8th September 2022
One More Round Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat 8th To 15th September 2022 – Update Dated 8th September 2022
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં વધુ એક વરસાદ ના રાઉન્ડ ની શક્યતા 8 થી 15 સપ્ટેમ્બર 2022 – અપડેટ 8 સપ્ટેમ્બર 2022
Current Weather Conditions:
The trough from the Low Pressure System over West Central Bay of Bengal expected extend towards Arabian Sea across 15N Latitude (Goa/Konkan). This Circulation is expected to track Northwards to Mumbai Latitude as the System moves inland. Broad circulation at 3.1 and 5.8 Km level will prevail from BOB System to Arabian Sea across Maharashtra.
પરિબળો:
ચોમાસુ ધરી જેસલમેર, ઉદેપુર ઇન્દોર અકોલા, અને માછલીપટ્ટમ થી બંગાળ ની ખાદી ના લો તરફ જાય છે.
મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી ની લો પ્રેસર સિસ્ટમ માંથી એક ટ્રફ અરેબિયા સમુદ્ર તરફ કોંકણ માંથી ક્રોસ કરે છે. આ લો પ્રેસર આવતા એક બે દિવસ માં વેલ માર્કંડ થશે. સિસ્ટમ દક્ષિણ ઓડિશા અને નોર્થ આંધ્ર કિનારા તરફ જાય છે અને જમીન પર આવશે. સિસ્ટમ આનુસંગિક એક બહોળું સર્ક્યુલેશન વિવિદ્ધ લેવલ માં 3.1 કિમિ અને 5.8 કિમિ માં બનશે જે મહારાષ્ટ્ર કિનારા નજીક ના અરબી સમુદ્ર થી બંગાળ ની ખાડી વળી સિસ્ટમ સુધી હશે.
IMD Night Bulletin 08-09-2022 some pages:
Forecast For Saurashtra, Gujarat & Kutch 8th to 15th September 2022
Saurashtra area expected to get light/medium rainfall with isolated heavy/very heavy rainfall during the forecast period. Cumulative total rainfall expected to be 50 mm to 75 mm with isolated places exceeding 125 mm rainfall during the forecast period.
Kutch expected to get light/medium with isolated heavy rainfall during the forecast period. Cumulative total rainfall expected to be 25 mm to 50 mm.
North Gujarat area expected to get light/medium with isolated heavy rainfall during the forecast period. Cumulative total rainfall expected to be 25 mm to 75 mm with isolated places exceeding 100 mm rainfall during the forecast period.
East Central Gujarat area expected to get light/medium with isolated heavy rainfall during the forecast period. Cumulative total rainfall expected to be 50 mm to 75 mm with isolated places exceeding 125 mm rainfall during the forecast period.
South Gujarat area expected to get light/medium/heavy with isolated very heavy rainfall during the forecast period. Cumulative total rainfall expected to be 50 mm to 100 mm with isolated places exceeding 150 mm rainfall during the forecast period.
Isolated places of whole Gujarat State where there is heavy to very heavy rainfall could exceed 200 mm.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 8 થી 15 સપ્ટેમ્બર 2022
સૌરાષ્ટ્ર વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે/વધુ ભારે વરસાદ. આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 50 mm થી 75 mm. જેમાં અમુક વિસ્તાર માં 125 mm. થી વધુ ની શક્યતા.
કચ્છ વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે વરસાદ. આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 25 mm થી 50 mm.
નોર્થ ગુજરાત વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે વરસાદ. આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 25 mm થી 75 mm. જેમાં અમુક સીમિત વિસ્તાર માં 100 mm થી વધુ ની શક્યતા.
મધ્ય ગુજરાત વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે/વધુ ભારે વરસાદ આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 50 mm થી 75 mm. જેમાં અમુક સીમિત વિસ્તાર માં 125 mm થી વધુ ની શક્યતા.
દક્ષિણ ગુજરાત વિસ્તાર માં હળવો/મધ્યમ/ભારે વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં વધુ ભારે વરસાદ આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 50 mm થી 75 mm. જેમાં અમુક સીમિત વિસ્તાર માં 150 mm થી વધુ ની શક્યતા.
આગાહી સમય માં સમગ્ર રાજ્ય ના એકલ દોકલ વિસ્તાર માં જ્યાં વધુ ભારે થી અતિ ભારે વરસાદ ની શક્યતા છે તે વિસ્તારો માં 200 mm થી વધુ ની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
સારા સમાચાર
આભાર સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર
Thanks for new update
સરસ મજાની અપડેટ આપવા બદલ આભાર સાહેબ
સરસ અપડેટ બદલ આભાર સર..જી..
રાત્રે ૧૨ વાગ્યે જોરદાર પવન અને ગાજવીજ સાથે ૧ ઈંચ+ વરસાદ આવી ગયો …
ટુંપણી ….તાલુકો દ્વારકા
Thanks for new update sir
આભાર સાહેબ
આભાર સાહેબ
Jsk સર….. અપડેટ બદલ આભાર…. જે આગોતરુ હતું તે ઉભું જ રયુ…. બધા મિત્રો ના જો અને તો ના જવાબ મળી ગ્યા… સિક્કો લાગી ગ્યો
Yes …..
Sachi vat.
Thanks sir for now update
Thanks. Sir for new update
Sir badha metro ne pota upar veshavash nathi
જય માતાજી સર નવી અપડેટ આપવા બદલ ખુબ ખુબ આભાર
Thank you sir for new update, sir khambhalia vari link open karta matra screen dark dekhay chhe.
Vijadi thay tyare jagya dekhay. Ratre hati gaj vij
Thank you sir, for new update
Jsk sir. Navi update aapva badal aabhar.
આભાર સર નવી અપડેટ આપવા બદલ જય શ્રી કૃષ્ણ
સર આભાર નવી અપડેટ બદલ. તમારુ આગોતરુ પણ પરફેક્ટ હોયછે.
Jovo gai kaal ratri nu chhe aa link click karo Nand Society, Bethak Road, Khambhalia
ભયાનક વીજળી થાય છે. અમારે આઠ વાગ્યાં આજુબાજુ આવુ હતુ.
હા ભયંકર વીજળી ને કડાકા ભડાકા હતું,ને વરસાદ ખાલી નેવા હાલતા થાઈ એટલો,
Bhayankar vijadi
Yes sir bahu mota vistarma hatu. Tivra thunderstorm.zadpi hatu..
ઓહ ભયંકર વીજળી છે
Aa link open thati nathi avaj aave chhe link copy karvi hoy to sir
Ok
24 kalak pachhi
અપડેટ આપવા બદલ આભાર સાહેબ
Amare atyare gajvij shate varsad
Good updet
Sir north gujarat ma english ma 25 to 75 mm lakhel chhe jyare gujarati ma 50 to 75 mm evu lakhayel chhe…jsk
Haju kachha paaka thay chhe Bhajiya.
Thai gayu repair !
નવી અપડેટ માટે આભાર.. જરૂર પુરતો પાહ પલાર વરસાદ થઇ એટલે ઘણું.. ભાદરવા નો મેઘ કડાકા તો કરેજ..
આભાર નવી અપડેટ બદલ અશોકભાઈ
Thanku sar nave apdet mate
આભાર ગુરુદેવ
Thanks sir
Thanks Sir For New Update…Jay Shree Radhe Krishna Ji
Good information sir
thanks
Thanks for new update. Amare 12 am 12.30 full kadaka sathe midiyam varsad
Aabhar saheb
Sir moj moj bus pade aetli var
સર આજે જ્યાં વરસાદ પડ્યો ત્યાં પવન ની સ્પીડ વધુ હતી આવનારા દિવસો મા કેવી રહેશે
System aavey ke Circualtion ma amuk time pavan vadhu rahey.
સર મેટોલોજીક્ષ લાઈટિંગ માં +,- સાથે .(dots) આવે છે તે શુ દર્શાવે છે….?
નવી અપડૅટ માટે આભાર….❤️️⛈️⚡
Haal hu vigat var jawab nahi aapi shaku.
Bahar chhu
તો આનો જવાબ જમા…???
Wah sr.ratre 2 vagyey jagi ne javab aapo so bhagavan Tama ne Saja narava rakhe khedut na chasa hamdard you gret vandan tamane
https://meteologix.com/in/lightning/gujarat/20220830-1035z.html હવે ઘણા મિત્રો ના પ્રશ્ન છે કે આ પ્લસ માઈનસ ની નીશાની શેની છે તથા તેનો કલર શું સુચવે છે હા હમણાં આમાં નવી નીશાની એડ થય છે જે ટપકું છે તો આ નીશાની તથા કલર વીશે વિસ્તાર થી જાણીએ કલર ની નિશાની કેટલા ટાઈમ પહેલા એ વિજળી થય તે દર્શાવે છે મેપ ની નીચે કલર સાથે ટાઈમ આપેલો છે એજ ઓફ લાઈટિંગ સફેદ કલર એ સૌથી તાજી થયેલી વિજળી દર્શાવે છે તેની પહેલાં પીળી જેમ જેમ જુની વિજળી હશે તેમ તેમ કલર ઘાટો થતો જાય છે વધુ માં વધુ એક કલાક પહેલા થયેલી વિજળી દર્શાવે છે હવે નિશાની… Read more »
+. — ma na samjanu …
Thank you Sir….
વાહ ! સાહેબ હવે કાઇક ઠંડક વળી કે વરસાદ આવશે હો…
Thanks for new update sir
રાત્રે જાગી ને ખેડૂતો ની સેવા કરવા બદલ ધન્યવાદ
આભાર ગુરુજી
Thank you sir for your new update
Sir atyare 12thi12.30 sudhi ma Bhayankr gaj vij sathe jordar zaptu padyu
Thank you sir for new comment
Aane comment na kahevay… update kahevay
Thank you sar apdet mate. Jamnagarna bhai kaya gay varsad nay ave skrin cot padi lyo keta hata
ઇ ભાઈ વરસાદ માં ભીંજાઈ ગયા…..
Good news
Sir,as vakhte update aapvama koi confusion hatu?
NO
Bahar gam chu
રાહત ના શ્વાસ જેવી અપડેટ….
Thank you sir , sir saurashtra ma kya bhag ma vadhu bhare ?
Adadhi rayte updet!!! Thank you
Sir amerika hoi avu lage che.
Vaah sir ji
સરસ મજા ની અપડૅટ
Rsmjibhai
જય સિયારામ.
તમારો અનુભવ/જાણકારી
અહીં થોડી આપતા રહો. અમારા જેવા ને અભ્યાસ મા મદદ મળે
અનુભવ હોય એ પીરસતા જ હોઈએ