Cyclonic Storm ‘YAAS’ Over East Central Bay Of Bengal 24th May 2021: Cyclone Alert For Odisha-West Bengal Coasts (Yellow Message)
મધ્ય પૂર્વ ખાડી પર સાયક્લોનિક સ્ટોર્મ ‘YAAS’ 24 મે 2021 : ઓડિશા-પશ્ચિમ બંગાળ માટે સાયક્લોન અલર્ટ ( યેલો મેસેજ )
24th May 2021
FROM: INDIA METEOROLOGICAL DEPARTMENT
BULLETIN NO.: 6 (BOB/02/2021)
TIME OF ISSUE: 1430 HOURS IST DATED: 24.05.2021
IMD બુલેટિન નંબર 6: 1430 કલાક IST તારીખ 24-05-2021 મુજબ
IMD બુલેટિન માં પાના નંબર 5 અને 6 માં સિસ્ટમ ના ફોરકાસ્ટ ટ્રેક આપેલ છે તે જોવા
IMD/RSMC મુજબ મધ્ય પૂર્વ પર નો સાયક્લોનિક સ્ટોર્મ ‘YAAS’ નો અત્યાર સુધી નો સિસ્ટમ નો ટ્રેક તેમજ ફોરકાસ્ટ ટ્રેક (અને ટ્રેક કેટલો ફેર થઇ શકે તેે પટ્ટો ) 24 મે 2021 ના સવારના 11.30 ની સ્થિતિએ
નોંધ: 1 KT પવન એટલે 1.852 કિમિ/કલાક
IMD માં પવન ની સ્પીડ 3 મિનિટ ની શરેરાશ પ્રમાણે હોય છે.
JTWC મુજબ મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી પર નો સાયક્લોનિક સ્ટોર્મ ‘YAAS’ નો અત્યાર સુધી નો સિસ્ટમ નો ટ્રેક તેમજ ફોરકાસ્ટ ટ્રેક પવન ની વિગત સહીત 24 મે 2021 ના બપોરના 2.30 ના બુલેટિન મુજબ.
UW-CIMMS IR Satellite Image of 02B.YAAS ( IMD Cyclonic Storm)
Dated 24-05-2021 @ 0900 UTC ( 02.30 pm. IST)
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Read Forecast In Akila Daily Dated 24th May 2021
Read Forecast In Sanj Samachar Daily Dated 24th May 2021
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
Sir havama khata valanu kahevu chheke 1 jun thi keral ma chomasu besijashe te ketala taka ganavu
100% (1 June sudhima)
Ok sir
Good morning sir tarikha 9 10 ajubaju arbi ma hachal thati dekhai Che..
Ema haju fer far chalu hoy.
આપણા નશીબ હશે તો આવશે. બાકી તો પાકિસ્તાન અને ઓમાન ની વચ્ચે જાય અથવા વિખાય જાય.
Sarji gaya varse amare 12 Jun na roj vavni layak varsad hato. Aa varse have kiyare thay ? Baki sarji 2020 sal Amara mate khub saru hatu khas Kari ne dwarka.
Hu LGAKN
Sar Gujarat ma varsad kyare aavse
Email address navu ghaday jaay pachhi !
Sanj pachi pavan fukata garmi mathi Rahat Mali Che
Haju amare light nathi aavi….. Pani na problem solv karva mate machine mukva padya.
Haji 3 divas lagse m k Che
Monsoon aave te pela light aavi to thik se nakar pasi monsoon puru thay tya sudhi vat nai rakhvani light ni…. Khetro ma thambhla padela se varsad sharu thay pasi mushkil thay jase thambhla nakhvana.
Gadhada baju na report chhe ke kam chalu chhe and pachhu badhu ragey chadva mandyu chhe.
Tamarey pan Electric nu kam Chomasa pahela thai jashe evi aasha !
amare pan light nathi avi kadach 10 divas pachi ave to
Sir imd gujarat na all district ma dry weather batave chhata amuk jagya ae varsad na samachar chhe aevu kem
Border vistar ma hato gai kale. Rajasthan ma IMD forecast karel Isolated etle border ma hoy toe navay na thavi joiye !
Sir kale ratre 30 minute vijali kadaka sathe varsad unjha.
Visnagar ma rela kqdhya gaj vij Sathe
Jay mataji sir….9-15 pm thi satat khub j tofini varsad chalu 6e…. bhayankar vijdi na kadaka ane pavan Sathe bhare varsad chalu 6e ……
Aavi gyu Bokarvada tofani varsad na samachar sathe 🙂 hahaha
Good chlo 🙂
Kaushalbhai Bokarvada Gujarat nu cherapunji 6…
🙂 hahaha jo k mare to bhai varsad ni season ma 1k var Umargam, Valsad, Pardi, Dharampur pchi aa Bokarwada, Kalyanpur aa bdhi jgya a jvu che….mja aave 🙂 Jyare koi round aavto hoy saro evo tyare darek jgya a 5chek di trip marvi che 🙂 haha
Jay mataji Bhai….aek var bokarvada aavi jao….psi Sathe jaiye bije bdhe…tamaro what’s up number aapo aapde aema vat krishu ahi bdha mitro ne khota disturb karva…
Jay mataji nirmal Bhai …cherapunji to nthi pan varsad aave 6e…..mne pan cherapunji bhu gme 6e…
Ha Kaushal Bhai suprise mdi gyi ae divse ratre 1 kalak…Mari fev season monsoons 6e tamne manva ma nhi aavtu hoy ke chomasa 4 months ratre Hu sutu pan nai hovu…bus varsad joya Karu…sky ma game baju thodu pan cloud jovu to mne kbr pde ke aaje aa Disha ma vijdi thase ke nhi
Sir bafaro kyare ghtvani skyta? Revatu nthi aavi garmi ma
Chomasa sudhi raheshe bafaro
બનાસકાંઠા અને સાબરકાંઠા સરહદી વિસ્તાર અંબાજી,પોશીના અને આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટાં પડ્યાં ના સમાચાર છે…
સર અહિ વાવણી કરવા નુ કહેનાર ખેડૂત ભાઈ ને જણાવવા નુ થાય છે કે હજુ 60 ટકા ખેડૂત નો માલ ખેતર મા પડયો છે .એટલે ખોટી ઉતાવળ ના કરે બીજા ખેડૂત નુ હિત પણ વિચારે. વાવણી ની હજુ ઘણી વાર છે
સમજાયું નહીં…. કોઇ એક વાવણી કરે તો બીજા ને નુકશાન કેવી રીતે થાય ? ફ્ક્ત મારી સમજ માટે જણાવવા વિનંતિ…
Teno kahevano matlab em chhe ke Khet paak haju ghar bhego karey chhe and maathe Vavani layak varsad thay toe pathari fari jaay teni !
એક ભાઈ નુ નથી કે તો ભાઈ સરખુ વાંચો શુ છે.એક ખેડૂત ભાઈ સર ને કે છે કે સર હવે આપણે વાવણી નુ કરો તો બધા કામે લાગે..એટલે કિધુ કે પોતાના હિત નુ ના વિચારો પાણી હોય તો જાતે કરો વાવણી બધા ની પથારી ફરે એવુ શુ કામ માંગો છો.
એમ આપણે કહેવા થી થોડી વાવણી થઇ જશે? કુદરત છે એણે નક્કી કર્યું હશે ત્યારે થશે વરસાદ…. જે ખેત પાક બાકી છે એમને સારી રીતે ઘર ભેગો થાય એવી પ્રાર્થના.
Jay mataji sir… Amare aaje North disha ma gajvij chalu thai 6e…
સર હવે આપણે વાવણી નું કાંઈક કરો એટલે બધાય કામે ચડે. અને કોરોના ભૂલી જાય
Vavani tamare karvani chhe !
Yes
vavni chalu chhe orvine ..gya varsh na vrsad na hisabe tubewell ma pani jordar chhe aa vakhte ..
સર શ્રીકૃષ્ણ આજે ચોમાસું આગળ ચાલીયુ ……
Hello sir, can you please let us know when would pre-moonsoon activities will start in gujarat rajkot and near by areas. I know you have already shared on previous map update, actually it’s very much hot and moisture in atmosphere. That’s why I am asking, also would like to know if cyclone yash will effect monsoon from it’s normal date.
Cyclone Yaas will not affect Monsoon progress.
I consider Pre-Monsoon rains only after Kerala onset of Monsoon.
Haju ghani garmi (Bafaro) sahan karvo padey pachhi Monsoon bese.
Ok sir, understood. Thank you
નેઋત્યનું ચોમાસુ આજે વધુ માલદીવ અને કોમોરીનના થોડા ભાગો તેમજ દક્ષિણ – પશ્વિમ બંગાળના ભાગો તેમજ બંગાળના પશ્ચિમના કેન્દ્રીય ભાગો માં આગળ વધ્યું.31 મે ની આસપાસ કેરળમા આગમન થાય તેવી પરિસ્થિતિ અનુકૂળ છે.
Ahi Menu ma Map aapel chhe http://www.gujaratweather.com/wordpress/?page_id=14488
સર ઘડીયાળના કાંટા પાછા ક્યારથી ફરે? જેમ કે શિયાળામાં નાના કાંટાવાળો ભાગ આગળ હોય તેમ હવે ચોમાસામાં એથી ઉલટું હોય ને અને તે ક્યારથી જોવાનું
Shu kaheva mago chho ?
Divas haju lambo thay chhe… je 22 June thi fari tunko thay. (Mota bhage)
Baaki Sthanik levele 2 thi 5 divas farak hoy Saurashtra ma
સર, હુ આઇએમડી ચાર્ટ વિષે કહેવા માંગતો હતો. ચાર્ટમાં જે લીટાલીટા દેખાડે છે તેના વિષે કહ્યું હતુ
Kya chart ?
Link ?
સર આ ભાઈ આઇએમડી ના કોય પણ ચાર્ટ નુ કહે છે જેમાં પવન ના એરો બતાવે તેને ધડીયાળ ના કાંટા કહે છે તે ભાઈ શીયાળામાં પવન ની દીશા અને ચોમાસામાં પવન ની દીશા ની વાત કરે છે
બરોબર ને ભાઈ
ser apna no foto mukine uthub ma varsad ni agahi karese
link aapo
સર,
500 hpa, 400 hpa માં ભેજ હોય અને 500 થી 700 મા નો હોય તો વરસાદ પડી શકે ?
Etle unchey Valonu kon fervey ?
મતલબ કે 500 થી 800 hpa મા ભેજ હોય અને વલોણું તો વરસાદ ?
બાકી 500 થી વધુ ઉચાઈએ ભેજ હોય અને નીચે ભેજ નો હોય તો વરસાદ નો થાય .
Saurashtra/Kutch maate varsad maate local (Najik ma) UAC vadhu kaam karey chhe.
Biju ke Samnya ritey bhej yukt pavano em ne em fukata hoy… jo te pavan ne turn marey teva paribad hoy toe te bhej varshey.
Main Varsad maate 700 hPa sudhi and kyarek 500 hPa sudhi (Majboot UAC hoy toe)
સર..ઉપલા લેવલે પર્યાપ્ત ભેજ ન હૉય તૉ પણ પ્રીમૉન્સુન એક્ટીવીટી થઇ શકે?
Yes …0.75 km thi 1.5 km pan chaley
0.75. માં ભેજ છે અને 850મા પણ છે. એના હીસાબે આદર મૈં થય સકે…
એ બંને લેવલ નાં ભેજ નાં હીસાબે વાદળ થાય છે પણ ધોળા દુધ જેવા ઉપલા લેવલ નાં સુકા પવન ખાય જાય છે એને એવું લાગે છે..
પણ800. 700 નથી …..
Speed ma Vadad jataa hoy pan vachma રોદા આવે તો પાણી છલકાય (વરસાદ છાંટા છૂટી થાય) બાકી ટોપે ટોપ માં વાદળ ચાલ્યા જાય.
વાહ..સર .. શું તમારી સમજણ આપવાની સરળ રીત છે..? જય હો ગુરુદેવ..
સર, વાવાઝોડાના લીધે કરંટ ખેંચાઈ ગયો તો નથી ને!!
કારણ કે દૂર દૂર સુધી પ્રિમોન્સૂન એક્ટિવિટી જેવું કાંઈ દેખાતું નથી.
Current khechano nathi.
Second week NOAA nu jovo current aavi jase .
Sir.weather.us app ma nathi khultu browser ma khule chhe. Time madey to joi lejo. Plz. Sir
App ma pan chaley chhe and browser ma pan chaley chhe. weather.us
E to sir tame pc vapro chho atle bija mitro pan kye chhe.
Hu Mobile ma App ma joiy ne kahu chhu.
tem chhata havey Meteologix kari apyu chhe je India maate khas weather.us mathi chhe.
Time madey to joi lejo plz. Sir
Hu pan sir ne kahu chu 2 divs thi.
Aaje Meteologix kari aapel chhe weather.us. ne badale.
havey tamari feedback aapo.
1. Lightening chaley chhe ?
Satellite chale chhe ?
Baaki Precipitation vigere biju badhu chaley chhe ?
aana jawab aapsho toe khyal aavey.
Lightening pan chale ane satellite pan sale se kai vandho nathi Weather. us ma.
સર ખુલે છે,,,lightning, setelite,,,,precipitation,,,,
Done sir complete che.
તમારી નિસ્વાર્થ સેવા ખરેખર વંદનીય છે.
badhu brobar chale chhe sir…
Still not working
Aapne video email karyo che
Bija mitro temna feedback aapey.
weather.us ke Meteologix chaley chhe ?
Browser ke App ma te pan kahevu.
Browser ma badhu barobar chale 6
Badhu chale chhe sir..no problem
Thanks for update
સર આ પવન સ્પીડ કયા સુધી વધુ રહેશે ..plz answer sar
aagahi samay darmiyan vadhu raheshe
Vavajoda ma Jem pressure ghate tem pavan ni speed vadhe che to sir aa 850 hpa 700 hpa 500 hpa ma pavan ni speed vadhu hase?
Yes
Windy ma jovo
200 hPa ma pavan 100 km thi vadhu hoy Afghanistan ke Russia par
Sir, verticle windshear kevi rite check kray plz guide..
Vadhti unchaye pavan ni speed and direction ma fer far thata hoy te.
Vavazoda ma Verticle wind shear vadhu hoy toe majboot thava ma taklif thay.
નેરૂત્યનું ચોમાસુ આજે વધુ આગળ વધીને માલદીવ અનેે કોમોરીનના થોડા ભાગો માં તેમજ દક્ષિણ પુર્વ અને દક્ષિણપશ્ચિમ બંગાળ ના થોડા ભાગોમાં આગમન થયું . આવતા 2 દિવસમાં વધુ આગળ વધે તેવી પરિસ્થિતિ અનુકૂળ.
Yes jovo ahi Menu ma update thayel Monsoon Onset MAP
http://www.gujaratweather.com/wordpress/?page_id=14488
Thank you for new update
Cola second week ma colour purato Jay chhe cola ma gas no khute avi bhagvan ne prathana
Cola 2nd week valu 1st week ma ave tyare sachu samajvanu. Dar 6 kallake badlaya karse colour etle joya rakho.
Dar 12 kallake cola update thay 6 kallake nahi
GFS 6 kalake ( COLA pan GFS chhe … Pakistan ma aa COLA 6 kalake update thay chhe)
thanks. Sir new apdet apva badal
Sir last three update of GFS models indicate good sign of southwest monsoon progress. We hope around 9/10 June monsoon will reach mumbai .
Sir, 30 sudhu varsad nu jor kevu rahese kal gajvij najik sudhi hti.
Haal khas kai nathi System
Asthirta chhe.
Arabian Sea na 0.75 km sudhi na pavano bhej lai ne aavey chhe.
Chhata chhuti thai shakey…
Sir cola week 2 jota avu lage se 8 tarikh aas pass Mumbai sudhi comasu besi jase.
Sayeb atare varshd nu jor kevu rese
Kya ?
Saurashtra ma haal chalu chhe evu kyank chhata chhuti… Pavan vadhu raheshe haju….
Arabian Samudra na 0.75 km level sudhi bhej yukt pavano pass thay chhe.
thanks sir
Ok sir
Navi jankari Aapva badal Khub Khub Abhar
Ashok bhai, Jay Dwarkadhish.
Thanks for new update sir
ITCZ આ પવનો ગરમ ભારતીય મહાસાગરની મુસાફરી કરતી વખતે ભેજ એકત્રિત કરે છે. જુલાઈ મહિનામાં, આઇટીસીઝેડ 20 ° -25 ° N અક્ષાંશ તરફ સ્થળાંતરિત થાય છે અને તે ભારત-ગંગાત્મક મેદાનમાં સ્થિત છે અને દક્ષિણ-પશ્ચિમ ચોમાસામાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડીથી ફૂંકાય છે. આ સ્થિતિમાં આઇટીસીઝેડને ઘણીવાર ચોમાસુ ચાટ કહેવામાં આવે છે
Thanks for new update sar
સર
યાસ વાવાઝોડાની અસર ને લિધે સૌરાષ્ટ્ર
મા પ્રી માનસુન કેવી અસર રહેશે
જય શ્રી કૃષ્ણ
જય જય ગરવી ગુજરાત
Kerala ma chomasu bese pachhi premonsoon ganay.
સર જય શ્રીકૃષ્ણ નવી અપડેટ આપવા બદલ ખુબ ખુબ આભાર …જય જય ગરવી ગુજરાત
Good nuz sir
Thanks Sir For New Update…
Sir
ITCZ belt location kai rite joy saki?
Means koi site athva application please give me suggestion
ITCZ vishe google ma jov
baaki Vadad Vadhu ITCZ par hoy and dhirey dhirey te North baju aavey chomasa ma.
Thank you sir
Good update Sir
અમારે ફૂલ પવન સાથે ઝાપટું
જ્ય શ્રીકૃષ્ણ સર’ સર અમારે આજે અડધી કલાક ૫/૩૦ થી જોરદાર પવન સાથે સારો વરસાદ પડ્યો