This was the Forecast:
Forecast For Saurashtra, Gujarat & Kutch 10th to 17th July 2021
75% of Saurashtra & Gujarat Region: Possibility of Light/Medium/Heavy/Very Heavy rain over scattered areas on some days and wide spread on other days at different locations with isolated extreme rainfall. Cumulative rainfall during the forecast period between 50 mm to 75 mm total. Some Isolated heavy rain centers could get higher quantum of 75 mm to 200 mm. during the forecast period.
25% of Saurashtra & Gujarat Region : Possibility Scattered Light/Medium rain on some days at different locations with isolated heavy rain. Cumulative rainfall during the forecast period up to 50 mm total.
Kutch: Possibility Scattered Light/Medium rain on some days at different locations with isolated heavy rain. Cumulative rainfall during the forecast period up to 50 mm total.
Forecast Outcome:
Kutch received 61 mm Rain during the forecast period.
Saurashtra: 4 Districts received Rainfall less than 50 mm, while 7 Districts received 55 mm to 166 mm.
South Gujarat: 2 Districts received less than 50 mm Rainfall, while 5 Districts received 53 mm to 135 mm.
North Gujarat & East Central Gujarat: Received less Rainfall than Forecast.
આ આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 10 જુલાઈ થી 17 જુલાઈ ની હતી
સૌરાષ્ટ્ર અને ગુજરાત ના 75% વિસ્તારમાં: હળવો/મધ્યમ/ભારે/વધુ ભારે વરસાદ ની શક્યતા. અમુક દિવસે છૂટો છવાયો તો અમુક દિવસે સાર્વત્રિક. એકલ દોકલ અતિ ભારે વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 50 mm થી 75 mm. અતિ ભારે વરસાદ વાળા સેન્ટરો માં 75 mm થી 200 mm સુધી ની શક્યતા.
સૌરાષ્ટ્ર અને ગુજરાત ના બાકી 25% વિસ્તારમાં: છૂટો છવાયો હળવો/મધ્યમ વરસાદ ની શક્યતા. એકલ દોકલ ભારે વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 50 mm સુધી.
કચ્છ વિસ્તારમાં: છૂટો છવાયો હળવો/મધ્યમ વરસાદ ની શક્યતા. એકલ દોકલ ભારે વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 50 mm સુધી.
આગાહી સમય નું પરિણામ:
કચ્છ માં 61 mm વરસાદ થયેલ છે.
સૌરાષ્ટ્ર ના 11 જિલ્લા માંથી 4 જિલ્લા માં 50 mm (ની અંદર) સુધી વરસાદ થયેલ છે બાકી ના 7 જિલ્લા માં 55 થી 166 mm સુધી વરસાદ થયેલ છે.
દક્ષિણ ગુજરાત માં 2 જિલ્લા માં 50 mm (ની અંદર) સુધી અને 5 જિલ્લા માં 53 mm થી 135 mm
મધ્ય ગુજરાત તેમજ ઉત્તર ગુજરાત માં વરસાદ નું પ્રમાણ આગાહી થી ઓછું રહેલ છે.
Sr. No. | District | Rainfall Till10th July 2021 | Rainfall Till 17th (18th 6.00am.) July 2021 | Rainfall during Forecast period |
---|---|---|---|---|
1 | Kutch | 56 | 117 | 61 |
2 | Patan | 113 | 170 | 57 |
3 | Banaskantha | 86 | 125 | 39 |
4 | Mehsana | 105 | 144 | 39 |
5 | Sabarkantha | 95 | 149 | 54 |
6 | Aravalli | 71 | 104 | 33 |
7 | Gandhinagar | 68 | 86 | 18 |
8 | Ahmedabad | 104 | 135 | 31 |
9 | Kheda | 176 | 209 | 33 |
10 | Anand | 203 | 237 | 34 |
11 | Vadodara | 121 | 151 | 30 |
12 | Chhotaudepur | 89 | 151 | 62 |
13 | Panchmahal | 122 | 160 | 38 |
14 | Mahisagar | 96 | 130 | 34 |
15 | Dahod | 53 | 93 | 40 |
16 | Surendranagar | 88 | 121 | 33 |
17 | Rajkot | 73 | 128 | 55 |
18 | Morbi | 72 | 111 | 39 |
19 | Jamnagar | 58 | 150 | 92 |
20 | Devbhumi Dwarka | 96 | 262 | 166 |
21 | Porbanadar | 31 | 159 | 128 |
22 | Junagadh | 69 | 201 | 142 |
23 | Gir Somnath | 51 | 184 | 133 |
24 | Amreli | 109 | 186 | 77 |
25 | Bhavnagar | 154 | 181 | 27 |
26 | Botad | 111 | 147 | 36 |
27 | Bharuch | 149 | 188 | 39 |
28 | Narmada | 160 | 216 | 56 |
29 | Tapi | 122 | 145 | 23 |
30 | Surat | 310 | 363 | 53 |
31 | Navsari | 361 | 496 | 135 |
32 | Valsad | 369 | 487 | 118 |
33 | Dangs | 232 | 339 | 107 |
34 | Whole Gujarat State | 125 | 182 | 57 |
Thank you for information
ખુબ સરસ …..સર…જી ..
Sirjee agahi mate to tame bhagavan nahi to bhagavan Kam nahi
સચોટ આગાહી સર ધન્યવાદ ખેડૂતો નુ માર્ગ દર્શન કરવા બદલ તમારા વિદ્યાર્થી બની ને હવામાન વિશે ઘણા મિત્રો આત્મ નિર્ભર બન્યા
ખુબ ખુબ આભાર સર
વરસાદ તમારી આગાહી મુજબ જ આવ્યો છે
પણ
હવે તળાવમાં પાણી આવે એવો વરસાદ થઇ જાય તો બધાંને નિરાંત થઈ જાય
Thank you sir
ખુબ ખુબ આભાર સાહેબ અમારા ભાગમા આ આગાહી ગાળામા ઓછો વરસાદ રહયો હવે સારો થાઈ તેવી ભગવાનને પૄથના કરીએ છી
નમસ્તે સર, તથા બધા મિત્રો
સલામ છે સર ની નિસ્વાર્થ ભાવની સેવા ને
હવામાન માં હવા સીવાય કાંઈ ખબર નો પડતી એવા લોકો ને મોડેલ ના રમકડા આપીને આત્મનિર્ભર બનાવી દીધા સર ના સચોટ માર્ગદર્શન થી ધણા બધા મિત્રો હવામાન ની સારી રીતે આગાહી કરતા કરી દીધા છે. તો આપણા બધા મિત્રો ની પણ ફરજ બને છે આપણા બીજા મિત્રો કે સંબંધીઓ ને કોઈ વોટ્સએપ ગ્રુપ બનાવીને આપણે જેટલું સરે શીખવ્યું છે તે બની શકે એટલા બીજા લોકો ને શીખવાડી જેથી કરીને સર નું સ્વપ્ન ખેડૂત પોતે પોતાના પુરતુ અનુમાન લગાવી શકે. ફરી એકવખત સર નો ખુબ ખુબ આભાર
Jsk sir…1dum perfect aagahi kariti tame ane varsad pan saro j aavyo …pan 1 vat nu dukh thyu k tamare aagahi samay na varsad na aankda aapva padya…. ghana badha ne potana sawal na javab mali gya..baki thodo ghano ta + – thay varsad.
Thx sir
Sir Perfect forecast badal dhanyavad
Thanks sar veri good
Thx
શર શરશને શચોટ આગહી
Sir tamari aaghi sasi se Baki tamare prmanpetr aapavni Jerry nathi Navi aaghi kayare aavese sir
ખૂબ સરસ અપડેટ આપી સર…….
મિત્રો અમે થરાદવાળા આ વર્ષ માં Top 10 મા નહીં પણ Last10 મા છીએ છતાં આગાહી ના આધારે ક્યારેય ફરીયાદ નથી કરતાં (થોડો આવ્યો કે ઘણો આવ્યો)
God
Very nice sir.
Good work sir
Thanks for updates
Perfect forcast
Wunderground ma bhayavadar ma kukavav khule che tame aapeli link ma
Bhayavadar Wunderground mathi kadhi nakhyu.
Tamara maate weather Channel ni link chhe
https://weather.com/en-IN/weather/tenday/l/dfcc7cd57b8b004aaba3de8d3c3ea1de77fb37a3f09f1d581aa646fa367a741a
Jsk sir. Aa link mujab to roje roj nu 01 August sudhi aave evi Aasha che.
અભિનંદન સર તમારી મહેનત બોવ સારી હું સર બધી અપડેટ અને બધા મિત્રો ની કોમેન્ટ વાસુ સુ congratulations સર……..
એકદમ સચોટ આગાહી. ધન્યવાદ.
Parfect che.
Khubj parfekt agahi api shaheb have navi agahi ni rah se
thanks sir new updat
Good information sir
સર.. 10 થી 17 જુલાઈ ની તમારી આગાહી અને હકિકત માં થયેલ વરસાદ ની સરખામણી કરતા તમારી આગાહી/વરસાદી અંદાજ એકદમ સચોટ રહ્યા..
સર.. કોમેન્ટ પોસ્ટ કરવા સમયે માત્ર ગામ નૂ નામ ફરી થી એડ કરવું પડે છે..
Gsam na khana ma click karo toe gaam lakhel dekhashe
Good information sir.have pachi na divsonu vatavarn kevuk raheshe?
સાહેબ, તમારી આગાહી માપે મેળે વરસાદ વાળી જ હતી પણ અલગ અલગ મોડેલ/આગાહિકારો બોવ વધુ વરસાદ દર્શાવતા હતા અને આપણું રાજ્ય વરસાદ ની આતુરતા થી રાહ જોતું હતું એટલે બધા ને આ વધુ વરસાદ દર્શાવતા મોડેલ જોઈ ને એમ લાગ્યું કે આપણી ઘટ આ રાઉન્ડ પુરી કરી દેશે પણ હકીકત માં વરસાદ માપે મેળે જ પડ્યો એટલે બધા ને એમ લાગે છે કે ઓછો થયો.
બીજી હકીકત એ પણ છે કે આ રાઉન્ડ થી સૌરાષ્ટ્ર ના મોટા વિસ્તાર માં પાણ લાયક જ વરસાદ થયો છે તો આવતો રાઉન્ડ ટુંકા ગાળામાં જ આવી જાય એવી ભગવાન પાસે પ્રાર્થના
Dhari na upar vas govindpur ane amari Sarambhada ni pan 1I shim aevi che Jya haju pan fatakiya thay aevu che jyare biji sim m ma kapas ane magfali.,soyabin pila padva lagya che ama antar matra 1kilo miter nuj che?
સર જય શ્રીકૃષ્ણ સરસ મજાનું અપડેટ. આભાર. જય જય ગરવી ગુજરાત…..
આગળ ની અપડૅટ અવલોકન આપવા બદલ આપ સાહેબ નો ખુબ ખુબ આભાર
Sunday Suparfast
Good Sir
Agahi bilkul sachi padi
Tnx. Sir for new update… jay Dwarikadhish
Perfect forcast.
good information thanks
Thank for update
Thanks sir
waah saheb tamari mehnat mte khub khub aabhar,
Ek dam perfect sir thanks
Thanks for information sir
Veri good
Wah sir utam kary.
Thanks sar Jay shree krishna
Thenk you sr
Thanks for update
Thanks Sir
Thanks sir
Very nice sir