30th July 2021
Very Windy With Isolated Showers/Light Rain For Saurashtra & Kutch – Gujarat Region Expected To Get Better Coverage/Quantum Rain During 30th July To 3rd August 2021
તારીખ 30 જુલાઈ થી 3 ઓગસ્ટ 2021 સૌરાષ્ટ્ર અને કચ્છ માં ક્યાંક ક્યાંક ઝાપટા હળવો વરસાદ – ગુજરાત રિજિયન માં છુટા છવાયા ઝાપટા/વરસાદ જેનો વિસ્તાર અને પ્રમાણ વધારે
Some Selected Pages of IMD Mid-Day Bulletin:
IMD_Mid-day_Bulletin_Main_300721Conclusion: The two Low Pressure System and or their UAC expected to merge over North M.P. and adjoining areas.
હાલ ની પરિસ્થિતિ:
એક વેલ માર્કંડ લો પ્રેસર વેસ્ટ બંગાળ અને લાગુ ઝારખંડ પર છે. તેના અનુસંધાને નું યુએસી 7.6 કિમિ ની ઊંચાઈ સુધી લંબાય છે.તેનો ટ્રેક પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ, દક્ષિણ યુપી તરફ છે આવતા 2-3 દિવસ.
બીજું એક લો પેસર મધ્ય યુપી ના દક્ષિણ ભાગ પર છે અને તેનું યુએસી પણ 7.6 કિમિ લેવલ સુધી લંબાય છે.
ચોમાસુ ધરી ગંગાનગર નારનોલ, ઉયી વાળું લો, ગયા અને ત્યાંથી પશ્ચિમ બંગાળ/ઝારખંડ વાળું વેલ માર્કંડ લો થી નોર્થ બંગાળ ની ખાડી સુધી લંબાય છે.
ચોમાસુ ધરી નો પૂર્વ છેડો નોર્મલ થી ઉત્તર તરફ રહેશે અને પશ્ચિમ છેડો એક બે દિવસ માં નોર્મલ થી થોડો દક્ષિણ તરફ આવશે, બાદ માં 3-4 દિવસ શક્રિય રહેશે.
ઑફ શોર ટ્રફ દક્ષિણ કોંકણ થી નોર્થ કેરળ કિનારા સુધી લંબાય છે.
તારણ: આવતા 3 દિવસ માં બંને લો કે તેના યુએસી નોર્થ એમપી આસપાસ ભેગા થઇ જશે તેવી શક્યતા.
IMD Two Week Precipitation Forecast
Map_extended_280721Forecast For Saurashtra, Kutch & Gujarat Region 30th To 3rd August 2021
Isolated showers Light Rain on few days of the forecast period over Saurashtra & Kutch, while North Gujarat, East Central Gujarat & South Gujarat expected to get better coverage/quantum of Rain on more days of the forecast period.
Cloudy weather with winds mainly from West/Southwest direction with speeds of 30-50 km speed during the forecast period.
આગાહી: સૌરાષ્ટ્ર અને કચ્છ & ગુજરાત રિજિયન તારીખ 30 જુલાઈ થી 3 ઓગસ્ટ 2021
સૌરાષ્ટ્ર, કચ્છ, આગાહી સમય ના અમુક દિવસે ક્યાંક ક્યાંક ઝાપટા/હળવો વરસાદ. નોર્થ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત માં આગાહી સમય માં વરસાદના દિવસો અને તેની માત્રા વધુ રહેશે.
વાદળ છાયું વાતાવરણ તથા પવન પશ્ચિમ/ દક્ષિણ પશ્ચિમ બાજુ ના અને 30 થી 50 કિમિ ની ઝડપ રહેશે. ટૂંક માં પવન નું જોર રહેશે.
Caution: Please refer/rely on IMD/RSMC/Government Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી:સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
સર બગાળ ની ખાડી વાળી સીસ્ટમ 4-5 દીવસ રાજસ્થાન અને m.p ઉપર ફર્યા રાખે છે 1 તારીખ પછી તો સર ત્યા બઉ વરસાદ પડશે.
સર નેકસટ ટાઇમ સુરેન્દ્રનગર નો ખાસ અભ્યાસ કરી ને કૉમેન્ટ માં જવાબ આપજો કારણ કે ગઈ બંને સીસ્ટમો માં અમારા નસીબ માં કાઈ ખાસ આવ્યું જ નથી જો સકય હોય તો બાકી ડિલીટ બાય મો………..
Thanks for the update sir.
Thankyou sir for new apdet
Setelight image MA upper na bhag ma AK shidhi laine MA vadal no jatho dekhai 6
સેટેલાઇટ માં ટેક્નિકલ ખરાબી છે વાદળ નથી
Thanks for new update sir
Thanks for the update. Pan badha model jota evu lage che ke aavnara diwaso ma kai khaas varsad dekhato nathi chutta chavaya zapta sivay.
Thanks sir…….pavan vadhu hovathi kapas no vikas thato nathi mate hal khatar kapas nakhvu nahi…
સર પવનનું જોર કેટલા દિવસ રહેશે સૌરાષ્ટ્રમાં
aagahi samay ma
એટલે ત્રણ તારીખ પછી પવનની સ્પીડ ઘટી જશે સર???
Evu kai kahel nathi
tamare andaj joto hoy toe 925 hPa wind chart jovo IMD ma.
સર GEM મોડલ મુજબ તો ગુજરાત માં સારો વરસાદ બતાવે છે.
Yes barobar
સર જય શ્રીકૃષ્ણ આભાર નવી અપડેટ આપવા માટે….જય જય ગરવી ગુજરાત……
સર..700hpa પુરતૉ ભેજ ન હૉઈ..પણ 500hpaહૉય તૉ ..વરસાદ ની શક્યતા રહે ખરી?
Aavi shakey
Profile update
Vaah !
Thanks for new update
Sir
Aa chomasama generally daxin/pashchim na pavan j kem ave chhe nahitar dar barse uttar/pashchim na pavan hoy je saurastra ma varsad lave chhe
Desi bhasha ma jene apde huriyo pavan boliye te kem nathi a varshe
System Maharashtra baju thi aavey toe te pavan hoy.
Jay mataji sir….. thanks for new update
Thanks for the update sir…tunki update aavi etle 4 thi 6ma thodik aasha jaygi…baki ta haji kahevu agharu se km k haji sir tame pan soda lemon nathi kari shakya…to amaru shu gaju.
Sir thanks for new update
Thanks for new apdet
Thenks sir. Navi update badal aabhaar.
Navi apadet Badal abhar
નવી અપડેટ બદલ આભાર સાહેબ
thanks for new apdet
Thenks sar
Thanks for new update sir
Sarji 4;5;6 tarikhe sakyta vadhse ke nai?
Jsk.Sir. Thanks for new Upadate sir.
Thanks sar for New apdet jayshree krishna
Yes, sir time thi Chek kari u to bane model same batave chhe.
Maney farak na lagyo
ટુંકી અપડેટ આપી છે આગળ આશા રાખી શકાય
Thanks for new update
waah saras thanks sir
Thanks sir
આભાર સર
Sir Thank..Patan ma varsad avashe kyare se
https://youtu.be/E6Kr8K__074
Bhul ma August ne badale July boley chhe
નવી અપડેટ બદલ આભાર સાહેબ…
Sr low thay tiyare se ma jovay and Kay rite jovay te mane sr sikhadavo ne pilij
Thanks Sir.
utter Gujarat MAte Sara news che…
Thanks Sr new apdet
Morbi
Thanks sir
Navi apadet apava badar abhar
Thanks sir
Thanks sir
Sir good nuz &shurshtr mate
Thanks sir
Thx sir new update
Aabhar sir
Thanks Saru chhata chhuti aave to suya besi jay.
Sir ventusky nu gem model 4/8, ane meteologic gem model ma 8/8 ma varsad batave chhe bane ma aa difference kem?
Baki beja model to haji ghano tafavat chhe.
Banne ma update time check karay… pachhi farak na hoy banne na GEM ma.
Thanks for the update sir