Good Rounds Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat 5th To 12th August 2022 – Update Dated 5th August 2022

5th August 2022
ગુજરાત રાજ્ય ના 177 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 104 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 177 Talukas of State received rainfall.  104 Talukas received more than 10 mm rainfall.

 

Good Rounds Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat 5th To 12th August 2022 – Update Dated 5th August 2022

સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં વરસાદ સારો રાઉન્ડ ની શક્યતા 5 થી 12 ઓગસ્ટ 2022 – અપડેટ 5 ઓગસ્ટ 2022 

Current Weather Conditions:
The East West Shear zone is expected to travel Northwards and is expected to travel Northwards from Mumbai Latitude (19N) to Gujarat State 22N).
The Western end of Axis of Monsoon is expected to remain south of its normal position and is expected to come over Gujarat State on 850 hPa level.
Broad Circulation of of 700 hPa (whether as East West shear zone or otherwise ) will play good role for the rainfall.

IMD Mid-Day Bulletin 05-08-2022 some pages:

aiwfb_050822

 

 

Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status


On 4th August 2022 Saurashtra & Kutch Zone has received 43 % more rain than normal that it should received by now.
On 4th August 2022 Gujarat Region Zone has received 27 % more rain than normal that it should received by now.

The rainfall situation till 5th August 2022 is as follows:
Kutch has received 118.19% of its annual Rainfall.
Saurashtra has received 64.26% of its annual Rainfall.
North Gujarat has received 60.30% of its annual Rainfall.
East Central Gujarat has received 64.41% of its annual Rainfall.
South Gujarat has received 85.26% of its annual Rainfall.
Gujarat State has received 72.85% of its annual Rainfall.



5 ઓગસ્ટ 2022  સુધીના વરસાદ ની સ્થિતિ:

સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોન માં 4 ઓગસ્ટ સુધીમાં જેટલો વરસાદ થવો જોઈએ તેનાથી 43% વધુ વરસાદ થયેલ છે.
ગુજરાત રિજિયન ઝોન માં 4 ઓગસ્ટ સુધીમાં જેટલો વરસાદ થવો જોઈએ તેનાથી 27% વધુ વરસાદ થયેલ છે.

કચ્છ માં વાર્ષિક વરસાદ ના 118.19% વરસાદ થયેલ છે.
સૌરાષ્ટ્ર માં વાર્ષિક વરસાદ ના 64.26% વરસાદ થયેલ છે
નોર્થ ગુજરાત માં વાર્ષિક વરસાદ ના 60.30% વરસાદ થયેલ છે.
મધ્ય ગુજરાત માં વાર્ષિક વરસાદ ના 64.41% વરસાદ થયેલ છે.
દક્ષિણ ગુજરાત માં વાર્ષિક વરસાદ ના 85.26% વરસાદ થયેલ છે.
સમગ્ર ગુજરાત રાજ્ય માં વાર્ષિક વરસાદ ના 72.85% વરસાદ થયેલ છે.

Forecast For Saurashtra, Gujarat & Kutch 5th to 12th August 2022


Saurashtra area expected to get light/medium rainfall with isolated heavy/very heavy rainfall on different days of the forecast period. Cumulative total rainfall expected to be 50 mm to 75 mm with isolated places exceeding 150 mm rainfall during the forecast period.

Kutch expected to get light/medium with isolated heavy rainfall on different days of the forecast period. Cumulative total rainfall expected to be 25 mm to 50 mm with isolated places exceeding 100 mm rainfall during the forecast period.

North Gujarat area expected to
get light/medium on some days with isolated heavy/very heavy rainfall on few days of the forecast period. Cumulative total rainfall expected to be 50 mm to 75 mm with isolated places exceeding 150 mm rainfall during the forecast period.

East Central Gujarat area expected to get light/medium on many days with isolated heavy/very heavy rainfall on some days of the forecast period. Cumulative total rainfall expected to be 50 mm to 75 mm with isolated places exceeding 150 mm rainfall during the forecast period.

South Gujarat a
rea expected to get light/medium/heavy on many days with isolated very heavy rainfall on some days of the forecast period. Cumulative total rainfall expected to be 50 mm to 100 mm with isolated places exceeding 200 mm rainfall during the forecast period.

Isolated places of whole Gujarat State where there is heavy to very heavy rain or extreme rainfall could exceed 250 mm.

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 5 થી 12 ઓગસ્ટ 2022


સૌરાષ્ટ્ર વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે/વધુ ભારે વરસાદ અલગ અલગ દિવસે. આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 50 mm થી 75 mm જેમાં ભારે/વધુ ભારે વાળા વિસ્તારો માં 150 mm. ને ટપી જવાની શક્યતા. 

કચ્છ વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે વરસાદ અલગ અલગ દિવસે. આગાહી સમય દરમિયાન. વરસાદ ની કુલ માત્રા 25 mm થી 50 mm જેમાં ભારે  વાળા વિસ્તારો માં 100 ને ટપી જવાની શક્યતા. આવતા દિવસો માં સિસ્ટમ ગુજરાત /સૌરાષ્ટ્ર પર થી અરબી સમુદ્ર બાજુ જાય ત્યારે લોકેસન આધારિત કચ્છ ને ભર્યું નારિયેળ છે. (માત્રા વધી શકે )

નોર્થ વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે/વધુ ભારે વરસાદ અલગ અલગ દિવસે. આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 50 mm થી 75 mm જેમાં ભારે વાળા વિસ્તારો માં 100 ને ટપી જવાની શક્યતા. 

મધ્ય ગુજરાત વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે/વધુ ભારે વરસાદ અલગ અલગ દિવસે. આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 50 mm થી 75 mm જેમાં ભારે/વધુ ભારે વાળા વિસ્તારો માં 150 ને ટપી જવાની શક્યતા. 

દક્ષિણ ગુજરાત વિસ્તાર માં હળવો/મધ્યમ/ભારે વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં વધુ ભારે વરસાદ અલગ અલગ દિવસે. આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 50 mm થી 100 mm જેમાં ભારે/વધુ ભારે વાળા વિસ્તારો માં 200 ને ટપી જવાની શક્યતા.

આગાહી સમય માં સમગ્ર રાજ્ય ના એકલ દોકલ વિસ્તાર માં જ્યાં વધુ ભારે થી અતિ ભારે વરસાદ ની શક્યતા છે તે  વિસ્તારો માં 250 ને ટપી જવાની શક્યતા.

 

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 5th August 2022

Forecast In Sanj Samachar Daily Dated 5th August 2022

 

4.3 78 votes
Article Rating
2K Add your comment here
Inline Feedbacks
View all comments
manojvadhadiya
manojvadhadiya
05/08/2022 3:38 pm

Thanks

Place/ગામ
Mordi lax mi nagar
સુરેશ ભાભોર
સુરેશ ભાભોર
05/08/2022 3:36 pm

Thanks for new update sir

Place/ગામ
ગામ.ઉકરડા તા.પડધરી જીલો.રાજકોટ
Ajit
Ajit
05/08/2022 3:34 pm

Thanx sir

Place/ગામ
મોડદર કુતિયાણા
Sojitra kaushik
Sojitra kaushik
Reply to  Ashok Patel
05/08/2022 3:37 pm

Ha ha ha

Place/ગામ
Rajkot
Kalpesh V Sojitra
Kalpesh V Sojitra
Reply to  Ashok Patel
05/08/2022 3:57 pm
Place/ગામ
Rajkot
Rajeshbhai Raiyani
Rajeshbhai Raiyani
05/08/2022 3:27 pm

Thanks Sir for New Update

Place/ગામ
Junagadh
Jignesh Gamit
Jignesh Gamit
05/08/2022 3:26 pm

નવી અપડેટ માટે આભાર સર.. ગત 8 થી 15 જુલાઈની આગાહી જેવું સાઉથ ગુજરાત માટે નહી થાય ને સર.. કારણ કે તે વખતે ભારે નુકશાન થયું હતું. જવાબ આપવા વિનતી.. સાવચેત રહી સકાઈ..

Place/ગામ
Gadat ta.Dolavan Dist. Tapi sauth Gujarat.
Devrajgadara
Devrajgadara
05/08/2022 3:25 pm

Thanks sar for now updete

Place/ગામ
Dhrangda
Hitesh Bakori jam jodhpur
Hitesh Bakori jam jodhpur
05/08/2022 3:23 pm

સર જય શ્રીકૃષ્ણ સરસ મજાનું અપડેટ બદલ ખુબ ખુબ આભાર સાતમ આઠમ સુધરી જાશે…………..

Place/ગામ
જામજોધપુર
nik raichada
nik raichada
05/08/2022 3:22 pm

Porbandar City Ma saro varsad chalu bapore 2:30 pm vaga thi.

Place/ગામ
Porbandar City
Dipak Patel
Dipak Patel
05/08/2022 3:20 pm

Thanks for update

Place/ગામ
Rajkot
Jeet chhayani
Jeet chhayani
05/08/2022 3:18 pm

Tnx. Sir for new update

Place/ગામ
જસદણ
Rambhai
Rambhai
05/08/2022 3:18 pm

Sir porbandar ma dhimo bhimo chalu

Place/ગામ
Porbandar
Paresh Chaudhary
Paresh Chaudhary
05/08/2022 3:16 pm

sar apni update par thi avu Lage se ke Uttar Gujarat na Purva baju na vistaro ma varsad Ni matra Vadhu rahese

Place/ગામ
Paldi ta Visnagar
Maganlal chaniyara
Maganlal chaniyara
05/08/2022 3:15 pm

Thanks new update sir

Place/ગામ
Baradiya Ta.jamkandorana
મહેન્દ્રસિંહ સોલંકી
મહેન્દ્રસિંહ સોલંકી
05/08/2022 3:15 pm

આભાર અશોકભાઈ

જય માતાજી

અમારે આજે બપોરે 1 વાગ્યા થી મધ્યમ ભારે વરસાદ ચાલુ થયો છે અને અત્યારે 3:15 પણ ચાલુ છે.

Place/ગામ
મોટી માલવણ, તા- ધ્રાંગધ્રા, જી - સુરેન્દ્રનગર
Sashikant patel
Sashikant patel
05/08/2022 3:08 pm

Thanks for new update

Place/ગામ
Kharva
Gita Ben Jayeshbhai Thummar
Gita Ben Jayeshbhai Thummar
05/08/2022 3:04 pm

Thanks for new update Sr.

Place/ગામ
Kalavad
Sindhav
Sindhav
05/08/2022 3:04 pm

Thanks sir finally bey aavi gyu kenal pan aavi gy ne varshad pan aavi gyo khetar bara pani kadhe evoo

Place/ગામ
Navalgadh
Gopal Ahir
Gopal Ahir
05/08/2022 3:01 pm

Thanks for new update…

Place/ગામ
Dhrol dis. Jamnagar
satish gadara
satish gadara
05/08/2022 2:59 pm

અપડેટ આપવા બદલ આભાર સાહેબ

Place/ગામ
vankiya(dhrol)
Haresh Makadia
Haresh Makadia
05/08/2022 2:58 pm

નવી અપડેટ બદલ આભાર સર

Place/ગામ
Sodavadar ta.jamkandorana
Anand Raval
Anand Raval
05/08/2022 2:56 pm

Good afternoon sir..sir tame update aapi te mate . thanks..pan sir 5 to 12 ma je mainy rain kyre hase ..andaj mujab..karan ke 7,8 bahr javanu che.. prasang ma aetle puchyu.. please answer sir .. thanks

Place/ગામ
Morbi
Shailesh paresha
Shailesh paresha
05/08/2022 2:55 pm

સર આજે અમારે ૨ થી ૩ ઈંચ જેટલો વરસાદ પડ્યો ૧૨થી ૨ સુધી માં હજુ ધીમી ધારે ચાલું છે

Place/ગામ
ગામ ગુજરવદી તા ધાંગધ્રા
Gunvant valani
Gunvant valani
05/08/2022 2:54 pm

Thank you. Sir…for new update…

Place/ગામ
Vinchhiya
પીઠાભાઇ વસરા
પીઠાભાઇ વસરા
05/08/2022 2:53 pm

ટાણે જ આવી ગયો વરસાદ અને અપડેટ પણ !

આભાર સાહેબ

Place/ગામ
રાણા કંડોરણા જિ. પોરબંદર
રમેશ ભાઈ શામજીભાઈ હિન્સુ
રમેશ ભાઈ શામજીભાઈ હિન્સુ
05/08/2022 2:53 pm

નવી આગાહી આપવા બદલ ખુબ ખુબ આભાર સર

Place/ગામ
ખારવા તા. ધોૃલ જી જામનગર
Praful
Praful
05/08/2022 2:51 pm

Thanks

Place/ગામ
Maghrvada
Er. Shivam@Kutch
Er. Shivam@Kutch
05/08/2022 2:49 pm

Thank you for the update sir. ભર્યું નારિયેળ ફોડવાની પૂરેપૂરી ઈચ્છા છે.

Place/ગામ
Village Tunda-Mundra
Paresh dhuliya gomta
Paresh dhuliya gomta
05/08/2022 2:48 pm

Thanks for new update sir

Place/ગામ
Gomta. Ta gondal
Keyur bhoraniya
Keyur bhoraniya
05/08/2022 2:47 pm

thank you sir new updet

Place/ગામ
bangavdi ta.tankara ji.mrb
Jitu khokhani
Jitu khokhani
05/08/2022 2:46 pm

Tankara ma 1-30 to 2-15 saro varsad . Haju dhimidhare chalu

Place/ગામ
Tankara
Jadeja tinubha
Jadeja tinubha
05/08/2022 2:45 pm

Thanks for new upadate

Place/ગામ
Khakhdabela 2 ta paddhri
Bharat adalaja
Bharat adalaja
05/08/2022 2:40 pm

Thanks sri

Place/ગામ
Kholadiyad dis. Surendranagar
Rajesh patel
Rajesh patel
05/08/2022 2:38 pm

Place/ગામ
Morbi
Bhavesh jatapara
Bhavesh jatapara
05/08/2022 2:35 pm

Thanks for new update sir

Place/ગામ
Madava ta. jasdan
vikram maadam
vikram maadam
05/08/2022 2:33 pm

થેંક્સ ….સર..જી.. ફોર ન્યુ અપડેટ …

Place/ગામ
ટુંપણી તા. દ્વારકા
Bhagvan Gajera
Bhagvan Gajera
05/08/2022 2:27 pm

Thanks for new update Sri

Place/ગામ
Keshod
Javid dekavadiya
Javid dekavadiya
05/08/2022 2:26 pm

Wah saras ho

Place/ગામ
Wankaner
Gadara Devji
Gadara Devji
05/08/2022 2:23 pm

નવી અપડેટ આપવા બદલ ખુબ ખુબ આભાર સર

Place/ગામ
પીપરટોડા તા.ઘોલ જી.જામનગર
નિલેશ પટેલ
નિલેશ પટેલ
05/08/2022 2:22 pm

ધીમીધારે વરસાદ ચાલુ

Place/ગામ
ઝાંઝમેર
Kadachha Ram
Kadachha Ram
05/08/2022 2:21 pm

Aaj bovaj bafaro thay se ?

Place/ગામ
કડછ પોરબંદર
Dharam patel
Dharam patel
05/08/2022 2:19 pm

નવી અપડેટ આપવા બદલ ધન્યવાદ સર

Place/ગામ
ઘુનડા ( સ ) મોરબી
Raj Dodiya
Raj Dodiya
05/08/2022 2:19 pm

Thanks for new update sir 1 pm thi 2pm 20 mm jevo varsad gaj vij shathe

Place/ગામ
Hadmatiya ta tankara
Ankit soni
Ankit soni
05/08/2022 2:18 pm

આભાર સાહેબ

આજે અમારા ગામમાં 3 થી 4 ” જેટલો ભારે વરસાદ હતો

Place/ગામ
ગઢડા સ્વામીના જી.બોટાદ
Mayur vaghamshi
Mayur vaghamshi
05/08/2022 2:17 pm

Thanks

Place/ગામ
Dhoraji
Pratik
Pratik
05/08/2022 2:15 pm

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 5 ઓગસ્ટ 2022 મીડ ડે બુલેટિન  ♦ ચોમાસા ની ધરી હાલ બિકાનેર, કોટા, રાયસેન, રાયપુર, દિઘામાંથી પસાર થાય છે અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ મધ્યપૂર્વ બંગાળની ખાડી સુધી જાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી સુધી વિસ્તરે છે.   ♦એક UAC ઝારખંડ અને લાગુ પશ્ચિમ બંગાળ પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે.   ♦એક UAC ઉત્તર તટીય આંધ્ર પ્રદેશ અને લાગુ મધ્યપશ્ચિમ બંગાળની ખાડી પર આવેલું છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 4.5 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ ઝુકાવ ધરાવે છે.   ♦એક UAC કર્ણાટકના… Read more »

Place/ગામ
Rajkot
Nandoliya Abzal
Nandoliya Abzal
Reply to  Pratik
06/08/2022 12:55 pm

Sir Banskantha ma kevo varsad thse

Place/ગામ
Danta Dist Babskantha
Chandrakant
Chandrakant
05/08/2022 2:15 pm

Place/ગામ
Surat
Khimaniya Pravin
Khimaniya Pravin
05/08/2022 2:15 pm

Thank you so much sir for the update

Place/ગામ
Beraja falla
Haresh bhanderi
Haresh bhanderi
05/08/2022 2:15 pm

Thanks sir new update

Place/ગામ
Khakhdabela ta paddhari
Sumat lagariya
Sumat lagariya
05/08/2022 2:14 pm

Thanks for new update

Place/ગામ
Vadatra
1 2 3 24