22nd July 2021
Current Weather Conditions:
Some Selected pages from IMD Mid-Day Bulletin dated 22nd July 2021
IMD_Mid-day_Bulletin_Main_220721
There is a Typhoon In-Fa over Northwest Pacific Ocean. Moisture laden winds are blowing towards this System from Arabian Sea as well as Bay of Bengal. This scenario will continue for next five days. A Low Pressure is expected to develop around 27th/28th July over Bay of Bengal.
ટાયફૂન(વાવાઝોડું) IN-FA નોર્થ વેસ્ટ પેસિફિક ઑસન માં છે અને 5 દિવસ રહે તેવી શક્યતા છે. હાલ અરબી સમુદ્ર તેમજ બંગાળ ની ખાડી માંથી ભેજ યુક્ત પવનો તે તરફ જાય છે એન્ડ 5 દિવસ સુધી જશે તેવો અંદાજ છે. બંગાળ ની ખાડી માં તારીખ 27/28 આસપાસ બીજુ લો પ્રેસર થવાની શક્યતા છે.
Click the link below. Page will open in new window. Bay of Bengal System expected over Madhya Pradesh and adjoining U.P. around 24th July 2021. IMD 700 hPa charts shows location of broad Circulation from Gujarat State to Madhya Pradesh and Eastwards on different days.
IMD 700 hPa Chart valid for 11.30 am. of 24th July 2021
IMD 700 hPa Chart valid for 11.30 am. of 25th July 2021
IMD 700 hPa Chart valid for 05.30 am. of 26th July 2021
ઉપર ની લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે. બંગાળ ની ખાડી પર લો પ્રેસર છે. સિસ્ટમ એમપી અને આસપાસ યુપી પર 24 તારીખ ના હશે. 3.1 કિમિ ના લેવલ માં પવનો નું એક બહોળું સર્ક્યુલેશન ગુજરાત રાજ્ય થી એમપી અને પૂર્વ તરફ છવાશે. IMD 700 hPa ના વિન્ડ ચાર્ટ આપેલ છે તેમાં જે અલગ અલગ તારીખ ની સ્થિતિ દર્શાવેલ છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 22nd to 30th July 2021
Gujarat Region: Possibility of Light/Medium/Heavy/Very Heavy rain over scattered areas on some days and wide spread on other days at different locations with isolated extreme rainfall. Main round 23rd to 26th and subsequently scattered showers/light/medium rain during the rest of the forecast period. Cumulative rainfall during the forecast period between 50 mm to 75 mm total. Some Isolated heavy rain centers could get higher quantum of 75 mm to 200 mm. during the forecast period.
Saurashtra : Possibility Scattered Light/Medium/heavy rain on some days at different locations. Main round would be 23rd to 26th with fairly widespread on one day of this period and subsequently scattered showers/light/medium rain during the rest of the forecast period. Cumulative rainfall during the forecast period 25mm to 50 mm total for 50% of Saurashtra and rest 50% can expect cumulative 15mm to 25 mm total Rainfall.
Kutch: Possibility Scattered Light/Medium/heavy rain on some days at different locations. Main round 23rd to 26th July. Subsequently scattered showers/light/medium rain during the rest of the forecast period. Cumulative rainfall during the forecast period 15mm to 50 mm total Rainfall.
Note: Gujarat Region is North Gujarat, East Central Gujarat & South Gujarat.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 22 જુલાઈ થી 30 જુલાઈ
દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત: હળવો/મધ્યમ/ભારે/વધુ ભારે વરસાદ ની શક્યતા. અમુક દિવસે છૂટો છવાયો તો અમુક દિવસે સાર્વત્રિક. એકલ દોકલ અતિ ભારે વરસાદ. મુખ્ય રાઉન્ડ 23 થી 26 જુલાઈ. આગાહી સમય ના બાકી ના ગાળા માં છુટા છવાયા ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 50 mm થી 75 mm. અતિ ભારે વરસાદ વાળા સેન્ટરો માં 75 mm થી 200 mm સુધી ની શક્યતા.
સૌરાષ્ટ્ર માં: હળવો/મધ્યમ/ભારે વરસાદ ની શક્યતા. અમુક દિવસે છૂટો છવાયો તો એકાદ દિવસે મોટા વિસ્તાર માં. મુખ્ય રાઉન્ડ 23 થી 26 જુલાઈ. આગાહી સમય ના બાકી ના ગાળા માં છુટા છવાયા ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ. સૌરાષ્ટ્ર ના 50% વિસ્તાર માં આગાહી સમય ની કુલ માત્રા 25 mm થી 50 mm. અને બાકી ના 50% સૌરાષ્ટ્ર માં 15 mm થી 25 mm ની શક્યતા.
કચ્છ વિસ્તારમાં: હળવો/મધ્યમ/ભારે વરસાદ ની શક્યતા. અમુક દિવસે છૂટો છવાયો તો એકાદ બે દિવસ મોટા વિસ્તાર માં. મુખ્ય રાઉન્ડ 23 થી 26 જુલાઈ. આગાહી સમય ના બાકી ના ગાળા માં છુટા છવાયા ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ.આગાહી સમય ની કુલ માત્રા 15 mm થી 50 mm.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Forecast In Akila Daily Dated 22nd July 2021
Forecast In Sanj Samachar Daily Dated 22nd July 2021
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
28-07-2021
મારે અચાનક બહાર જવાનું થયું એટલે ગઈ કાલે મોટા ભાગ ની કમેન્ટ એક સાથે પ્રસિદ્ધ કરી છે અને બે ચાર કમેન્ટ ને જવાબ ને આપેલ.
Yesterday, I was out, so very few comments were replied and all comments we published in bulk, mostly at night.
આભાર સર
Thanks Sir
Thanks sir
सोराष्ट्र वारा ने नाराज नही करे वरसाद
Sar photo dekho no
Arey Vaah !
નવી અપડેટ આપવા બદલ આભાર સર
Thanks for new update sirjee and p.p. rakhavu a agharu chhe bav
Pahelu email address sachu hoy toe j mahenat karjo !
Thanks sar
Thanks
Thanks sir for new update
Thank you sir… update
Namste sir, congratulations . Ane ape je vavajoda ma pavno khesai java nu janaviu chhe, teni Saurashtra na chomasa uper negative asar thai sake ?.
Haal Maal jaay chhe…. agad ma fer na padey.
Tnx. Sir new update
Sir .Saurashtra Vala hare aavuj thase to heran thay jasu. km k gaya round ma amuk vistar ma varsad sav ocho thyo 6.
મારી અપડેટ મા સિસ્ટમ બાબતે ગડબડ ગોટાળો થયેલ છે બાકી બધુ સરખુ રહ્યું…. Thanks for new update.
sir amare aa vakhate thodo vadhare varsad bhagma aavse aevu lagese model ma pan saru batave se ecmf/icon to 50mm ma asha rakhi sakay-kalmad/muli
sir gujarat ne aa lo nu aanusangik uac mali sake
Etle ?
Update ma IMD chart maate link chhe 700 hPa ni te jovo
Thanks for new update
Chotila Ni aajubaju na gamedama jevu rhese aaghi samay ma pelees sir
Thanks for good news
Thanks for new updates sir
Khub j sari update badha mate ane khash karine Amara morbi area mate
Thanks
Thanks for update
Thenx for new update sir
thanks sar
Thanks new update
આભાર સાહેબ…….
Thanks sir.
Thanks new update sir
સર પશ્ચીમ કરછ માં 15 mm અને પૂવઁ કરછ મા 50 mm
એમ સમજવું?
Kutch bahu motu chhe.. aama nakki na rahe
અલગ અલગ પૂવઁ કરછ અને પશ્ચીમ કરછ ની આપી શકાય?
Kutch Coastal ma pan vadhare hoy chhe kyarek kyarek
આભાર સાહેબ.
Thank you new updet sir
ખુબ સરસ આભાર સર
Very good update sir
Thanks Sir
Good news sir asha rakhie k aa vakhate s.gujarat na badha dem nadi nala kotaro chalkai jay. Forcast modalo mujab ane aap ni update mujab 200 mm sudhi avi jay
Thank you sir for new update ,aasha rakhiye ke haju sudhi baki rahi gayela vistarno phela varo aavi jay
Thanks for new update sir
Good apdat sir.
Thanks new update
Sir thanks for update ..saurashtra ni agahi ma Jamnagar varsad ni matra vadhare rese ke nai .??
ગુડ ન્યુઝ સર અપડેટ બદલ આભાર
Thanks sir. Mara abhyaas mujab 24th to 26th july na widespread rainfall thase etle badhej saro varsad thase ane ena pachi agal 28th ni aaspass biji ek system bane che BOB ma je 30th to 2nd aug na saro varsad lavse haji kehvu aagotru ghanay. Low thay etle khabar pade e vakhate.
Thanks for new update sir
ગુડ સર
thanks sir
Thanks sir
Profile picture kem rakhvu te samjavo bera saheb
aa Link click karo
Vigat aapel chhe
http://www.gujaratweather.com/wordpress/?page_id=16444
Thank you sir
સર જય શ્રીકૃષ્ણ સરસ મજાનું અપડેટ બદલ ખુબ ખુબ આભાર થોડો થોડો આવશે ને બીજું શું…..જય જય ગરવી ગુજરાત
Thenks for new apdate