Southwest Monsoon Has Further Advanced Into Remaining Parts Of Central Arabian Sea, Most Parts Of Konkan (Including Mumbai), Some Parts Of Madhya Maharashtra, Some More Parts Of Karnataka Today, The 11th June, 2022
દક્ષિણ પશ્ચિમ ચોમાસુ સમગ્ર મધ્ય અરબી સમુદ્ર, કોંકણ ના લગભગ ભાગો માં (મુંબઈ સહીત), મધ્ય મહારાષ્ટ્ર ના ભાગો અને કર્ણાટક ના થોડા વધુ ભાગો માં આગળ ચાલ્યું આજે 11 જૂન 2022
Source IMD
Advancement of Southwest Monsoon:
Southwest Monsoon has further advanced into remaining parts of central Arabian Sea, most parts of Konkan (including Mumbai), some parts of Madhya Maharashtra, some more parts of Karnataka today, the 11th June, 2022.
The Northern Limit of Monsoon (NLM) now passes through Lat. 20°N/ Long. 60°E, Lat. 20°N/ Long. 70°E, Dahanu, Pune, Gadag, Bengaluru, Puducherry, Lat. 14°N/ Long. 84°E, Lat. 17.0°N/ Long. 87°E, Lat.20.0°N/89.5°E, Lat.22.0°N/90°E, Lat.25.0°N/89°E, Siliguri and 27.50°N/88°E.
Conditions are favorable for further advance of monsoon into some parts of north Arabian sea, remaining parts of Konkan, some parts of Gujarat state, most parts of Madhya Maharashtra, entire Karnataka and Tamil Nadu, some parts of Telangana, Andhra Pradesh, Westcentral & northwest Bay of Bengal during next 48 hours.
Conditions would continue to become favorable for further advance of monsoon into some more parts of north Arabian Sea, Gujarat state, some parts of Marathwada, some more parts of Telangana, Andhra Pradesh, most parts of Bay of Bengal, entire Sub-Himalayan West Bengal & Sikkim, some parts of Odisha, Gangetic West Bengal, Jharkhand and Bihar during subsequent 2-3 days.
Current weather Conditions:
Pre-monsoon activity continues over parts of Saurashtra & South Gujarat.
Forecast: Saurashtra, Gujarat & Kutch: 11 to 17th June 2022
Winds will be mainly from Southwest and on few days during evening times winds will be variable during the forecast period. Wind speed of 20 to 35 kms/hour during the forecast period.
Maximum Temperature expected to be near normal and even below normal where rainfall has occurred. Humidity is expected to remain high on some days.
Possibility of Monsoon onset over Coastal Saurashtra, South Gujarat during the forecast period. Possibility of scattered pre-monsoon activity for areas that are not covered by monsoon during the forecast period.
ચોમાસા ની ગતિવિધિ: તારીખ 16 જૂન સુધી નું તારણ : બે ત્રણ દિવસ માં સમગ્ર કર્ણાટક, તામિલનાડુ, તેમજ મહારાષ્ટ્ર ના વધુ ભાગો તેમજ તેલંગાણા, આંધ્ર ના ભાગો માં ચોમાસુ આગળ વધશે. સાથે નોર્થ અરબી સમુદ્ર ના અમુક ભાગો માં તેમજ દક્ષિણ સૌરાષ્ટ્ર કિનારા વિસ્તાર અને દક્ષિણ ગુજરાત માં અને મધ્ય પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી માં ચોમાસુ આગળ ચાલશે.
ત્યાર બાદ નોર્થ અરબી ના થોડા વધુ ભાગો, ગુજરાત રાજ્ય ના ભાગો તેમજ સમગ્ર પશ્ચિમ બંગાળ ના પહાડી વિસ્તારો, સિક્કિમ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, બિહાર અને ઝારખંડ ના ભાગો માં ચોમાસુ આગળ ચાલશે.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ 11 થી 17 જૂન 2022
આગાહી સમય માં પવન મુખ્યત્વે દક્ષિણ પશ્ચિમ અને સાંજ ના સમયે અમુક દિવસે પવન ફરતો રહેશે. પવન ની ગતિ 20-35 કિમિ/કલાકે ના રહેશે. આખા દિવસ માં સૌથી વધુ પવન સાંજે જોવા મળશે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં મહત્તમ તાપમાન નોર્મલ નજીક રહેશે. વરસાદ વાળા સેન્ટરો માં મહત્તમ તાપમાન નોર્મલ થી નીચું પણ જોવા મળે. ભેજ અમુક દિવસે વધુ જોવા મળે.
આગાહી સમય માં નોર્થ અરબી સમુદ્ર ના થોડા ભાગો માં, સૌરાષ્ટ્ર ના દક્ષિણ કિનારા પર તેમજ દક્ષિણ ગુજરાત માં ચોમાસુ બેસે તેવા સંજોગ છે. જે વિસ્તાર માં ચોમાસુ ના બેઠું હોય ત્યાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે.
.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 11th June 2022
Forecast In Sanj Samachar Daily Dated 11th June 2022
Thank you sar new update
Welcome monsun 2022
Jay shrikishna
Varasad kharekhar upar vala ma hathama se amare aje vavani layak varasad thai gayo 3pm suthi vatavarn ma kai dam nato ane 3.30pm a varasad avi gayo 1.5inch+ thai gayo 4.30pm sudhima. chomasu bethu nathii toi, atale hari kare te j sachu.
2016 ma amare chomasu dekler thai pasi 35ma divase vavani thai hati.25 julai asapas
Jay shree krishna saheb
Sir Tamne Shu Laage Chhe Imd A Chomasu Besadi Didhu Ke Kharekhar Yogy Karyu Chhe?
IMD chomasu line continue rakhvi padey. Mumbai ma chomasu declare karvu hoy to teni Dakshine badhi jagyaye declare karvu padey.
Tamilnadu ma haju amuk vistar baaki chhe, Karnatak na amuk vistar baaki chhe.
Hello sir badha paribado jota Gujarat nu 2022 nu chomasu kevu rese pls jawab also bhale email address khotu hoy kachra peti ma nakhso nahi pak nu te pramane vavetar karay
Hu LGAKN
Vadhu vigat var ahi aapel chhe http://www.gujaratweather.com/wordpress/?page_id=19592
Bhaveshbhai ahiya to ‘seven at a blow’ ni majaa lidha jevi chhe.lamba gaada ni mathakut ma n padta
Kai samjanu nahi
લાંબા ગાળા ની આગાહી કરવી સૌરાષ્ટ્ર માટે થોડી કઠિન હોય છે અને કચ્છ માટે તો બહુજ કઠિન હોય છે..
Thanks For New Update Sir.
Sir.notification mail system bandh che k mare ek ne j band chhe. Plz. Ans.
Check karish
Ashoksir mnre pan notification nthi avtu.
Notification nthi aavtu
Ha sir mare pan notifications nathi malatu
Sarval ma 20 minit pavan sathe varsad
Ta dhrangadhra
Dist surendranagar
હા આશરે 1 ઇંચ જેવો હતો
Jsk sir. Cola 1st & 2nd week + MJO position+ 750 Hpa ma Pawan ni ghumari aa badha nu soda lemon kari to aavnar divasho ma Varsadi activities vadhi sake ? Abhyas sacha rashta upar che pl info.
IMD GFS and Cola ma nichod aavi jaay
ભેજ કેટલા દિવસ રહે છે 700hpa. માં?
જય સિયારામ
મુંબઈ મા ગઇ રાત્રિ મા જાપટા હતા.
આજે દિવસ દરમિયાન કાંઈ ન હતું. અત્યારે
ધીમી ધારે ચાલુ થયો છે. રાત્રે કદાચ વધુ આવે આવું વાતાવરણ છે.
વંદનીય અશોકભાઈ
અને સર્વે મિત્રો ને રામ રામ
Jay mataji sir….aaje change thyu atmosphere….. south direction ma vijdi na chamkara chalu thya 6e…..
1.5haich varsad Amare
સર અને મિત્રો અઘરો સવાલ કોરામાં કપાસિયા મૂકવા કે જાળવવું? અરબ અને bob bey સક્રીય છે
તમારે આજુબાજુ ગામ વાવણી લાયક વરસાદ થયો કે ફટાકીયા થાય એવો થયો??? ..કોરા માં વાવેતર કરવું એ ખેડુત પોતે નકી કરી સકે બાકી બાજું વાલા વાવે એટલે આજુબાજુ ના ઉભા નો રેય… હવે તો સુવીધા સારી છે સારી વાવણી લાયક વરસાદ થાય એટલે સરસ દતાળ આવા છે હાજ થાય તૈય કેટલુય વાવેતર થય જાય તો .. ખોટું રીસ નો લેવાય મોઘા ભાવ નાં બીયારણ માં
,અમારી આજુબાજુ અમારા કરતા સારા ઝાપટા છે પણ વાવણી નથી
Tamara saval ma j tamaro javab che
Bey sakriy che to pan 50/50 chanch kevay
Karan k khedhut mitro na saval no 100% javab ek uparvalo j day sake e pan varsine
Nirany tamare j levo pady bhai
Bey સક્રીય છે પણ જોઈએ એટલા નથી
હાલ અરબ સાગર સક્રિય છે બીઓબી માં ખાસ કોઈ હલચલ નથી
બી અોબી પણ સક્રિય છે સેટેલાઇટ પિકચર જોવા પણ જોઈએ એટલા સક્રીય નથી એટલે લાગે એને લોટરી પણ પાછલા દિવસો માં શું ચિત્ર ુઊંભુ થાય છે તેના ઉપર આધાર
“Aanando” vari update aave pachi aagad paglu bharai, kora ma mukva hoy to.
https://sanjsamachar.net/news/details/394772/monsoon-entry-in-mumbai-entry-in-gujarat-by-15th
Kyay varsad hoy to coment karo
રાજકોટ માં કડાકા ભડાકા સાથે વરસાદ ચાલુ
Sir,10 minutes nu zaptu padyu.
Varsad sathe tadko pan hato.
Rainbow thayu.
Rajkot ma zarmar varsad
Koy mitro pase 45 no. Magfadi no anubhav hoy to janavva vinti
45 નંબર મગફળી 3-4 વર્ષ જૂની થઈ ગઈ, અત્યારે એ કોઈ વાવતું નથી, 45 નંબરની જાત સાવ લુપ્ત જ થઈ ગઈ એમ કહો તો પણ ચાલે. અત્યારે એના જેવી જ 39 નંબર અને 55 નંબર નું ચલણ વધારે છે. એમાં પણ છેલ્લા 2 વર્ષ થી 39 નંબરનું બહોળા વિસ્તારમાં વાવેતર થાય છે. જામ કંડોરણા તાલુકામાં 39 નંબર ખૂબ પ્રચલિત જાત છે.
Bhai amre jodiya ma 39 no ni magfadi no koi bhav pan nathi puchtu vajan ma sav halki thay chhe
વાવણી ની નબળી થાય છે પણ ઓરવેલી ખૂબ સારી થાય છે…..વિધે 20 થી 35 મણ સુધીના ઉતારા ગયા વર્ષે ઓરવેલી 39 નંબર મગફળીમાં હતા….તમારા વિસ્તારની ખબર નથી પણ જામ કંડોરણા તાલુકામાં જ્યાં જ્યાં ટાસોળ જમીન છે ત્યાં મબલખ પાકે છે…..
બાકી અત્યારે બિયારણ વાળા ખેડૂતોને મૂર્ખ બનાવીને બેફામ લૂંટ ચલાવે છે…….બિયારણ ની જાતો ઓળખતા ન આવડે તો તમે માંગો બીજું ને એ આપે ત્રીજું….
22 નંબરનું બિયારણ લેવા જાવ અને એની પાસે હાજર ના હોય તો એ G20 ના દાણા પકડાવીને કયે, “આ લ્યો 22 નંબર, મેં પોતે પણ આ જ બિયારણ ગયે વર્ષે વાવ્યું તું, બોવ સારી માંડવી થાય “
Ok bhai mey gai sal try kari hati have pacchi karsu avta varse
Thx fevin bhai mardearsan apva badal… Hu aa varse try karu chu junagadh thi bi magavu chu
Ak number utpadan aape che Bhai 45 no
ઓહો ! લાગે છે કે ૨-૩ દિવસ માં હવામાન ખાતું દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માં ચોમાસુ બેસાડી દેશે
રામાપીર ચોકડી રાજકોટ કડાકા ભડાકા સાથે વરસાદ ની શરૂઆત. વરસાદ ઓછો છે.કડાકા ભડાકા વધુ થાય છે
Jsk sir Navi update badal aabhar.
Jsk સર… Imd gfs અને cola second week જોતાં આખા ગુજરાત માં સમયસર એટલે કે લગભગ 20થી 25 જુન વચ્ચે વાવણી થઈ જાહે.. બાકી તા હરી ઈચ્છા બળવાન
Sar amare 4 p.m. varsad 1 ench thayo Jay shree Krishna
Thanks for update
Insat image 2.30 thi update ny thyu.
Visible update thayu chhe
baaki nu check karu chhu
Sabarkantha મો ઈડર બાજુ ક્યારે આવશે જાપટા , અહી બહુજ ગરમી અને પવન છે.
Turn by turn varo badhano aavey
સર
જૂનાગઢ ધોરાજી રોડ ખુબ સારો વરસાદ
Thank sir
New update mate Aaj no junagadh ma saro aevo varsad chhe
જુનાગઢ મા ધીમી ધારે વરસાદ ચાલુ…..
Junagadh ma varasad chalu chhe
ખૂબ ખૂબ આભાર સર
Junagadh ma varasad 10mm jetalo thai gayo ha hi chala
Saheb je tmne bhuli gya hta bdha e pachha aavi gya chhe. Junagadh ma aajno amuk vistar ma 2 inch kevi varsad chhe 1 kalak thi dhodh mar chalu chhe.. vistar pramane alag hoy sake chhe ..
Thank you ser for new apdet
Thank you sir for new information, sir, chomasa karta imd vala ne vadhare utaval hoy tevu lage chhe tena mid day bulletin jota, aama tamaro abhipray shu chhe te janavasho.
सर आज ओर अपडेट दी हुई है वोटसप पे आ रही है ??
http://www.gujaratweather.com/wordpress/?p=25342
સર જય શ્રીકૃષ્ણ આભાર
Sir IMD ni gadi thodi over speed ma chale che evu nahi lagtu ?
Akhre apne IMD kahe e manya rakhvu j padse
Chomasa na paribalo malta thyi jaaye toh IMD sidhi litti kechi naake che
ગીર વિસ્તારમાં વરસાદ ના સારા એવા ઝાપટા ચાલુ છે માળીયા હાટીના તાલુકો
Thenk for new updates.
હમણાં thanks for new update નો વરસાદ આવશે મુશળધાર
Jay Shree Krishna Sir
Thanks sir
સર અમારે પ્રીમોનસુંન નાં 2 રાઉન્ડ આવી ગયા લીમલિ . સુરેન્દ્રનગર ગ્રામ્ય સીમિત વિસ્તાર માં આભાર અપડેટ બદલ
Sir thanks for new update
abhar sir good newz
Gir Gadhada vistarma Gaj Vij sathe sara varsadni sharuvat. Welcome monsoon 2022.
થેંક્સ ન્યુ અપડેટ
Tnx sir welcom monsoon
Thanks sir
Gujrat ma chomasu vela besi jase avu lage chhe