18th May 2021 Morning:
Very Severe Cyclonic Storm ‘Tauktae’ Over Eastcentral Arabian Sea Intensified Into An Extremely Severe Cyclonic Storm: Cyclone Warning & Post Landfall Outlook For Gujarat & Diu Coasts (Red message)
મધ્ય પૂર્વ અરબી સમુદ્ર પાર અતિ તીવ્ર વાવાઝોડું ‘ટાઉટે’ મજબૂત બની અત્યંત તીવ્ર વાવાઝોડું થયું : સાયક્લોન વોર્નિંગ અને લેન્ડફોલ પછી ગુજરાત અને દીવ કથાના વિસ્તાર માટે દ્રષ્ટિકોણ (રેડ મેસેજ)
આજે 17-05-2021 સવારે 10 વાગ્યે સૌરાષ્ટ્ર કિનારાથી 175-200 કિમિ વાવાઝોડું દૂર હતું
ESCS ‘TAUKTAE’ was 175-200 km. from Saurashtra coast at 10 am. IST on 17-05-2021
BULLETIN NO.: 23 (ARB 01/2021)
TIME OF ISSUE: 0815 HOURS IST DATED: 17.05.2021
IMD બુલેટિન નંબર 23: 0815 કલાક IST તારીખ 17-05-2021 મુજબ
IMD બુલેટિન માં પાના નંબર 5 અને 6 માં સિસ્ટમ ના ફોરકાસ્ટ ટ્રેક આપેલ છે તે જોવા
National Bulletin (7)
JTWC મુજબ મધ્ય પૂર્વ અરબી સમુદ્ર પર નો ઍક્સટ્રીમલી સીવિયર સાયક્લોનિક સ્ટોર્મ ‘TAUKTAE’ નો અત્યાર સુધી નો સિસ્ટમ નો ટ્રેક તેમજ ફોરકાસ્ટ ટ્રેક પવન ની વિગત સહીત 17 મે 2021 ના સવારના 8.30 ની સ્થિતિએ.
UW-CIMMS IR Satellite Image of 01A.TAUKTAE
( IMD Extremely Severe Cyclonic Storm)
Dated 17-05-2021 @ 0300 UTC ( 08.30 am. IST)
Current Intensity Analysis | |
UW - CIMSS
ADVANCED DVORAK TECHNIQUE
ADT-Version 9.0
Tropical Cyclone Intensity Algorithm
----- Current Analysis -----
Date : 17 MAY 2021 Time : 041500 UTC
Lat : 19:12:35 N Lon : 71:40:48 E
CI# /Pressure/ Vmax
6.3 / 937.3mb/122.2kt
Final T# Adj T# Raw T#
6.2 5.9 5.9
Estimated radius of max. wind based on IR : 8 km
Center Temp : -33.2C Cloud Region Temp : -74.7C
Scene Type : EYE
Subtropical Adjustment : OFF
Extratropical Adjustment : OFF
Positioning Method : ARCHER POSITIONING
Ocean Basin : INDIAN
Dvorak CI > MSLP Conversion Used : CKZ Method
Tno/CI Rules : Constraint Limits : NO LIMIT
Weakening Flag : ON
Rapid Dissipation Flag : OFF
C/K/Z MSLP Estimate Inputs :
- Average 34 knot radii : N/A
- Environmental MSLP : 1008mb
Satellite Name : MSG1
Satellite Viewing Angle : 40.9 degrees
|
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Read Forecast In Akila Daily Dated 17th May 2021
Read Forecast In Sanj Samachar Daily Dated 17th May 2021
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
Sir ketla kilometers dur che, Gujarat thi
125 km thi ochhu (100km jevu)
100 km aaspaas
Now Near about 70km
Latest Satellite image
Sir namste Banaskantha Na Ambaji-Danta Gam Ma varsad ni asar kevi jova malase sir
windy ma jovo
Sir atyare je stage se te second dangeurest stage ganay ne..aanathi danger to super cyclone ganay ne
Yes
ગુરૂજી પ્રણામ
આ વાવાઝોડા મા એક વાત મારા ધ્યાન મા આવી દરિયા કિનારે થી હવે 130/135 કીમી અંદર છે તોય હજુ વરસાદ શરૂ થયો નથી ડિપ્રેશન ડીપ ડિપ્રેશન હોય અને તે દરીયા મા 150 કીમી દૂર હોવા છતાં તેની અસર થી વરસાદ શરૂ થઈ જાય છે તો આમા કેમ હજુ વરસાદ નથી પડતો વધુ મજબૂત છે એટલે કે બીજુ કાંઇ કારણ ?
( પવન ભંયકર ફુકાય છે )
Ama kai netho na rahey.
Jak. Sir. Thanks for new Update Sir.
15 min nu jhaptu Vadodara halol road upar very heavy showers.
Sir Vinchhiya panthak ma varsad ni saruvat thay se zarmar.
વરસાદ કઈ બાજુ વધારે હછે
Sir, vavajodu jamnagar ne ketluk asar karse??
Pavan ni speed kevi rahashe kathe Ave pasi
Sir, vavajodu saurashtra ma avya pachhi nabdu padi sake?
yes
Sir aapne rajkot jila ma kevuk varsad, pavan sped rese??
Navi update aapva badal aapno khub khub aabhar sir, Bhagvan badhani raksha kre avi prathna
junagadh and bhavngar vara neta have koy chamtlarj bchavi sake..
સિસ્ટમ મજબૂત થઈ પણ ઘાટા વાદળો નથી,એવુ કેમ?
Sachi vat chhe aama kai evo varsad padvano nathi badha khali bive chhe baki varsad thidok j thashe kai chinta jevu chhe j nahi maja karo
Sir 48 કલાક સૌરાષ્ટ્ર માટે વ્યાપક નુકશાન થાય તેવું વાવાઝોડા અતિ ભયંકર સ્વરૂપ ધારણ કર્યું છે. અમરેલી.ભાવનગર. ગીરસોમનાથ. જૂનાગઢ. બોટાદ રાજકોટ. ભરૂચ. પોરબંદર..વિગેરે જિલ્લા પ્રભાવિત થશે. મિત્રો જીવન જરૂરિયાત વસ્તુ. બેટરી.જેવી નાના મોટી વસ્તુ. હાથવગે રાખવી 19 તારીખ થી રાહત થાય તેવું દેખાય છે. ત્યાં સુધી આપ આપણું ધ્યાન રાખો…આભાર…
sir banaskata baju cyclonic ave che toy imd koy ulekh nathi karoyo
સરજય શ્રીકૃષ્ણસરસ મજાનું અપડેટ બદલ ખુબ ખુબ આભાર….જય જય ગરવી ગુજરાત…
Sir tamari jan ma gujrat ma agau ESCS lend thyu che???i
NO
Jokey Landfall vakhate ESCS na pan rahe.
Might be it will convert into low pressure, am i right?
No
vavazoda tarikhe Landfall pan strength ochhi thaay
Sir Bhavnagar kevu etend karshe and tenni speed Kelli hashe
IMD Mumbai radar not working properly since yesterday. Not for the first time this happening during major event.
Probably IMD does not want the public to access the Radar !
Sir aaje raound vari image tame muki chhe ahiya te pramane porabandar ma pehla karta thodi ochho asar thase ke nai?
Thanks sir
Surendranagar ne ghamroli nakhshe kal no ek no ek j track che.
saurashtra ma moti tabahi thava jay rahi se atyare eye Pan se taukte ma 210sushi pavan Pan se je lend Phol sudhi rehse Bad kramasah week thase tya sudhi ma saurashtra ni paristhiti gambhir hase pavan ane varsad nu kay naki nahi rahe saurashtra no meddle ariya vadhu prabhavit thase kudrati chmatkar basavi sake aajni raat danger hase
IMD mujab pavan 180-190 km chhe
IMD mujab 180-190 km pavan chhe
Sir Bhavnagar ne etend karshe ke nahi Kelli speed hashe
150/160
Thanks for the update sir… dhanyavad se sir tamari niswarth seva ne..& sir aaje map jota evu lage se amari baju means k jamnagar..dbd .. porbandar baju kadaach ochhi asar thay..2 divas pela je khatro hato tetlo nathi.. right?
sir 1998 vavajodu hatu teni pavan ni spid ketli hati
160 to 165
165km/h & lowest pressure 958 hpa(mbar)
sir navi update aapva badal tamaro khub khub aabhar
Vinchhiya panthak ma pavan ni speed vadhi ane kala badlo pan savay gaya.
Sir jasdan uparthi pashar these evulagese
Sir haji Disha ma ferfar thai sake ??
sir bhavnagar jill ma varsad andaje ketlo padi sake?
Jamnagar ma kevik sakyata 6 ?
Red shabad ghanu badhu shushvi jay che
Kandivali ma 9 am thi 11.30 am
Normal varasad appox.2 inch
Pavan speed 30 thi 40.
Atrare pavan & varasad nathi 11.40 am
Jai Siyaram
Thanks for new update sir
સર ગોળ રાઉન્ડ છે ત્યા પવનની સ્પીડ આપેલી છે એ હોય કે બીજે પણ હોય
સર આ નકશા વિષે થોડુ સમજાવો પ્લીઝ
Gai kaale update ma samjavel chhe
સર આમા બ્લુ રાઉન્ડ છે ત્યા પવન ની સ્પીડ વધારે ગણવાની….રેડ રાઉન્ડ મા ઓછી ગણવાની
Blue ma 34 knot
Green ma 50 knot
Red ma 64 knot
1 knot etle 1.852 km/hour
Te circle ma alag alag pavan ni speed samjo
thank you sir
આભાર સર
ઢસા વિસ્તારમાં વાવાઝોડા ની અસર થવા લાગી ફુલ આંચકા નો પવન વાદળ આવવા લાગ્યા બપોર પછી વરસાદ શરૂ થઈ શકે ?
સર. jtwc.જાફરાબાદ તટ પર લેન્ડફલૉ. કરશે એવુ કહે છે
Sar have to paku ganvanu ke haji ferfar thay
Rajkot ma pavan ni spid 90 thi 110 ni vache rese avu lagece barobar che ?
સર લેન્ડફોલ ક્યારે થશે મેપ જોતા 18તારીખ વહેલી સવાર માં થાય તેવું લાગે સે અમારા લોકેશન નાં ભૂકા કાઢે એવુ લાગે સે થોડુક આગોતરું ક્યો તો વધુ સ્પષ્ટતા થાય બાકી ભૂકા તો સેજ પણ તમારી સાયન થાય તો વધુ સારું રે
Avi gayu em n
Thanks for update
Dear sir
aaj rate windy gfs ma jota amara jetpur ma 67kt etle k 124km/hr ni pavan ni speed batave chhe sir to e brober chhe sir kmk ECMWF ma pn etlu j batave chhe sir to abhyas barober chhe sir please help krjo …thank you
OK,
Thanks sir new upadate
Tx sir new update . Aa update akila ma aavshe ke nai.
Thanks sir for New apdet
આભાર સાહેબ