19th July 2021
Isolated/Scattered Showers/Rain For Saurashtra, Gujarat & Kutch During 19th-22nd July 2021 – South Gujarat Expected To Get Higher Quantum Of Rain
છુટા છવાયા ઝાપટા /વરસાદ અમુક દિવસ સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત માં – દક્ષિણ ગુજરાત માં વરસાદ ની માત્રા વધુ રહેવાની શક્યતા
Some Selected Pages of IMD Mid-Day Bulletin:
IMD_Mid-day_Bulletin_Main_190721Forecast For Saurashtra, Gujarat & Kutch 19th to 22nd July 2021
Isolated/Scattered showers Light/Medium Rain on some days of the forecast period over Saurashtra, Kutch, North Gujarat & East Central Gujarat. South Gujarat expected to get higher quantum of Rain on more days of the forecast period. Winds mainly from West/Southwest direction with speeds of 25-40 km speed during the forecast period.
આગાહી: સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ તારીખ 19 જુલાઈ થી 22 જુલાઈ 2021
સૌરાષ્ટ્ર, કચ્છ, નોર્થ ગુજરાત અને મધ્ય ગુજરાત માં આગાહી સમય ના અમુક દિવસે છુટા છવાયા ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ. દક્ષિણ ગુજરાત માં આગાહી સમય માં વરસાદના દિવસો અને તેની માત્રા વધુ રહેશે, એટલે કે છુટા છવાયા ઝાપટા/હળવો/મધ્યમ/ભારે વરસાદ. આગાહી સમય દરમિયાન પવન પશ્ચિમ/ દક્ષિણ પશ્ચિમ બાજુ ના અને 25 થી 40 કિમિ ની ઝડપ રહેશે. ટૂંક માં પવન નું જોર રહેશે.
Caution: Please refer/rely on IMD/RSMC/Government Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી:સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
Sir 3 dhivas thi kolama kalar purano nthi
COLA ma dar roj je Varsad padey te color ochho karey and Navo color umerato hoy.
આભાર સર અપડેટ આપવા બદલ.૧૭ જુલાઈ એ અમારા ગામમાં સારો વરસાદ થયો હતો. હવે બાકી છે ત્યાં થઈ જાય તેવી ભગવાનને પ્રાર્થના.
Thanks for update sir
આગળનો એંધાણ તો આપ્યું છે એટલે તો ચાર દિવસ ની આગાહી છે 23 તારીખ થી સારું હશે
thanks sir
साथे साथे आगोतरु नो आपीयु इ सारु करियु नकर बिजा बधाइ ऊपडी जाता
Ashok Sir, Hu su kv tmne k aaje surya farte aachhu evu kundalu dekhayu 🙂
Upar na level ma bhej(jaamel swaroop..ice particles) hoy etle Surya prakash ne hisabe normally Madhyan (Bapore) samaye aavu thay.
Hum hum yes Ashok Sir 🙂
Mne kundalu thay k aasha jnme….1k k 2 di ma kaik to mja aave j 🙂 haha
ગયા વર્ષે આવા કુંડાળા 2 વખત થયાતા ત્રણ 2/3 દિવસ પછી ખૂબ સારો વરસાદ થ્યોતો
thanks for update sir.
સર જય શ્રીકૃષ્ણ થેંક્યુ
આભાર સર 22 પછી આનંદો એવી અપડેટ આવે તેવી આસા રાખી
Thanks Sir.
Thanks for new update
Sir NE mitrone thanks Mahithi badhal
Thanks for new updates
Sir thanks for new update
Thanks sir for update
ટુંકુ ને ટચ
સર.. નવી અપડેટ માટે આભાર.. 22 પછી નુ આગોતરું એધાણ આપ્યું હોત તો સારું હતું..
Thanks for the update sir
GEM .ACC અને UM સૌરાષ્ટ્ર માટે સારું બતાવે છે બસ હવે 2 કે 3 દિવસ માં ચિત્ર સ્પષ્ટ થાય તેવું લાગે છે . GFS ane ECMWF સૌરાષ્ટ્ર માટે બોવ ખાસ નથી બતાવતું.
શર ચોમાસું ધરી હાલ કયા છે
Pashchim chhedo Normal chhe.
Poorva chhedo Normal thi North baju.
આભાર. સર..
Thank you
Email address khotu chhe.
Thanks sir
Thanks for new update sir
Ashokbhai Bhayavadar upleta ma aa samay darmiyan kevo varsad rese
Te andaj tamare ahi ramakada joiy ne karvano
Thanks for update
સર…
સેટેલાઈટ માં જે વાદળો હોય તે કેટલી ઉંચાઈ ના હોય છે?
Khokharda kyu ?
Lushada varu ke ?
Satellite ma vadad alag alag unchaye hoy.
Vadad na taapmaan par thi unchay nakki thai shakey.
Jem uncha vadad tem thanda hoy.
Normally Satellite ma vadhu ghat dekhata vadad vadhu unchaye hoy.
Cloud Top Satellite ma jovo toe tema vadhu unchay varo area batave.
હા બસ એ જ ખોખરડા…
તમારી યાદદાસ્ત ને સલામ સર…
Thanks for the update sir….sav tunka gala ni update Se etle 22 tarikh p c kaik navu thase..asha se sarvtrik round aave
Sarji khub khub abhar 22 sudhi ni apdat aapva Badal. 23’thi fari varsadi vatavarn na adhan dekhy se. Roj modalo ma gujrat taraf pojetev thtu jay se.. pan hal 50 taka samjvi pade. Baki
hal na anuman nujab surastra ma nano Moto raund avi sake se.
આભાર સાહેબ
Thanks for update
22 tarikh bad de dhana dhan ok
આગોતરું એંધાણ હોત તો આનંદ આવત.
આનંદ ના સમાચાર માટે રાહ જોવી પડે ને પંકજભાઈ.
Thanks sir
Sir aa vakhte jya varsad che tya che jya nathi tya zapta sivay kai nathi aa vakhte dakxin gujrat ma saro varsad che surastra no varo kyare aavse sarvtrik varsad ma ke Haji rah Jovi padse Tamara sivay bija badhani aagahi khoti padi kal thi vadda thai gaya che ane pavan ni speed pan vadhi gai che aaje
Dakshin Gujarat ma 17 18 tarikh sudhi saro varsad na hato
Aa vakhte lambu chalse avu lage che sir varsad aavse to pachi badha am kehse ke have jay to saru Baki kudarat upar
Aaje bhare zapta chalu che
આભાર સર,
haju chomasa babat samay ghano che ane haji rutu ni sharuaat ganaay. etle atyaare a nakaratmak vaat karvi khoti che, pan evu kharu, ke varsaad jo samay chuki jaai, to kheti ne nuksaan ?? pachad thi lambaai to shiyalu pak ne faaydo pan unalu pak fail, ee vadhaare nuksaan kevaay ??
Mahattam vistar ma haal purtu radi gayu.
Aavata samay ma dharav varsad thay toe Dam bharay.
સર તમે ૨૨ તારીખ સુધી ની ટુંકી અપડેટ આપી એટલે અમને આશા છે કે ૨૩ તારીખે ફરી અપડેટ આપશો ૨૪ થી ૨૭ જુલાઈ માટે.
Thanks for update sir
Thank you for new update
ખુબ જ સરસ તમારી ટૂંકી આગાહી ચાર દિવસની મતલબ કે 22 તારીખ પછી ખુબ જ સારા સમાચારની આશા રાખવા જેવી છે
Sir thanks for new update
Thanks for update
Tnx. Sir new updet
Thanx for update
Thanks for New Update
sir apdet apava badal abhar
ખૂબ ખૂબ આભાર અશોક સાહેબ
Thanks sr
ટૂંકી અપડેટ આપેલ છે 19 જુલાઈ 2021. છાપા માં નથી આપ્યું.
Brief Update is given 19th July 2021. Not given Update in Newspaper.
Jsk sir. thanks information. Ful nai to ful ni pakhdi.
સર તમે ટૂંકી અપડેટ આપી હવે ફેકુ ચાલુ કરશે 22પછીનું બધા ને લાગુ નથી પડતું