18th August 2022
ગુજરાત રાજ્ય ના 227 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 171 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 227 Talukas of State received rainfall. 171 Talukas received 10 mm or more rainfall.
Forecast For Saurashtra, Gujarat & Kutch 18th To 25th August 2022 – Low Pressure Has Developed Over North East Bay Of Bengal – System Could Affect North Gujarat Region Around 21st-23rd August – Update 18th August 2022
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માટે 18 થી 25 ઓગસ્ટ સુધીની આગાહી – બંગાળ ની ખાડી માં ઉદ્ભવેલ લો પ્રેસર ને હિસાબે નોર્થ ગુજરાત ને 21-23 દરમિયાન અસર કરતા રહે તેવી શક્યતા – અપડેટ 18 ઓગસ્ટ 2022
Current Weather Conditions:
Some Selected pages from IMD Mid-Day Bulletin dated 18th August 2022
AIWFB_180822
Forecast For Saurashtra, Gujarat & Kutch 18th To 25th August 2022
Saurashtra & Kutch: Kutch could get some rain today due to the last System over Southeast Pakistan. Scattered showers due to moist 850 hPa winds from Arabian sea during 18th/20th August. Overall mix weather. Possibility of Scattered Showers/Light rain on 21st/23rd over different locations. Mainly dry weather 24th/25th August.
North Gujarat, East Central Gujarat & South Gujarat : Possibility Scattered Showers/Light Medium rain on some days over different locations. North Gujarat/South Gujarat could get Scattered Showers/Light Medium rain with isolated heavy rain 21st-23rd August due to the Bay of Bengal system when over M.P./Rajasthan. Central Gujarat expected to receive less quantum compared to North & South Gujarat.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 18 થી 25 ઓગસ્ટ 2022
સૌરાષ્ટ્ર અને કચ્છ: કચ્છમાં આજનો દિવસ હજુ વરસાદ ની શક્યતા છે દક્ષિણ પૂર્વ પાકિસ્તાન પાર ની સિસ્ટમ ને હિસાબે. તારીખ 18થી 20 છુટા છવાયા ઝાપટા 850 hPa ના અરબી સમુદ્ર ના ભેજયુક્ત પવનો ને હિસાબે. બાકી એકંદર મિક્સ વાતાવરણ. તારીખ 21 થઈ 23 ઓગસ્ટ છુટા છવાયા ઝાપટા હળવો વરસાદ. તારીખ 24/25 ઓગસ્ટ વરસાદ ની શક્યતા ઓછી.
નોર્થ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત: તારીખ 21 થી 23 ઓગસ્ટ આવનારી બંગાળની સિસ્ટમ ને હિસાબે નોર્થ ગુજરાત/દક્ષિણ ગુજરાત માં છુટા છવાયા ઝાપટા/હળવો મધ્યમ વરસાદ જેમાં સીમિત વિસ્તાર માં ભારે વરસાદ ની શક્ત્યતા. બાકી ના આગાહી ના દિવસો માં અમુક દિવસે છુટા છવાયા ઝાપટા /હળવો વરસાદ. મધ્ય ગુજરાત માં નોર્થ અને દક્ષિણ ગુજરાત થી વરસાદ ની માત્રા ઓછી.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Thanks for new update sir…
Harij dhodhmar start..
Sir etle 23 tarikh sudhi amdavad ma varsad rahese ne
સર આવખતે બંગાળ ની બધી સિસ્ટમ નો લાભ પાકિસ્તાન ને મળિયો આવું પેહલી વાર થીયું હસે ને
Normally 15 July thi Pakistan ne CHomasu asar karta rahetu hoy chhe.
Aa varshe vadhu matraa chhe.
આ વર્ષે ૨ જુલાયે આખા ભારતમાં ચોમાસું બેસી ગયા પછી લગભગ ૨૦ જુલાય સુધિ એક પણ WD સીન નહોતું થયું IMD બુલેટીન અનુસાર
અને ૬..૭ જુને MJO ફેસ ૧ માં આવ્યા પછી અત્યાર સુધી માં ત્રીજો રાઉન્ડ છે MJO નો જેમાં ફેસ ૬..૭..૮..માં વધુ નબળો કહી શકાય જ્યારે ફેસ ૧…૨..૩..૪..૫ માં બહુ મજબૂત તો ના કહી શકાય પણ સર્કલ આસપાસ અને સર્કલ અંદર જ રહ્યો … પણ વરસાદ આખા ભારત માં સારો રહ્યો.
Navi update apva badal tamaro khub abhar ashok bhai
Thanks for new update sir
સર,
આ વર્ષે દાહોદ જિલ્લામાં વરસાદ ઓછો છે, આ રાઉન્ડમાં એકાદ ઈંચ ખરો ?
Yes aaram thi !
Thanq sir. .
Sir..hu pn lais varsad…ho.vadodara ma.
4 તારીખે શરૂ થયેલો વરસાદ આજે 18 તારીખે પણ ચાલુ છે આ 15 દિવસ માં એક પણ દિવસ કોરો નથી ગયો હવે 15 દિવસ ની વરાપ આવે તો સારું
Thank you sar
THANKS SIR FOR NEW UPDATE
હ હવે કંઇક નેઠો થીયો
આભાર સર
Thanks for new update.
Thank you sir for new update, zapta rupe 7:00 am thi 4:00 pm sudhi no 15 mm varsad thayo, hal pan zapta chalu chhe.
Thanks for new update
Thanks for new update sir
આભાર સર
good news sir vrap ni Khub J jarur hti
Thanks sir for New update
Thanks for new update sir
Jay Shree Krishna , Ashok bhai Janmashtami ni Khub Khub Subhechhao Ane Navi Mahiti Badal Aabhar
Navi upset mate thanku
Wah sir khub saras forecast
સર આપનો આભાર નવી અપડેટ આપવા બદલ
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 18 ઓગસ્ટ 2022 મીડ ડે બુલેટિન ♦લો પ્રેશર હાલ પૂર્વમધ્ય બંગાળની ખાડી લાગુ બાંગ્લાદેશ તથા મ્યાનમારના ઉત્તરપૂર્વ દરીયા કિનારા નજીકના વિસ્તારો પર છે.તેનુ આનુસાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે. તે આગામી 06 કલાક દરમિયાન ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે અને વેલ માર્ક લો પ્રેશર બની જાય તેવી શક્યતા છે. ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાનું ચાલુ રાખીને, તે આવતીકાલે સવારે, 19મી ઓગસ્ટ સુધીમાં ઉત્તર બંગાળની ખાડી અને લાગુ પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠે ડિપ્રેશનમાં કેન્દ્રિત થવાની શક્યતા છે. ત્યારબાદ, તે પશ્ચિમ બંગાળ, ઉત્તર ઓડિશા, ઝારખંડ અને ઉત્તર છત્તીસગઢમાં પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ… Read more »
Good news sir
Thanks sir
Thx. Sirji for new update
Thank you for new updates sir
અશોકભાઈ જય માતાજી
આભાર
Sir thank Viram liyato
Jsk sir. Navi update badal aabhar.
સર જય શ્રીકૃષ્ણ સરસ મજાનું અપડેટ બદલ ખુબ ખુબ આભાર…..
ખૂબ ખૂબ આભાર સાહેબ જન્માષ્ટમી ની હાર્દિક શુભકામના
Ok sir
Thanks for the update sir.
Etale amare varap ni koi aasha nathi 25 sudhi emaj ne sir?
Wah saras update
Thanks sir amare savare 10 thi bapore 3 sudhi ma 3/4 bhare reda aavi gya
Thanks for new update
Good
Thank you.sir
Thank you for new update
નવી અપડેટ રાહત વારી સરજી
Good news
તો સાહેબ સૌરાષ્ટ્ર ને આ સિસ્ટમનો બહુ લાભ નહિ મળે
હા.
Thanks for the update sir
Thank you for update sir
નવી અપડેટ માટે આભાર સાહેબ
Thanks sir
Thanks