11th September 2021
Relay Low Pressure System From Bay Of Bengal Expected To Give Beneficial Rain For Saurashtra, Kutch & Gujarat – 13th To 18th September 2021
બંગાળ ની ખાડી ની રિલે લો પ્રેસર સિસ્ટમ થી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ને વરસાદી ફાયદા ની શક્યતા તારીખ 13 થી 18 સપ્ટેમ્બર 2021
Current Weather Conditions:
The Low Pressure Area over Eastcentral & adjoining Northeast Bay of Bengal now lies over Central & adjoining North Bay of Bengal with Associated Cyclonic Circulation extending up to 7.6 km above mean sea level tilting Southwards with height. It is very likely to move Northwestwards and concentrate into a Depression over Northwest Bay of Bengal off North Odisha-West Bengal coasts during next 48 hours. Then It is very likely to move West-Northwestwards across North Odisha and North Chhattisgarh
during subsequent 2-3 days.
The Low Pressure Area over East Rajasthan & neighborhood with the Associated Cyclonic Circulation extending up to 7.6 km above mean sea level tilting Southwestwards with height persists.
The monsoon trough at mean sea level now passes through Jaisalmer, center of Low Pressure Area over East Rajasthan & neighborhood, Nowgong, Pendra Road, Sambalpur, Puri and thence Southeastwards to the center of Low Pressure Area over Central & adjoining North Bay of Bengal and extends up to 0.9 km above mean sea level.
The trough from Northeast Arabian Sea to Eastcentral Bay of Bengal across Gujarat, Rajasthan, Madhya Pradesh, Chhattisgarh, Odisha extending between between 1.5 km & 7.6 km above mean sea level tilting Southwards with height persists.
The Western Disturbance as a trough in Mid-tropospheric Westerlies with its axis at 5.8 km above mean sea level roughly along Long. 64°E to the North of Lat. 32°N persists.
For details see some pages of IMD Mid-Day Bulletin Dated 11th September 2021
Forecast For Saurashtra, Gujarat & Kutch 13th to 18th September 2021
Saurashtra, Gujarat and Kutch : Possibility of Beneficial rainfall during the forecast period. Regular update of rainfall quantum will be given on 13th September 2021.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 13 સપ્ટેમ્બર થી 18 સપ્ટેમ્બર 2021
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં ફાયદાકારક વરસાદ ની શક્યતા છે. આગાહી સમય માં
વરસાદ ની માત્રા તેમજ બીજી વિગત તારીખ 13 સપ્ટેમ્બર ના અપડેટ માં આવશે.
બંગાળ ની ખાડી નું લો પ્રેસર હવે મધ્ય અને લાગુ નોર્થ બંગાળ ની ખાડી પર છે. આનુસંગિક સાયક્લોનિક સર્ક્યુલેશન 7.6 કિમિ ની ઉંચાઈ સુધી ફેલાયેલ છે. વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકે છે. આગામી 48 કલાક માં આ સિસ્ટમ ડિપ્રેસન માં ફેરવાશે, નોર્થ ઓડિશા અને લાગુ પશ્ચિમ બંગાળ કિનારા નજીક. ત્યાર બાદ સિસ્ટમ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરશે નોર્થ ઓડિશા અને નોર્થ છતીશગઢ પર થી ત્યાર બાદ ના 2-3 દિવસ માં.
પૂર્વ રાજસ્થાન અને લાગુ વિસ્તારો પર હજુ લો પ્રેસર છે અને તેનું યુએસી 7.6 કિમિ ની ઉંચાઈ સુધી છે. વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે.
ચોમાસુ ધરી સી લેવલ પાર જેસલમેર, રાજસ્થાન વાળું લો, નાવગાવ, પેન્દ્ર, પુરી, બંગાળ ની ખાડી વાળું લો સુધી લંબાય છે.
નોર્થઇસ્ટ અરબી સમુદ્ર થી મધ્ય પૂર્વ બંગાળની ખાડી સુધી એક ટ્રફ 1.5 કિમિ થી 7.6 કિમિ ના લેવલ માં છે જે ગુજરાત, રાજસ્થાન, એમ.પી., છતીશગઢ, ઓડિશા પરથી પસાર થાય છે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
આજે છાપા ની આગાહી નથી – No Forecast given to News Paper today.
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
Profile Picture For WordPress – પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
જય માતાજી સર નવી આબડેટ આપવા બદલ ખુબ ખુબ આભાર
Navi update badal aabhaar sir.
Profile picture check
Napaas
આભાર નવી અપડેટ બદલ
આભાર સર અત્યાર સુધી ધ્રોલ થી જામનગર વિસ્તાર ના ડેમ જે ખાલી છે તે ભરાય તેવી પ્રભુ ને પ્રાર્થના. અત્યાર સુધી અમારા વિસ્તાર માં ટેન્કર છલકાનું જ છે આવતા દિવસો માં આખું ટેન્કર ખાલી થાય તેવી આશા
શુભ સમાચાર આપવા બદલ સર આપનો ખુબ ખુબ આભાર
તડાકા ભડાકા આ રાઉન્ડ માં બહુ થયા સર અને સારો વરસાદ પણ આવ્યો અમારે
સર આ ૧૩ વાળા રાઉન્ડ માં તડાકા ભડાકા જેવું થશે કે નોર્મલ જ રહેશે
થેન્ક્યુ સર તમારી સચોટ આગાહી બદલ……..
Sir amare be divas thaya ughad jevu j che varsad na koi chance khara atyar sudhino kull madine 11 ke 12 inch thayo hase
સર આ રાઉન્ડ મા ધાર્યા પ્રમાણે હજુ સુધી અમારી બાજુ સંતોષ કારક વરસાદ નથી થયો સર ભેજ નુ પ્રમાણ સારૂ છે વરસાદ ઓછો થવાનુ કારણ શુ ગણવુ
Aa round 13th September na puro thay chhe.
Tamarey 36 mm Varsad thayo chhe. Ketle pahoncho 13th sudhi pachhi kahesho.
Model pramaney ni Apexa ni mari jawabdari nathi.
Ahi aapel aagahi pramaney thay.
માફ કરસો સર મે જે સવાલ કર્યો તે મને પણ સમજાય ગયો તમારા જવાબ થી બાકી તમે જે આગાહી કરો છો તે સચોટ જ હોય છે તમારા પાસેથી મને ઘણુ શીખવા મલ્યુ છે તેમ છતા આ સવાલ મારા થી પુછાય ગયો
Thanks sir
આભાર સર..
Thanks for the update sir……vadhu 1 sari update & sir navu low depression sthiti sudhi jay se ane jo west rajshthan sudhi aave ane tya sudhi ma jo atyare je system reavers thay se te dhime chale to bane merge thy sake 14 tarikh aaspas uttar gujarat ane lagu daxin rjsn aaspas . Ane jo avu thay to samgra saurashtra na pariya pi jay …khas to surendranagar…morbi… ane paxim saurashtra . abhyas barabar k sir please ans?
Vaah ” Sir ” Vahh.
Cool apdat sarji abhar,
Thanks sir for now update
નવી અપડેટ આપવા બદલ આભાર
Sir,aaje pan 43 mm padyo.
Total 5″
Thanks for new update.
Thanks sir for new and good apdet!
20-20 કેદી રમશે sir
ધન્યવાદ સર
Thanks sir
thanks sir
hve bija aagahi vara sanje upadse
Na bhai eto 100 thy jahe
Thank you sir, for new update.aasha rakhiye ke aavanara round ma badhani varsad ni apeksha puri thay.
Sir thanks for new update
Sir thenkyu
Thank you sir
Sir varasad badhay model batave che.
Pan varasad kem nathi aavato?
Tenu su Karan hoy sake?
Mari aagahi ma ketlu kahel?
ખૂબ ખૂબ આભાર સર નવી update બદલ,,,સૌ ના હૈયા ને શાંતિ હવે,,,આજે બફારો વધી ગયો છે,,,
Vallbhipur thi barvala bari dhodhamar varsad cjalu.
ha ve asha se Ke Hari hamari samuh Jose a round ma Kai bhag man avyu nathi sar apni agahi thi Navi asha janmi che
સર જય શ્રીકૃષ્ણ સરસ મજાનું આગોતરૂ અપડેટ આપવા બદલ ખુબ ખુબ આભાર…..જય જય ગરવી ગુજરાત
Thank sir
Thanks for new apdet.
Thanks for new update sir
Thenks sir
Thanks for update
Atyare uac rajsthan upar che chata gujrat ma varsad nathi enu karan wind direction j hoi ne???
Gujarat ma varsad chhe
Thanks for the update sir
Thanks for new updates,sirji….
&. Raj….ma thi avelu tenkar chhalkayu……
Navi update mate khub khub aabhar Sir…Thanks Sir…Thanks God…
Thanks for your new update Sir
Thanks for new update
Thank you sir
Thank you for new update sir
Thanks sir have gote chatda bandh thasu
નવી અપડેટ માટે આભાર સર
Thanks for new update sir
Hare Krishna thank you sir new update
Mahiti badal abhar
Aajni Update chhe 11th September 2021
Blog is updated today Evening 11th September 2021
Ok sir,thanks.
Thanks for update
Good news sir, Thanks for new update
Sir ahmedabad ma kyare avse 3 divas thi daily 6 mm aspas Ave che bhare avto nathi have Dhiraj khute che