Hot Weather Expected Over Saurashtra, Gujarat & Kutch – Temperature Range 39°C/40°C Expected At Some Places 3rd-5th March & 9th March – Update 2nd March 2023

Hot Weather Expected Over Saurashtra, Gujarat & Kutch – Temperature Range 39°C/40°C Expected At Some Places 3rd-5th March & 9th March – Update 2nd March 2023

સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં ગરમી ના માહોલ ની શક્યતા – અમુક સેન્ટરો માં તારીખ 3-5 માર્ચ તેમજ 9 માર્ચ ના મહત્તમ તાપમાન રેન્જ 39°C થી 40°C ની શક્યતા – અપડેટ 2 માર્ચ 2023

Hot Centers Of Gujarat State on 04-03-2023

Maximum Temperature on 03-03-2023 Over Gujarat State

IMD Mid-Day Bulletin few pages dated 2nd March 2023:
IMD_020323

Current Weather Conditions on 2nd March 2023

Gujarat Observations:

The Maximum is around 3°C To 4°C above normal and the Minimum Temperature is about 2C to 4C above normal over most parts of Gujarat State.

Maximum Temperature on 1st March 2023 was as under:

Ahmedabad 37.3C which is 4C above normal

Rajkot  37.3C which is 4C above normal

Amreli 37.2C which is 3C above normal

Bhuj 37.4 C which is 4C above normal

Vadodara 36.0 C which is 4C above normal

Forecast: Saurashtra, Gujarat & Kutch: 2nd To 9th March 2023

The winds will be mostly blow from Northerly and from 6th onwards at times from North or Northwest. Wind speed of 10-15 km/hour and from 6th March the winds expected to increase to 10 to 20 kms/hour.  The weather will be mainly clear with scattered clouds sometimes during the forecast period.  Chances of isolated showers on a day or two between 4th-8th March over Saurashtra.& Gujarat.

Currently, the normal Maximum Temperature for most places is around 33°C and it would increase to 34°C during the forecast period at most places. Maximum Temperature is expected to increase incrementally by 2°C to 3°C during 3rd to 5th March and also 9th March at most places of Saurashtra, Gujarat & Kutch. Hot weather and if Maximum reaches 40°C it would qualify as Heat Wave Conditions.

 

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 2 થી 9 માર્ચ 2023

પવન 10 થી 15 કિમિ/કલાક ના મુખ્યત્વે ઉત્તર ના હશે અને 6 તારીખ થી પવન નોર્થ અને નોર્થવેસ્ટ ના તેમજ સ્પીડ 10 થી 20 કિમિ/કલાક ની રહેવાની શક્યતા છે. આગાહી સમય માં ક્યારેક ક્યારેક વાદળ ની શક્યતા છે. તારીખ 4 થી 8 માર્ચ દરમિયાન સૌરાષ્ટ્ર અને ગુજરાત માં એક બે દિવસ એકલ દોકલ વિસ્તાર માં છાંટા છૂટી ની શક્યતા છે.

હાલ નોર્મલ મહત્તમ તાપમાન 33°C ગણાય અને આગાહી સમય માં આ નોર્મલ મહત્તમ તાપમાન 34°C થશે. મહત્તમ તાપમાન નોર્મલ થી 3°C થી 4°C વધુ છે. તારીખ 3 થી 5 માર્ચ દરમિયાન તેમજ 9 તારીખ ના મહત્તમ તાપમાન માં 2°C થી 3°C નો વધારો થવાની શક્યતા છે. ટૂંક માં ગરમી વધશે. ઉપરોક્ત તારીખો માં મહત્તમ તાપમાન અમુક ગરમ સેન્ટરો માં 39°C થી 40°C ની રેન્જ માં આવી શકે. જો 40°C ને ટચ થાય તો તે સેન્ટર હિટ વેવ ની વ્યાખ્યા માં આવશે.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 2nd March 2023

Forecast In Sanj Samachar Daily Dated 2nd March 2023

 

4.8 19 votes
Article Rating
187 Add your comment here
Inline Feedbacks
View all comments
Manish Raviya
Manish Raviya
05/03/2023 9:07 pm

જસદણ પંથક માં 8 – 55 pm થી ગાજવીજ કરા સાથે જોરદાર વરસાદ ચાલુ

Place/ગામ
Jasdan
hardik
hardik
05/03/2023 8:57 pm

bhavnagar city ma gajvij sathe zarmar varsad

Place/ગામ
bhavnagar
Bhavesh
Bhavesh
05/03/2023 8:47 pm

Chotila na baju na Kundhada gam ma vijali na kadaka Thai se pan varsad nathi

Place/ગામ
Chotila
Praful
Praful
05/03/2023 8:37 pm

Kale sakyta kevik mavtha ni sar

Place/ગામ
Maghrvada
Krutarth Mehta
Krutarth Mehta
05/03/2023 8:35 pm

Vadodara na amuk vistaro ma sanjhe 6.30 vage mavthu. Mota mota chaanta sathe halvo varsad padyo.

Place/ગામ
Vadodara
nik raichada
nik raichada
05/03/2023 7:46 pm

Virani Chowk Vistar ,Rajkot City Ma Sanje 7 Vagya Baad Gajvij sathe Hadvu mavthu

Place/ગામ
Rajkot City
Yashvant gondal
Yashvant gondal
05/03/2023 7:38 pm

Gondal ma vijdi sathe mota chate varsad chalu .

Place/ગામ
Gondal
Bhavin Mankad
Bhavin Mankad
05/03/2023 4:25 pm

Kale rate 10 thi 15 min jamnagar ma pan hato gajvij sathe dhimi dhare

Place/ગામ
Jamnagar
Pratik
Pratik
05/03/2023 2:21 pm

તારીખ 5 માર્ચ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ♦એક WD મીડ અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 66°E અને 23°N થી ઉત્તર તરફ છે.  ♦એક ઈન્ડયુઝ્ડ સાયક્લોનિક સર્ક્યુલેશન ઉત્તર ગુજરાત અને તેના આસપાસના વિસ્તાર પર હતું તે હવે ઉત્તર ગુજરાત અને લાગુ દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છે અને તે સરેરાશ દરિયાની સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.  ♦ એક ટ્રફ દક્ષિણ કોંકણથી ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે.  ♦ 07મી માર્ચ, 2023થી પશ્ચિમ હિમાલયન ક્ષેત્રને એક ફ્રેશ… Read more »

Place/ગામ
Rajkot
Popat thapaliya
Popat thapaliya
05/03/2023 10:22 am

સર કાલ ના માવઠાના વરસાદ ના આંકડા આપો ને

Place/ગામ
સુત્રેજ
મહેન્દ્રસિંહ સોલંકી
મહેન્દ્રસિંહ સોલંકી
05/03/2023 6:06 am

અશોકભાઈ

ગુડ મોર્નિંગ , જય માતાજી

વહેલી સવારે 5 વાગ્યે અમારા ગામથી ઉત્તર દિશા માં રણ બાજુ ગાજવીજ સાથે વરસાદ થયો અને પાટડી , વિરમગામ બાજુ ગયો .

Place/ગામ
મોટી માલવણ, તા- ધ્રાંગધ્રા, જી - સુરેન્દ્રનગર
Aashutosh J Desai
Aashutosh J Desai

હા, પાટડીમાં કરા સાથે સામાન્ય તથા રણમાં અમુક જગ્યાએ વધારે વરસાદ

Place/ગામ
પાટડી
Tabish Mashhadi
Tabish Mashhadi
04/03/2023 10:17 pm

Ahmedabad ma dry thunderstorm

Place/ગામ
Ahmedabad
Vadadoriya prakash
Vadadoriya prakash
04/03/2023 8:51 pm

Sir ta 12/3/2023 ma pan mavtha ni sakyta che sir

Place/ગામ
રાજકોટ જી.
Vanrajsinh dodiya
Vanrajsinh dodiya
04/03/2023 7:19 pm

સર
માવઠું
4/3/23
ઢસા વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ગાજવીજ કડાકા ભડાકા પવન સાથે છાંટા છુટી થી માંડીને નેવાધારૂ ઢસા જં પાટણા ઢસાગામ લાઠી બાબરા ભંડારીયા આજુબાજુ ના ગામો મા માવઠુ

Place/ગામ
Dhasa j( botad )
Jaydeep rajgor .
Jaydeep rajgor .
04/03/2023 5:23 pm

Sir amare gajvij chalu che atyare

Place/ગામ
Mandvi kutch
Umesh Ribadiya
Umesh Ribadiya
04/03/2023 4:37 pm

Kok-kok chhantoy khare chhe

Place/ગામ
Visavadar
Umesh Ribadiya
Umesh Ribadiya
04/03/2023 3:38 pm

Visavadar thi south-east ma gajvij thai chhe

Place/ગામ
Visavadar
Pratik
Pratik
04/03/2023 2:39 pm

તારીખ 4 માર્ચ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ♦એક WD મીડ અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 62°E અને 20°N થી ઉત્તર તરફ છે. ♦ એક ઈન્ડયુઝ્ડ સાયક્લોનિક સર્ક્યુલેશન ઉત્તર ગુજરાત અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે.

Place/ગામ
Rajkot
Narendra Kasundra
Narendra Kasundra
04/03/2023 12:08 am

thanks sir for new updet

Place/ગામ
રામગઢ (કોયલી) મોરબી
Jitendra karmur
Jitendra karmur
03/03/2023 8:36 pm

Sir windy ma nathi batavtu cola ma pan nathi batavtu amari said to amare vandho nay avene? Plz rpy

Place/ગામ
Katkola
KISHANSINH P CHAVADA
KISHANSINH P CHAVADA
03/03/2023 7:40 pm

Ambaji ma Chhata Chhuti bapor bad

Place/ગામ
Banas Kantha
Ajay
Ajay
03/03/2023 7:40 pm

Varsad ni matra maximum ketli rehse sir

Place/ગામ
Paddhari
રામજીભાઈ કચ્છી
રામજીભાઈ કચ્છી
Reply to  Ajay
03/03/2023 8:50 pm

https://nwp.imd.gov.in/gfsproducts00_all_mausam.php

આમાં અંદાજ કર્યા રાખો. છાંટા છૂટી ની માત્રા, વિસ્તાર, અને દિવસો માં ફેરફાર થયા રાખે છે.

Place/ગામ
સાણથલી મોટી તા.જસદણ.
Kalpesh V Sojitra
Kalpesh V Sojitra
03/03/2023 7:09 pm

Thanks for new update sir

Place/ગામ
Rajkot
Paresh patel
Paresh patel
03/03/2023 5:17 pm

ગામ પઙધરી જી રાજકોટ

Place/ગામ
દહીસરડા આજી
Pratik
Pratik
03/03/2023 2:47 pm

તારીખ 3 માર્ચ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ♦એક WD મીડ અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 71°E અને 32°N થી ઉત્તર તરફ છે.

Place/ગામ
Rajkot
K K bera
K K bera
03/03/2023 12:56 pm

Thanks new apdate sir

Place/ગામ
Ahmedabad
Fatehsinh Rajput.
Fatehsinh Rajput.
03/03/2023 12:14 pm

Thanks sir

Place/ગામ
Chuda .Surendranagar.
Gami praful
Gami praful
03/03/2023 8:22 am

Thank you sir for new update,

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagar
Nimish virani
Nimish virani
03/03/2023 6:33 am

Thanks for new update.sir

Place/ગામ
Jamjodhpur dal devaliya
Raju Shingala
Raju Shingala
02/03/2023 10:31 pm

Thanks for new update sir

Place/ગામ
Borvav gir. Talala
મહેન્દ્રસિંહ સોલંકી
મહેન્દ્રસિંહ સોલંકી
02/03/2023 8:55 pm

અશોકભાઈ આભાર. જય માતાજી

Place/ગામ
મોટી માલવણ, તા- ધ્રાંગધ્રા, જી - સુરેન્દ્રનગર
Bhagvan Gajera
Bhagvan Gajera
02/03/2023 8:30 pm

Thanks for new update sir

Place/ગામ
Keshod
Manish patel
Manish patel
02/03/2023 8:26 pm

Thank Sir for new update

Place/ગામ
Ramod
Hitesh Bakori jam jodhpur
Hitesh Bakori jam jodhpur
02/03/2023 8:24 pm

સર જય શ્રીકૃષ્ણ સરસ મજાનું અપડેટ બદલ ખુબ ખુબ આભાર……

Place/ગામ
જામજોધપુર
નિલેશ પટેલ
નિલેશ પટેલ
02/03/2023 6:53 pm

આભાર સર

Place/ગામ
ઝાંઝમેર
Dabhi ashok
Dabhi ashok
02/03/2023 5:42 pm

Thanks sir for new update apava badal aabhar

Place/ગામ
Gingani
જાવેદભાઈ. ડી. મીર
જાવેદભાઈ. ડી. મીર
02/03/2023 5:41 pm

સર આ વખતે ગાજવીજ નું પ્રમાણ કેવું રહેશે?

Place/ગામ
ટાકરવાડા. પાલનપુર
Rajesh ghodasara
Rajesh ghodasara
Reply to  Ashok Patel
02/03/2023 10:11 pm

Jay Sri Krishna sar

Place/ગામ
Meswan
Ramesh hadiya
Ramesh hadiya
02/03/2023 5:27 pm

Thanks for updates

Place/ગામ
ભાવનગર જી.
Rajeshbhai Raiyani
Rajeshbhai Raiyani
02/03/2023 4:48 pm

Thanks for New Update Sir

Place/ગામ
Junagadh
Bhagvan khambhala
Bhagvan khambhala
02/03/2023 4:26 pm

આભાર સાહેબ નવી અપડેટ માટે

Place/ગામ
અગતરાય કેશોદ
Ramesh odedra.
Ramesh odedra.
02/03/2023 4:08 pm

આભાર સાહેબ તમારો બધા ખેડૂત મિત્રો વતી.નવી અપડેટ માટે.

Place/ગામ
નવાગામ તા. ભાણવડ
Pravin khimaniya
Pravin khimaniya
02/03/2023 4:07 pm

અપડેટ આપવા બદલ આભાર સાહેબ

Place/ગામ
Beraja falla
Ajaybhai
Ajaybhai
02/03/2023 3:49 pm

Thanks for new update sir.

Place/ગામ
Junagadh
Vipul patel
Vipul patel
02/03/2023 3:38 pm

thanks for new update

Place/ગામ
Labukiua Bhadukiya
ડાભી પ્રકાશભાઈ અમરેલી
ડાભી પ્રકાશભાઈ અમરેલી
02/03/2023 3:21 pm

અપડેટ આપવા બદલ સર આભાર

Place/ગામ
માલવણ
Kuldipsinhrajput
Kuldipsinhrajput
02/03/2023 3:06 pm

Jay mataji sir…..thanks for new update…..

Place/ગામ
Village-bokarvada, dist-mehsana
Malde Gojiya
Malde Gojiya
02/03/2023 2:55 pm

Thanks for new Update Sir,

Jay Dwarkadhish

Place/ગામ
Bankodi- Devbhoomi Dwarka
Nilesh
Nilesh
02/03/2023 2:42 pm

ખુબ સરસ માહીતી આપવા બદલ આપનો આભાર સાહેબ.

Place/ગામ
Nana hadmtiya.vishavadar
Dipak parmar
Dipak parmar
02/03/2023 2:28 pm

આભાર અપડેટ માટે સાહેબ…

Place/ગામ
સુત્રાપાડા
Pratik
Pratik
02/03/2023 2:11 pm

તારીખ 2 માર્ચ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન♦એક WD મીડ અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 68°E અને 32°N થી ઉત્તર તરફ છે.  ♦એક ફ્રેશ WD મીડ અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 50°E અને 20°N થી ઉત્તર તરફ છે.

Place/ગામ
Rajkot
1 2 3