Scattered Showers/Rain Expected 26th April – 4th May Due To Very Unstable Weather Over Saurashtra, Gujarat & Kutch – Update 26th April 2023
વાતાવરણ માં અસ્થિરતા ને હિસાબે સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં છુટા છવાયા ઝાપટા/વરસાદ ની શક્યતા 26 એપ્રિલ થી 4 મે – અપડેટ 26 એપ્રિલ 2023
IMD Mid-Day Bulletin dated 26th April 2023:
Current Weather Conditions on 26th April 2023
There is a Western Disturbance as a cyclonic circulation over Pakistan & adjoining Iran between 3.1 km to 7.6 km above mean sea level.
A cyclonic circulation lies over southwest Rajasthan & neighborhood between 1.5 km & 3.1 km above mean sea level.
Gujarat Observations:
The Maximum is near normal to 1°C above normal over most parts of Gujarat State.
Maximum Temperature on 25th April 2023 was as under:
Ahmedabad 40.6°C which is normal
Rajkot 40.6°C which is 1°C above normal
Bhuj 41.2°C which is 2°C above normal
Vadodara 39.8°C which is normal
Amreli 40.8°C which is normal
Forecast: Saurashtra, Gujarat & Kutch: 26th April to 4th May 2023
The winds will be mostly blow from West and Northwest direction during the forecast period, with Wind speed of 10-20 km/hour with much higher wind speeds of 25-35 km/hour in the evening. Some locations will have local unstable weather with variable winds speed of 30-45 km/hour. Scattered clouds with chances of scattered showers/rain on many days with higher coverage from 29th/30th and 2nd/4th May over Saurashtra, Kutch & Gujarat.
Currently, the normal Maximum Temperature for most places is around 40°C to 41°C, which is mostly normal or 1°C above normal. Maximum Temperature is expected to be normal on few days and below normal on most days due to unseasonal rains over most places of Saurashtra, Gujarat & Kutch.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 26 એપ્રિલ થી 4 મે 2023
આગાહી સમય માં પવન પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ ના રહેશે અને પવન ની ઝડપ 10/20 કિમિ. તેમજ સાંજ ના સમયે પવન વધુ રહેશે જે 25-35 કિમિ. વધુ અસ્થિરતા વાળા વિસ્તારો માં ફરતો પવન અને ઝડપ 30-45 કિમિ થઇ શકે. છુટા છવાયા વાદળો અને વાતાવરણ માં અસ્થિરતા 29/30 તેમજ 2/4 મે ના વધુ હશે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત ના છુટા છવાયા વિસ્તારો માં ઝાપટા/વરસાદ ની શક્યતા છે. તારીખ 29/30 તેમજ 2/4 મે ના માવઠાનો વિસ્તાર વધુ રહેશે.
હાલ નોર્મલ મહત્તમ તાપમાન 40°C થી 41°C આસપાસ ગણાય. સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં મહત્તમ તાપમાન નોર્મલ અને વધુ દિવસો નોર્મલ થી નીચું રહેશે માવઠા ને હિસાબે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 26th April 2023
Forecast In Sanj Samachar Daily Dated 26th April 2023
sir amare atyare ratre 2.00 am Thi varsad chalu gajvij sathe (Kevrdra ) Keshod Distric Junagadh)
May July ke bich me al nino badhenga. IMD sir tamaru shu manvu che
El Nino thay pachhi badhi shakey.
Haal El Nino nathi
Vadatra ma pavan fukay chhe sir
Amare nanu avu zaptu padi gayu aaje 5:45pm
Morbi ma pavan sathe varsad
Varsad chalu
Rakot ma kadaka bhadaka tatha chhanta chalu thaya
તારીખ 28 એપ્રિલ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન એક WD દક્ષિણ પાકિસ્તાન અને તેના આસપાસના વિસ્તાર પર UAC તરીકે યથાવત છે અને તે હવે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી અને 5.8 કિમીની વચ્ચે જોવા મળે છે. એક ફ્રેશ WD ઉત્તર પાકિસ્તાન અને તેના આસપાસના વિસ્તાર પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે. મધ્ય પાકિસ્તાન અને તેના આસપાસના વિસ્તારો પરનું UAC જે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરેલ હતું તે ઉપરની સિસ્ટમમાં ભળી ગયું છે. અસ્તવ્યસ્ત પવનો નો ટ્રફ હવે માલદીવ વિસ્તારથી દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર… Read more »
સર 29 30 સૌરાષ્ટ્રમાં વધુ શક્યતા દેખાય
Thanks
Aa varshe unado bhulij javano
Aa varshe vatavaran kaik alag j che March mahina thi mavtha chalu che ane have to evuj lage che ke mavthu ane chomasu badhu bheguj Thai jase cola 1st & 2nd week jota
Khedut nu niswarth hit visaranar Indiani ek matra application.
સર સેટેલાઇટ ઇમેજ માં લાઇટિંગ નું ઓપ્સન ખોટું બતાવે છે.
IMD ma Satellite ma lightening junu batavey chhe
Sir 4 week rain fall forcast jova mateni link kejo ne.
http://www.gujaratweather.com/wordpress/?page_id=25204
Je rite thoda divas pahela models varsad ni matra batavta hata ae havey tamari updet mujab mapey batave chhe.maney to kyarek evu lage che ke models tamne follow karta hashe!!!
Kudarat sarvopari chhe !
Manvi Pamar chhe !
Varasad haju pan batavey chhe.
Yes sir, parantu apni agahi sachot hoy chhe.. Baki prakruti sarvopari chhe.
Thanks for new update sir
સુરેન્દ્રનગર કડાકા ભડાકા સાથે વરસાદ ચાલુ
25 mi sudhi mota chhte dhimi dhare ekdharo gaj vij sathe aashare 15 mm jevo varsad padi giyo hju dhimo dhimo chwlu
Mitro varsad all gujrat ma kiyay pan chalu thay to real mahiti sathe coment jarur karajo….Ane ashok sir ne namra vinnati k sir mavtha na aa mahol vache gujarar weather ne bane tya sudhi satat dhabkatu rakhsho plz
આભાર સાહેબ નવી update બદલ,,
તારીખ 27 એપ્રિલ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન એક WD દક્ષિણ પાકિસ્તાન અને તેના આસપાસના વિસ્તાર પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી અને 7.6 કિમીની વચ્ચે યથાવત છે. એક UAC મધ્ય પાકિસ્તાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. અસ્તવ્યસ્ત પવનો નો ટ્રફ હવે પશ્ચિમ વિદર્ભથી મરાઠવાડા અને કર્ણાટક માં થય ને ઉત્તર તમિલનાડુ સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. પશ્ચિમ વિદર્ભ પર સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરેલું UAC… Read more »
Sir aa varse alnino ne karane varsad ochho aavse?
Haal El Nino nathi
આભાર સાહેબ
વરસાદ મોસમથી છે કે પછી કુત્રિમ રીતે વરસાદ પડે છે ??
હાલ આવા ઉનાળામાં પણ પ્લેનના ધુવાડા વાદળ જેવા જામી જાય છે અમદાવાદમાં તો આ શિયાળામાં તો થાય ઠંડી ને લીધે પણ આ અમદાવાદ શહેર ઉપરથી નીકળતા ઊંચાઈ પર ઉડતા વિમાનો ના ધુવાડા જ આવા થાય છે મને ઘણા સમયથી આ પ્રશ્ન છે કે કોઈ કારણો જવાબદાર છે આવી ઘટનાઓ પાછળ??
યોગ્ય લાગે તો જવાબ આપશો
Krutrim ritey mota paaye Varsad nu koi haju sudhi safal nathi. Haal je chhe te Natural ritey thay chhe. Ha mavatha nu praman ghanu vadhu chhe te hakikat chhe.
HARP ટેકનોલોજી છે સાહેબ.
બોવ ખતરનાક ટેકનોલોજી છે
India jevda deshne asar kari shakey tevi haju capacity NATHI.
Dubai ek j avu baichu che jiya sant vatavaran che mane toh chela 4 varas thi je varsaad thai che the gamtuj nathi toh hu dubai vayo gyo varsad thi bachva mate
Global Warming..te tenu sauthi Motu karan Chhe
Divas and Ratri na taapmaan ma 24 kalak ma 15 thi 20 C farak thay chhe..tema kai asar nathi thati ?
Atyar sudhi 1 C sharerash warm thayu chhe…je kudarati temaj manvi na vikas angey chhe. (Vadhu kudarti samjo)
Vah
Logical answer
આભાર સાહેબ નવી અપડેટ આપવા બદલ
Thanks for new update…jay shree radhe krishna ji
Ashok Sir, Sanje gajvij sathe japtu aavyu road plade evu. Vatavaran jordar htu.
Thank
Thanks for the update sir
અપડેટ બદલ આભાર
Thanks sar for New apdet Jay shree Krishna
Ahmedabad ma gajvij thay che.
Thoda chanta padya
Jay mataji sir…thanks for new update…aaje sanje 4-30 thi vagya psi 20 minite hadvo varsad pdyo gajvij sathe ..
Jsk સર…અપડેટ બદલ આભાર
thanks for new update
થેંક્સ ન્યૂ અપડેટ સર
Thanks sir for new update apava badal
Thanks sir
Thank you sir for new update
Thank you sir for new update, chomasa jevu vatavarn thai jase, imd gfs jota tevu lage chhe.
સર જય શ્રીકૃષ્ણ આભાર અપડેટ બદલ….
Thanks for New appdet sir
Jsk, Thenks for update sir.
Thanks sir ji.
Thanks for new update Sir
Thanks for new update
Thank you sir for new update
Thanks sir new updates
Chomasu kevu rahese
તારીખ 26 એપ્રિલ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ પાકિસ્તાન અને લાગુ ઈરાન પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમીથી 7.6 કિમીની વચ્ચે યથાવત છે. એક UAC પશ્ચિમ વિદર્ભ પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. અસ્તવ્યસ્ત પવનો નો ટ્રફ પશ્ચિમ વિદર્ભથી ઉત્તર કર્ણાટક થય ને દક્ષિણ કર્ણાટક સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે. એક UAC દક્ષિણપશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી અને 3.1 કિમી વચ્ચે… Read more »