Maximum Temperature To Increase Over Saurashtra, Gujarat & Kutch – Possibility Of Scattered Showers 12th/14th April – Update 11th April 2023
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં મહત્તમ તાપમાન વધવામાં – તારીખ 12/14 એપ્રિલ છાંટા છૂટી ની શક્યતા – અપડેટ 11 એપ્રિલ 2023
IMD Mid-Day Bulletin few pages dated 11th April 2023:
Current Weather Conditions on 11th April 2023
Gujarat Observations:
The Maximum is near normal to 2°C above normal over most parts of Gujarat State.
Maximum Temperature on 10th April 2023 was as under:
Ahmedabad 41.0°C which is 2°C above normal
Rajkot 39.7°C which is 1°C above normal
Bhuj 38.1°C which is normal
Vadodara 40.2°C which is 1°C above normal
Amreli 40.4°C which is normal
Forecast: Saurashtra, Gujarat & Kutch: 11th April to 17th April 2023
The winds will be mostly blow from West and Northwest direction during the forecast period, with Wind speed of 10-20 km/hour. Scattered clouds 12th/14th April with chances of scattered showers/rain on a day or two during that period over few places of Saurashtra, Kutch & Gujarat.
Currently, the normal Maximum Temperature for most places is around 39°C. Maximum Temperature is expected to be normal to higher than normal on most days over most places of Saurashtra, Gujarat & Kutch. Maximum Temperature expected to cross 42C over some places especially during 15th/17th April.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 11 એપ્રિલ થી 17 એપ્રિલ 2023
આગાહી સમય માં પવન પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ ના રહેશે અને પવન ની ઝડપ 10/15 કિમિ. તારીખ 12/14 એપ્રિલ દરમિયાન છુટા છવાયા વાદળો અને વાતાવરણ માં અસ્થિરતા વધશે અને પવન પણ વધે. આ દિવસો દરમિયાન એકાદ બે દિવસ છુટા છવાયા ઝાપટા/વરસાદ ની શક્યતા છે સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત ના અમુક વિસ્તારો માં.
હાલ નોર્મલ મહત્તમ તાપમાન 39°C આસપાસ ગણાય અને હાલ મહત્તમ તાપમાન નોર્મલ અથવા એકાદ બે ડિગ્રી ઉંચુ છે. સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં મહત્તમ તાપમાન નોર્મલ અથવા નોર્મલ થી ઉંચુ રહેશે. તારીખ 15 થી 17 દરમિયાન તાપમાન વધશે અને અમુક ગરમ સેન્ટર 42°C ક્રોસ કરી શકે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 11th April 2023
Forecast In Sanj Samachar Daily Dated 11th April 2023
તારીખ 18 એપ્રિલ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન એક WD સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી અને 5.8 કિમીની વચ્ચે ટ્રફ તરીકે જોવામાં આવે છે અને તેની ધરી લગભગ સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 64°E અને 21°N થી ઉત્તર તરફ છે. એક ઈન્ડયુઝ્ડ સાયક્લોનિક સર્ક્યુલેશન ઉત્તર પાકિસ્તાન પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. એક UAC દક્ષિણપશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તારો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર યથાવત છે. અસ્તવ્યસ્ત પવનો નો ટ્રફ હવે દક્ષિણ મધ્ય મહારાષ્ટ્રથી દક્ષિણ તમિલનાડુ સુધી… Read more »
Sar 1st may thi mavtha ni sakyata dekhai 6
Jsk sir, COLA 2nd week ma technical folt che ke 50% Aagotru ?
Koi fault nathi lagati
અમરેલી 42°C, અમદાવાદ 41.9, સુરેન્દ્રનગર 41.6, ગાંધીનગર – રાજકોટ 41.5, કંડલા 40.3, વડોદરા 40.2, વિદ્યાનગર 39.7, ભાવનગર સુરત 39.5, ડીસા – મહુવા 38.8
ભારતીય હવામાન વિભાગ દ્વારા જાહેર કરેલ લોંગ રેન્જ ફોરકાસ્ટ ગુજરાતી ભાષા માં અનુવાદ
https://acrobat.adobe.com/link/track?uri=urn:aaid:scds:US:748b0e35-5943-3b39-b07d-2a1a8bd6d975
Ahi website ma te saame chhe
Sir ahi saame pan Kya se maltu nathi sakya hoi to janavso
http://www.gujaratweather.com/wordpress/?page_id=14488 aama Menu ma Gujarati ma Lakhel chhe
Ok sir mali gayu thankyou
Khultu nathi sir
http://www.gujaratweather.com/wordpress/?page_id=14488 aama jovo Gujarati lakhel chhe
તારીખ 17 એપ્રિલ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન એક WD મીડ લેવલ માં પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 28°N અને 60°E થી ઉત્તર તરફ છે. એક UAC દક્ષિણપશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને હવે તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 અને 3.1 કિમીની વચ્ચે જોવા મળે છે. દક્ષિણ મધ્ય મહારાષ્ટ્રથી તમિળનાડુ સુધીનો અસ્તવ્યસ્ત પવનો નો ટ્રફ હવે ઉત્તર કર્ણાટકથી દક્ષિણ તમિલનાડુ સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે.
Sir cola ma kaher
Kaher avse bhi
Dar 6 kallake colour badlaya karse joya rakhjo maja avse!!
ઓસ્ટરેલિયા માં કેટેગરી 4 નુ વાવાઝોડું આયવુ પવન ની સ્પીડ કેટલી હસે ???
Kya location ma chhe ?
તારીખ 16 એપ્રિલ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન એક WD મીડ અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 59°E અને 28°N થી ઉત્તર તરફ છે. એક UAC ઉત્તર રાજસ્થાન અને લાગુ પંજાબ પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. એક UAC દક્ષિણપશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર યથાવત છે અને તે હવે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી ઉપર જોવા મળે છે. એક UAC ઉત્તરપશ્ચિમ મધ્યપ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર યથાવત છે અને હવે તે… Read more »
Don’t worry iod bi positive varsad aavse
Kyare ?
Chomasa ma
Yash July and August
તારીખ 15 એપ્રિલ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન એક WD મીડ અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 56°E અને 28°N થી ઉત્તર તરફ છે. એક UAC દક્ષિણપશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર યથાવત છે અને તે હવે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 થી 3.1 કિમીની વચ્ચે જોવા મળે છે. એક UAC ઉત્તર-પશ્ચિમ મધ્યપ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી ઉપર છે. અસ્તવ્યસ્ત પવનો નો ટ્રફ હવે ઉત્તરપૂર્વ ઝારખંડથી ઓડિશા અને… Read more »
Sir imd long range forecast map kya jova male?
IMD press release ma.
Ahi sanje uplabdh karish
સર જય શ્રીકૃષ્ણ જામજોધપુર મા વહેલી સવારે 7 વાગ્યે થી ઝાકળ આવી છે……
ચૈત્રી દનૈયાં ક્યારથી ગણાય કોઈ મિત્રો ને ખ્યાલ હોય તો જણાવજો
મિત્ર’ ચૈત્રી દનૈયા આ ગઈ પાંચમથી ગણાય, જેમ દનયું તપે તેમ સારુ ગણાય અને તેમાં ફુલડા રૂપી વાદળ થાય અને સાંજે ઓગળી જાય તો ખુબજ સારુ ગણાય એમ વડીલો કહેતા.
તારીખ 14 એપ્રિલ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન એક UAC દક્ષિણપશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે. અસ્તવ્યસ્ત પવનો નો ટ્રફ હવે ઉત્તર છત્તીસગઢથી મહારાષ્ટ્ર, તેલંગાણા અને કર્ણાટક માં થય ને કેરળ સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિ.મી.પર છે. એક UAC ઉત્તર બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તાર પર યથાવત છે અને તે હવે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. એક ફ્રેશ WD મીડ અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે જોવામાં આવે છે… Read more »
તારીખ 13 એપ્રિલ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન દક્ષિણપશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર રહેલુ UAC યથાવત છે અને હવે તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે. પૂર્વ વિદર્ભથી કર્ણાટક સુધીનો અસ્તવ્યસ્ત પવનો નો ટ્રફ હવે પૂર્વ વિદર્ભથી મરાઠવાડા અને ઉત્તર આંતરિક કર્ણાટક થય ને ઉત્તર કોસ્ટલ કર્ણાટક સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. એક UAC ઉત્તર બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી ઉપર છે. 15મી એપ્રિલ, 2023થી પશ્ચિમ હિમાલયન ક્ષેત્રને ફ્રેશ WD ની અસર થવાની… Read more »
Thanks for new Update Sir,
Jay Dwarkadhish
Thanks for new update sir
તારીખ 12 એપ્રિલ 2023
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન
ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર અને લાગુ દક્ષિણ પાકિસ્તાન પરનું UAC હવે દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર આવેલું છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 4.5 કિમી સુધી વિસ્તરે છે.
ઉત્તર કેરળથી દક્ષિણ મધ્ય મહારાષ્ટ્ર સુધીના પૂર્વીય પ્રવાહોમાં રહેલો ટ્રફ હવે અસ્તવ્યસ્ત પવનો ના ટ્રફ તરીકે જોવામાં આવે છે જે પૂર્વ વિદર્ભથી મરાઠવાડા થય ને કર્ણાટક સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે.
15મી એપ્રિલ, 2023થી પશ્ચિમ હિમાલયન ક્ષેત્રને ફ્રેશ WD ની અસર થવાની સંભાવના છે.
લાંબા ગાળા નું. પરિબળો. પેસિફિક ડેકડલ ઓશીલેશનઆપડા ચોમાસા ને કઈ અસર કરે. અને છું ચેલા ઘના. વરસો માં વરસાદ ની પેટર્ન માં વધારો જોવા મળે છે.તેને અને. PDO ને કોઈ. સંબંધ હોઈ શકે
PDO andMonsoon babat nu khas abhyas nathi>
Climate ma http://www.gujaratweather.com/wordpress/?p=18681 jovo
PDO નો મોન્સુન FAQ માં ઉલ્લેખ છે પરંતુ મુખ્ય પરિબળ તરીકે નથી
Sir 7 diwas pachi nu kai anuman karvama tkalif thay che to IMD long range forcast aapi ne 96 percentage rehse aevu perfectly anuman kai rite aapi sake …ane below avarage vala ghana area map ma mukel che ….pn ek system pn 1 diwas ma te vistar ma normal thi vadhu varsad api ske …aetle aa aetlu perfectly na kehvay …… district vice kre prediction to maniye …
Jay mataji sir…thanks for new update…
Thanks sar for New apdet Jay shree Krishna
Sir imd forecast na map ma je White color chhe tya normal monsoon batave k?
Yes
Thank you sir for new update, aa varsh ma March, April na mavtha asadharan rahiya, avnara chomasa ma ani shu asar thay te chomasu gaya pachhi 100 %to nahi, parantu thodu ghanu janva made.
Thanks sir for New Update
Good
Sir, Thanks for new update
અપડેટ આપવા બદલ તમારો ખુબ ખુબ આભાર સાહેબ
Kub kub dhanyvad asok bhai Navi abdet apva Badal
Thanks for new update Sir
સર જય શ્રીકૃષ્ણ આભાર અપડેટ બદલ…..
Sar 2023 na skaymet & imd na anuman vise tamaru mantavy su che.
Hu LGAKN
Biju ke Chomasu India level ma 96% hoy toe pan State level ma fer far thai shakey karan aa prathmik andaj chhe.
સર imd ના લાંબા ગાળા ના પૂર્વાનુમાન મુજબ આવનાર ચોમાસુ નબળુ રહે છે
96% kahyu chhe je normal ni vyakhya ma aavey.
State level ma haju fer far thaya rakhe.
Thanks for new update sir.
Thank you update apava badal
આભાર. સાહેબ શ્રી અશોકભાઈ નવી અપડેટ આપવા બદલ ધન્યવાદ.
Thenks for new update
Thanks sir new apdet aje havaman vibhag dvara somamsu nabdu rese tevo chat mukvama avyo 6 jo k a andaj haju prathmik samjvo
IMD nabadu chomasu nathi kahyu.
તારીખ 11 એપ્રિલ 2023
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન
એક UAC ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર અને લાગુ દક્ષિણ પાકિસ્તાન પર યથાવત છે અને હવે તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે.
એક ટ્રફ પૂર્વીય પ્રવાહો માં ઉત્તર કેરળથી કર્ણાટકમાં થય ને દક્ષિણ મધ્ય મહારાષ્ટ્ર સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે.
15મી એપ્રિલ, 2023થી પશ્ચિમ હિમાલયન ક્ષેત્રને ફ્રેશ WD ની અસર થવાની સંભાવના છે.
Thank Sir for new update
Thanks for new apdet sir
જય માતાજી
અશોકભાઈ આભાર .
અપડેટ બદલ આભાર સર…. હવે બરોબર તડકાને બદલે ચોમાહા જેવું હતું
ન્યું અપડેટ બદલ આભાર સર
Sir 12&14 ma koi jgiyaye ekl dokal vistar ma jajo 1/2 inc varsad sakiyata to no riye ne.kem ke 13 det ma variyari ni kapni karvi che
IMD declared the 1st update of monsoon this year. Aa varshe chomasu samanya rehvani shakyata, 96% varsad padvani shakyata ane El nino ni asar chomasa na 2nd half ma rehvani shakyata che.
Thanks for update
સર imd એ પૂર્વ અનુમાન આજે આયપુ ને જરાક જણાવજો સુ કયે છે imd
96% Varsad nu anuman chhe India level ma
Thanks for new update sir