Maximum Temperature To Increase From 27th April Over Saurashtra, Gujarat & Kutch – Hot Weather With Pockets of Heat Wave During 27th April-2nd May 2022

25th April 2022

સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં મહત્તમ તાપમાન વધશે 27 એપ્રિલ થી – ગરમી નો માહોલ તેમજ અમુક હિટ વેવ વિસ્તારો તારીખ 27 એપ્રિલ થી 2 મે 2022
Maximum Temperature To Increase From 27th April Over Saurashtra, Gujarat & Kutch – Hot Weather With Pockets of Heat Wave During 27th April-2nd May 2022

Current Weather Conditions on 25th April 2022

Gujarat Observations:

Hot weather prevails over Saurashtra, Gujarat & Kutch. The Maximum Temperatures are currently above normal by around 2C to 3C, thereby currently there is no Heat Wave Conditions.

Maximum Temperature on 24th April 2022 was as under:

Ahmedabad 43.3 C which is 3 C above normal

Rajkot  41.8 C which is 2 C above normal

Surendranagar 43.0 C which is 3 C above normal

Vadodara 42.0 C which is 2 C above normal

Bhuj 41.4 C which is 2 C above normal

Forecast: Saurashtra, Gujarat & Kutch: 25th April To 2nd May 2022

Winds will blow mainly from Westerly and some times North West direction during the forecast period. Wind speed of 10 to 25 kms/hour during 25th to 28th April. However, the wind speed will increase from 29th April till the rest of forecast period especially during evening times when the wind speeds would be 20-35 kms/hour with gusts of 40 kms/hour.

Maximum Temperature expected to increase by 1 C to 3 C between 27th April to 2nd May 2022. Heat Wave conditions are expected over Saurashtra, Kutch & Gujarat during 27th to 2nd May when the Maximum Temperature range for hot centers will be 43C to 45 C. Possibility of crossing 45C too. Heat Wave conditions will prevail on some days during 27th to 2nd May 2022. Hottest period expected on 29th/30th April.

Morning Humidity  expected to increase from  27th/28th April till the end of forecast period over Kutch area and over West Coastal Saurashtra and parts of Western Saurashtra. Foggy conditions expected from 27th/28th April onwards over Kutch & West Coastal Saurashtra and parts of Western Saurashtra.

 

પરિસ્થિતિ:

સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં ગરમી નો માહોલ છે . મહત્તમ તાપમાન હાલ 2 C થી 3 C નોર્મલ થી ઉંચા ચાલી રહ્યા છે જેથી હાલ હિટ વેવ નો માહોલ ના ગણાય. 

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ 25 એપ્રિલ થી 2 મે  2022

આગાહી સમય માં પવન મુખ્યત્વે પશ્ચિમી અને ક્યારેક ઉત્તર પશ્ચિમ ના રહેશે. પવન ની ગતિ 10-25 કિમિ/કલાકે 25 થી 28 એપ્રિલ સુધી. ત્યાર બાદ 29 એપ્રિયલ થી આગાહી અંત સુધી પવન 20-35 કિમિ/કલાકે ની ઝડપ અને ઝાટકા ના પવન 40 કિમિ/કલાકે ના રહેશે. આખા દિવસ માં સૌથી વધુ પવન સાંજે જોવા મળશે.

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં મહત્તમ તાપમાન માં 1 C થી 3 C નો વધારો થવાની  શક્યતા 27 એપ્રિલ થી 2 મે દરમિયાન છે. મહત્તમ તાપમાન રેન્જ 43 C થી 45 C. અને 45 C ને પણ ક્રોસ કરી શકે. આ સમય માં હિટ વેવ નો માહોલ જોવા મળે. આગાહી સમય માં સૌથી ગરમ દિવસો 29/30 એપ્રિલ ની શક્યતા છે.

સવારના ભેજ નું પ્રમાણ 27/28 એપ્રિલ થી આગાહી સમય ના અંત સુધી વધુ રહેવાની શક્યતા કચ્છ બાજુ અને સૌરાષ્ટ્ર ની પશ્ચિમી દરિયા પટ્ટી અને પશ્ચિમ સૌરાષ્ટ્ર ના ભાગો માં. આ સમય માં કચ્છ, પશ્ચિમ સૌરાષ્ટ્ર દરિયા પટ્ટી તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્ર ના ભાગો માં ઝાકળ ની શક્યતા છે.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 25th April 2022

Forecast In Sanj Samachar Daily Dated 25th April 2022

 

0 0 votes
Article Rating
87 Add your comment here
Inline Feedbacks
View all comments
Pintubha jadeja
Pintubha jadeja
05/05/2022 6:44 pm

Dadvi, kharedi ma jordar mavthu

Place/ગામ
Dadvi
Kaushal
Kaushal
05/05/2022 9:48 am

Aaje to satellite image June jevi lage che……Pelu no hoy south india baju…..vaddo na jamavda thta hoy june ma evu……ane a pchi dhire dhire upar aavtu hoy….evo jamavdo che 🙂 haha

Place/ગામ
Amdavad
parva
parva
Reply to  Kaushal
06/05/2022 10:33 am

Low pressure banyu chhe etle Cross equatorial flow na karane vaddo no jamavdo chhe.

Place/ગામ
RAJKOT
Ram ranavaya
Ram ranavaya
05/05/2022 9:42 am

સર એપ નુ કાઈ રેનોવેશન કરવાનું હોય તો કરાવી લેજો કારણ કે 2022નાં ચોમાસા નુ કાઊન ડાઉન ટૂંક સમયમાં જ શરૂ થઈ જસે જેથી ખેડૂત મિત્રો વચ્ચે કાઈ દિક્કત નાં થાય

Place/ગામ
Porbandar (nagka)
Jogal Deva
Jogal Deva
04/05/2022 5:08 pm

Jsk sir…. Ghana mitro pavan ane varsad nu kahe se 12/13 may na… Pan sir je uac bane se te lagbhag port blair bajik se tyathi normally noethwest hale etle aapda thi door j jay ne… Jo system keral ke aandhrpradesh na kantha najik hoy to aapdi baju aave.. Barabar ne?

Place/ગામ
Jashapar... Lalpur.. Jamnagar
Jogal Deva
Jogal Deva
Reply to  Ashok Patel
04/05/2022 7:58 pm

Ha sir india taraf thay e barobar… Pan hu aapda thi dur means k gujrat… Saurastr ni vat karu sav

Place/ગામ
Jashapar... Lalpur.. Jamnagar
Jogal Deva
Jogal Deva
Reply to  Ashok Patel
04/05/2022 9:22 pm

India taraf eto barabar pan sir hu aapna thi dur means k gujrat… Saurastr ni vat karu.

Place/ગામ
Jashapar... Lalpur.. Jamnagar
parva
parva
Reply to  Jogal Deva
04/05/2022 10:35 pm

System West bengal/Bangladesh/ Odisha kinara par jase, jethi Gujarat par nahi aave.

Place/ગામ
RAJKOT
રામજીભાઈ કચ્છી
રામજીભાઈ કચ્છી
Reply to  Jogal Deva
05/05/2022 11:43 am

સિસ્ટમ કેરળ કે આંધ્ર પ્રદેશ નજીક હોય તો આપડા બાજુ એટલે કે ગુજરાત બાજુ આવે એ નક્કી ન હોય જે તે સમયે બીજા પરિબળ સિસ્ટમ ને ગાઈડ કરતા હોય

Place/ગામ
સાણથલી મોટી તા. જસદણ
J.k.vamja
J.k.vamja
03/05/2022 3:47 pm

Hello sir આ રોજ બોપર પસી વાદળ થાય છે તો વરસાદ થાય

Place/ગામ
Matirala lathi amreli
Kalpesh v sojitra
Kalpesh v sojitra
03/05/2022 2:43 pm

Thanks for new update sir

Place/ગામ
Rajkot
Pravin b. Ubhadiya
Pravin b. Ubhadiya
02/05/2022 6:47 pm

Thank you sir

Place/ગામ
Morbi
Pravin b. Ubhadiya
Pravin b. Ubhadiya
02/05/2022 4:28 pm

Namaste sir. Sir pavan ni disha live jova mate koy app. Chhe?

Place/ગામ
Morbi
Maheshbhai Dalsaniya
Maheshbhai Dalsaniya
02/05/2022 9:14 am

Sir Gfs model pramane 12, 13 na varsad batave se, Ecmwf pramane te trake bangal baju jay se 8 tarikhe khabar padse

Place/ગામ
Surendranagar
Patadiya mahesh
Patadiya mahesh
01/05/2022 4:07 pm

સર ક્યારેય એવું બન્યું છે કે bob વાળી સિસ્ટમ ગુજરાત માં આવી હોય મે મહિના માં અને એ વાવાઝોડા તરીકે gfs મોડલ પ્રમાણે ગુજરાત સુધી પોચી જાય છે અને cmc ecmwf imd gfs આ બધા મોડલ માં બાંગ્લાદેશ પશ્ચિમ બંગાળ બાજુ લઈ જાય છે

Place/ગામ
Gam sogthi ta jamjodhpur
babariya ramesh...m
babariya ramesh...m
30/04/2022 9:48 pm

સર.imd. પ્રમાણે એનાં જે-તે માપ પ્રમાણે
જો.વરસાદ 10થી8દીવસ વેલો થય જાય તો એ એટલું બધું વેલુ સોમાસુ બેસી ગયું એવું ડીકલેર કરી સકે ખરા??
કે એનાં રુલસ નીયમ જે-તે તારીખ નકી વય એની આજુબાજુ ડીકલેર કરી સકે????

Place/ગામ
મોટા માચિયાળા
babariya ramesh...m
babariya ramesh...m
Reply to  Ashok Patel
01/05/2022 9:28 am

ઓકે સર

Place/ગામ
મોટા માચિયાળા
Fatehsinh Rajput.
Fatehsinh Rajput.
30/04/2022 9:22 pm

વાહ સર .જોરદાર પવન

Place/ગામ
Chuda .Surendranagar.
Paresh Chaudhary
Paresh Chaudhary
30/04/2022 8:01 pm

Sar atyare Ahmedabad baju vijdi thay se and ful pavan se

Place/ગામ
Paldi ta Visnagar
Umesh Ribadiya @Visavadar
Umesh Ribadiya @Visavadar
30/04/2022 11:24 am

Cola 2nd week colorful

Place/ગામ
Visavadar
Sariya Vipulbhai
Sariya Vipulbhai
30/04/2022 9:07 am

સર,
7-8 તારીખે બંગાળની ખાડીમાં જે લો બને છે એ 12,13 તારીખે ગુજરાત બાજુ આવે છે. કદાચ ગુજરાતમાં વહેલું પ્રી મોન્સૂન ચાલુ થશે.

Place/ગામ
Nani lakhavad, Jasdan
Kd patel
Kd patel
30/04/2022 12:26 am

Ama avu che k andaman ma chomasu bese pachi dakasin bharat ma j varasad pade te premonsun ganai ane keral ma chomasu bese pachi gujarat ma je varasad thai e primonsun am samjo.

Place/ગામ
Makhiyala junagadh
રામજીભાઈ કચ્છી
રામજીભાઈ કચ્છી
Reply to  Kd patel
30/04/2022 1:00 pm

ખાલી ગુજરાત નહીં કેરળ માં ચોમાસુ બેસે પછી જ્યાં ચોમાસુ જાહેર ન થયું હોય ત્યાં જે વરસાદ પડે તે પ્રિમોન્સુન ગણાય

Place/ગામ
સાણથલી મોટી તા.. જસદણ.
Umesh Ribadiya @Visavadar
Umesh Ribadiya @Visavadar
29/04/2022 11:39 pm

Monsoon pavano set na thaya hoy toe pan Bob system landfall pachhi majboot rahi shake?

Place/ગામ
Visavadar
જાવેદભાઈ દાઉદભાઈ મીર
જાવેદભાઈ દાઉદભાઈ મીર
29/04/2022 9:14 pm

સાહેબ સિદ્ધપુર આજુ બાજુ કેવી રહેશે પવન ની ઝડપ જણાવશો પ્લીઝ ઘેર પ્રોગ્રામ છે .એટલે પૂછ્યું

Place/ગામ
ટાકરવાડા .પાલનપુર. બનાસકાંઠા
Krutarth Mehta
Krutarth Mehta
29/04/2022 7:17 pm

Sir Cola week 2 jota to evuj lage che aa varshe chomasu ghanu vehlu avse barobar ne ke pachi haji kehvu vehlu che

Place/ગામ
Vadodara
Paresh Chaudhary
Paresh Chaudhary
29/04/2022 4:47 pm

Sar Visnagar mein Aakash mein bahut upar Tak ret chadh gai hai Aakash pila pila dikh raha hai

Place/ગામ
Paldi ta Visnagar
Sariya Vipulbhai
Sariya Vipulbhai
29/04/2022 4:34 pm

સર,
1 તારીખથી 2-3 દિવસ થન્ડરસ્ટોમ બતાવે છે windy. છાટા- સુટી થઈ શકે ? 700-600માં ભેજ પણ અમુક વિસ્તારમાં વધે છે.

Place/ગામ
JASDAN
J.k.vamja
J.k.vamja
28/04/2022 6:04 pm

આનંદ નિકોબાર ટાપુ ઉપર સોમાસુ કાયરે બેસે

Place/ગામ
Matirala lathi amreli
Haresh Zampadiya
Haresh Zampadiya
Reply to  J.k.vamja
28/04/2022 9:27 pm

જૂના માપદંડ મુજબ નોર્મલ તારીખ ૨૨ મે હતી જેમાં બે દિવસ વહેલા એટલે ૨૦ મે નોર્મલ તારીખ છે . પરંતુ હાલ મોડેલ જોતા એવું લાગે છે કે ૬/૭ તારીખ માં બંગાળ ની ખાડી માં જે સિસ્ટમ બને છે તેના કારણે થોડું વહેલું બેસે તો નવાઈ નહી . આ હજુ જો અને તો ની રમત છે .

Place/ગામ
Gundala (jas) vinchhiya
Devraj jadav
Devraj jadav
28/04/2022 11:38 am

7may aaspas bangalni khadi ma law batave se to teni asar thi je state ma varsad thay to tene pre monsoon activity ma gani sakay sir?

Place/ગામ
kalmad muli
Haresh Zampadiya
Haresh Zampadiya
Reply to  Ashok Patel
28/04/2022 9:30 pm

સાહેબ પહેલાં કેરળ માં બેસે પછી પ્રિ મોન્સુન ગણવાનું કહેતા એટલે હવે અંદમાન અને નિકોબાર ની ગણતરી કરીને ચાલવું કે નહિ ? પ્રશ્ન યોગ્ય હોય તો જવાબ આપજો .

Place/ગામ
Gundala (jas) vinchhiya
Jogal Deva
Jogal Deva
Reply to  Ashok Patel
01/05/2022 7:56 am

Jsk sir…. Jya sudhi gujrat ni vat kariye to normally 15 thi 20 june ma chomasu bese to aam ta eni pehla je pan bhag ma aave te premonsoon varsad j ganay ne?

Place/ગામ
Jashapar... Lalpur.. Jamnagar
Rohit Pravinbhai Kamani
Rohit Pravinbhai Kamani
28/04/2022 10:49 am

ઝાકળ ઝાકળ ઝાકળ આજે ગુરૂવારે પણ ખુબ જ મોડી મોડી પણ ગાઢ,,,, વહેલી સવારે 6:30 મિનિટે સમગ્ર પંથકમાં,,,,, માણાવદર,,,, 28/4/2022

Place/ગામ
Manavadar
Paras
Paras
27/04/2022 2:22 pm

Thanks for new update

Place/ગામ
Jamnagar, vavberaja
Rajesh Radadoya
Rajesh Radadoya
27/04/2022 1:16 pm

Thik for apdet

Place/ગામ
Pipliya Dhundhiya
Kamani Rohit kumar Pravinbhai
Kamani Rohit kumar Pravinbhai
27/04/2022 9:19 am

આજે ખુબ જ ઝાકળ,,,,, ઝાકળ, ઝાકળ,,, હુ અપડાઉન કરતો હોઉ માણાવદર સરદારગઢ,,,, પાટણવાવ પંથકમાં ખુબ જ ઝાકળ

Place/ગામ
Manavadar
TARUN DETROJA MORBI
TARUN DETROJA MORBI
26/04/2022 10:08 pm

Thanks for new update sirjeee

Place/ગામ
Morbi
Gami praful
Gami praful
26/04/2022 10:54 am

Thank you sir for new update

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagar
Khimaniya Pravin
Khimaniya Pravin
26/04/2022 8:40 am

Thank you so much sir for the update

Place/ગામ
Beraja falla
Retd Dhiren patel
Retd Dhiren patel
26/04/2022 8:38 am

Jsk sir. Aa varse veli savar 0400h thi 0600 sudhi siyada jevo anubhav thai che ane divash full tap pade che. To sir, aa veli savare siyada no anubhav aavnar chomasa ne kai nadtar roop thai sake Saurashtra mate ?

Place/ગામ
Bhayavadar
Rajeshbhai Raiyani
Rajeshbhai Raiyani
26/04/2022 8:33 am

Thanks Sir For New Updates

Place/ગામ
Junagadh
Kuldipsinhrajput
Kuldipsinhrajput
25/04/2022 9:47 pm

Jay mataji sir…. thanks for new update….

Place/ગામ
Village-bokarvada, dist-mehsana
Vipul sinojiya
Vipul sinojiya
25/04/2022 9:03 pm

navi update mate notification mail aavto bandh thay gayo chhe sir.

Place/ગામ
Govindpar ta. Padadhari
Palabhai
Palabhai
25/04/2022 8:59 pm

Vah, unado
Thanks sir

Place/ગામ
Manavadar
Nimish virani
Nimish virani
25/04/2022 8:29 pm

નમસ્કાર આભાર સાહેબ જી

Place/ગામ
Dal devaliya
Vajshi bhai
Vajshi bhai
25/04/2022 8:00 pm

નવી અપડેટ આપવા બદલ આભાર સાહેબ…

Place/ગામ
Dist.dev bhumi Dwarka at.hadmatiya
Jignesh Ruparelia
Jignesh Ruparelia
25/04/2022 6:48 pm

Sir…iPhone na app store ma application aave avu karo

Place/ગામ
Rajkot
Hitesh Bakori jam jodhpur
Hitesh Bakori jam jodhpur
25/04/2022 3:57 pm

સર જય શ્રીકૃષ્ણ આભાર

Place/ગામ
જામજોધપુર
Haresh Zampadiya
Haresh Zampadiya
25/04/2022 3:53 pm

Thanks sir for new update

Place/ગામ
Gundala( jas )vinchhiya
Bhagvan gajera
Bhagvan gajera
25/04/2022 3:34 pm

Thanks for new update sir

Place/ગામ
Keshod
Bhikha Bhai Chauhan
Bhikha Bhai Chauhan
25/04/2022 3:13 pm

Thanks for update

Place/ગામ
M. Sanosara. Ta .Kalavad
Jeet chhayani
Jeet chhayani
25/04/2022 3:09 pm

Tnx. Sir for new update

Place/ગામ
જસદણ
Malde Gojiya
Malde Gojiya
25/04/2022 2:54 pm

Jay Dwarkadhish… Navi Jankari Aapva Mate Aabhar Ashok bhai…..

Place/ગામ
Ta- Kalyanpur, Dist - Devbhumi Dwarka
Ashvin dholariya
Ashvin dholariya
25/04/2022 2:33 pm

નમસ્કાર ગુડ અપડેટ સર જી.

Place/ગામ
જસાપર તા. જસદણ જી. રાજકોટ
રમેશ ઓડેદરા
રમેશ ઓડેદરા
25/04/2022 2:10 pm

Thanks Sir.

Place/ગામ
Navagam ta. Bhanvad
Antala druv
Antala druv
25/04/2022 1:50 pm

Nice sar

Place/ગામ
Dhoraji
ભાયાભાઇ
ભાયાભાઇ
25/04/2022 1:45 pm

સર અપડેટ આપવા બદલ આભાર

Place/ગામ
આંબલીયા ઘેડ
Rayka gigan
Rayka gigan
25/04/2022 1:36 pm

નવી અપડેટ બદલ આભાર

Place/ગામ
Motimarad
Bharat jasoliya
Bharat jasoliya
25/04/2022 1:28 pm

Thanks for new update

Place/ગામ
Kamadhiya