Unseasonal Rainfall Data 2.12.2021 (1)
તારીખ 1 ડિસેમ્બર 2021 સવારના 6 થી 10 સુધી ના માવઠા ના વરસાદ ની તાલુકા પ્રમાણે ની વિગત
Unseasonal Rain Over Saurashtra & Gujarat Talukas from 06.00 am up to 10 am of 1st December 2021
&
Unseasonal Rain Till 06.00 am of 1st December 2021
Current Weather Conditions on 29th November 2021
An Upper Air Cyclonic Circulation has emerged over the Southeast Arabian Sea. A trough from this UAC extends towards East Central Arabian Sea. A Low Pressure Area is likely to form over Eastcentral Arabian sea off Maharashtra coast around 01st December, 2021.
A fresh active Western Disturbance as a trough in mid-latitude westerlies at middle & upper tropospheric levels is likely to affect Northwest & adjoining Central India from the night of 30th November, 2021 and its interaction with lower level trough in easterlies winds.
Fairly widespread to widespread rain/thunderstorm with isolated heavy to very heavy rainfall likely over Gujarat State on 01st December and isolated heavy rainfall over Gujarat Region on 02nd December. Isolated heavy rainfall also likely over north Konkan and Madhya Maharashtra on 01st December.
A Low Pressure Area is likely to form over south Andaman Sea by tomorrow, the 30th November. It is likely to move west-northwestwards and concentrate into a Depression over Southeast & adjoining Eastcentral Bay of Bengal during subsequent 48 hours.
Gujarat Observations:
The Minimum Temperature is mostly above normal over many parts of Gujarat.
Minimum Temperature on 29th November was as under:
Ahmedabad 16.9 C which is 2 C above normal
Rajkot 18.3 C which is 2 C above normal
Amreli 18.0 C which is 3 C above normal
Kandla 18.6 C which is 1 C above normal
Maximum Temperature on 28th November was as under:
Ahmedabad 34.5 C which is 4 C above normal
Rajkot 34.3 C which is 3 C above normal
Amreli 33.0 C which is 1 C above normal
Kandla 32.7 C which is 3 C above normal
Forecast: Saurashtra, Gujarat & Kutch: 30th November To 2nd December 2021
The winds will be mostly from East and some times will change from Southeast during most days of forecast period. Cloudy weather is expected from tomorrow the 30th November till 2nd December. The Maximum Temperature expected to be much below normal on 1st December.
South Gujarat, East Central Gujarat:
Possibility of Showers/light/medium/heavy rain over many parts of these areas during 30th to 2nd December 2021, with .isolated very heavy rain. Main effect on 1st December.
Saurashtra Districts of Junagadh, Gir Somnath, Amreli, Bhavnagar, Botad:
Possibility of Showers/light/medium/heavy rain over many parts of these areas during 30th to 2nd December 2021, with isolated very heavy rain. Main effect on 1st December.
Saurashtra Districts of Porbandar, Jamnagar, Dev Bhumi Dwarka, Rajkot, Surendranagar, Morbi:
Possibility of Scattered Showers/light rain over these areas during 30th to 2nd December 2021, with isolated medium rain.
Kutch & Adjoining Areas of North Gujarat:
Possibility of Scattered Showers/light rain over these areas during 30th to 2nd December 2021.
Rest Of North Gujarat:
Areas of North Gujarat adjoining Central Gujarat possibility of Showers/light/medium rain over parts of these areas during 30th to 2nd December 2021. Main effect on 1st December.
Note: The interaction timing of WD and the Arabian Sea System will be very crucial for the above outcome.
અપડેટ:
પરિસ્થિતિ:
શ્રીલંકા અને કોમોરીન વિસ્તાર માંથી યુએસી દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર માં સરકી આવેલ છે. તેનો ટ્રફ મધ્ય અરબી સમુદ્ર બાજુ લંબાય છે. આગળ જતા માધ્ય અરબી સમુદ્ર માં લો પ્રેસર થશે 1 ડિસેમ્બર આસપાસ.
એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 5.8 કિમિ થી ઉપર ના લેવેલે શક્રિય થશે. જે 30 તારીખ થી ગુજરાત રાજ્ય ને અસર કરશે. જે 1 અને 2 ડિસેમ્બર દરમિયાન લાગુ મહારાષ્ટ્ર, એમ પી અને પૂર્વ રાજસ્થાન ને અસર કરશે.
લો પ્રેસર સિસ્ટમ દક્ષિણ ના દરિયા માં આવતી કાલે પ્રવેશ કરશે . પહેલા પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરશે મજબૂત થશે. તારીખ 3/4 સુધી માં ડિપ્રેસન થશે અને WD ની અસર થી ટ્રેક પણ બદલશે.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ 30 નવેમ્બર થી 2 ડિસેમ્બર 2021
પવન મુખ્યત્વે પૂર્વ બાજુ થી તો ક્યારેક દક્ષિણ પૂર્વ. અલગ અલગ વિસ્તાર માં પવન માં ફેર ફાર રહેશે. વાદળ છાયું વાતાવરણ આવતી કાલ થી આગાહી સમય સુધી. મહત્તમ તાપમાન માં ઘટાડો 1 તારીખે. ઢાબરીયું વાતાવરણ રહેશે.
દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત:
ઝાપટા/હળવો/મધ્યમ/ભારે વરસાદ અને એકલ દોકલ જગ્યાએ વધુ ભારે વરસાદ ની શક્યતા તારીખ 30 નવેમ્બર થી 2 ડિસેમ્બર દરમિયાન. મુખ્ય શક્યતા 1 ડિસેમ્બર ના.
સૌરાષ્ટ્ર ના જિલ્લાઓ:જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ
ઝાપટા/હળવો/મધ્યમ/ભારે વરસાદ અને એકલ દોકલ જગ્યાએ વધુ ભારે વરસાદ ની શક્યતા તારીખ 30 નવેમ્બર થી 2 ડિસેમ્બર દરમિયાન. મુખ્ય શક્યતા 1 ડિસેમ્બર ના.
સૌરાષ્ટ્ર ના જિલ્લાઓ:પોરબંદર, દેવ ભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી
ઝાપટા/હળવો વરસાદ અને એકલ દોકલ જગ્યાએ મધ્યમ વરસાદ ની શક્યતા તારીખ 30 નવેમ્બર થી 2 ડિસેમ્બર દરમિયાન. મુખ્ય શક્યતા 1 ડિસેમ્બર ના.
કચ્છ અને લાગુ ઉત્તર ગુજરાત:
છુટા છવાયા ઝાપટા/હળવો વરસાદ ની શક્યતા આગાહી સમય માં.
બાકી નું ઉત્તર ગુજરાત:
મધ્ય ગુજરાત ને લાગુ ઉત્તર ગુજરાત માં છુટા છવાયા ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ ની શક્યતા આગાહી સમય માં.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 29th November 2021
Forecast In Sanj Samachar Daily Dated 29th November 2021
sar ap Facebook ma complain karo naitar te apnon photo Mukti muki ne Paisa magse Amara Saheb Ni Sathe pan avuj thayu hatu
Moderate rain started in Barbtana village of taluka Rajula@20:30
મોટા છાંટે ધીમી ગતિ મા વરસાદ ની શરૂઆત 8:30
અમારે ઉના તાલુકામાં ઝરમર ઝરમર વરસાદ શરૂ થઈ ગયો..
પાલીતાણા માં ધીમીધારે શરૂઆત થઈ ગઈ છે
Keshod taluka na shergadh ma varsad ni sakyata ketli se
30 mm રમકડાં બતાવે
Sir have kya model pramane Ane ketalu final ganay ?
Aavati kaal final khyal aavi jashe
A system na clouds vadhare wide spread hse ane fast moving hse varsaad toh padse.
Jam kandorna baju sakyta khari
સર સીસ્ટમ નો ટ્રેક ફરવાની શકયતા કેટલી ગણાય
WD trough sahit Poorva baju jaay tema timing ma farak rahey toe vistar thodo badli shakey. General Dakshin Gujarat lagu Saurashtra par haal shakyata chhe.
આભાર સર
Sir cola jota to kai lagtu nathi varsad jevu amare
Toe saru ne !
Thanks for New update Sir
Thank you for answer.
Thank you sir
નવી અપડેટ માટે આભાર સર. સર કોઈ પણ wd કેટલુ મજબૂત બની શકે .લો પ્રેશર કે ડીપ્રેશન સુધી પહોંચી શકે?
Low ke Depression te Land par hoy. WD oopar na bhag ma hoy.
Ok
I have huge amount of paddy stocked in open which can’t be covered or dispatched…
You location is Northeast of South Gujarat so you are in the path.
Sir which model is likely to be more accurate gfs or ecmwf…
Go with IMD GFS because it has ECMWF inputs also.
Sarji 19 tarikhe je mavthu thayu te 1 inch jetlo varsad hato. To sarji aa vakhte amari baju todu jokham ochu lage se.
Thank you sir, for new update . Sir S S T Ketlu hoy tyare cyclon ni shkyta vadhi Jay chhe ?
29 C aaspaas
What about arvalli?
Thank new apdet sar
Thanks.
Thank you sir for updates
Jay mataji sir….. thanks for new update……
Thanks Sir for new update.
Thanks for the update sir…. Jamnagar no ullekh nathi ane na aave to saru
ઇંગ્લિશ ફકરા માં છે જુવો, બાકી ન આવે એમાં જ સારું છે
Gujarati ma Jamnagar lakhay gayu. General 60% Saurashtra ma ochhi asar.
હા, સર
Thank you sir
Thank you sir for new update
Thank you for new update sir
Navi update aapva badal saheb
Sir,Chomasa thi viprit arbi ni aa sistam no jukav vadhti uchaye utar purv no lagi rahiyo chhe to su aa w.d. na hisabe hase ke utar purv na pavan na hisabe
Arabian Sea ma haal UAC chhe je Low thashe. Tamo kai System ni vaat karo chho ?
Thanks for new and good update sirjeee..
Thanks sir For update…jay shree radhe krishna ji…
ખેડૂતોને ઉપયોગી એવી માહિતી માટે દિલથી આભાર ગુરુજી.
આભાર સર
ઓલ ગુજરાત .70%ખેડુત ને લાભ છે પાણ મૈં થીં .. થોડું નુકસાન છે એમ ઘણા ખેડૂતો નેં ચણા જીરું ધાણા ઘવ.રાયડો. એવા ઘણા પાક માં કોક નેં કોરવાણ કોક નેં બીજું પાણ તો કોક નેં ત્રીજું પાણ….
જૈરે બીન પીયત.કપાસ
…કાઢવા નેં આરે છે ઘણા એરીમા એને પાણ મૈં કે પુર મેં થીં … એકદમ સોખો નફો થાય એવું છે… એમ ડુંગળી માં નુકસાન કરતા રેય
કોય ખોટું નય લગાડતા જેને વરસાદ ની જરુર નથી એને વરસાદ નો થાય એવી પ્રાથના….
Bhai koine labh nathi
Badhene bagad kare che
aa vakhate COLA thodu nabadu chale chhe
આભાર સાહેબ
પવન ની ઝડપ કેવી રેસે
15 thi 25 km
Ok thanks for new update
Thank you sir new update
What about panchmahals
Central Gujarat
Sir rajkot baju Pavan ni sakyata ketli che
15 thi 25 km
Sir Dhanyavad
સર જય શ્રીકૃષ્ણ સરસ મજાનું અપડેટ બદલ ખુબ ખુબ આભાર…..
Thanks for new update sir અમે સેન્ટ્રલ સૌરાષ્ટ્ર વાળા આગલા 2રાઉન્ડ માં કોરા રહી ગયા હતા પણ આમાં થોડો ઘણો વારો આવશે એવું લાગે છે
સાહેબ પવન અને ગાજવીજ વિશે પ્રકાશ પાડો તો સારું
Pavan 10-15 km tamari baju and Poorva baju thi pavan
Thanks for new updet sir
Sing sikka Thai gya have paku
Dar 6 kalake Forecast ma badlav aavato hoy chhe… Joya rakhaay !
સર ધારણા કરતાં ઓછો ખતરો છે
Dar 6 kalake change thaya rakhshe.
Thxs
Are 2021 bhayankar nikdayu
ધન્યવાદ સર