8th July 2022
ગુજરાત રાજ્ય ના 228 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 157 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 228 Talukas of State received rainfall. 157 Talukas received 10 mm or more rainfall.
Good Rounds Of Rainfall Expected To Continue Over Saurashtra, Kutch & Gujarat Till 15th July 2022 – Update Dated 8th July 2022
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારા વરસાદ ના રાઉન્ડ 15 જુલાઈ 2022 સુધી ચાલુ રહેવાની શક્યતા – અપડેટ 8 જુલાઈ 2022
Current Weather Conditions:
Some Selected pages from IMD Evening Bulletin dated 8th July 2022
AIWFB 080722 E
Monsoon off-shore trough will be active from South Gujarat to Maharasthra/Karnataka/Kerala on different days of the forecast period.
The cyclonic circulation over northwest & adjoining West Central Bay of Bengal off south Odisha/North Andhra Pradesh Coasts extending up to 7.6 km above mean sea level tilting southwestwards with height persists.
Another UAC/Low will form near Odisha coast which will track West Northwestwards towards Gujarat State.
Western end of Axis of Monsoon is South of Normal position and is expected to be Normal or South of normal on many days of Forecast period at 1.5 km level.
An East West Shear zone is expected around 20N at 3.1 km. level during the forecast period. Some days there would be a broad circulation from Andhra/Odisha to Gujarat State at 3.1 km. level.
600hPa & 500 hPa Circulations also will be beneficial to Gujarat State on some days of the Forecast period.
Above various factors will be conducive for rainfall rounds over Saurashtra, Gujarat & Kutch to continue till 15th July 2022.
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status
There is a 3% excess rain till 7th July 2022 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch excess of 16% from normal, while Gujarat Region has a shortfall of 20% rainfall than normal till 7th July 2022.
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 7 જુલાઈ 2022 સુધી માં 3% વરસાદ નો વધારો છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો નોર્મલ થી 16% વરસાદ નો વધારો છે આજ સુધી. જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 20% વરસાદ ની ઘટ છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 8th to 15th July 2022
Good round of Rainfall expected to continue over Saurashtra, Gujarat & Kutch during the forecast period. Some areas expected to get multiple rounds of rainfall during the forecast period.
Saurashtra, Kutch & Gujarat :
33.33% Areas expected to get rainfall on some days with cumulative total of up to 35 mm.
33.33% Area expected to get cumulative total between 35 to 65 mm rainfall on many days.
33.33% Area expected to get cumulative total between 65 to 125 mm rainfall on many days.
Areas with Extreme/Very Heavy Rainfall cumulative totals expected to exceed 200 mm.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 8 થી 15 જુલાઈ 2022
આગાહી સમય માં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારા વરસાદ ના રાઉન્ડ ચાલુ રહેવાની શક્યતા છે. ઘણા વિસ્તારો માં એક થી વધુ રાઉન્ડ વરસાદ ની શક્યતા છે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ના:
33.33% વિસ્તાર માં આગાહી સમય માં અમુક દિવસે વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 35 mm
33.33% વિસ્તાર માં આગાહી સમય માં ઘણા દિવસ વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 35 થી 65 mm
33.33% વિસ્તાર માં આગાહી સમય માં ઘણા દિવસ વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 65 થી 125 mm.
તેમજ અતિ ભારે વરસાદ ના સેન્ટરો માં આગાહી સમય માં કુલ વરસાદ 200 mm ને પણ વટી જવાની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 8th July 2022
Forecast In Sanj Samachar Daily Dated 8th July 2022
Ahmedabad ma dodhmar varsad…
Zordar varo kadhyo..
2 kalak musladhar batting
Thenks for new updet
Thanks sir new update apava badal amare Haji sarmato sarmato varse chhee varsad aa raound ma madhyam varsad aviyo
Vahh, fari pacha anek paribalo thaki varsad aavse
Saurastra ,kutch ma
Dariya pati aagad rahese aa raund ma pan evu lage che
Aapde ketla mm ma aavsu pankaj bhai please janavo
વાહ રે વાહ
ધન્યવાદ શર
Sir thx for new update
hello sir
ir animation satellite khotkanu lage chhe
Te IMD nu chhe
સર જય શ્રીકૃષ્ણ જામજોધપુર મા આજનો 2 ઇચ જેટલો વરસાદ હશે નવી અપડેટ આપવા બદલ ખુબ ખુબ આભાર…..
Ahmedabad akhre dharau ….satat 3 kalak bhare padyo. Mithakhali usmanpura vistaro 5 inch thi vadhu
Thanks for new update sir
આજ નો 2ઇંચ વરસાદ
Thank you sir navi update mate amaro varo to pachho lagbhag 200 mm (Extremely heavy)maj hase !
Thanks
આભાર સર
Abhar anndo vali up date badal
Surendranagar ma chella 2 kalak thj full jordar ek dam mast
Thando pavan che.
Thanks for information
Jsk સર… અપડેટ બદલ આભાર… મેહુલા વરહ્યા ભલા
હવે ૧૬ તારીખે કદાસ આનંદો શબ્દ વપરાય કે આનંદો હવે વરાપ નીકળશે.
સર thanks આપ સુરેન્દ્રનગર સ્પેશિયલ અંદાજ આપો કેમ કે અત્યાર સુધી માં લગભગ બધી જગ્યાએ વત્તાઓછા પ્રમણમાં સારો કે વધુ કહી શકાય એવો પડી ગયો છે પણ અમારા ઘણા વિસતાર વાવણી વગર નાં બાકી છે પછી પ્રભુ ની મરજી
Thanks for new update sir,
સર નવી અપડેટ માં તમે 3 વખત 33.33નો ઉપયોગ કરવામાં આવ્યો છે તો વરસાદ આખા ગુજરાત માં સાર્વત્રિક થશે તે નક્કી ?
Gujarati ma lakhel ne samajvu jaruri chhe
Ek ek sabd vanchvo
ખૂબ ખૂબ આભાર સર
I got first email notifications today. thanks for update and your valuable time.
Yes મને આ બીજી વખત મળિયો
Thank you sir
બધા હવે એકજ વહાણ માં બેઠા જોયે કોણ ડુબે ને કોણ તરે.
Thanks for new update
Thanks for new update sir
અમદાવાદમાં અનરાધાર, બપોરે 11 વાગ્યાથી અંધારપટ છવાયેલો છે અને મેઘગર્જના સાથે શહેરમાં સાર્વત્રિક ધોધમાર વરસાદ સતત ત્રણ કલાકથી અવિરતપણે ચાલુ છે.
આભાર સર. નવી ઉપડેટ બદલ..
Thank. You. Sar
Thanks for new update, sir.
આભાર સાહેબ
badhano varo avi jase pan snagar ma kai naki nai
Thank you for good news sir
Thenkyou sar ji
ખુબ ખુબ આભાર સર
સરસ, નવા રાઉન્ડ મા અમને સંતોષકારક વરસાદ મળે… નદી નાળા છલકાઈ જાય… એવી પ્રભુ ને પ્રાર્થના..
આભાર..sir
Ashok bhai navi update apva badal tamaro khub abhar Keshod taluka na gamdama varsad ocho che to aa round MA varo avijase
Thanks 33 taka vistar kyo sar jamnagar ke bijo vistar?
Model joiy ne andaj karo
Chotila no bhare varsad ma varo avi jay tevi shakyata ketali ganvani
Thanks for new update sir
આભાર સાહેબ
આનંદો,,,,,,સર&મિત્રો અમારે આજે 2 ઇંચ થી વધારે વરસાદ થયો છે ત્યારે વિરામ લીધો છે,,આભાર સર નવી update બદલ,,
Last 15 minutes thi atibhare varsad chalu chhe. Divasbhar halva bhare zapta continue
Anando!!! Thanks for the update. Vadodara ma farithi chella 2 kallak thi constant madhyam varsad chalu che.
Yes Aanand che Krutarth bhai, ahiya bhi aaj to moj che 🙂 haha
Yes Kaushalbhai, tamare aje saro varsad avyo ane tamari manyata ek week pachi sachi padi. Gaya friday na tamare surya farte round dekhayu hatu ane aje Friday na tamare varsad avyo gajvij sathe. Ha Ha Ha
Via Viramgam train modi pahonchi !
🙂 hahaha yes Rajkot thi aaviye k Viram gam aave pchi sanand pchi amdavad 🙂 hahaha
Thanks sir
Have kadach mara Gam ma Saro Varsad aavi jase
Aa season no pehlo saro varsad padi rahyo che
આપના મોમાં ઘી કેળા અશોકસર
Sir botad city ma 12 vagya thi constant madhyam varsad chalu che