Unstable Weather Expected For A Week Over Saurashtra, Gujarat & Kutch – Update 13th March 2023
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં એક અઠવાડિયા માટે અસ્થિર વાતાવરણ -અપડેટ 13 માર્ચ 2023
IMD Mid-Day Bulletin few pages dated 13th March 2023:
Current Weather Conditions on 13th March 2023
Gujarat Observations:
The Maximum is around 2°C To 3°C above normal over most parts of Gujarat State.
Maximum Temperature on 12th March 2023 was as under:
Ahmedabad 37.3°C which is 2°C above normal
Rajkot 37.6°C which is 3°C above normal
Bhuj 37.4°C which is 2°C above normal
Vadodara 37.0°C which is 1°C above normal
Forecast: Saurashtra, Gujarat & Kutch: 13th To 20th March 2023
The winds will be mostly blow from Northerly and from 16th onwards winds will be from Northwest and West. Wind speed of 10-15 km/hour and from 16th March the winds expected to increase to 15 to 25 kms/hour some times during the day. Scattered clouds during the forecast period. Chances of scattered showers/rain on some days at different places over Saurashtra, Kutch & Gujarat during the forecast period. More chances in Gujarat Region.
Currently, the normal Maximum Temperature for most places is around 35°C. Maximum Temperature is expected to remain high range 37°C-39°C till tomorrow over most places of Saurashtra, Gujarat & Kutch. Maximum Temperature to be decrease towards the 35°-37°C range depending on clouding and unseasonal rain.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 13 થી 20 માર્ચ 2023
પવન હાલ ઉત્તર ના છે જે 16 તારીખ થી નોર્થવેસ્ટ અને પશ્ચિમી થશે . પવન હાલ 10/15 કિમિ છે જે 16 તારીખ થી વધશે 15-25 કિમિ /કલાકે થશે. આગાહી સમય માં છુટા છવાયા વાદળો થયા રાખશે અને તારીખ 16 થી અસ્થિરતા વધશે. આગાહી સમય માં છુટા છવાયા ઝાપટા/વરસાદ ની શક્યતા છે સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત ના અલગ અલગ વિસ્તાર માં અલગ અલગ દિવસે. ગુજરાત બાજુ વધુ શક્યતા.
હાલ નોર્મલ મહત્તમ તાપમાન 35°C આસપાસ ગણાય અને હાલ મહત્તમ નોર્મલ થી 2°C થી 3°C વધુ છે. સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં મહત્તમ તાપમાન હાલ 37°C થી 39°C ની રેન્જ માં આવતી કાલ સુધી રહેશે. ત્યાર બાદ ના સમય માં ગરમી માં રાહત રહે તેવી શક્યતા. રેન્જ 35°C થી 37°C જેનો આધાર વાદળ અને માવઠા પર નિર્ભર રહેશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 13th March 2023
Forecast In Sanj Samachar Daily Dated 13th March 2023
તારીખ 21 માર્ચ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ♦એક WD મીડ અને અપર લેવલ માં પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 79°E અને 28°N થી ઉત્તર તરફ છે. ♦ ઉત્તરપૂર્વ રાજસ્થાન અને તેના આસપાસના નું UAC હવે હરિયાણા અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે. ♦એક ટ્રફ ઉપરોક્ત UAC હરિયાણા અને તેના આસપાસના વિસ્તારોથી દક્ષિણ ઉત્તરપ્રદેશ, દક્ષિણ બિહાર અને પશ્ચિમ બંગાળમાં થય ને બાંગ્લાદેશ સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે.… Read more »
અત્યારે 7:30 વાગ્યે જામકંડોળામાં ગાજવીજ સાથે છાંટા છૂટી ચાલુ
Chhela 1 kalak thi bhare gajvij sathe varshad.
halar panathak ma gaj vij chalu che,amuk jagyaye samanya varsad
સર કય તારીખ માં વધુ સક્યતા છે વરસાદ ની
Gujarati ma lakhel chhe. Badhu vancho
મેહુલા વરહા ભલા
Kamosami nuksankarak ganay.
Sir આ વિંડીના ત્રણેય મોડેલ ૧૫ તારીખે સવારથી ૫૦૦ hpa માં ૯૦ ટકા ઊપર ભેજ બે ત્રણ દિવસથી બતાવે છે. તો વરસાદ ની શક્યતા કેટલી ગણવી.
Windy ma Varsad jovo
વિંડીમાં વરસાદની માત્રા નહિવત બતાવે છે
હવે એમાં જોતા જોતા અનુભવ કરો .. એટલે ઘણું સીખવા મળસે
700hpa, 600hpa, અને 500 hpa માં ભેજ જુવો
Thanks sir
કાલ સવારે થીં 500નો ભેજ ગુજરાત તરફ ગતી કરે . છે એટલે વાદળ નો મોટો સમુહ પણ એજ રીતે ગતી કરે છે ભગવાન પ્રાથના કોય ને નુકસાની નો કરે સાવચેતી પુરેપુરી રાખજો… ખાસ કચ્છ ઉતર ગુજરાત મધ્ય ગુજરાત જોકે સૌરાષ્ટ્ર માં પણ નવા જુની કરસે પણ ઓલા કરતા ઓસી
Theks
જે વિસ્તારમાં વરસાદ હોય તે મિત્રો જાણ તો કરજો જેથી કરી બીજા ખેડૂતોને ખબર પડે
તારીખ 14 માર્ચ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ♦એક WD મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 75°E અને 22°N થી ઉત્તર તરફ છે. ♦ દક્ષિણપશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર રહેલુ ઈન્ડયુઝ્ડ સાયક્લોનિક સર્ક્યુલેશન હવે દક્ષિણપૂર્વ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 ઉપર છે. ♦ એક ટ્રફ દક્ષિણ કર્ણાટકથી કોંકણ સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ♦ અન્ય એક ટ્રફ ઝારખંડથી છત્તીસગઢમાં થય ને તેલંગાણા સુધી લંબાય… Read more »
2023 ચોમાસુ કેવુ રહેશે
Jun – julay-ogast
Hu LGAKN
vadhu vigat maate jovo http://www.gujaratweather.com/wordpress/?page_id=19592
IOD + baju gati kare che. Sachi khabar Jan 24 pade….
IOD positive baju gati karey chhe …em lakho toe vadhu loko ne khyal aavey.
Baaki shu lakhel chhe ke kaheva mango chho? Sachi khabar kyarey ?
January 2024 sachi khabar pade kevu rahiyu 2023 varsad babate. Sir
Thanks sir for new update
J&k sar. jay Dwarkadhis mahiti apva badal abhar sar.
નવી અપડેટ આપવા બદલ ખૂબ ખૂબ આભાર સર.
અપડેટ આપવા બદલ ખુબ ખુબ આભાર સર
Vadodara na amuk vistaro ma thanda pawan ane gajvij sathe halvo varsad chalu thayo che
Vadodara ma atyare thando pawan chalu thayo che ane vijli na chamkara ane gajvij Thai rahi che
Thanks for new update sir
Sar mahuva na Mota khutvada samachar se ke Kara sathe saro Evo varsad padiyo koi e baju na mitro hoy kejo
હા… છાપરીયાળી, કુંભણ,મોટા ખુટવડા, માં સારો વરસાદ હતો બાકી ના ભાગ માં હળવા છાંટા… ગાજવીજ નું પ્રમાણ વધુ હતું…
સર નવી અપડેટ આપવા બદલ આભાર.ઘણા ખેડૂતો માવઠા ના નુકસાન થી બચી જસે.
ખુબ ખુબ આભાર સાહેબ તમારો
Jsk સર….. અપડેટ બદલ ખુબ ખુબ આભાર
ધન્યવાદ સાહેબ
Thanks sir for New Update
સર નવી અપડેટ આપવા બદલ આભાર.
નવી અપડેટ આપવા બદલ ખૂબ ખૂબ આભાર
ન્યૂ અપડેટ આપવા બદલ ખુબ ખુબ આભાર સર.
થેન્કયુ સર
ખુબ ખુબ આભાર સાહેબ
સર કલ્યાણપુર તાલુકા માં કેવીક શક્યતા જણાવવા વિનંતી.
Thanks sar for New apdet Jay shree Krishna
સર જય શ્રીકૃષ્ણ આભાર અપડેટ બદલ…
Thank you sir
Thank you sir, for new update, imd gfs to 22 March sudhi chuto chavayo varsad batave che, joeye have shu thay.
ધન્યવાદ
અપડેટ આપવા બદલ….
આભાર. સર નવી અપડેટ આપવા બદલ ધન્યવાદ
Thanks for the update sir
Thanks sir for new update
Jay mataji sir …thanks for new update…
Ok sir thanks
Thank you sir ji.
Jsk sir. Update badal aabhar.
આભાર સર નવી અપડેટ આપવા બદલ
Thanks for New update
Thanks for new update apava badal sir 18 and 19 2 divas suorasht ma sakyta rahse right sir!
Thanks for new update sir
તારીખ 13 માર્ચ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ♦એક WD મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 65°E અને 25°N થી ઉત્તર તરફ છે. ♦ દક્ષિણ પાકિસ્તાન અને તેના આસપાસના વિસ્તાર પર નું ઈન્ડયુઝ્ડ સાયક્લોનિક સર્ક્યુલેશન હવે દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે. ♦એક UAC દક્ષિણ આસામ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે. ♦ 16મી માર્ચ, 2023થી પશ્ચિમ હિમાલયન ક્ષેત્રને… Read more »
આભાર સર
અપડેટ આપવા બદલ આપનો ખુબ ખુબ આભાર