20th September 2021
Monsoon Withdrawal From Northwest India Delayed – Rain Deficiency of Gujarat State to Reduce
ટૂંકું ને ટચ – નોર્થ વેસ્ટ ઇન્ડિયા માંથી દક્ષિણ પશ્ચિમ ચોમાસ ની વિદાય માં ઢીલ. ગુજરાત રાજ્ય માં હજુ ચોમાસુ ચાલુ રહેશે. વરસાદ ની ઘટ માં રાહત થશે
Current Weather Conditions:
The Low Pressure over East Rajasthan/M.P. has weakened and now an UAC up to 5.8 km. level above mean sea level and lies over Central East Rajasthan.
Another UAC lies over Gangetic West Bengal up to 5.8 km level above mean sea level.
Axis of Monsoon runs from Bikaner, Kota, Gaya, Kolkata towards Northeast Bay of Bengal.
Southwest Monsoon withdrawal from Northwest Rajasthan new normal date is 17th September. There is no indication of Monsoon withdrawal as of date. Hence Monsoon to continue over Gujarat State.
Forecast For Saurashtra, Gujarat & Kutch 20th September 2021
Scattered showers/Rain over Saurashtra & Kutch next few days. Gujarat expected to get better rain quantum and area coverage. Detailed update around 23rd September.
પરિસ્થિતિ:
રાજસ્થાન/એમપી વાળું લો નબળું પડયું. હાલ મધ્ય પૂર્વ રાજસ્થાન પર યુએસી છે 5.8 કિમિ ની ઉંચાઈ સુધી.
બીજું યુએસી પશ્ચિમ બંગાળ પર છે 5.8 કિમિ ની ઉંચાઈ ની ઉંચાઈ સુધી.
ચોમાસુ ધરી બિકાનેર, કોટા, ગયા, કોલકાત્તા થી નોર્થઇસ્ટ બંગાળ ની ખાડી સુધી લંબાય છે.
રાજસ્થાન માંથી ચોમાસુ વિદાય 17 સપ્ટેમબર આસપાસ ચાલુ થાય તે હજુ કઈ હલચલ નથી. એટલે ગુજરાત માં ચોમાસુ ચાલુ રહેશે.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ 20 સપ્ટેમ્બર 2021
સૌરાષ્ટ્ર અને કચ્છ માં હાલ છુટા છવાયા ઝાપટા/વરસાદ ની શક્યતા. ગુજરાત બાજુ વરસાદ ની માત્રા અને વિસ્તાર વધુ રહેવા ની શક્યતા.
વિગતવાર અપડેટ 23 સપ્ટેમ્બર આસપાસ.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Forecast In Akila Daily Dated 13th September 2021
Forecast In Sanj Samachar Daily Dated 13th September 2021
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
Profile Picture For WordPress – પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
Sir sarkhej thi dhanduka suthi full gajvij ane full varsad atle 5/7 fut agal notu dekhatu sir
Thanks
Thanks for new update sir
Thanks for new apdet sar
Thanks for update
Sir mari comment nathi dekhathi
Amdavad ma khatarnak gajvij jode zordar varsad aadho kalak thi
Bapore hadvo hto
બગદાણા મા વિજળી પડવાથી ભેંસ નુ મોત… ભગુડા મા એક ની એક જગ્યા મા બે વાર વિજળી પડી સદનસીબે કોય જાનહાનિ નથી થય.
નમસ્તે સાહેબ,
વરસાદ રોજ રોજ આવે જ સે હવે જય તો સારું કેવાય.,
પણ એવું લાગે સે કે 2 તારીખ આસપાસ અરબી માં મોટા માં મોટી તોડી નાખે એવી ધૂમરી બતાવે સે .
હા કે નાનો જવાબ આપજો…
Thanks sir
Thanks for tuku ne tach sirjee
Saheb have chomasama chela divso se.31sep sudhi ganiye to have 10thi12 divas se.to chomasana chela divso ma kevo varsad thai sake Tamara aatla vars na anubhav pramane ?
31 September nahi aavey
bhai samjya j nathi ke septembar 31. Date na hoy
Sir, 31 September nahi aabey aa samajanu nahi. Shu kaheva magocho
September ma 30 divas hoy !
Thanks for new update.amare 3…4 divash thi varsad aave chhe .
Jarurey se tamare saru saru
Thank you so much for new information
Jay mataji sir….thanks for new update…aaje Amara gam ma thi vaheti puspavti ndi ma nva neer aavya aa season ma first var….atare vijdi thay 6e varsad hju nthi ….
M.P. na indira sagar 54% & omkaleshwer 62% haju bharaya se
ગુજરાત બાજું. એટલે દક્ષિણ ગુજરાત ઉતર ગુજરાત નેં??? ,.. મભમમા…
Gujarat Region
ઓકે સર. પણ સર 800.850..અને500..ભેજ મા 23.24
ગયા રાવુડ વરસાદ પડો એ બાજું સારું બતાવે છે…
મોરબી રાજકોટ જામનગર દ્વારકા.. સુરેન્દ્રનગર.આ પટા નેં પણ સારો લાભ મળે એવું હાલ અલંગ અલંગ લેવલ ભેજ ઉપર થી મને લાગે છે!!!!
અમારે હવે નહીં હોય તો હાલસે.
જ્યાં જરૂર છે ત્યાં પડે એવી પ્રભુ પ્રાથના.
યસ…. સૌરાષ્ટ્ર કચ્છ સિવાય….
ઓકે
2pm.tho.4pm.3inch
Thank you sir
Sir thanks for new update
Sir rajshthan varu low nabdu padi gayu6
Te chata aje amare bhare varsad padyo
Km sir?
UAC chhe j 5.8 km
Sir, thanks for new update
Sir. Amare. Kamlapur. Ma20. Minit. Thi. Varshad. Chalu. Se
Sir mari coment kem dekhati nathi?
Aa dekhani !
Mari be coment prasidh thai nai
Thanks sar for New apdet jayshree krishna
સર વરસાદે કોટડા સાંગાણી શાથે દોસ્તી કરીલીધી હોય એવુ લાગેછે બે દિવસ થી 10થી 15 mm જેવો વરસાદ આવે છે આજુબાજુ ના વિસ્તારમાં વરાપ
દોસ્તી તો અમારા ગામ સાથે થઈ ગઇ છે.
17 તારીખે 2.5 ઈંચ
18 તારીખે 2 ઈંચ
19 તારીખે 3.5 ઈંચ
20 તારીખે 1.5 ઈંચ
Amare to dostar kpda ni beg bharin aavto ryo se……12 divs thi
દોસ્તી ટુટે તો સારૂ હવે
નમસ્તે સાહેબ
અત્યારે સરદાર સરોવર સપાટી ૧૨૧.૭૮ મીટર છે તો આ વર્ષે ડેમ ઓવરફલો થવાની શક્યતા ખરી
Hu LGAKN
M.P. ma ghana Dam ma pani rokatu hoy chhe. Haju chomasu chalu chhe etle haju level vadhey em samjo.
55% jevo bharano kahevay.
Namaste sir
Thanks new update sir
જાણકારી આપવા બદલ ખુબ ખુબ અભિનંદન,
ખરેખર સાહેબ હવામાન ની જાણકારી આપી ને તમે ખેડૂતો ના સાચા સચોટ કાર બની ગયા છો.
ખુબ ખુબ ધન્યવાદ
tnx for information
1 thi 20 September sudhi no total 387mm.
Thanks for new update sir
Thanks for the updates sir
Sir good tuku tach
Thanks for the update sir
સર જય શ્રીકૃષ્ણ આભાર અપડેટ બદલ….
Thanks for the update sir…sari (ane amara vistar purti kharab ganiye to kharab) update ni hattrik.
Sir next rawund kevo rehse jasdan babra vistar varsad ocho se
23 aaspaas update thashe
તમારા કરતાં અમારે ઘણો ફેર છે કાળુભાર નદી ચાલુ છે અમારે ચેકડેમ બધા ખાલી છે
ધન્યવાદ જાણકારી બદલ
Thank you sir, for new update.3 day ni varap bad aaje amare north baju ni seem ma varsad ni fari pachhi about 20/ 25 mm jevi entery.
Sape chhachhundar gali. Jevi paristhiti che. Magfali upadvi pade tem che. Ane varsad java nu naam nathi leto.
Sir kalawad upar varshad ni matra kevik rehse
windy na tran model jova
Saras mahiti, Thanks sir…….
Thank u sir..new update
Tropical tidbits ma satellite image India ni Jovi hoy to Kya aave?
Satellite imagery ma Indian Ocean nathi aavtu
Hu tropical ni satellite nathi use karto.
https://meteologix.com/in/satellite/gujarat/satellite-nature-15min-en/20210920-1145z.html
Virmgam ma 4.20 pm thi 4.45 pm saro varsad padyo
Jay Dwarkadhish Ashok bhai,
Jankari badal Aabhar.
Tnx. Sir for new update
Sir to Haji surastra ma varsad aavvana chance khara
Yes
હવે orange alert જેવો વરસાદ થશે કે પસી વરસાદ જ્યો
Orange Alert kyan chhe ?
Yellow Alert 6e
Kyan?