Extremely Severe Cyclonic Storm ‘MOCHA’ Over East Central Bay Of Bengal – System @ 130 Knots As Per JTWC Warning No. 11 On 13th May 2023

Update of Weather Conditions on 13th May 2023
Extremely Severe Cyclonic Storm ‘MOCHA’ Over East Central Bay Of Bengal – System @ 130 Knots As Per JTWC Warning No. 11 On 13th May 2023
માધ્ય પૂર્વ બંગાળ ની ખાડી પર અતિ તિવ્ર વાવાઝોડું ‘મોખા’ – JTWC Warning No. 11 મુજબ 130 નૉટ પવન 13 મે 2023

UW-CIMSS ‘MOCHA’ IR-NHC Satellite Image With Cyclone Track & Forecast Cyclone Track
on 13th May 2023 @ 1300 UTC (06.30 pm. IST)

 

1 knot = 1.85 km./hour

 

JTWC Tropical Storm 01B  (MOCHA) Warning No. 11
On 13th May 2023 @ 1500 UTC ( 08.30 pm. IST)
(Extremely Severe Cyclonic Storm ‘MOCHA’)

 

 

 

નકશામાં લખેલ છે તે તારીખ અને ટાઈમ છે.
13/12Z એટલે 13  તારીખ અને 12 Z એટલે સાંજે 05.30 IST
14/00Z એટલે 14  તારીખ અને 00 Z એટલે સવારે 05.30 IST

ઇન્ટરનૅશનલ એજન્સી મુજબ 130 નૉટ પવન ની ઝડપ છે ( જે એક મિનિટ ની શરેરાશ પવન મુજબ ગણે છે ,જયારે હવામાન ખાતા મુજબ પવન ની ઝડપ 3 મિનિટ ની શરેરાશ મુજબ ગણતરી થાય.)
1 નૉટ = 1.85 કિમિ/કલાક

INDIA METEOROLOGICAL DEPARTMENT

BULLETIN NO. : 27 (BOB/02/2023)
TIME OF ISSUE:1645 HOURS IST DATED: 13.05.2023

Sub: Extremely Severe Cyclonic Storm “Mocha” (pronounced as “Mokha”) over Eastcentral Bay of Bengal

The Extremely Severe Cyclonic Storm “Mocha” (pronounced as “Mokha”) over East central Bay of Bengal moved nearly northeastwards with a speed of 19 kmph during past 06 hours and lay centered at 1430 hours IST of today, the 13th May 2023 over the same region near latitude 16.4°N and longitude 90.3°E, about 590 km north-northwest ofPort Blair, 580 km south-southwest of Cox’s Bazar (Bangladesh) and 490 km southsouthwest of Sittwe (Myanmar). It is very likely to move north-northeastwards and cross southeast Bangladesh and north Myanmar coasts between Cox’s Bazar (Bangladesh) and Kyaukpyu (Myanmar), close to Sittwe (Myanmar) around noon of 14th May, 2023 as an Extremely Severe Cyclonic Storm with maximum sustained wind speed of 170-180 kmph gusting to 200 kmph.

Here below is a nine page Document. Click Page Up Down arrows at the bottom left corner on the Document page to read all the pages.

 

National Bulletin

 

Note: IMD considers wind speed based on 3 minute Average in their System classifications.

 

 

નિચોડ:

13 મે 2023 ના બપોરે 2.30 વાગ્યે અતિ તિવ્ર સાયક્લોનિક સ્ટોર્મ “મોખા” મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી પર જે લેટીટ્યુડ 16.4°N અને લોંગીટ્યુડ 90.3°E પર હતું. કોક્ષ બાઝાર (બાંગ્લા દેશ) થી 580 કિમિ દક્ષિણ દક્ષિણ પશ્ચિમે હતું. તારીખ 14 મે 2023 બપોર આસપાસ Cox’s Bazar (Bangladesh) and Kyaukpyu (Myanmar) ની વચ્ચે સિત્તવે (મ્યાનમાર) નજીક જમીન પર આવશે. IMD બુલેટિન માં પવન ની ઝડપ વિગેરે માહિતી આપેલ છે

 

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

 

 

 

 

4.6 23 votes
Article Rating
161 Add your comment here
Inline Feedbacks
View all comments
Anand Raval
Anand Raval
19/05/2023 4:57 pm

Good afternoon sir..sir ..chomasu .. Andaman Islands ma aaje entry karel chee tevu imd dwara janava madel che sir and second sir.chomasu keral ae entry kare tyre ke totally india ma besi jay tyre koi system banvanu bangal mathi start thay.. please sir answer..

Place/ગામ
Morbi
Ghelu
Ghelu
19/05/2023 3:51 pm

Advance of southwest monsoon 2023 Map.

Place/ગામ
Khambhaliya
Screenshot_2023-05-19-15-49-24-09_40deb401b9ffe8e1df2f1cc5ba480b12.jpg
Manish
Manish
19/05/2023 3:46 pm

Welcome monsoon 2023 nikobar tapu

Place/ગામ
Chapra ta.kalawad dis.jamngar
Pratik
Pratik
19/05/2023 3:38 pm

તારીખ 19 મે 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ▪️લો લેવલ ના પવનો ની પેટર્ન અને છેલ્લા 24-કલાક દરમિયાન આ વિસ્તારમાં વરસાદી ગતિવિધિ ના લીધે નૈઋત્ય નુ ચોમાસું આજે 19મી મે 2023 ના રોજ દક્ષિણપૂર્વ બંગાળની ખાડી ના અમુક ભાગો તથા, નિકોબાર ટાપુઓ અને દક્ષિણ આંદામાન સમુદ્રના કેટલાક ભાગોમાં આગળ વધ્યું છે.  ▪️ નૈઋત્ય ના ચોમાસાની રેખા 5°N/85°E, 6.5°N/90°E, અને 10°N/98°Eમાંથી પસાર થાય છે.  ▪️આગામી 3-4 દિવસ દરમિયાન દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી ના કેટલાક ભાગો, આંદામાન સમુદ્ર અને આંદામાન અને નિકોબાર ટાપુઓના કેટલાક વધુ ભાગોમાં નૈઋત્ય નુ ચોમાસું આગળ વધવા માટે સ્થિતિઓ અનુકૂળ છે.  ▪️એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ મીડ અને અપર લેવલ ના… Read more »

Place/ગામ
Rajkot
IMG-20230519-WA0154.jpg
મયુર
મયુર
18/05/2023 9:25 pm

સર, કોઈપણ વાવાઝોડું આવે એની દિશા ઘડિયાળ ના કાંટાની વિરુદ્ધ દિશામાં ફરતું હોય, પણ અત્યારે હિન્દ મહાસાગરમાં જે વાવાઝોડું છે એની દિશા ઘડિયાળના કાંટાની દિશામાં ફરે છે એનું શું કારણ?

Place/ગામ
છાપરા
Pratik
Pratik
18/05/2023 2:12 pm

તારીખ 18 મે 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ▪️ આગામી 48 કલાક દરમિયાન નૈઋત્ય નુ ચોમાસું દક્ષિણ બંગાળની ખાડીના અમુક ભાગ, દક્ષિણ આંદામાન સમુદ્ર અને નિકોબાર ટાપુઓના ભાગોમાં આગળ વધે તેવી સંભાવના છે.▪️એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ મીડ અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 68°E અને 28°N થી ઉત્તર તરફ છે. ▪️મધ્ય પાકિસ્તાન પરનું UAC હવે પંજાબ અને લાગુ મધ્ય પાકિસ્તાન પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ▪️એક UAC દક્ષિણ પાકિસ્તાન અને લાગુ દક્ષિણપશ્ચિમ રાજસ્થાન પર છે… Read more »

Place/ગામ
Rajkot
Piyush bodar
Piyush bodar
18/05/2023 10:24 am

Check

Place/ગામ
ખાખી જાળિયા
Kishan
Kishan
Reply to  Ashok Patel
18/05/2023 3:43 pm

hahahahaha

Place/ગામ
માણાવદર
Nirmal Thummar
Nirmal Thummar
Reply to  Ashok Patel
18/05/2023 3:56 pm

So fanyy

Place/ગામ
Kalavad
Kalpesh V Sojitra
Kalpesh V Sojitra
Reply to  Ashok Patel
18/05/2023 11:44 pm

Hahaha

Place/ગામ
Rajkot
Kd patel
Kd patel
17/05/2023 7:46 pm

Sir dakshin golarth ni system na pavano ghadiyal ni jem faravanu karan sun hoi?

Place/ગામ
Makhiyala
રામજીભાઈ કચ્છી
રામજીભાઈ કચ્છી
Reply to  Kd patel
18/05/2023 4:11 pm

સમુદ્રના પ્રવાહો પર પવનની અસરોને સમજવા માટે, સૌ પ્રથમ કોરિઓલિસ બળ અને એકમેન સર્પાકારને સમજવાની જરૂર છે. જો પૃથ્વી પરિભ્રમણ ન કરે અને સ્થિર રહે, તો વાતાવરણ ધ્રુવો (ઉચ્ચ દબાણવાળા વિસ્તારો) અને વિષુવવૃત્ત (નીચા દબાણવાળા વિસ્તાર) વચ્ચે એક સરળ પાછળ-આગળની પેટર્નમાં પરિભ્રમણ કરશે. પરંતુ કારણ કે પૃથ્વી ફરે છે, ફરતી હવા વિચલિત થાય છે. સીધી પેટર્નમાં ફરવાને બદલે, હવા ઉત્તર ગોળાર્ધમાં જમણી તરફ અને દક્ષિણ ગોળાર્ધમાં ડાબી તરફ વળે છે, પરિણામે વળાંકવાળા રસ્તાઓ બને છે. આ વિચલનને કોરિઓલિસ અસર કહેવાય છે. તેનું નામ ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી ગાસ્પર્ડ ગુસ્તાવ ડી કોરિઓલિસ (1792-1843)ના નામ પરથી રાખવામાં આવ્યું છે, જેમણે વોટરવ્હીલ જેવી ફરતી પ્રણાલીઓમાં… Read more »

Place/ગામ
સાણથલી મોટી તા. જસદણ
Modhwadiya Ramde
Modhwadiya Ramde
17/05/2023 4:30 pm

Sir, al nino ni su paristhi chhe atyare prakash padva vinanti

Place/ગામ
Porbandar
Pratik
Pratik
17/05/2023 1:44 pm

તારીખ 17 મે 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ▪️ આગામી 2 દિવસ દરમિયાન નૈઋત્ય નુ ચોમાસુ દક્ષિણ બંગાળની ખાડી, દક્ષિણ આંદામાન સમુદ્ર અને નિકોબાર ટાપુઓના કેટલાક ભાગોમાં બેસી જાય તેવી સંભાવના છે.▪️વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે જમ્મુ અને કાશ્મીર પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 અને 7.6 કિમી વચ્ચે છે. ▪️ ઉત્તર બિહારથી મધ્ય છત્તીસગઢ સુધીનો ટ્રફ યથાવત છે અને તે હવે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે. ▪️ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ… Read more »

Place/ગામ
Rajkot
Bhuva pravin k.
Bhuva pravin k.
17/05/2023 1:20 pm

Sar alnino vise aapanu su manavu se comasu nabadu rahese

Place/ગામ
Vimalnagar
Dipesh Raval
Dipesh Raval
16/05/2023 10:54 pm

Will Cyclone Fabien have effect on monsoon ?

Place/ગામ
Mumbai
Vijay lagariya
Vijay lagariya
Reply to  Ashok Patel
17/05/2023 1:04 pm

એન્ટી સાયકલોન કેવાય ને અશોક સર

વાવાઝોડા ને એન્ટી સાઇકલોન માં સુ ફેર હોય સર

Place/ગામ
Bhanvad
Dipesh Raval
Dipesh Raval
Reply to  Ashok Patel
17/05/2023 1:09 pm

Thank you Sir for the reply.
Appreciate it.
Aabhaar

Place/ગામ
Mumbai
Kuldipsinh rajput
Kuldipsinh rajput
16/05/2023 9:37 pm

Jay mataji sir….aaje amara thi north direction vijdi na chamkara chalu thya 6e …

Place/ગામ
Village -bokarvada,dist-mehsana
Krutarth Mehta
Krutarth Mehta
16/05/2023 9:30 pm

Aje news ma avi gayu ke aa varshe chomasa nu aagman modu thase. Kerala ma chomasu modu avse.

Place/ગામ
Vadodara
Khushal makvana
Khushal makvana
16/05/2023 8:27 pm

Sir avi garmi ketla divas rese mare thodi taklif chhe atle puchhu chhu

Place/ગામ
Rajkot
Hardik
Hardik
16/05/2023 8:19 pm

Bhavnagar City ma cheli 20min thi bhare varsad saru thayo che Ane Haji chalu j che Fully chomasa jevo mahol che atyare ahiya

Place/ગામ
Bhavnagar
Hardik
Hardik
16/05/2023 6:48 pm

Bhavnagar city ma aje y Pavan Ane kadaka sathe varsad chalu thayo che

Place/ગામ
Bhavnagar
Hardik
Hardik
16/05/2023 5:22 pm

Sir monsoon ky pohachiyu

Place/ગામ
Junagadh
Krutarth Mehta
Krutarth Mehta
Reply to  Ashok Patel
16/05/2023 11:26 pm

Ha ha

Place/ગામ
Vadodara
Kishan
Kishan
Reply to  Ashok Patel
17/05/2023 9:16 am

Hahahahaha

Place/ગામ
Manavadar
Krutarth Mehta
Krutarth Mehta
Reply to  Hardik
16/05/2023 11:31 pm

Hardikbhai, haji to monsoon na paribado taiyar Thai rahya che chek niche Andaman baju etle haji ghani vaar che monsoon mate.

Place/ગામ
Vadodara
sanjay rajput
sanjay rajput
16/05/2023 3:28 pm

sir ecmwf tandarstorm 16 may thi 25 may shudhi batave che sakyta che banaskata ma

Place/ગામ
ગામ.ચીભડા તા.દિયોદર જી.બનાસકાંઠા
Pratik
Pratik
16/05/2023 1:45 pm

તારીખ 16 મે 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ▪️એક ટ્રફ મીડ અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 90°E અને 25°N થી ઉત્તર તરફ છે. ▪️એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 62°E અને 30°N થી ઉત્તર તરફ છે. ▪️એક ટ્રફ ઉત્તર બિહારથી મધ્ય છત્તીસગઢ સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી સરેરાશ 1.5 કિમી સુધી વિસ્તરે છે.

Place/ગામ
Rajkot
Ghelu
Ghelu
16/05/2023 12:09 pm

Sir monsoon onset map a varas no imd kyare declare karase

Place/ગામ
Khambhaliya
Ghelu
Ghelu
Reply to  Ashok Patel
16/05/2023 10:18 pm

Okay sir thank you

Place/ગામ
Khambhaliya
Hardik
Hardik
15/05/2023 4:09 pm

Bhavnagar city ma kadaka bhadaka sathe halvo varsad pade che

Place/ગામ
Bhavnagar
Last edited 1 year ago by Hardik
Kaushal
Kaushal
15/05/2023 1:56 pm

Ashok Sir, 2 3 di thya ghariya vaddo nikde che….(may be a sign of early/on time monsoon!)
Chomasu to jyare aave tyare…June k July gme tyare pn mara happy divso 1st June thi chalu 🙂 hahaha

Place/ગામ
Amdavad
Pratik
Pratik
15/05/2023 1:55 pm

તારીખ 15 મે 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ▪️ મોખા વાવાઝોડુ ઉત્તરોત્તર નબળુ પડી ને હવે તે વેલમાર્ક લો પ્રેશર તરીકે ઉત્તર-પૂર્વ મ્યાનમારમાં આજે 15મી મે, 2023ના રોજ ના સવારે 08:30 કલાકે IST કેન્દ્રિત હતુ. સિસ્ટમ આગામી થોડા કલાકો દરમિયાન ઉત્તર-પૂર્વ મ્યાનમારમાં લો પ્રેશર એરિયામાં નબળી પડી શકે છે. ▪️ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે મીડ અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે જોવામાં આવે છે અને તેની ધરી સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 80°E અને 30°N થી ઉત્તર તરફ છે. ▪️એક ફ્રેશ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ મીડ અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો… Read more »

Place/ગામ
Rajkot
Kishansinh P Chavdaa
Kishansinh P Chavdaa
15/05/2023 1:13 pm

Namste Saheb aaje vaheli savare koraman Nikadyu

Place/ગામ
VILLEGE DANTA TA DANTA DIST BANASKANTHA
Jaskubhai vank
Jaskubhai vank
15/05/2023 1:04 pm

Gujarat meteologi ma junagadh ke bhesan nu ke batav ta nthi

Place/ગામ
Kharaciya vankna
Jaskubhai vank
Jaskubhai vank
Reply to  Ashok Patel
16/05/2023 11:07 am

Gujarat centar meteogram junagadh ke bhesan nu list ma Kem batav ta nthi

Place/ગામ
Kharaciya vankna
Jaskubhai vank
Jaskubhai vank
Reply to  Ashok Patel
17/05/2023 2:33 pm

Ok thanks sar

Place/ગામ
Kharaciya vankna
ધીરજ રબારી
ધીરજ રબારી
15/05/2023 12:05 pm

સર દરિયા પટ્ટી માં સાંજ સવાર વાદળા થાય છે જેને અહીંની ભાષા માં ઘારીયા વાદળ કહેવાય છે જે ભેજ ઉપર ચડાવાથી થાય પણ આજે તો સાવ વાદળ છયું વાતાવરણ છે જૂનાગઢ દરિયા પટ્ટી માં વાવાઝોડા ની અસર હીસાબે છે કે બે દિવસ થી નેૃત્ય ના પવન સેટ થવા ની તૈયારી ઓ કરે છે તેના હીસાબે છે સમજાતું નથી કંઈક વિગત આપજો

Place/ગામ
ઇન્દ્રાણા (ઘેડ)
Ajaybhai
Ajaybhai
15/05/2023 9:51 am

સર હવે આવતા દિવસો મા દક્ષિણ સૌરાષ્ટ્ર મા વરસાદ ની શક્યતા છે ??

Place/ગામ
Junagadh
Nitin Dhankecha
Nitin Dhankecha
15/05/2023 8:22 am

sir, Have pre monsoon activity ni aasha rakhi sakay?

Place/ગામ
Sardhar
Rajesh Ahir
Rajesh Ahir
15/05/2023 8:01 am

પ્રિમોન્સૂન એક્ટિવિટી સૌરાષ્ટ્ર માં શરૂ થવાની ક્યારથી શક્યતા

Place/ગામ
કેશોદ
Naresh radadiya
Naresh radadiya
14/05/2023 10:00 pm

આજે 14/5/23 અમારે 4 ગામ માં સારો વરસાદ પડ્યો ખેતર માં પાણી ભરાય ગયાં બાબરા તાલુકા ના રાયપર.. સુકવડા. વાકિયા. માં સાંજે 5 વાગ્યે

Place/ગામ
Raypar babra
Anil odedara
Anil odedara
14/05/2023 9:52 pm

સર 18 થી 20 મા અરબી સમુદ્ર મા વાવાઝોડુ બને છે.એવુ ecmwf બતાવે છે.તો શુ સાચુ છે.કે હજુ નકકી ના કહેવાય….plz answer sar

Place/ગામ
Ishvariya kutiyana
રામજીભાઈ કચ્છી
રામજીભાઈ કચ્છી
Reply to  Anil odedara
15/05/2023 3:50 am

જ્યા બને છે, ત્યાં કાયમ નિરીક્ષણ કરતા રહો અને તેનુ પરિણામ શુ આવે તે માર્ક કરો એટલે જોતા આવડી જાય.

Place/ગામ
સાણથલી મોટી. તા. જસદણ
Arun Nimbel
Arun Nimbel
Reply to  Anil odedara
16/05/2023 9:19 am

Te southern hemisphere ma bane che. system wind direction clockwise.

Place/ગામ
JAMNAGAR
Dipak patel
Dipak patel
14/05/2023 8:02 pm

Thank for update

Place/ગામ
Rajkot
Ahir Ramesh
Ahir Ramesh
14/05/2023 7:59 pm

Namate sir
Sir me tamne ekvar niche aapel tasvir ma je lal trutak rekha 6 tena vishe puchhelu pan tyare aama photo mukvani suvidha noti ane tme mane javab aapelo k tme kai rekha ni vat karo mne km khaber pade em

Place/ગામ
Banga,kalavad
IMG_20230514_195605.jpg
Pratik
Pratik
Reply to  Ahir Ramesh
15/05/2023 10:46 am

આ ફોટામાં 500mb ઉંચાઈ દર્શાવે છે વાતાવરણ જેમ જેમ ઉપર જાય તેમ તેમ વાતાવરણ નું દબાણ ઘટતું જાય આપણે સરફેસ લેવલ વાતાવરણ નું દબાણ 1000MB આસપાસના હોય છે જે શિયાળામાં તેના થી વધુ હોય છે આ દબાણ 500MB કેટલી ઉંચાઈ પર છે તે આ ફોટા માં દર્શાવે છે આ ફોટામાં 582 બતાવે છે એટલે 582 dam કે thickness હોય તે સરેરાશ સમુદ્ર સપાટીથી ઉંચાઈ કેટલી છે એ જોવા માટે 1 ડેકેમીટર = 10 મીટર એટલે 582 ડેકેમીટર= 5820 મીટર થયું એટલે 500mb પ્રેશર સરેરાશ સમુદ્ર સપાટીથી 5820 મીટર પર છે એવો અર્થ થાય સર માહિતી સાચી અને યોગ્ય હોય તો… Read more »

Place/ગામ
Rajkot
Ahir Ramesh
Ahir Ramesh
14/05/2023 7:45 pm

Namste sir
Sir aa achanak ane anadhariyu kiya thi ane sena karane aavyu

Place/ગામ
Banga,kalavad
Ahir Ramesh
Ahir Ramesh
Reply to  Ashok Patel
15/05/2023 6:34 am

Thanks sir

Place/ગામ
Banga,kalavad
Ahir Ramesh
Ahir Ramesh
14/05/2023 7:41 pm

Dhasa thi jasadan aaspas na mitro varsad ni mahiti aapsho plz

Place/ગામ
Banga,kalavad
Vanrajsinh dodiya
Vanrajsinh dodiya
Reply to  Ahir Ramesh
15/05/2023 8:49 am

તા 14/5/23
આ વિસ્તારમાં ગાજવીજ પવન સાથે વરસાદ હતો
ક્યાંક છાંટા છુટી નેવાધારૂ ગામ બારા પાણી

Place/ગામ
Dhasa j (Botad)
હરેશ સાકરીયા
હરેશ સાકરીયા
14/05/2023 7:33 pm

સાહેબ અમરેલી જિલ્લામાં આજે એક બે જગ્યાએ આજે વરસાદ પડ્યો

હવે આવતા દિવસો માં કેવીક સંભાવના વરસાદ ની

Place/ગામ
Shivrajgadh (gondal )
Gami praful
Gami praful
14/05/2023 7:19 pm

Thank you sir for new update.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagar
Bhagvan Gajera
Bhagvan Gajera
14/05/2023 5:03 pm

Thanks sir

Place/ગામ
Keshod
Vivek
Vivek
14/05/2023 4:58 pm

સર આ ગરમી થી રાહત ક્યારે મળશે???

Place/ગામ
Una
Pratik
Pratik
14/05/2023 3:07 pm

તારીખ 14 મે 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ▪️ગઈકાલે મધ્યપૂર્વ બંગાળની ખાડી પરનું અતિશય તીવ્ર વાવાઝોડું ઉત્તર ઉત્તરપૂર્વ તરફ આગળ વધવાનું ચાલુ રાખ્યું હતું અને આજે 14મી મે 2023ના રોજ સવારે 11:30 કલાકે IST અક્ષાંશ 19.9°N, અને રેખાંશ 92.5°E પર કેન્દ્રીત હતુજે કોક્સ બજાર (બાંગ્લાદેશ) ના દક્ષિણ-દક્ષિણપૂર્વ અને સિટવે (મ્યાનમાર) થી 40 કિમી દક્ષિણપશ્ચિમ. તે ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ આગળ વધીને દક્ષિણપૂર્વ બાંગ્લાદેશ ના કોક્સ બજાર અને ક્યૌકપ્યે (મ્યાનમાર) વચ્ચેના ઉત્તર મ્યાનમારના દરિયાકાંઠાને પાર કરે તેવી શક્યતા છે, જે સિટવે (મ્યાનમાર) ની નજીક છે. લેન્ડફોલ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે જેમાં પવનની ગતિ 180-190 kmph થી 210 kmph… Read more »

Place/ગામ
Rajkot
Lalji gojariya
Lalji gojariya
14/05/2023 2:54 pm

Sir ketlu shachi vat che

Place/ગામ
Amar nagar
Screenshot_2023-05-14-14-53-12-536_com.whatsapp.jpg
Ahir Ramesh
Ahir Ramesh
Reply to  Ashok Patel
14/05/2023 8:02 pm

Sir jo aa hakikat nathi to aa news vada ne aavo su rah 6 kheduto ne daravva no ?

Place/ગામ
Banga,kalavad
CA. Jiten R. Thakar
CA. Jiten R. Thakar
Reply to  Ashok Patel
15/05/2023 11:30 am

Sir
May 2020 pachhi pehli var Nino 3.4 SST index +0.50 thi upar.

Place/ગામ
Rajkot
Lalji gojariya
Lalji gojariya
Reply to  Ashok Patel
16/05/2023 7:16 pm

Ok

Place/ગામ
Amar nagar
Kalpesh V Sojitra
Kalpesh V Sojitra
14/05/2023 2:48 pm

Thanks for new update sir

Place/ગામ
Rajkot
J.k.vamja
J.k.vamja
14/05/2023 2:35 pm

સર બધા મિત્રો એવું કેસે કે આ વાવાઝોડું જે રીતે ચાલ્યું તેવી રીતે બંગાળ ની ખાડી ની સિસ્ટમ ચોમાસામાં તેજ રીતે ચાલે એવું બને

Place/ગામ
Matirala lathi amreli
Haresh Zampadiya
Haresh Zampadiya
Reply to  J.k.vamja
16/05/2023 9:45 am

ચોમાસુ જ્યારે સંપૂર્ણ દેશમાં સેટ ન થયું હોય ત્યારે કોઈ પણ મોટી સિસ્ટમને ઉપલા લેવેલના પવનો આગળ કઈ દિશામાં જશે તેને ગાઈડ કરતા હોય છે . જ્યારે ચોમાસુ સેટ થઇ જાય પછી ચોમાસુ ધરી કે ચોમાસુ ટ્રફ આધારિત સિસ્ટમ ચાલે .

Place/ગામ
Gundala (jas) vinchhiya
Paras
Paras
14/05/2023 12:24 pm

Thanks for new update sir

Place/ગામ
Jamnagar, vavberaja
Bhavesh Parmar
Bhavesh Parmar
14/05/2023 6:35 am

Zoom Earth aane super cyclone kahe che

Place/ગામ
Ahmedabad
Screenshot_20230514-063452.png
kalpesh
kalpesh
13/05/2023 9:37 pm

hi sir
vavajodani aakh dekhati hoy te tenu center hoy

Place/ગામ
gondal
Jitendra
Jitendra
13/05/2023 9:31 pm

Thanks sir new update

Place/ગામ
Jamnagar*
Jaskubhai vank
Jaskubhai vank
13/05/2023 9:19 pm

Thanks

Place/ગામ
Kharaciya vankna
Praful
Praful
13/05/2023 9:16 pm

Thanks

Place/ગામ
Maghrvala