Update 15th June 2023 @ 7.30 am.
INDIA METEOROLOGICAL DEPARTMENT
BULLETIN NO. 71 (ARB/01/2023)
TIME OF ISSUE: 0600 HOURS IST DATED: 15.06.2023
Original Update 13th June 2.00 pm. IST
Very Severe Cyclonic Storm “Biparjoy” Over Northeast And Adjoining East Central Arabian Sea: Cyclone Warning for Saurashtra & Kutch Coasts (Orange Message)
ઉત્તર પૂર્વ અને લાગુ મધ્ય પૂર્વ અરબી સમુદ્ર પર અતિ ગંભીર વાવાઝોડું “બિપોરજોય” : સૌરાષ્ટ્ર અને કચ્છ કિનારાઓ માટે સાયક્લોન વોર્નિંગ (ઓરેન્જ મેસેજ)
Cyclone is 300 kms. West South West of Porbandar & 260 km Southwest of Dwarka @ 11.30am on 13th June 2023
વાવાઝોડું પોરબંદર થી 300 કિમિ પશ્ચિમ દક્ષિણ પશ્ચિમે તેમજ દ્વારકા થી 260 કિમિ દક્ષિણ પશ્ચિમે છે @ 11.30 am. on 13th June 2023
JTWC Warning Number 29 Dated 13th June 2023 @0900 UTC
Based on 0600 UTC ( 11.30am. IST)
1 knot= 1.85 km./hour
Sub.: Very Severe Cyclonic Storm “Biparjoy” over Northeast and adjoining East Central Arabian Sea: Cyclone Warning for Saurashtra & Kutch Coasts (Orange Message)
The Very Severe Cyclonic Storm “Biparjoy” (pronounced as “Biporjoy”) over Northeast and adjoining Eastcentral Arabian Sea moved nearly north-northwestwards with a speed of 12 kmph during past 6-hours and lay centered at 0830 hours IST of today, the 13th June, 2023 over the same region near latitude 20.9°N and longitude 66.9°E, about 280 km southwest of Devbhumi Dwarka, 300 km west-southwest of Porbandar, 310 km southwest of Jakhau Port, 330 km southwest of Naliya and 450 km south of Karachi (Pakistan).
It is very likely to move nearly northwards till 13th midnight, then move north northeastwards and cross Saurashtra & Kutch and adjoining Pakistan coasts between Mandvi (Gujarat) and Karachi (Pakistan) near Jakhau Port (Gujarat) around evening of 15th June as a very severe cyclonic storm with maximum sustained wind speed of 125-135 kmph gusting to 150 kmph.
INDIA METEOROLOGICAL DEPARTMENT
BULLETIN NO. 57 (ARB/01/2023)
TIME OF ISSUE: 1145 HOURS IST DATED: 13.06.2023
Note: IMD considers wind speed based on 3 minute Average in their System classifications.
UW-CIMSS IR (NHC Enhancement) Satellite Image & Forecast Track of 02A.BIPARJOY (IMD: VSCS BIPARJOY) 13th June 2023 @ 0430 UTC ( 10.00 am. IST)
Forecast For Saurashtra, Kutch & Gujarat 13th to 17th June 2023
Kutch, Coastal Saurashtra & West Saurashtra (Areas vicinity of Cyclone Track) : Medium, Heavy to Very Heavy rain with high winds during the forecast period with possibility of some centers crossing 200 mm.
Rest of the areas of Saurashtra: Light to Medium rain and isolated heavy rain during the forecast period with windy conditions on some days.
Gujarat Region: Light to Medium rain and isolated heavy rain during the forecast period. North Gujarat can expect higher quantum and coverage of rain.
Note: Rain is due to VSCS “Biparjoy”. Southwest Monsoon has not yet set in and will take time for it to set in over Gujarat State.
આગાહી સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાત તારીખ 13 થી 17 જૂન 2023
કોસ્ટલ અને પશ્ચિમ સૌરાષ્ટ્ર, કચ્છ ના વિસ્તારો ( વાવાઝોડા ના ટ્રેક નજીક ) : મધ્યમ, ભારે થી અતિ ભારે વરસાદ પવન સાથે જેમાં વધુ વરસાદ વાળા સેન્ટરો 200 mm થી વધુ ની શક્યતા.
સૌરાષ્ટ્ર ના બાકી ભાગો: ઘણા વિસ્તાર માં હળવો મધ્યમ વરસાદ અને છૂટો છવાયો ભારે વરસાદ ની શક્યતા છે.
ગુજરાત રિજિયન : ઘણા વિસ્તાર માં હળવો મધ્યમ વરસાદ અને છૂટો છવાયો ભારે વરસાદ ની શક્યતા છે. આ રિજિયન માં ઉત્તર ગુજરાત માં વરસાદ ની માત્રા વધુ રહે.
નોંધ: આ વરસાદ વાવાઝોડું ‘બીપારજોય’ હિસાબે છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસુ નથી બેઠું અને હજુ ગુજરાત માં બેસવા માટે વાર લાગશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી:
સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 13th June 2023
Forecast In Sanj Samachar Daily Dated 13th June 2023
JTWC Cyclone Track & Forecast Track on 14th June 2023 @ 08.30 pm. based on 05.30 pm.
ખતરનાક ક્યું વોરનિગ ગણાય યલો કે ઓરેન્જ
RED Sauthi Danger
tenathi nichu ORANGE
tenathi nichu YELLOW
Ok sir
Thanks for update
દિશા બતાવતો સૌરાષ્ટ્ર નો નક્શો
આભાર સર..જી..નવી અપડેટ બદલ
ફોરકાસ્ટ મોડેલો મુજબ બિપોરજોય લેન્ડફોલ થવા સુધી પણ મજબૂત રહે છે જમીન વિસ્તારમાં આવ્યા બાદ પણ પ્રેશર ઘણુ બધુ નિચુ રહે છે છેક 23°N સુધી પણ ……..લોઅર અને મિડલ લેવલમાં સુકા પવનો ઘણા બધા ભળે છે તેમ છતા પણ આનું કાંય ખાસ કારણ ધ્યાને આવે છે ??
GFS pressure ochhu rakhey chhe
Vikram bhai aa presur kevi rite chek karay
વિન્ડી માં More layers લખ્યું છે તેની નીચે Pressure isoline લખેલું છે તેની પર ક્લિક કરો એટલે પ્રેશર બતાવશે
Thanks sir
( ઢસા) ગઢડા બોટાદ વિસ્તારમાં પવન અને વરસાદ ની કેવી શક્યતા રહશે ?
હળવા ભારે ઝાપટાં કટકે કટકે પડે છે
Lage se apade cococola weak 2 tarf najar rakhavi padse.
Hmmm, 22 Jun pachi Nasib jor karse to pachu ubhu Shree Fad fatse.
નવી અપડેટ બદલ ધન્યવાદ સર
સર જય શ્રીકૃષ્ણ અપડેટ બદલ આભાર…….
Sir aa vavazodu to dwarikadham na darsan kari ne himalay ma samay jase aevu lage se
સર
ઉત્તર ગુજરાત મા વરસાદ કેમ વધારે
જામનગર જિલ્લા ના ધ્રોલ તાલુકાના ગામો
માં કેવો રહેશે
Javab apo sir
Tamara center mate shu aapel chhe te vancho
Thanks You Sir For New Update…Jay Shree Radhe Krishna Ji…
Rajkot ma gajvij sathe dhodhmar
Thanks for new update Sri
Jsk સર…. અપડેટ બદલ આભાર
Thank you sir for new update, sir jyare cyclon je baju turn le tyare te baju vadal no samuh pan zukav leto hoy chhe ?
Tanker turn marey tyare Driver pan turn marey ne ?
Very good answer
સર નવી અપડેટ આપવા બદલ ખુબ ખુબ આભાર
Thank you sir for new update vavni no varsad Saro evo thay jase update joy ne lage evu lage chhe.
જોરદાર પવન,તડકો,છાયો,ક્યારેક છાંટા.
આભાર સાહેબ
આભાર
Thanks for new update sir
Sir navi apadet Badal khub khub abhar tamaro
Tnk sir
Surendra nagar vara ne koy labh malse ke Khali hava khavani se pavan aevo se ke vavajodu chentar ma si
ગુડ
જસદણ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં આવે???
Thank you sar for new apdet
નવી અપડેટ માટે આભાર સાહેબ thanx Saheb,,,ઉત્તર ગુજરાતમાં ગામ:- દાંતા-અંબાજી ,તાલુકો :-દાંતા ,જીલ્લો :-બનાસકાંઠા મા વરસાદ ની માત્રા કેટલી રહસે સાહેબ….?
Thank you for new update sir
વરાપ ની શક્યતા ક્યારે છે,સર
તમારા એક પુરતી વરાપ આવશે
100 divash Eli ane ek divash ni varap barabar hoy. Halva dyo aamnam mand vet aaviyo che
Thanks for new update sir .
Thanks for new apdet sir
Surendranagar ma varsad ni sakyta thodi ochi lage che sir
આભાર સાહેબ, બિપોરજોય ના વાદળ ઉત્તર ગુજરાત સુધી પહોંચવા લાગ્યા, 5 મીનીટ માટે પવન સાથે ધોધમાર ઝાપટું આવી ગયું…
Jasdan ma varshad nu kevu rahese sir
નવી અપડેટ બદલ આભાર .
તારીખ 13 જુન 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ▪️ નૈઋત્ય ના ચોમાસા ની રેખા (NLM) 16.5°N/55°E, 17.0°N/60°E, 17°N/65°E, 17°N/70°E, રત્નાગીરી, કોપ્પલ, પુટ્ટપર્થી, શ્રીહરિકોટા, 15.0°N/83.0°E, 18.0°N/87.0°E, 22°N/89.5°E, માલદા અને ફોર્બ્સગંજ, 28°N/86°E માથી પસાર થાય છે. ▪️ખૂબ જ ગંભીર ચક્રવાતી વાવાઝોડું “બિપરજોય” (જેને “બિપોરજોય” તરીકે ઉચ્ચારવામાં આવે છે) ઉત્તરપૂર્વ અને લાગુ મધ્યપૂર્વ અરબી સમુદ્ર પર છેલ્લા 6-કલાક દરમિયાન 12 કિમી પ્રતિ કલાકની ઝડપે લગભગ ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું હતું અને આજે 13મી જૂન, 2023 ના સવારે 08:30 કલાકે IST અક્ષાંશ 20.9°N અને રેખાંશ 66.9°E પર કેન્દ્રીત થયું હતું. જે દેવભૂમિ દ્વારકાથી લગભગ 280 કિમી દક્ષિણપશ્ચિમ, પોરબંદરથી 300 કિમી… Read more »
આભાર સર નવી અપડેટ આપવા બદલ
Thenck you sar for new updates
Thank you sir. .
સર.. નવી અપડેટ બદલ આભાર.. અમારા વિસ્તાર માટે એટલે કે આમરણ ચોવીસી માળિયા મિયાણા તાલુકા ના ક્ચ્છ ને લાગુ પડતાં ગામડા માં ૭૫/૧૦૦ મિમી વરસાદ ની આશા રાખી શકાય..? આ વિસ્તાર આકાશી ખેતી નો છે..
આપડે તો કદાચ 200+ માં આવસુ ભરતકાકા
Khub Aturtathi rah joirahel yevi update apva badal dhanyavad sir..
Sir wankaner pachim shorasht ma aave ke kem wankaner ma varsad ni sakiyata kevi riye
Sandhevare
Tamare Kutch ni Laag Vag ganay !
Sir tame wankaner ne sandhevare ma kidhu to men Kay sayd ma aave wankaner
Rajkot pan Sandhevare aavey (Pashchim & Poorva Saurashtra ni vachhe)
Thanks sir new appdets
Thankyou sir
અમે મોરબી વાળાઓ તો તૈયારી કરી લીધી છે……
Thanks for new update Sir
Sir atyar na track mujab mundra ma 100 ni speed pavan ni batave chhe jakhau thi mundra 135 km chhe to aatlo. Different rahi sake karan ke tya to 125 to 135 gust 150 batave chhe
Forecast Chart IMD banavey chhe.
Devda ma vavni thay gay
Thanks sir new update apva badal
Chotila ma kevu rhese
આભાર સાહેબ અપડેટ્સ આપવા બદલ …અમારે સુરેન્દ્રનગર જીલ્લા માં વરસાદ ની માત્રા ઓછી રહે છે… પવન વધારે છે.. આજે ક્યારેક નાનું ઝાપટું આવી જાય છે…..
કેશોદ-માંગરોળ મા સારો વરસાદ થયો,કાલે અને આજે રાત્રે.
સવારથી વરાપ જેવું છે તો હવે શકયતા ખરી?
Update ne 15 minute nathi thai. Vancho