Current Weather Conditions on 15th November 2021
There is a Low Pressure Area over north Andaman Sea & adjoining Bay of Bengal. associated Upper Air Cyclonic Circulation extends up to 5.8 km above mean sea level. It is likely to move West-Northwestwards during next 48 hours. Thereafter it is likely to continue to move nearly westwards towards South Andhra Pradesh- North Tamilnadu coasts around 18th November 2021.
An Upper Air Cyclonic Circulation is over Eastcentral & adjoining Southeast Arabian Sea off Coastal Karnataka extending up to 5.8 km above mean sea level. Under its influence, a Low Pressure Area is likely to form over Eastcentral Arabian Sea off Goa/South Maharashtra coasts during next 24 hours. It is likely to remain over East Central Arabian sea during the subsequent 48 hours.
The trough from the UAC over Eastcentral Arabian Sea to Bay of Bengal across North Kerala persists and now extends up to 4.5 km above mean sea level.
A fresh Western Disturbance is likely to affect Northwest India from 18th November, 2021.
Gujarat Observations:
The Minimum Temperature has declined towards to below normal over many parts of Gujarat.
Minimum Temperature on 15th November was as under:
Ahmedabad 15.9 C which is 1 C below normal
Rajkot 15.7 C which is 3 C below normal
Porbandar 16.3 C which is 3 C below normal
Amreli 16.0 C which is 1 C below normal
Veraval 21.3 C which is 1 C above normal
Kandla 17.0 C which is 4 C below normal
Forecast: Saurashtra, Gujarat & Kutch: 15th To 22nd November 2021
The winds will be mostly from East or Northeast during most days of forecast period. Cloudy weather is expected during some days of the Forecast period. The Maximum Temperature expected to decrease around 18th/19th November. The Minimum Temperature could increase on some days of the forecast period.
અપડેટ:
અરબી સમુદ્ર તેમજ બંગાળ ની ખાડી સક્રિય છે. એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 18 ના નોર્થવેસ્ટ ઇન્ડિયા પર સક્રિય થશે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 15 થી 22 નવેમ્બર 2021
આગાહી સમય માં પવન મુખ્યત્વે પૂર્વ અને ઉત્તર પૂર્વ ના ફૂંકાશે આગાહી સમય ના વધુ દિવસો. આગાહી સમય માં અમુક દિવસો વાદળ છવાશે.
મહત્તમ તાપમાન 18/19 નવેમ્બર ના નીચું રહેશે. ન્યુનતમ તાપમાન આગાહી સમય ના અમુક દિવસો હાલ કરતા વધશે.
તારીખ 17 થી 20 નવેમ્બર દરમિયાન માવઠા ની શક્યતા છે. સૌરાષ્ટ્ર , કચ્છ અને ગુજરાત માં છુટા છવાયા વિસ્તાર માં ઝાપટા, હળવો વરસાદ. ક્યાંક ક્યાંક મધ્યમ વરસાદ ની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 15th November 2021
Forecast In Sanj Samachar Daily Dated 15th November 2021
Aakash aakhu vadlo thi dhankay gayu… Vaheli savare vijli na samkara dekhata tha samundar side..
Thanks for update sir
આભાર સાહેબ
સાહેબ કરછ ના રાપર તાલુકામાં કેટલી આશા રખાય વરસાદ ની
Shu tamare Varsad ( Mavathu) joiye chhe ?
કચ્છ વાલા મિત્રો ને ગમે તૈરે વરસાદ વહૈ ખુસી વય જરુર પણ વય. દેવજીભાઈ…કરીના છે. ગમે તૈરે પુસવી વર્ષ 3વાર કૈય વરસાદ છે નકર એમ કૈય બાજું માથી ગયું… વય 5 mm…એમાં હું કેય. એમ ગણી નેં બાજું માથી ગયું એવું કહે
Shu kaho cho babriya bhai??
કચ્છ વાળા મિત્રો ને જયારે પણ વરસાદ વરસે ખુશી હોય જરૂર પણ હોય.. દેવજીભાઈ કરીને એક મીત્ર છે કચ્છ માં એને ગમ્મે ત્યારે પુછીયે ત્યારે વર્ષ માં ત્રણ વાર ક્હે વરસાદ છે. નહિતર ક્હે આદર મે થયો હતો પણ બાજુમાં થી ગયું માંડ 5mm. હોય એમાં શું કહેવાય. એટલે બાજુમાં થી ગયું એમ ક્હે
પાંચેક વાર વાંચ્યું ત્યારે માંડ સમજાણું.
પાતાળ લોક ની ભાષા છે, સમજી ગયા તો અભિનંદન
હા સાહેબ આવે તો અમારે 80 ટકા ખેડૂતો ને લાભ થાય એમ છે.. ચોમાસુ પાક મા કાઈ માલ નોતો એટલે રાયડા અને જીરૂ એરંડા નું વાવેતર થઈ ગયા છે અને વરસાદ ચોમાસે ઓછો હોવાથી તળાવ મા પાણી ની કટોકટી છે
નથી જોઈતું સાહેબ…
Thanks for the Update sir
Thanks Sir For New Update.
gujarat par aaj rat thi vadad na dhama nakhay jase aevu lage se
આની પેલા પણ એક વાદળ આવ્યું હતું પણ વરસ્યો નહીં ભગવાન કરે આમાં પણ બચી જાય…
Sir paschim saurastra ane kutch baju sakiyata ochhi thati jai che
Thank god haju aakha Gujarat mathi ochhi thai jai
sir aa vakhate pan ecmwf bija badha model (IMD gfs, gfs,COLA etc.) karta vadhu spread and matra batave chhe , kon sachu padse
Thank you for new update sir mail vadi suvedha chalu che ke bhand
Hamana mokli chhe… aavey toe kahejo
Sir mne pn moklajo
Tamaru email address khotu chhe etle na madey tamoney !
Sir nathi aavel
Sir 4 oct sudhi mail aavel che pachi ni update na nathi aavel
Ok
Thank you sir for new update, kheti Kam ma November end sudhi to savcheti thi karva pade, saru chhe cyclon nahi aave.
Thanks sir
નવી અપડેટ આપવા બદલ સાહેબ તમારો ખુબ ખુબ આભાર. ખેડૂત મિત્રો જલ્દીથી સીઝન પૂરી કરે.
Jsk.sir. Thanks for new upadate
જય શ્રીકૃષ્ણ
આભાર નવી અપડેટ આપવા બદલ
Thanks for new update sir
Thanks sir ji
કહેવાય માવઠું,પણ વાતાવરણ તો અષાઢ શ્રાવણમા બે ત્રણ દિવસની હેલી હોય એવુ દેખાડે છે.
Umesh bhai bob ma aatli majabut sestam banavanu karan su ? tame dareue parebali na sara abheuasu so.
દક્ષિણ ભારત માં નોર્થ ઇસ્ટ મોન્સૂન (શિયાળુ ચોમાસુ)હોય અહીં આપડે ચોમાસુ વિદાય પછી. ત્યાં અત્યારે મજબૂત સિસ્ટમ બનવું નોર્મલ બાબત છે.
Jay Dwarkadhish Ashok bhai.
Navi Update Aghri to chhej pan Savchet Karva badal Aabhar…
Thanks for the update sir aa vakhte varo aavse a fainal che
Thanks for the update sir.no aave to saru.
Thanks for update
Thank you sir
Jay mataji sir….. thanks for new update…..
Thanks for New update Sir
Thanks for new update sir
Aa vakhte varsad aavi jase koine em hase k nai aave evu vahem na rakhta mitro
Tnx sir. ji
Thanks sir
Sar je mavthani bik hti te hve avse te vat nkki chhe thanks sar Jay shree krishna
Thenks
Thank you for new update
સર જય શ્રીકૃષ્ણ અપડેટ બદલ ખુબ ખુબ આભાર ખુબ ખુબ અભિનંદન….
Thanks sir
Thanks for new update sir
અત્યારે માવઠાથી સચેત રહેવું જરૂરી હોય તેવા સમયે આપે આપેલ અપડેટ માટે ખૂબ ખૂબ આભાર સાહેબ
Thanks sirji…
આભાર સર
Sir thenkiyu
Thank you sir for new update…jay shree radhe krishna Ji ki jay jay jay ho…
Bad news
આભાર સાહેબ
Are there any specific districts prediction for unseasonable rainfall?
Check this link http://www.monsoondata.org/wx/india.vv.html as per GFS
Windy link https://www.windy.com/-Show—add-more-layers/overlays?gfs,700h,rain,2021111812,21.627,76.816,6,i:pressure
Thanks for new updet
Thenks sir
Dhanyavaad navi update aapva mate… Varsad sathe halvi madhyam comment pan chalu thase… Haha..
Thanks for new update sir
Thanks for update sir.
Sir marya atyar sudhi hatu kadach nay aave pan have to bhagvan bachhave thanks for update mate