One More Spell Of Unseasonal Isolated Showers/Rain Over Saurashtra, Gujarat & Kutch – Update 28th March 2023

One More Spell Of Unseasonal Isolated Showers/Rain Over Saurashtra, Gujarat & Kutch – Update 28th March 2023

સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં વધુ એક છુટા છવાયા માવઠા ની શક્યતા 29/31 માર્ચ 2023 – અપડેટ 28 માર્ચ 2023

IMD Mid-Day Bulletin few pages dated 28th March 2023:

IMD_280323

Current Weather Conditions on 28th March 2023

Gujarat Observations:

The Maximum is around 2°C To 3°C below normal over most parts of Gujarat State.

Maximum Temperature on 27th March 2023 was as under:

Ahmedabad 36.4°C which is 2°C below normal

Rajkot  36.3°C which is 2°C below normal

Bhuj 35.5°C which is 2°C below normal

Vadodara 35.4°C which is 3°C below normal

Deesa 34.6°C which is 3°C below normal

Forecast: Saurashtra, Gujarat & Kutch: 28th March to 3rd April 2023

The winds will be mostly blow from West and Northwest direction during the forecast period, with Wind speed of 10-20 km/hour. Scattered clouds 29th/31st March with chances of scattered showers/rain with higher wind speed during 29/31 March at different places over Saurashtra, Kutch & Gujarat.

Currently, the normal Maximum Temperature for most places is around 38°C. Maximum Temperature is expected to remain lower than normal on most days over most places of Saurashtra, Gujarat & Kutch.

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 28 માર્ચ થી 3 એપ્રિલ 2023

આગાહી સમય માં પવન પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ ના રહેશે અને પવન ની ઝડપ 10/15 કિમિ. તારીખ 29/31 દરમિયાન છુટા છવાયા વાદળો અને વાતાવરણ માં અસ્થિરતા વધશે, પવન ફર્યા રાખે તેમજ વધે. 29/31 તારીખ દરમિયાન છુટા છવાયા ઝાપટા/વરસાદ ની શક્યતા છે સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત ના અલગ અલગ વિસ્તાર માં.

હાલ નોર્મલ મહત્તમ તાપમાન 38°C આસપાસ ગણાય અને હાલ મહત્તમ નોર્મલ થી 2°C થી 3°C ઓછું છે. સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં મહત્તમ તાપમાન વધુ દિવસો નોર્મલ થી નીચું રહેશે.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 28th March 2023

Forecast In Sanj Samachar Daily Dated 28th March 2023

 

4.5 25 votes
Article Rating
138 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
01/04/2023 1:55 pm

તારીખ 1 એપ્રિલ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ♦એક WD જમ્મુ અને કાશ્મીર પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી ઉપર આવેલું છે. જો કે તેનો ટ્રફ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો મા તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 75°E અને 25°N ઉત્તર તરફ છે. ♦એક UAC ઉત્તરપૂર્વ રાજસ્થાન અને લાગુ હરિયાણા પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. ♦એક UAC પશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ♦એક UAC પૂર્વ… Read more »

Place/ગામ
Rajkot
Pratik
Pratik
28/03/2023 2:35 pm

તારીખ 28 માર્ચ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ♦એક WD મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 85°E અને 25°N થી ઉત્તર તરફ છે. ♦ અન્ય એક WD મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિ.મી. ની ઊંચાઈ એ આશરે 52°E અને 30°N થી ઉત્તર તરફ છે. ♦એક UAC દક્ષિણપશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ♦ અસ્તવ્યસ્ત પવનો નો ટ્રફ મરાઠાવાડાથી તેલંગાણા અને કર્ણાટક… Read more »

Place/ગામ
Rajkot
Baraiya bharat
Baraiya bharat
30/03/2023 6:59 pm

6:15 ભારે ઝાપટું પડી ગયું રોડ માં પાણી હાલી ગયા…

Place/ગામ
Malpara,Mahuva, bhavnagar
Ramesh hadiya
Ramesh hadiya
30/03/2023 4:42 pm

Sir, s, kundla talukana goradka, vijapdi areana ghana gamdama jordar varsad gaj vij sathe agla mavthama pan amara areama dhoy nakhya hata.

Place/ગામ
Goradka, tal, s, kundla
Vanani Ranjit
Vanani Ranjit
30/03/2023 3:29 pm

હાલમાં 3 મીનીટ નું વરસાદી ઝાપટું પડી ગયું

Place/ગામ
કુડલા ચુડા સુરેન્દ્રનગર
Last edited 1 year ago by Vanani Ranjit
Anand Raval
Anand Raval
30/03/2023 3:26 pm

Good afternoon sir..sir paschim Saurashtra ma aa round ma kevi sakyata rahel che…to sir khayal aave .. please answer sir ji

Place/ગામ
Morbi
Kuldipsinh rajput
Kuldipsinh rajput
30/03/2023 2:25 pm

Jay mataji sir…amare gajvij chalu Thai 6e pan hju varsad nthi….

Place/ગામ
Village -bokarvada,dist-mehsana
Sivali
Sivali
Reply to  Kuldipsinh rajput
30/03/2023 8:36 pm

Aane varsad ne atyare shu karvo hashe?

Place/ગામ
Kevadra ta.keshod
Kuldipsinh rajput
Kuldipsinh rajput
Reply to  Sivali
31/03/2023 8:24 am

Mara Bhai hu information mate khu 6u ke sir Ane bdha friends ne ke varsad nthi amare bus gajvij thay 6e pan friend tme samjvama bhul kri…

Place/ગામ
Village -bokarvada,dist-mehsana
Pratik
Pratik
30/03/2023 1:58 pm

તારીખ 30 માર્ચ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ♦એક WD અફઘાનિસ્તાન અને લાગુ પાકિસ્તાન પર UAC તરીકે જોવામાં આવે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી ઉપર આવેલું છે અને મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ આશરે 65°E અને 22°N થી ઉત્તર તરફ છે. ♦એક UAC દક્ષિણપશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ♦ અસ્તવ્યસ્ત પવનો ટ્રફ હવે ઉત્તર છત્તીસગઢથી વિદર્ભ, મરાઠાવાડા અને કર્ણાટક થય ને દક્ષિણ તમિલનાડુ સુધી લંબાય છે અને તે સરેરાશ… Read more »

Place/ગામ
Rajkot
dipak raysoni
dipak raysoni
30/03/2023 1:57 pm

Amare Bhuj ma rate ane atyare bapore 1 vage zaaptu padyu road parthi pani vahi jay aetlu

Place/ગામ
Bhuj
nik raichada
nik raichada
30/03/2023 10:33 am

Porbandar City Ma Vehli savare 5:30 vage Gajvij sathe madhyam Varsad Padyo.

Place/ગામ
Porbandar City
Pratik Rajdev
Pratik Rajdev
30/03/2023 8:31 am

Rajkot ma pan chhata chalu chhe raiya road

Place/ગામ
Rajkot
રવજીભાઈ
રવજીભાઈ
30/03/2023 7:52 am

જામ ગઢકામા આજે રાત્રે ચાર વાગ્યે જોરદાર ઝાપટું પડી ગયું સાથે ગાજવીજ હતા

Place/ગામ
જામ ગઢકા
Gami praful
Gami praful
30/03/2023 7:30 am

6:45 am thi halvo varsad chalu.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagar
Ahir Ramesh
Ahir Ramesh
30/03/2023 7:24 am

Banga,aaspas na vistar ma veli savarthi tapak chalu 6

Place/ગામ
Banga,kalawad
Hitesh Bakori jam jodhpur
Hitesh Bakori jam jodhpur
30/03/2023 7:19 am

સર જય શ્રીકૃષ્ણ જામજોધપુર મા વહેલી સવાર થી ઝરમર ઝરમર વરસાદ ચાલુ છે…

Place/ગામ
જામજોધપુર
Dabhi ashok
Dabhi ashok
30/03/2023 6:52 am

Good morning sir amare savar na 6 vagya thi dimidhare varsad chalu thayo chhe

Place/ગામ
Gingani
Hem,bhatiya
Hem,bhatiya
30/03/2023 6:34 am

6 vage thi chata chati chalu che

Place/ગામ
sutariya,khambhaliya,dwarka
Jaydeep Nimavat
Jaydeep Nimavat
30/03/2023 6:33 am

Sir amare savar 6 vague rod bhina thay avo varsad

Place/ગામ
Amarapar vertiya
Kodiyatar hira
Kodiyatar hira
30/03/2023 6:25 am

Sar atayare saro vrsad neva saluthaigya

Place/ગામ
Pastardi ta bhanvad dev bhumi dvarka
Devraj jadav
Devraj jadav
30/03/2023 6:21 am

Varsad thay to jan karjo

Place/ગામ
Kalmad.
Malde Gojiya
Malde Gojiya
29/03/2023 9:13 pm

Thanks for new Update Sir,

Jay Dwarkadhish

Place/ગામ
Bankodi- Devbhoomi Dwarka
પીઠાભાઇ વસરા
પીઠાભાઇ વસરા
29/03/2023 6:04 pm

આભાર સાહેબ

Place/ગામ
રાણા કંડોરણા જિ. પોરબંદર
Amit s manavadariya
Amit s manavadariya
29/03/2023 4:15 pm

આભાર સાહેબ

Place/ગામ
ભણગોર
Pratik
Pratik
29/03/2023 2:10 pm

તારીખ 29 માર્ચ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ♦એક WD અફઘાનિસ્તાન અને તેના આસપાસના વિસ્તાર પર UAC તરીકે જોવામાં આવે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિ.મી. પર છે અને મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 60°E અને 25°N થી ઉત્તર તરફ છે. ♦એક UAC દક્ષિણપશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ♦ અસ્તવ્યસ્ત પવનો નો ટ્રફ હવે ઉત્તર મધ્યપ્રદેશના મધ્ય ભાગોથી વિદર્ભ, તેલંગાણા અને રાયલસીમા થય ને દક્ષિણ તમિલનાડુ સુધી લંબાય… Read more »

Place/ગામ
Rajkot
Piyush patel
Piyush patel
29/03/2023 12:38 pm

Sir bhada chart jota 6 tarikh pachhi asal garmi chalu thase tevu anuman che

Place/ગામ
Jamjodhpur
Mmp
Mmp
29/03/2023 11:57 am

આભાર નવી આગાહી આપવા બદલ sir

Place/ગામ
Vijapur
Ramesh hadiya
Ramesh hadiya
29/03/2023 10:35 am

Sir, thanks for update.

Place/ગામ
Goradka, tal, s, kundla
Kalpesh V Sojitra
Kalpesh V Sojitra
29/03/2023 7:41 am

Thanks for new update sir

Place/ગામ
Rajkot
k.d.mori
k.d.mori
28/03/2023 10:38 pm

Sir,aje apni update ni amara sthanik akhanar..shankhnad news dvara nondh levai che…apana phota sathe.

Place/ગામ
Sihor
Paras
Paras
28/03/2023 9:47 pm

આ બધા માવઠા ની અસર ચોમાસા પર પડે કે નઈ સર ચોમાસુ નબળુ રહે કે શું?

Place/ગામ
Jamnagar, vavberaja
Paras
Paras
Reply to  Ashok Patel
30/03/2023 6:30 pm

Ok sir

Place/ગામ
Jamnagar, vavberaja
Pola bhai Antroliya
Pola bhai Antroliya
Reply to  Ashok Patel
30/03/2023 7:51 pm

Namaste sir, north India ma varsadi vatavan hoi, tene hisabe apde Mavtha nu jokham ubhu thai evu bantu hase ke ?

Place/ગામ
Manekvada (Malbapa nu)
મહેન્દ્રસિંહ સોલંકી
મહેન્દ્રસિંહ સોલંકી
28/03/2023 9:26 pm

અશોકભાઈ જય માતાજી

આભાર

Place/ગામ
મોટી માલવણ, તા- ધ્રાંગધ્રા, જી - સુરેન્દ્રનગર
RANCHHODBHAI KHUNT
RANCHHODBHAI KHUNT
28/03/2023 8:43 pm

Thanks for new update sir

Place/ગામ
Chandli
ડાભી પ્રકાશભાઈ અમરેલી
ડાભી પ્રકાશભાઈ અમરેલી
28/03/2023 8:39 pm

ખુબ ખુબ આભાર સર

Place/ગામ
માલવણ
Kuldipsinh rajput
Kuldipsinh rajput
28/03/2023 8:35 pm

Jay mataji sir…thanks for new update…

Place/ગામ
Village -bokarvada,dist-mehsana
Gami praful
Gami praful
28/03/2023 8:25 pm

Thank you sir for new update, sir varsad nu praman vadhare rahese tevu lage chhe.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagar
Hitesh Bakori jam jodhpur
Hitesh Bakori jam jodhpur
28/03/2023 8:03 pm

સર જય શ્રીકૃષ્ણ આભાર

Place/ગામ
જામજોધપુર
Pravin khimaniya
Pravin khimaniya
28/03/2023 7:40 pm

Thanks for the update sir

Place/ગામ
Beraja falla
Ponkiya shailesh-Movdi, Rajkot
Ponkiya shailesh-Movdi, Rajkot
28/03/2023 7:27 pm

Sir ,Thanks for new update

Place/ગામ
Movdi (Rajkot)
Gopal ahir
Gopal ahir
28/03/2023 7:01 pm

ખુબ ખુબ આભાર.સર

Place/ગામ
Bagdadiya.ta.ko.sagani.ji.rajkot
Dhaduk paresh
Dhaduk paresh
28/03/2023 5:43 pm

Thnx sir ji

Place/ગામ
Gondal khandadhar
Rajeshbhai Raiyani
Rajeshbhai Raiyani
28/03/2023 5:07 pm

Thanks sir for New Update

Place/ગામ
Junagadh
Bhagvan Gajera
Bhagvan Gajera
28/03/2023 4:49 pm

Thanks for new update Sri

Place/ગામ
Keshod
Nimish virani
Nimish virani
28/03/2023 4:18 pm

આભાર સાહેબ શ્રી અશોકભાઈ નવી અપડેટ આપવા બદલ.

Place/ગામ
જામજોધપુર દલ દેવડિયા
B.j.dhadhal
B.j.dhadhal
28/03/2023 3:55 pm

Aabhar sir

Place/ગામ
Nulavla
Shikhaliya vishal
Shikhaliya vishal
28/03/2023 3:33 pm

Thanks for new update

Place/ગામ
Dhutarpar, jamnagar
Mukesh kanara
Mukesh kanara
28/03/2023 3:20 pm

ખુબ ખુબ આભાર સર

Place/ગામ
Khambhalia
Ajaybhai
Ajaybhai
28/03/2023 3:16 pm

Thanks for new update sir.

Place/ગામ
Junagadh
Manish
Manish
28/03/2023 3:15 pm

Thanks sir

Place/ગામ
Chapra ta.kalawad dis.jamngar
ધીરજ રબારી
ધીરજ રબારી
28/03/2023 3:01 pm

બોવ થઈ આ વખતે સર માવઠા ની તો

અને તમારા કેવા પ્રમાણે વધુ દિવસ તાપમાન નીચું રહેશે એટલે

અપ્રિલ ના તાપમાન ના દિવસો માં ઘટાડો અને ગરમી ઓછી રહેશે તો

ચોમાસા પર અસર થશે હરી કરે તે ખરી હવે તો

Place/ગામ
ઇન્દ્રાણા (ઘેડ)
Sharad Thakar
Sharad Thakar
28/03/2023 3:00 pm

Thenks new update

Place/ગામ
Patelka
Aahish
Aahish
28/03/2023 2:43 pm

Manavadar taluka kevu rahase

Place/ગામ
Sitana
Retd Dhiren patel
Retd Dhiren patel
28/03/2023 2:41 pm

Jsk, Navi update badal aabhar.

Place/ગામ
Bhayavadar
1 2 3