Current Conditions on 24th August 2021
ટૂંકું ને ટચ – Quick Update – Reduced Rainfall Activity Over Saurashtra Gujarat & Kutch Till 29th August 2021
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં આ અઠવાડિયું વરસાદી માહોલ ઓછો રહેશે
Caution: There is a viral Social Media post attributing to my Forecast about very heavy rains from Sunday. This post is taken out of context and is from earlier years and should not be considered as current Forecast.
ચેતવણી: મારી આગાહી ના નામે સોસીયલ મીડિયા માં અતિ ભારે વરસાદ ની પોસ્ટ ફરે છે. આ પોસ્ટ આગળ ના વર્ષો ની હોય તે અત્યારની આગાહી ગણવી નહિ.
Some Pages of IMD Evening Bulletin Dated 24th August 2021
IMD_Evening_240821
24 ઓગસ્ટ 2021 વાતાવરણ ની પરિસ્થિતિ:
હાલ કોઈ સારી અસરકર્તા સિસ્ટમ નથી.
Saurashtra Gujarat & Kutch : Forecast Dated 24th to 29th August 2021
Rainfall activity will be less over most areas of Saurashtra & Kutch with Isolated showers/rain on some days during the period. South Gujarat can get more quantum than rest of Gujarat, Saurashtra & Kutch. Conditions expected to improve for rain around 29th August 2021
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ: આગાહી 24 ઓગસ્ટ થી 29 ઓગસ્ટ 2021
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ના મોટા વિસ્તાર માં વાદળ તડકો મિક્ક્ષ વાતાવરણ રહેશે. આગાહી સમય માં સૌરાષ્ટ્ર અને કચ્છ ના સિમિત વિસ્તરો માં ઝાપટા/વરસાદ કોઈ કોઈ દિવસ. દક્ષિણ ગુજરાત માં વરસાદ ની માત્રા બાકી ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છ થી વધુ રહેશે. તારીખ 29 ઓગસ્ટ આસપાસ વરસાદ માટે વાતાવરણ ફરી સુધરશે.
જય સિયારામ, આભાર સર નવી અપડેટ માટે, ભગવાન ભોળાનાથ ને સાચા હૃદયથી પ્રાર્થના કરીએ કે મેઘરાજા મનમુકીને વરસે આખા રાજ્યમાં, દેવા વાળો દુબળો નથી ભગવાન, ભરોસે પે દુનિયા કાયમ હે…
Jay mataji sir….. thanks for new update…..
Good nuz sir
Thenks for new Update sir
Thank sir
Abher saheb.
Thankyou for new update ashok bhai
Thanks
Sir
Thank you sir, for new update.
Thanks for updates sir
Abhar sir
Thenks for new apdet sir
Thanks sir for new update. Aasha Rakhi ae
Thanks for new update sir
आभार सर नवी अपडेट आपवा बदल।
Thanks for new update
Thanks for new update sir
Wah sir tq
Thanks sir
Thenkyu sar atlu kevathi pan man ma santi thaigai
Thanks Sir.
Thanks sir
Khub khub abhar sar tamaro
Thanks for the update sir
amara gam thi purva dakxin baju 1 tobro dekhano amreli baju hase
Thanks for the update sir…. chalo finally modu to modu pan update ni chheli line ma aagotru thoduk saru aavyu.
સર ખુબ ખુબ આભાર
Thanks for new updete sar
Abhar saheb
Thank you sar
Thanks SIR
Thanks for new update sir
Thank you very much sir for the forcast…. Let’s hope for the best after 29th August.
Thanks for new update sir.
Thanks sir.
તારીખ ૨૮-૨૯ મા વિસાખાપટનમ ની આસપાસ લો બને રાઇટ સર
Thanks ser
Thx sir
Tnx sir, તારીખ 1thi 10 September માં સૌરાષ્ટ્ર નાં અધિકાંશ જિલ્લા માં મગ નું નામ મરી પડી જશે, કાં રળે એવું કાં રડે એવું,
સરસ સર નવી અપડેટ તમારી આવી જાય એટલે નિરાંત થઈ જાય કેમકે આપડા ખેડૂત મિત્રો ને ખબર પડે અને કામનું પણ આયોજન કરી સકાય જય શ્રી કૃષ્ણ
Barobar
Saras ashok sir
Thanks Sir For New Update…Jay Jay Jay Shree Radhe Krishna Ji Ki Jay Jay Ho…
Thanks sir….
sir thenks new apdet mate
Good sir pan gujarat ma north,maddhy,ane sauth ma matra sarkhi ke north karta daxin ma vadhu?
South Gujarat.
Update havey fari thi vancho. Tamare na joto hoy toe hu shu karu ?
મભમ રાખવાથી તમોને ફાયદો હતો !
ધરાર ખોલાવી નાખ્યુ
Dharar bandh karavyu !
સર જય શ્રીકૃષ્ણ સરસ મજાનું અપડેટ બદલ ખુબ ખુબ આભાર સર તમે dt 29 થી વાતાવરણ સુધરે સે આટલું કીધું તો બધા ની સાતમ સુધરી જાશે……જય જય ગરવી ગુજરાત
28 tarikhe low pressure banse atyare GFS modal pramane Madhya pase avi ne rajesthan baju jase aevu batave chhe to gujarat ma low pressure nay ave ane saurastra labh sav ochho malse ???
Alvij bhai banvato dhio
Thx. Sir. Anuman evu 6 ke . Avati 30 Aug. Aaspas gujrat ma saro evo round avse !?
Thanks sar
thank you for new updat sir