22nd October 2022
Happy Deepavali & Prosperous New Year 2079
શુભ દીપાવલી અને સમૃદ્ધ સવંત વર્ષ 2079
Depression Over Eastcentral & Adjoining Southeast Bay Of Bengal (Pre-Cyclone Watch: West Bengal Coast)
મધ્ય પૂર્વ અને લાગુ દક્ષિણ પૂર્વ બંગાળ ની ખાડી પર ડિપ્રેશન થયું (પ્રિ-સાયક્લોન વૉચ : પશ્ચિમ બંગાળ કિનારો)
India Meteorological Department:
Bulletin No. 2 (BOB/07/2022)
Time Of Issue:1500 Hours IST Dated: 22.10.2022
47_cc48bd_2.National Bulletin_20221022_0600
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ (ઉપલબદ્ધ તેમજ ભાષાંતર કરેલ : પ્રતીક પાનસુરીયા )
તારીખ 22 ઓક્ટોબર 2022
મીડ ડે બુલેટિન
♦ નૈઋત્ય ના ચોમાસાની વિદાય રેખા 94.5°E/17.0°N થી કાકીનાડા, રામાગુંડમ, બુલદાના, દહાણુ અને 71.0° E/ 19.5° N સુધી પસાર થાય છે.
♦આગામી 48 કલાક દરમિયાન સમગ્ર દેશમાંથી નૈઋત્ય નુ ચોમાસું વિદાય માટે સ્થિતિ અનુકૂળ છે.
♦ ઉત્તર આંદામાન સમુદ્ર અને દક્ષિણ આંદામાન સમુદ્ર અને દક્ષિણપૂર્વ બંગાળની ખાડીના આસપાસ ના વિસ્તારો પર રહેલું વેલમાર્ક લો પ્રેશર પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યુ છે અને આજે, 22મી ઑક્ટોબર, 2022 ના રોજ સવારે 08:30 IST વાગ્યે દક્ષિણપૂર્વ સંલગ્ન પૂર્વીય ભાગોમાં ડિપ્રેશનમાં કેન્દ્રિત થયુ છે. જે બંગાળની ખાડી પર અક્ષાંશ 12.7°N અને રેખાંશ 92.4°E નજીક આંદામાન ટાપુઓની પશ્ચિમ બાજુ, પોર્ટ બ્લેરથી લગભગ 110 કિમી ઉત્તર-ઉત્તરપશ્ચિમમાં, સાગર ટાપુની 1460 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વમાં અને બરિસલ (બાંગ્લાદેશ) ના 1130 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વમાં છે .
તે ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે અને 23મી ઓક્ટોબરની સવાર સુધીમાં મધ્યપૂર્વ અને લાગુ દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પર ડીપ ડિપ્રેશનમાં વધુ તીવ્ર બને તેવી શક્યતા છે. ત્યારબાદ, તે ક્રમશઃ ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ આગળ વધી અને 24મી ઑક્ટોબરની સવાર સુધીમાં મધ્ય બંગાળની ખાડી પર ચક્રવાતી તોફાનમાં તીવ્ર બને તેવી શક્યતા છે. ત્યારપછી, તે ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ આગળ વધવાનું ચાલુ રાખશે અને 25મી ઑક્ટોબરની વહેલી સવારે ટિંકોના ટાપુ અને સંદ્વિપ વચ્ચે બાંગ્લાદેશના દરિયાકાંઠે પસાર થાય તેવી શક્યતા છે.
♦એક ટ્રફ બંગાળની ખાડી પર રહેલા ડિપ્રેસન ના આનુસાંગિક UAC થી દક્ષિણ બંગાળની ખાડી અને ઉત્તર શ્રીલંકાના કોમોરિન વિસ્તાર સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે.
♦એક WD મીડ તથા અપર લેવલ માં પશ્ચિમી પ્રવાહો માં UAC તરીકે હતું તે હવે જમ્મુ કાશ્મીરના પૂર્વીય ભાગો પર ટ્રફ તરીકે જોવામાં આવે છે અને તે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી એ આશરે 80.0°E અને 20.0°N પર છે.
NRL (Himawari) IR Satellite Image Of IO92 (IMD: Depression) On 22nd October 2022 @ 13.30 UTC
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
નીચેની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
સર. અને બધા મિત્રો ને હેપ્પી દિપાવલી. અને નૂતન વર્ષ ના જય શ્રી કૃષ્ણ
બધા મિત્રો અને સર ને દિવાળી ની હાર્દિક શુભકામનાઓ, જય દ્વારકાધીશ
જ્ય શ્રીકૃષ્ણ સર. શુભ દીપાવલી ‘બધા મિત્રોને દીવાળીની શુભેચ્છા ‘બધા ખેડુત મીત્રોને ભગવાન ધનધાન્યના ઘર ભરી આપે એવી શુભકામના
Happy Dipawali
namste sir. subha dipavali bangaĺades ma je atyare varsad thase te tenù mavthu ganay ke mosamno varsad ģanay
Jem India ma chomasu viday thayu tem Bangladesh ma pan viday thai gai ganay.
subh dipavali
વેધર ગુરુ શ્રી અશોક સાહેબ તેમજ બધાજ મિત્રો ને દીપાવલી તથા નવા વર્ષની શુભેચ્છા
અશોકભાઈ આપને દિવાળીના પવિત્ર પર્વ નિમિત્તે ખૂબ ખૂબ અભિનંદન બીજો ખાસ કે આઈએમડી ના ઇન્સર્ટમાં જે વાવાઝોડું દેખાય છે તે ગુજરાત તરફ આવી શકે કે નહીં અને જો આવે તો ક્યારે અને કેટલી તીવ્રતાથી એ જણાવવા વિનંતી બાકી વાયરલ ને ભાગવું સમાચાર પર જરા પણ ભરોસો નથી
Kheti karvi hoy ke bija kaam maate Vavazoda nu jaanvu hoy toe IMD na je Images hoy te track sachot hoy chhe. Gujarat thi dooor jaay tem batavey etle koi shanka ne sthan na hoy.
Happy divali and happy new year sarji and all friends
જય શ્રી કૃષ્ણ
સર તથા તમામ મિત્રો તથા વડીલો ને દિવાળી પર્વના તમામ શુભદિવસોની મારા અને મારા પરિવાર વતી ખૂબ-ખૂબ શુભકામનાઓ…
આવનારું નવું વર્ષ આપને ખૂબ પ્રગતિ કરાવે અને, આપની તમામ મનોકામના પૂર્ણ થાય એવી ભગવાન ને અંતઃકરણ થી પ્રાર્થના…
સર તથા સર્વે મિત્રોને દિપાવલી ની શુભકામનાઓ તથા નવા વષૅના જય શ્રી કૃષ્ણ
Happy diwali and Happy New years sir and friends
Happy Dipavali sir ji & friends
Dipawli, tatha Vikram savant 2079 na Nava varsh ni sir, your family ane Gujrat Weather na tamam mitro, family ne hardik subheksha.
Jsk sir. Happy Diwali. Tadka ochha kyre thase ?
Haal Taapmaan normal najik j chhe. Aa time ma atlu normally hoy.
Koi pan Weekly Temperature data jovo. Vadhu center normal najik chhe.
Aa saal Diwali vaheli chhe etle evu lagey chhe.
https://mausam.imd.gov.in/imd_latest/contents/Todaysweather_mc.php?id=9
IMD ni link ahi chhe http://www.gujaratweather.com/wordpress/?page_id=23081
સર છોટી દિવાળી નિ શુભકામના
અને દિવાળી ના પર્વ નિ આપને આપના કુટુંબ ને ખુબ ખુબ શુભેચ્છા આપનું આવતું વરસ ખૂબ લાભદાય અને હેલદી રહે એવી શુભેચ્છા પાઠવું છુ
Happy diwali nava varsh na ram ram
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબતારીખ 23 ઓક્ટોબર 2022મીડ ડે બુલેટિન ♦ નૈઋત્ય આ ચોમાસા એ આજે એટલે કે 23 ઓક્ટોબર, 2022 ના રોજ દેશના બાકી રહેલા ભાગો માંથી વિદાય લીધી છે. ♦ મધ્યપૂર્વ બંગાળની ખાડી પરનું ડીપ ડિપ્રેસન છેલ્લા 6 કલાક દરમિયાન 20 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું હતું અને તે આજે એટલે કે 23મી ઑક્ટોબર, સવારે 08:30 IST કલાકે મધ્યપશ્ચિમ અને લાગુ મધ્યપૂર્વ બંગાળની ખાડી પર અક્ષાંશ 15.6°N અને રેખાંશ 88.4°E પર કેન્દ્રિત હતું. તે પોર્ટ બ્લેરથી લગભગ 640 કિમી ઉત્તરપશ્ચિમમાં, સાગર દ્વીપથી 670 કિમી દક્ષિણમાં અને બરિસલ (બાંગ્લાદેશ)થી 820 કિમી દક્ષિણ-દક્ષિણ પશ્ચિમમાં ).… Read more »
દિવાળી અને નવા વર્ષ ની ખૂબખૂબ શુભેચ્છાઓ
Happy deepavali sir
Happy Dipavali sir and all friends
Happy diwali sir
સાહેબ અને તમામ મિત્રોને હે્પી દીપાવલી અને નવા વર્ષના રામ રામ . આવનાર વર્ષ વરસાદ બાબતે સારું નીવડે તેવી પ્રભુ પાસે પ્રાર્થના.
મિત્રો હાલ સોસલ મિડીયા માં દીવાળી તેહેવાર ઉપર ગુજરાત નેં ધમરોળ સે એવું ઘણું બધું વાયરલ થઇ ગયું છે અને થાહે દીવાળી પસી કે પહેલા ગુજરાત ને વાવાઝોડા નો કોય ખતરો નથી… ખાસ ગુજરાત સૌરાષ્ટ્ર કાય એની અસર થાય એમ જ નથી આપડી બાજું આવતું નથી એટલે . અફવા થીં દુર રહેવું
સર તથા બધાં મિત્રો ને શુભ દિવાળી અને આવનારું વર્ષ શુભ ફડદાયિ નિવડે એવી શુભેચ્છાઓ
Happy diwali.sir
સર અને બધા મિત્રોને દિવાળી ના પર્વની શુભેચ્છા અને આવનારા નવા વર્ષના નૂતન વર્ષાભિનંદન
સર અને બધા મિત્રો ને દિવાળી તથા નવા વર્ષ ની ખુબ ખુબ શુભકામના.
શુભ દિપાવલી અને નૂતન વર્ષાભિનંદન.
Happy dipawali
Respected Sir & All Friends Happy Diwali & prosperous New Year
Sir ane metro ne diwali ni shubh kamana
જય શ્રી કૃષ્ણ sir and all friends
Sirji Happy Diwali & prosperous new year!!
ગુરુજી અને મિત્રો
ધન તેરસ ની શુભકામના
અંધકાર દૂર કરી પ્રકાશ પાથરનાર પર્વ દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા
Happy Diwali sir
हैप्पी दिपावली
Thank you for new update
Happy diwali sir ji
Heppy divali sar Ane bdha Nitro ne Jay shree Krishna
Happy Diwali sir and all friends
Sir તમે મગફળી ના પાથરા કરી નાખ્યા?કે હજુ વાર છે.
Haju var chhe
અંધકાર ઉલેચી પ્રકાશ પાથરનાર પર્વ દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા અશોકભાઈ અને તમામ મિત્રો ગુજરાત વેધર મા જોડાયેલા છે તેમને
sir.tatha mitone happy dhanteras
Happy Dipavali
Happy diwali,
Happy new year (advanced)
Asok Sir
Thanks for the update sir. happy diwali & happy new year.
શુભ ધનતેરસ
દિવાળી અને નવા વર્ષની શુભેચ્છાઓ
Subh dipavali
જય શ્રી કૃષ્ણ,
અશોક સર તથા ગુજરાત વેધર (પરીવાર)ના તમામ સહપાઠી મીત્રો વડીલો ને
દીપાવલી પર્વની ખુબ ખુબ શુભેચ્છા અને આવનારા વર્ષ ના નુતન વર્ષાભિનંદન.
Happy dipawali., sir&all