13th September 2021
Deep Depression System Over North Odisha Expected To Track West Northwest Towards M.P./Gujarat State – Rainfall Expected To Reduce The Deficit For Saurashtra, Gujarat & Kutch By 17th September 2021
નોર્થ ઓડિશા પર ની ડીપ ડિપ્રેસન સિસ્ટમ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ એમ.પી./ગુજરાત બાજુ ગતિ કરશે – સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં ચોમાસા ની વરસાદી ઘટ ઓછી થશે તારીખ 17 સપ્ટેમ્બર સુધી માં.
Current Weather Conditions:
The Deep Depression lay centered at 0830 hrs IST of today, the 13th September, 2021, over North coastal Odisha. It is very likely to continue to move West-Northwestwards across North Odisha, North Chhattisgarh & Madhya Pradesh during next 48 hours. It is very likely to weaken into a Depression during next 24 hours.
Elongated Low Pressure Area over East Central Gujarat and adjoining North & South Gujarat with the Associated Cyclonic Circulation extending up to 5.8 km above mean sea level tilting Southwestwards with height.
The monsoon trough at mean sea level now passes through Naliya, center of Low Pressure Area over Gujarat region, Khandwa, Balaghat, Raipur, Sambalpur, center of Deep Depression over North coastal Odisha and thence Southeastwards to Eastcentral Bay of Bengal and extends up to 0.9 km above mean sea level.
The trough from the UAC associated with the Low Pressure Area over Gujarat region to the UAC associated with the Deep Depression over North coastal Odisha across South Madhya Pradesh and Chhattisgarh between 1.5 km & 5.8 km above mean sea level tilting Southwards with height persists.
Forecast For Saurashtra, Gujarat & Kutch 13th to 17th September 2021
Saurashtra, Gujarat and Kutch : Good round of rainfall expected during the forecast period. The current deficit will reduce during the forecast period. Gujarat State expected to receive 50 mm to 100 mm rainfall with extreme rainfall areas exceeding 200 mm. during the forecast period.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ 17 સપ્ટેમ્બર 2021 સુધી
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં વરસાદ નો સારો રાઉન્ડ ની શક્યતા છે. વરસાદ ના એક સારો રાઉન્ડ ની શક્યતા છે જેથી ચોમાસુ વરસાદ ની ઘટ ઓછી થશે તારીખ 17 સપ્ટેમ્બર સુધી માં. સમગ્ર રાજ્ય ના મોટા ભાગો માં આગાહી સમય માં વરસાદ ની માત્રા 50 mm. થી 100 mm. તેમજ અતિ ભારે વરસાદ વાળા સેન્ટરો 200 mm. થી વધુ રહેવાની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Forecast In Akila Daily Dated 13th September 2021
Forecast In Sanj Samachar Daily Dated 13th September 2021
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
Profile Picture For WordPress – પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
Surendrenagar ma aje varsad na reda se khali kale vadhare hato
આ પાણી દરીયા માં તો સમાઈ જાહે ને!
Shu kaam nu ?
Water Harvesting ke water recharging par dhyan devu padey.
સાહેબ મારા મત મુજબ જ્યારે જમીન રેસાઈ જાય એટલો વરસાદ પડે ત્યારે વોટર હાર્વેસ્ટ કે રિચાર્જ નો કોઈ મતલબ નથી રહેતો કારણ કે આ કર્યા વગર પણ જમીન માં ઉપર સુધી તો પાણી આવી જ જાય છે. જમીન ના કુલ પાણી માં માણસ થી ખાસ ફર્ક પડતો હોય એવું લાગતું નથી. જ્યારે ઓછો વરસાદ પડે ત્યારે કદાચ બહાર નું પાણી બાષ્પીભવન થઈ ને ઉડી ના જાય અને જમીન માં ઉતરે તો કદાચ એટલો ફર્ક પડતો હશે. એટલે ધારી લઈ એ કે 1 ચોરસ km માં કુલ 1 કરોડ ચોરસ ફૂટ પાણી હોય માણસ થી એ 1.1 થાય એ અશકય લાગે… Read more »
Varasd ni matra ghan Meter ke eva bija unit ma samjay.
Paani River mathi agad jatu hoy tyare rokata jaay toe jamin ma utare.
Badhey rechay jamin evu nathi.
Water Table nicha gaya chhe generally.
સર.. હું ખેત ઉત્પાદન વેપાર સાથે સંકળાયેલો છું.. હું પિયત અને બિન પિયત બંને વિસ્તાર ના ખેડૂતો ના સંપર્ક માં છું.. મારો જાત અનુભવ કહું તો.. જ્યાં ભુગર્ભ જળ ખેતી લાયક નથી.. આકાશ આધારિત ખેતી છે.. તેવા વિસ્તારો માં નાના ચેક ડેમો છે ત્યાં ખેડુતો એક થી બે પાણ આપી ને ખેત ઉત્પાદન વધારી શક્યા છે.. જોડિયા તાલુકાના બાલંભા ગામ પાસે પાણી ને દરિયા માં જતુ રોકતી બંધારા યોજના છે.. આ યોજના થી 4 ગામ ના ખેડૂતો ને લાભ મલે છે.. આ વિસ્તારમાં ભુગર્ભ જળ માં ક્ષાર નુ પ્રમાણ ઘટ્યું છે..
AQl2400red simbol chhe to teno arth su samjavo pls
Tamey shu jovo chho teni link moklo toe jawab aapi shaku
ધન્યવાદ સર નવી વિગતવાર અપડેટ બદલ
Sir amare amreli ma aakash khulu thai gyu sanda dekhai se
Amarey chand tara dekhay che.
Saru
Thx sir new update
Amari jamin ma have ress lagi gaya kuva ne bor dar badhu have sali bar nikde se have megraja thombhee jay to saru
Uttar Gujarat ma pavan Ni gati ketli rahese sar
Medium
2 pm pasi 1 fit karta vadhare varsad nadi na pani gamma aavigiya
થેન્ક્સ સાહેબ
Thanks for new update sir
Thanks sir for New apdet ghat purito su pan haveto vadhi jase avu lageche
Aa aagahi ma aaj no atyar sudhi no varshad ganava no?
Sanje 6.00 pm pachhi samjo
Thanks
અમારે બે દિવસ થી ઝરમર વરસાદ વર્ષે છે…. ખેતર બહાર પાણી નથી નિકળ્યા
Thank you for new update aaj no 2 inch jevo mara Gamma
Surendranagar & Morbi ma shu chhe atyare ?
Morbi ma sanje saru avu japtu hatu 10/15 minutes sudhi.Vadhare avse k nai machhu dam ma kaik avak thay??
Morbi ma ek zaptu aavyu pachhi amuk amuk chhata chalu 6.
Atyare nathi
Akha divasnu varsadi vatavaran rayu
Kyarek kyarek avto.
Surendranagar ma chhanta se khali , harude se jovi su thay se
Kay se nahi morbi wankaner vadar chayu vatavaran se khali ane vijri thay se khali kem ratre aavse varsad sir
Tankara ma 4.pm thi 6 sudhima 80 mm padyo
purv ma jordar vijdiyo thay che sir gaj pan shambhlay che joy varo avi jay che ke ny
Morbi ma haju evo khas varshad nathi haju aajubaju na badha dam khali j 6e
Sir gai Kal rat thi ranavav porbandar ma dhimidhare varsad chalu che kai vadharo thay tevi sakyata khari?
Thanks for new update sir
Sir Jamnagar ma have kevuk rese ?
સર આજ નો વરસાદ અમારા ગામ માં 20 ઈચ થયો.
2 klak thya bhare varsad chalu che aevu lageh k jamngar varo dwarka ma avse varsad..
Thanks for new apdate sir
Fofal dem overflow thay gay che ne bhadar2 dem vada savchet rahe
Sir ajno 8p.m.thi dhimi dhar chalu che
અમારે છેલ્લી 24 કલાક માં અંદાજે 20 ઇંચ જેવો વરસાદ વરસ્યો છે અને હજુ ધોધમાર ચાલુ છે. સવાર ના ઘર માં પાણી ઘુસી ગયા છે. હવે તો વરસાદ બંધ થાય તો સારૂ , અમારી બાજુ બોવ નુકશાની છે
16+4=20″ inch 06:00 pm sudhino varsad.
06:00 pm thi Varsade viram lidho che.
Aaj no 6 inch
Season no total 31 inch
thanks sir
એક્સટ્રીમલી હેવી વરસાદ 4 વાગ્યા થી ખાવડી, રિલાયન્સ આસપાસ ચાલુ, કદાચ બાણુંગાર અલિયાબાડા વાળો સિસ્ટમ નો છેડો અમારા ભાગ મા આવીયો હોય તેવું લાગે છે, બધે જ પાણી પાણી કરી દીધું છે.
Thanks sir aagahi upar aagahi !!
Thanks for new information
Ye dil mange mor
Thank you sir, for new update.5:20 thi varsad ni speed ma vadhare thyel chhe.
Thanks for the another good update sir…. Chhela 1kalak thi satat bhare varsad chalu amare…. Baradi vara mitro taiyar rejo night tamari se. Aavej se
Nathi joto aavo gando varsad bhai
Thanks for new update sir.bhagvanne prathna kariye k aaje ghna vistar ma je taraji sarjani6e avi taraji aa roundma kyay n sarjay ane samgra rajyma saro ane shantoshkark vrsad thay.
Thank you sir for the good news
સર જય શ્રીકૃષ્ણ સરસ મજાનું અપડેટ બદલ ખુબ ખુબ આભાર …..જય જય ગરવી ગુજરાત…
Thanks for new update sir
Thank you sir….Sanj samachar junu chhe
Tyare lakhel hatu ke Baaki chhe toiy tamarey vanchvu chhe !
Atyare update avi gayu
Kudarat Hamesha baji mari jai chhe
Ak j divas ma badha na prblm solve kari didha
ખુબ ખુબ આભાર સર આગાહી બદલ
હવે દ્વારકા કલીયાણ પુર બાજુ આવી જાય તો સારુ
Good news, thanks
Bhadar 1 ketla foot thayo je mitro ne kyal hoy te janavso
29 foot avak avijj rese to 12 vaga sudhima overflows thai jse
Good news, thanks new update
Thank You Sir ….
For New Update…
Tnx sir. For new update Asha rakhi jya nathi tya pan aavi jay
વાહ! વરસાદ ની ઘટ ઓછી થશે સારુ. આભાર સાહેબ.
Jay shree krishna sir
Sir pavan ni gati kevi reuse?
Alag alag divase alag alag vistar ma pavan medium rahe. 16 aaspaas thodo vadhu.
Thank you very much…sir
For new update…
Vah sir tnx
Apadi baju kevu rahese Kirit bhai?
Ronakbhai 50mm thi ocho to naij hoy ashok sir ni agahi mujab..
Tnx sir ji
Thanks for new update sir
Thenk you