Hot Weather Expected Over Saurashtra, Gujarat & Kutch 16th-19th February – Temperature Expected To Cross 39°C At Some Places – Update 14th February 2023
સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાત માં તારીખ 16 થી 19 ફેબ્રુઆરી દરમિયાન ગરમી ના માહોલ ની શક્યતા – અમુક ગરમ સેન્ટરો માં મહત્તમ તાપમાન 39°C ને પાર થવાની શક્યતા – અપડેટ 14 ફેબ્રુઆરી 2023
Top Ten Hot Centers of India has 9 Centers from Gujarat State on 19-02-2023
Top Ten Hot Centers of India has 7 Centers from Gujarat State on 18-02-2023
Top Ten Hot Centers of India has 8 Centers from Gujarat State on 17-02-2023
Maximum Temperature on 16th February 2023 Crosses 39°C
Maximum Temperature on 15th February 2023
IMD Mid-Day Bulletin few pages dated 14th February 2023:
IMD_140223 1Current Weather Conditions on 14th February 2023
Gujarat Observations:
The Maximum is around 1°C To 3°C above normal and the Minimum Temperature is near normal over most parts of Gujarat.
Maximum Temperature on 13th February 2023 was as under:
Ahmedabad 31.8 C which is 1C above normal
Rajkot 33.9 C which is 3C above normal
Amreli 32.5 C which is 1C above normal
Bhuj 33.2 C which is 3C above normal
Vadodara 32.0 C which is 1C above normal
Minimum Temperature on 14th February 2023 was as under:
Ahmedabad 13.5 C which is normal
Rajkot 14.0 C which is 1 C below normal
Amreli 12.8 C which is 1 C below normal
Bhuj 15.3 C which is 3 C above normal
Vadodara 11.4 C which is 3 C below normal
Forecast: Saurashtra, Gujarat & Kutch: 14th To 21st February 2023
The winds will be mostly blow from Northerly, then from 16th onwards till 18th the night time winds will be from Northwest. Winds will be Westerly from 18th onwards till the end of forecast period. Wind speed of 10-15 km/hour expected. The weather will be clear skies with scattered clouds sometimes during the forecast period. Chances of scattered light fog on 20th/21st February over Kutch & some parts of West Saurashtra.
Currently, the normal Maximum Temperature for most places is around 30°C To 31°C and it is expected to become 31°C To 32°C during the forecast period. Normal Minimum Temperature is around 14°C to 15°C. The Minimum as well as the Maximum Temperature is expected to increase incrementally and will be 3°C to 6°C higher than todays Minimum & yesterday’s Maximum Temperature at most places of Saurashtra, Gujarat & Kutch. Hot weather mainly will be between 16th to 19th February when Maximum Temperature expected to go above 39°C at some of the hot centers. Temperature expected to decline by couple of Degrees at the end of forecast period.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 14 થી 21 ફેબ્રુઆરી 2023
તારીખ 16 ફેબ્રુઆરી સુધી પવન મુખ્યત્વે ઉત્તર ના હશે અને ત્યાર બાદ દરરોજ રાત્રી ના નોર્થવેસ્ટ ના રહેશે. તારીખ 18 ફેબ્રુઆરી ના પવન પશ્ચિમી થવાની શક્યતા. પવન ની ઝડપ 10-15 કિમિ ની ઝડપ રહેવાની શક્યતા. આગાહી સમય ના વાતાવરણ ચોખ્ખું અને ક્યારેક ક્યારેક વાદળ ની શક્યતા છે. તારીખ 20 થી 21 ફેબ્રુઆરી દરમિયાન કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્ર ના છુટા છવાયા વિસ્તાર માં સામાન્ય ઝાકર ની શક્યતા છે.
હાલ નોર્મલ મહત્તમ તાપમાન 30°C થી 31°C ગણાય અને આગાહી સમય માં આ નોર્મલ મહત્તમ તાપમાન 31°C થી 32°C થશે. ન્યુનત્તમ તાપમાન 14°C થી 15°C ગણાય. સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં ન્યુનત્તમ તાપમાન નોર્મલ નજીક છે તેમજ મહત્તમ તાપમાન નોર્મલ થી 1°C થી 3°C વધુ છે. આજ થી મહત્તમ અને આવતી કાલ થી ન્યુનત્તમ તાપમાન માં વધારો ચાલુ થશે. આગાહી સમય માં 3°C થી 6°C નો વધારો થવા ની શક્યતા તેમજ તારીખ 16 થી 19 ફેબ્રુઆરી દરમિયાન મહત્તમ તાપમાન અમુક ગરમ સેન્ટરો માં 39°C ને પાર કરશે. આગાહી સમય ના અંતે તાપમાન માં ઘટાડો જોવા મળશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 14th February 2023
Forecast In Sanj Samachar Daily Dated 14th February 2023
તારીખ 17 ફેબ્રુઆરી 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ♦ એક UAC ઓડિશા પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી ઉપર છે. ♦ ભારતીય ક્ષેત્રમાં 30-35°N અક્ષાંશ વચ્ચે 130 નોટના ક્રમના જેટ પ્રવાહ પવનો પ્રવર્તે છે. ♦એક ફ્રેશ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ 18મી ફેબ્રુઆરી, 2023થી પશ્ચિમ હિમાલયન ક્ષેત્રને અસર કરે તેવી શક્યતા છે.
There is a forcast about unseasonal rain in Saurashtra Gujarat and kutchh on abound 5/6 march in social media.Is it true?
Forecast whether true or not can be determined when the forecast date is over.
Gujarati ma pan chalshe !
Namaste sir, sea ni conference ahemdabad khate 25 dt hati ema chin na ek mota gaja na ceo ben e gujarati pahevesh patio hato,kamsalau gujarati name dharan kariu hatu ( wei wei chau nu viviyan patel ) ne gujarati ma sambothan kariu hatu.jo videsh ma apnu atlu vajan padatu hoi chhe. sata ava english na abharkha sa mate ? jaya 100% gujarati platform chhe.
Havaman ni sathe Angreji sabdo aavadi jashe!
સર આવતા દિવસો માં માવડું થવાની શક્યતા છે એવું કાંઈ હોય તો કેજો ચણા નું કામકાજ બાકી છે
સર આનો જવાબ આપવા નમ્ર અપીલ
IMD 10 days joya rakho
https://nwp.imd.gov.in/gfsproducts00_all_mausam.php
આમાં અંદાજ કરો..
Sir jay shree krishna imd ૪;૫;૬ ma varsad batave che cola nathi batav Tu topical ma ૧૧;૧૨ ma samanya bavave che
Sir mavtha nu kaik agotro prakash padjo..
Sir અને બીજા બધા મીત્રો હવે કઈક સ્નેહ મિલન નું કઈક ગોઠવો.
ગયા વર્ષે હતું એમાં મજા આવી ગઈ.પણ.. તૈરે બાદ વીભાજન પણ બોવ બધા થયાં…ઓલો આમ નેં ઓલો તેમ.અને.કાક મારી બાન્ટ… જેવું નો થય સકે. ઓલો.આની આગાહી શેર નથી કરતો નેં તેમ નથી કરતો. જેનો હક વય એ એને મલવુ જોઈએ…અને મારું મારાં પપ્પા નું આપડું બંને નું સાયારુ .. યુટ્યુબ માં આમ કરે નેં તેમ કરે.. .. આવું જ સાલું… મને એમ લાગ્યું હંધાય ભેગા થયા પણ .સર પાસે થીં થોડીકય સીખ .કોયે નો લીધી.. આમાં પેલાં હું મારું કવ છું કોય મિત્રો ઉપર આસેપ નથી નાંખતો..101% પેલા માંરો વાંક આવી વાત કરવા થીં.. .આ વર્ષ ગોઠવો પાસું ગયા વર્ષ… Read more »
સર…૩થી૯મા માવઠાની સક્યાતા છે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં સાટા સુટીની
તારીખ 27 ફેબ્રુઆરી 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ♦એક WD મીડ અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 72°E અને 32°N થી ઉત્તર તરફ છે. ♦ એક UAC ઉત્તર-પૂર્વ બિહાર અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી ઉપર છે. ♦એક ફ્રેશ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ 28મી ફેબ્રુઆરી, 2023થી પશ્ચિમ હિમાલયન ક્ષેત્ર અને ઉત્તર પશ્ચિમ ભારતના સંલગ્ન મેદાનીભાગો ને અસર કરે તેવી શક્યતા છે.
કોલા માં બીજા વીક માં કલર પુરાણો. એટલે આપડે 7.થી14સુધી ગણતરી રાખી ને હાલવાનું.. અને હાલ સકયતા 40%ગણી નેં હાલવુ…
તારીખ 26 ફેબ્રુઆરી 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ♦એક WD મીડ અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 65°E અને 32°N થી ઉત્તર તરફ છે. ♦એક UAC પૂર્વી બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી ઉપર છે. ♦એક ફ્રેશ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ 28મી ફેબ્રુઆરી, 2023થી પશ્ચિમ હિમાલયન ક્ષેત્ર અને ઉત્તર પશ્ચિમ ભારતના સંલગ્ન મેદાની વિસ્તારો ને અસર કરે તેવી શક્યતા છે.
તારીખ 25 ફેબ્રુઆરી 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ♦એક WD મીડ અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 60°E અને 32°N થી ઉત્તર તરફ છે. ♦એક UAC પૂર્વ બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી ઉપર છે. ♦ 28મી ફેબ્રુઆરી, 2023થી પશ્ચિમ હિમાલયન ક્ષેત્ર અને ઉત્તર પશ્ચિમ ભારતના લાગુ મેદાની ભાગો ને એક ફ્રેશ WD અસર કરે તેવી શક્યતા છે.
સર છેલ્લા થોડા સમય માં બધે અલ નિનો અલ નિનો થાય છે. જાણે ચોમાસા માં વરસાદ નો મેન વિલન હોઈ. તેમઅલ નિનો વરસ માં વરસાદ. ની શું સ્થિતિ રહે છે. ગુજરાત માં અને ભારત મા. ??
Saurashtra & Kutch maate jovo Climate Change Has Increased The Average Southwest Monsoon Rainfall Over Saurashtra & Kutch During Last 117 Years
http://www.gujaratweather.com/wordpress/?p=18681
6 thi 8 alag alag paribad ni vaat IMD tena Monsoon Forecast ma vishleshan karey chhe. te paike El Nino ek Paribad chhe.
El Nino ni sansanati thi amuk Commodity na players temaj Stock Market na players Laabh uthavey chhe.
Good information sir.thank you.
તારીખ 24 ફેબ્રુઆરી 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ♦ 25મી ફેબ્રુઆરી, 2023થી પશ્ચિમ હિમાલયન ક્ષેત્રને ફ્રેશ WD ની અસર થવાની શક્યતા છે.♦ 28મી ફેબ્રુઆરી, 2023થી પશ્ચિમ હિમાલયન ક્ષેત્ર અને ઉત્તરપશ્ચિમ ભારતના સંલગ્ન મેદાની ભાગો ને અન્ય એક ફ્રેશ WD અસર કરે તેવી શક્યતા છે.
Vaheli savar na 4 vagya thi zakar avi gay
Haju 8 vagya ni full zakar.
તારીખ 23 ફેબ્રુઆરી 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ♦એક ટ્રફ લગભગ 90°E અને 22°N થી ઉત્તર તરફ છે અને તે હવે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ♦ 25મી ફેબ્રુઆરી, 2023થી પશ્ચિમ હિમાલયન ક્ષેત્રને ફ્રેશ WD ની અસર થવાની સંભાવના છે.
તારીખ 22 ફેબ્રુઆરી 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ♦એક ટ્રફ હવે 90°E અને 22°N થી ઉત્તર તરફ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ♦ 25મી ફેબ્રુઆરી, 2023થી પશ્ચિમ હિમાલયન ક્ષેત્રને ફ્રેશ WD ની અસર થવાની સંભાવના છે.
Sir aa media vara ne kaynk hathma avi gayu lage se aavta chomasa ma dukal na chance vadhu batave se gujarat mate chomasu khas varsad rahse nahi tamaru su kahevu aa badhu vahelu na ganay ke pasu hau……ubhu karva mate
Hu LGAKN
Chomasanu je thay te…pan haal Sansanati nu jor vadhu chhe !
Aavta week ma 1 March sudhi nu janavo
Garmi Pavan vishe
Manorath che kevu reshe
હાલમાં જે તાપમાન છે તેમાં એકાદ ડીગ્રી નો વધારો થાય બાકી ખાસ કોઈ ફેરફાર નથી.
તારીખ 21 ફેબ્રુઆરી 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ♦એક WD લોઅર અને મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 70°E અને 32°N થી ઉત્તર તરફ છે. ♦પંજાબ અને લાગુ પાકિસ્તાન પર રહેલુ ઈન્ડયુઝ્ડ સાયક્લોનિક સર્ક્યુલેશન હવે હરિયાણા અને તેના આસપાસના વિસ્તાર પર આવેલું છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ♦ એક ટ્રફ લગભગ 87°E અને 22°N થી ઉત્તર તરફ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી અને 2.1 કિમી વચ્ચે છે. ♦ 25મી ફેબ્રુઆરી, 2023થી પશ્ચિમ હિમાલયન… Read more »
Aaje Manavadar vistar ma mode sudhi khub jakar
સર જય શ્રીકૃષ્ણ જામજોધપુર મા વહેલી સવારે ઝાકળ નુ આગમન થયું છે…….
દ્વારકા . જામનગર . મોરબી સુરેન્દ્રનગર .ચોટીલા.રાજકોટ.ગોડલ.જુનાગઢ.પોરબદર. આ ત્રિકોણ એરીમા.તા.21.થી.25 તારીખ સુધી લગાદાર દરરોજ ધુમ્મસ આવસે ..તા.28.લગી કોય માવઠા ની સંભાવના નથી
February mahina ma atli badhi gharmi pehli vaar joi. Atyarej atli gharmi che to April, may ane June ma to vicharvuj rahyu.
તારીખ 20 ફેબ્રુઆરી 2023
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન
♦એક WD લોઅર અને મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 65°E અને 30°N થી ઉત્તર તરફ છે.
♦ એક ઈન્ડયુઝ્ડ સાયક્લોનિક સર્ક્યુલેશન પંજાબ અને લાગુ પાકિસ્તાન પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.
તારીખ 19 ફેબ્રુઆરી 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ♦એક WD લોઅર અને મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 58°E અને 32°N થી ઉત્તર તરફ છે. ♦ ભારતીય ક્ષેત્રમાં 30-35°N અક્ષાંશ વચ્ચે 110 નોટ સુધીના ક્રમના જેટ સ્ટ્રીમ પવનો પ્રવર્તે છે.
સાહેબ, અત્યારે ઉતર અને પશ્ચિમ ભારત માં 8 – 9 ડિગ્રી ઊંચું તાપમાન થઈ ગયું છે તો આ કમોસમી ગરમી નું કારણ શું છે ? મતલબ કે વાતાવરણ નાં ક્યાં પરિબળ નાં કારણે અત્યારે શિયાળા માં ગરમી પડવા માંડી છે ?
Aa samay Shiyado puro thai ne Vasant rutu chalu thai chhe. February ma taapmaan vadhel chhe te navu nathi. Fari taapmaan normal thatu hoy chhe…kayam normal thi unchu na rahe.
Haal Arabian Sea , Gujarat & aaspaas na vistro ma High Pressure 500 hPa ma chhe. 850 ma pan anticyclonic pavano chhe.
તારીખ 18 ફેબ્રુઆરી 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ♦એક WD લોઅર અને મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 50°E અને 30°N થી ઉત્તર તરફ છે. ♦ઓડિશા પર નું UAC હવે છત્તીસગઢ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી ઉપર છે. ♦ ભારતીય ક્ષેત્રમાં 30-35°N અક્ષાંશ વચ્ચે 130 નોટના ક્રમના જેટ પ્રવાહ પવનો પ્રવર્તે છે.
Aje Porbandar City ma Heatwave jevu taapman February month ma all time highest record temp. 39 C and Night Ma Normal Thandi.
Sir trade wind kya level ma jovay?
The trade winds are air currents closer to Earth’s surface that blow from east to west near the equator.
16 ફેબ્રુઆરી 2023.
ભુજ 40.3 ડિગ્રી.
રાજકોટ 39.3 ડિગ્રી. તાપમાન..
Yes ahi aaje post karel chhe te vigat. Thanks
કંડલા માં એકમાં કલર બદલી ગ્યો
Ahi vigat aapel chhe
America ni koi agency e aa vakhate India ma chomasa ma dukaal ni aagahi Kari che karanke May thi July mahina sudhi Al nino ni asar jova malse etle aa vakhate Al nino ni 60% asar jova malse ane Sara varsad ni shakyata Khali 10% che evu kahi rahyu ane Zee 24 kallak news ma pan avyu che to ketlu sachu samajvu aana mate sir?
Ahi El Nino shu chhe te vancho. Tena paribad vancho..pachhi tamo jaatey nakki karva shaktiman chho !
2019 ma pan al nino hto tyare normal thi vadhu varsad pdyo to karan ke tyare iod positive hto.aa vakhte pn iod kadach positive j hse.be positive.
તારીખ 16 ફેબ્રુઆરી 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ♦ ત્રિપુરા અને તેના આસપાસના વિસ્તાર પરનું UAC હવે પૂર્વ બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે. ♦ ભારતીય ક્ષેત્રમાં 30-35°N અક્ષાંશ વચ્ચે 130 નોટના ક્રમના જેટ પ્રવાહ પવનો પ્રવર્તે છે. ♦એક ફ્રેશ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ 18મી ફેબ્રુઆરી, 2023થી પશ્ચિમ હિમાલયન ક્ષેત્રને અસર કરે તેવી શક્યતા છે.
Thanks sir for new update apava badal
Thanks for New updates sir
તારીખ 15 ફેબ્રુઆરી 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ♦એક UAC ત્રિપુરા અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે. ♦ ભારતીય ક્ષેત્રમાં 33-35°N અક્ષાંશ વચ્ચે 120 નોટના ક્રમનો જેટ પ્રવાહ પવન પ્રવર્તે છે. ♦એક ફ્રેશ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ 18મી ફેબ્રુઆરી, 2023થી પશ્ચિમ હિમાલયન ક્ષેત્રને અસર કરે તેવી શક્યતા છે.
Thenks
Thanks sir
Thank you sir for new update.
Thanks for new Update Sir, Jay Dwarkadhish.
Thanks sar Jay shree Krishna
Well come winter 2023.
Bye Bye !!
Hahahahaha
Winter atle siyado thai
Thenks Sir
Thanks for the update sir
Jay mataji sir…..thanks for new update…..
Thanks sir for now update
Sir….Thanks for new update….
Thank you sir
Thanks for new update sir
તારીખ 14 ફેબ્રુઆરી 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ♦ એક ફ્રેશ નબળુ WD મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 68°E અને 35°N થી ઉત્તર તરફ છે. ♦એક UAC ત્રિપુરા અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે.
Sar 2022 febuary nu tapman jova mate ni site.
One week n u chhe http://www.gujaratweather.com/wordpress/?page_id=20343
સર જય શ્રીકૃષ્ણ આભાર અપડેટ બદલ….