ma medium jakar hato.
Zakar ave se
jordar zakar
Ratrina 3 thi savarna 8 vagya sudhi
ત.3એપ્રિલ..વિસાવદરમા વહેલી સવારથી ફૂલ ઝાકળ..ઝીરો વિસિબિલિટિ
Sir, 2021 ma સૌરાષ્ટ્ર upar al nino, k lanino, keni asar rehse, jetlo vehlo andaj apso tetli vavetar karva ma idea ave,, jai hind
Haal La Nina chalu chhe.
EL Nino thava maate pahela Neutral thavu padey pachhi jo vidhivat EL Nino thava maate 5 mahina joiye
Thank you
સર,
વિન્ડીમાં સેટેલાઇટ ઇમેજમાં ગમે ત્યારે જોવી તો ક્ચ્છના ખાવડા અને ચારણકા વચ્ચે વાદળ જેવું દેખાતું જ હોય છે. એનું શું કારણ ?
કે સેટેલાઇટમાં કોઈ પ્રોબ્લેમ હશે ?
IMD Satellite image check karo… ema na hoy toe koi problem hoy windy na satellite ma.
ran vistar chhe te btave chhe.
સફેદ રણ બતાવતું હોય કદાચ
Sir aaje zakar jordar avi che
Ratre 12 vagya thi savarna 8 vagya sudhi
Sir. Aa garmi kyare normal thase. Plz. Ans.
Garmi vadh ghat thati raheti hoy chhe. Haal aanshik ochhi thai chhe.
Ok thank you sir
નમસ્કાર સર, ગુજરાત માં ઉનાળા માં ઉપલા લેવલના એન્ટીસાયક્લોનીક સરક્યુલેશન ને લીધે સરફેસ લેવલ માં તાપમાન વધે છે અને શીયાળામા ઉપરના લેવલે વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ના લીધે ઠંડી વધે છે તો આ વીશે વીસ્તારથી સમજાવવા વીનંતી છે.
Anticyclone ke Cyclonic Circulation na location aadharit hoy.
Pavano kyanthi aavey chhe… unada ma te jovo… Garam land parthi India par aavey chhe.
Upla level na fer far kramash nichla level ne asar karta hoy chhe.
Aavu j WD ma hoy chhe. Tyare thanda pavano hoy chhe.
આભાર સર
Good
નમસ્તે સર,
સરફેસ નું તાપમાન આ વર્ષે થોડું વહેલું વધી ગયું હોય તેવું લાગે છે તેના થી સમુદ્ર (SST) ના તાપમાન માં કાંઈ ફેર પડી શકે કે નહીં
Evu kai nathi
2019 ma pan aam thayu hatu jovo
Today foggy, cloudy & windy weather in Vadodara from early morning & winds blowing from South-Southwest direction at around 15 to 20 kms/hr. Very pleasant weather from yesterday night. Gujarat na bija kaya vistar ma avi weather che e mitro janavjo!!
Aa vakhate update ma aapel ke Poorva Gujarat ma Zakar avashe.
हेप्पी होली ओल मेब्बर
સર lod. -0.5c. વય તો આપડા માટે કેટલીક મુકેલી ટકાવારી કહેજો???
અને-0.3c વય તો???
Toe BOB shakriya rahey and Arabian susupt rahey.
સર…mjo વીશે થૉડી માહીતી આપવા કૃપા કરશૉ…ચૉમાસા પર તેની શુ અસર હૉય?
MJO ni line Ghadiyal thi undhi chalti hoy chhe.
Aa Parikrama ma 8 Zone chhe
Zone 2 and zone 3 etle Arabian Sea and Bay of Bengal.
MJO aapada vistar ma hoy tyare Chomasu vadhu active hoy.(Chomasa ma)
ajthi MJO 40..45…divase kaydesar round puro kre to 15 may pachhi arabian sea ma ave !!
આજે રાતના હળવી અને સવાર પડ્યે ગાઢ ઝાકળ,,, 8 વાગ્યા સુધી,,, માણાવદર
Aje amara vistar ma samany jakar che
Thanks for update
Comments post nathi thatI…any problem ?
Aa dekhay comment !!!
આજે વાતાવરણ ખુશનુમા છે અશોકભાઈ,,,,,,, ટેમ્પરેચર જેટલુ જવુ હોય એટલુ જાય પણ સવારના 9 વાગ્યાથી દરીયાઈ પવન છે છાયામાં ઉભીએ તો જરા પણ ગરમી લાગતી નથી,,,,,, માણાવદર
સર અમારે હોળી ની જાળ પૂર્વ દિશામાં જઈ તો સારું કહેવાય કે નહી જાણ આપશો
Hu Deshi Mahina pramane HOLI ni Zaar jova ma manto nathi.
Kyarek 28 February Holi hoy toe kyarek 28 March.. toe te Vignanik abhigam nathi.
13th March na Pavan ni Disha jovo sanje/Ratre
બરોબર છે. મહીના આગળ પાછળ થાય એટલે પવન દક્ષ ફરી જાય
અશોક સર અને બધા મિત્રોને હોળી અને ધૂળેટી ની શુભેચ્છા
Tamam mitro ne happy holi
સર અને બધા મિત્રો ને રંગોના તહેવાર હોળીની શુભેચ્છાઓ
Happy holi sir and badha mitrone
ગુડ ઈવનિંગ સર. બંગાળ ના અખાતમાં Windy EC મા જોતા 850/700/500 hpa આ ત્રણેય લેવલ ના પવનો જોતા 700 ના પવનો ચોમાસા માટે વધુ અનુકૂળ રહેશે એવુ માની શકાય?? ( તારીખ 5/4 સુધી નુ જોતા) કે અત્યાર થી કહેવુ વહેલુ ગણાય?? મને ખબર છે Hlgakn છતાંય જાણવા માટે પુછયું છે.
Bahu Vahelu kahevay chomasa maate andaj bandhvo fakt uprokt pavano na aadharey.
Thanks. Navi apdet apna Badal.
Aa link ma Satellite Image jovo
Jyan Kadu Dibang color (Vadad vagar nu) sattelite ma hoy tyan Sauthi vadhu Temperature hoy. Aaje Saurashtra baju Kadu dekhay chhe.
ઓમાન બાજુ સૌરાષ્ટ્ર કરતાં ય વધુ કાળું દેખાય છે તો ત્યાં વધારે ગરમી હશે
aapada thi vadhu hoy em nathi pan koi pan vistar ma vadad thay toe garmi vadh ghat thay.
Sir aaje zakar jordar avi che
Ratri na 11 vagyathi Savar Na 8.20 sudhi
Chhela ekad athvadiya thi roj jhakas aave chhe vatta ochha praman ma, 8 vagya baad puri Thai jaay chhe. Temperature 38-41 Max 17-20 Min rahe chhe.
સર, માર્ચ એન્ડ મા અત્યાર થીજ હીટવેવ કાઇક વધારે ફેરફાર નથી લાગતો. ? કે આવુ નોર્મલી જ હોય.
Aavu ghani vaar thay chhe. Haal Normal 37 C ganay and 42 C thay toe Heat wave ganay. Joe 36 hoy toe 41C Heat Wave.
Baaki Porbandar ma gai kale 40.4C hatu tem chhata Heat Wave ganay. Tyan normal 33C chhe.
આહાહા….સર તડકો બહુ છે આજે…..
Thank you so much sir for the update…
આભાર સર
Good news thanks for new update
સર જય શ્રીકૃષ્ણ સરસ મજાનું અપડેટ બદલ ખુબ ખુબ આભાર….જય જય ગરવી ગુજરાત…
Thanks sar for new apdet jyshree krishna
વેલકમ ઉનાળો
Thanks for new update sir.