27th June 2023
Southwest Monsoon Has Set In Over Whole Gujarat State – Good Rounds Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat During 27th June-3rd July 2023 – Update Dated 27th June 2023
સમગ્ર ગુજરાત રાજ્ય માં દક્ષિણ પશ્ચિમ ચોમાસુ બેસી ગયું – સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારા વરસાદ ના એક થી વધુ રાઉન્ડ ની શક્યતા 27 જૂન થી 3 જુલાઈ 2023 – અપડેટ
27 જૂન 2023
ગુજરાત રાજ્ય ના 154 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 84 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 154 Talukas of State received rainfall. 84 Talukas received 10 mm or more rainfall.
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status
There is an excess of 166% rain till 27th June 2023 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch has an excess of 636% from normal, while Gujarat Region has a shortfall of 10% rainfall than normal till 27th June 2023. However, this deficit is misleading, since North Gujarat has a very big excess, while South Gujarat has a very big deficit and Central Gujarat also has a deficit.
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 27 જૂન સુધી માં 166% વરસાદ નો વધારો છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો 636% નો વધારો છે, જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 10% વરસાદ ની ઘટ છે. ગુજરાત રિજિયન માં નોર્થ ગુજરાત માં નોર્મલથી અત્યાર સુધી માં વધુ વરસાદ થયેલ છે અને મધ્ય ગુજરાત માં સારી એવી ઘટ છે તેમજ દક્ષિણ ગુજરાત માં અતિ ઘટ છે.
Current Weather Conditions:
The Southwest Monsoon has further advanced into most parts of north Arabian Sea, remaining parts of Gujarat and some more parts of Rajasthan today, the 27th June.
❖ The Northern Limit of Monsoon (NLM) now passes through Lat. 26.0°N/ Long. 55°E, Lat. 26.0°N/Long. 65°E, Lat. 25.0°N/ Long. 70°E, Jodhpur, Sikar, Narnaul, Firozpur and Lat. 32.5°N/ Long. 72.5°E.
❖ Conditions are favorable for further advance of Southwest Monsoon into some more parts of Rajasthan and remaining parts of Haryana and Punjab during next 2 days.
Advance Of Southwest Monsoon Till 27th June 2023
The Low Pressure Area now lies over north Chhattisgarh & neighborhood. It is very likely to move west-northwestwards towards North Madhya Pradesh during next 3 days.
An east-west trough runs from northwest Rajasthan to Northeast Bay of Bengal in lower tropospheric levels
The cyclonic circulation over Arabian Sea and adjoining Gujarat State between 3.1 km above mean sea level persists.
During the forecast period The UAC over Arabian Sea and another UAC associated with the current Low Pressure will form a trough from Centra/North Arabian Sea to Madhya Pradesh and adjoining areas across Gujarat State. At times there will be an East West shear zone at times a broad circulation too.
The off-shore trough at mean sea level from south Gujarat coast to Kerala coast persists and is expected to be active from South Gujarat to Maharasthra/Karnataka/Kerala on different days of the forecast period.
Above various factors will be conducive for rainfall rounds over Saurashtra, Gujarat & Kutch.
હાલ ના પરિબળો અને સ્થિતિ:
લો પ્રેસર નોર્થ છત્તીસગઢ અને આસપાસ છે. આ સિસ્ટમ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ નોર્થવેસ્ટ મધ્ય પ્રદેશ તરફ આવતા 3 દિવસ જશે.
925hPa & 850 hPa ઇસ્ટ વેસ્ટ ટ્રફ નોર્થવેસ્ટ રાજસ્થાન થી નોર્થ ઇસ્ટ બંગાળ ની ખાડી તરફ જાય છે.
અરબી સમુદ્ર અને લાગુ ગુજરાત રાજ્ય પાસે 3.1 કિમિ ઉંચાઈએ એક યુએસી છે.
આગાહી સમય માં અરબી સમુદ્ર નું યુએસી અને લો ના આનુસંગિક યુએસી વચ્ચે ટ્રફ થશે જે અરબી સમુદ્ર થી એમપી સુધી હશે અને ગુજરાત રાજ્ય પરથી પસાર થશે. ક્યારેક ઇસ્ટ વેસ્ટ શિયર ઝોન તો ક્યારેક બહોળું સર્ક્યુલેશન નું રૂપ ધારણ કરશે.
મોન્સૂન ઑફ-શોર ટ્રફ દક્ષિણ ગુજરાત થી કેરળ ના કિનારા સુધી લંબાય છે. આગાહી સમય માં આ મોન્સૂન ઑફ-શોર ટ્રફ દક્ષિણ ગુજરાત થી કર્ણાટક/કેરળ સુધી અલગ અલગ દિવસે સક્રિય રહેશે.
ઉપરોક્ત કારણોસર સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં વરસાદ ના સંજોગો થયા છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 27th June to 3rd July 2023
Good round of Rainfall expected over Saurashtra, Gujarat & Kutch during the forecast period. Many areas expected to get more than one round of rainfall during the forecast period. Cumulative Rainfall for Centers getting heavy rainfall expected to exceed 200 mm during the forecast period.
Windy conditions can be expected some times during the day over the next 7 days.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 27 જૂન થી 3 જુલાઈ 2023
આગાહી સમય માં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારો વરસાદ નો રાઉન્ડ ની શક્યતા છે. ઘણા વિસ્તારો માં એક થી વધુ રાઉન્ડ વરસાદ ની શક્યતા છે. વધુ વરસાદ વાળા સેન્ટરો માં આગાહી સમય માં કુલ વરસાદ 200 મિમિ થી વધુ ની શક્યતા.
દર રોજ અમુક ટાઈમ પવન નું જોર વધુ રહેવા ની શક્યતા આગામી 7 દિવસ.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 27th June 2023
Forecast In Sanj Samachar Daily Dated 27th June 2023
તારીખ 4 જુલાઈ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ▪️ ચોમાસું ધરી હવે ગંગાનગર, દિલ્હી, અલીગઢ, હમીરપુર, પ્રયાગરાજ, ડાલ્ટનગંજ, બાલાસોર અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ મધ્ય બંગાળની ખાડી સુધી સરેરાશ સમુદ્ર સપાટી પર પસાર છે. ▪️ ઈસ્ટ-વેસ્ટ શીયર ઝોન આશરે 15°N પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 4.5 અને 7.6 કિમીની વચ્ચે છે. ▪️ ઓફ-શોર ટ્રફ હવે દક્ષિણ ગુજરાતના કિનારેથી કેરળના કિનારે સુધી સરેરાશ સમુદ્ર સપાટી પર સક્રિય છે. ▪️દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી અને તેના આસપાસના વિસ્તાર પરનું UAC હવે ઉત્તર આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે લાગુ મધ્યપશ્ચિમ બંગાળની ખાડી પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી સરેરાશ 1.5 અને 7.6 કિમીની વચ્ચે છે જે… Read more »
Thanks for update
આનંદો… આભાર સાહેબ…
Thank you sir for new update.
Thank you navi update moj padi gai….sir jiiiii
Sir,windy radar ma live rain joi shakay?
HU nathi joto.
Ahi Mitro koi evu kai Windy ma hoy toe kahejo.
Ha joi sakay.
Menu > Radar and satelite > weather radar
Thanks sir
Khubaj aanand dayak update sir ,Thank you so much .
Hello sir 200 mm thi vadhare varsad no round kya ariyama rese?
200 mm na. Ek round ni vaat nathi
Kul aagahi samay ma 200 thi vadhu bhare varsad vada Center
GE Sir,
Aaje Amara Gam Ma Bapore 2 vaga pachi 5-6 inch jetlo varsad padyo 6.At. Moti Matli, Tal. Kalawad, Dist. Jamnagar
Evu Sarkari aakada ma nathi
yes sir, not available in Govt. Record but its true.
આભાર સાહેબ નવી અપડેટ આપવા બદલ
Thanks sir for new update
Khub khub abhar sir
Thank you sar new update
Hello Ashok bhai aapde all Nino ni ashar padse
Hu LGAKN
Vancho http://www.gujaratweather.com/wordpress/?page_id=27272
Bhay ekey nino hve nai nade bhadli ni kahevat chene k…. varse jo aadra (naxatr)…..To khedut na nashib padhara…….
Toe te mujab 22 june thi 14 divas ma dar saal varsad thato hoy chhe…toe Kheduto na nasib ??
Pan sir dar varse nathi thato
22 June thi 7 July ma Ochha varsho hashe jyare varsad na hoy.
જય હો
વેલકમ મોન્સુન ૨૦૨૩, આખો ઉનાળો મીડીયા ની અલનીનો અલનીનો ની ડરામણી વાતો!!! વચ્ચે ચોમાસા ની ધમાકેદાર એન્ટ્રી
Sir.Thanks for new update
સર
ઉઝા તાલુકા મૌ કયારે વરસાદ આવશે
North Gujarat 30 tarikh pahela
Palanpur baju kai hoy toe samachar aapjo
Thanks sir
sir hal ma kasu nathi
Sir arvalli ma?
28th-30 ma
Aaje amara vistarma 2inch jevo varsad
Vaah sarji vaah maja padi gai. Thandak ape avi apdat badal sarji tamne koti koti vandan. Jay sree Krishna
આભાર સાહેબ નવી અપડેટ આપવા બદલ
Thanks for new update..sir
Sir અંતે અમારા વિસ્તાર પર પણ ચોમાસા ની લીટી ખેચાય ગઇ અપડેટ આપવા બદલ ધન્યવાદ.
Thanks for new update sir
Thanks for new update sir
Jsk sir, Navi rasdar update aapva badal aabhar. After update, Happyness can’t explain through sentence. Thenks a lot.
સર જય શ્રીકૃષ્ણ સરસ મજાનું અપડેટ બદલ ખુબ ખુબ આભાર…..
સર આમા આનંદો લખવાની જરુર હતિ આખા ગુજરાતને ધરવી દેસે એટલે ધન્યવાદ નવી અને જોરદાર અપડેટ બદલ
થેન્કયુ સર નવી અપડેટ બદલ હવે વરસાદ ની ખાસ જરુર છે
ભાવનગર મા 3pmથી વરસાદ સાલૂ છે
Sir tamaro khub khub abhar navi apadet apava Badal have to alane jnag
?
એ ભાઈ નું એલાન એ જંગ કહેવું થતું લાગે આભાર સર અપડેટ બદલ
Piyush bhai atiyar thi !? Haji to picture baki che.
ક્યાય લડવા નથી જવાનુ
!!!!!!!!!! Shuruaat thai se.
Thank you for new update
Thanks you sir
હળવદ મા 20 મિનિટ થી ચાલુ થયો છે.midhiyam sheed થી. લાગે છે આજે અમારો વારો છે
vagar varsad de chomasu besadi didhu imd ne sar
Jsk સર….. હાશ! હવે નિરાંત… તમારી મહોર લાગી એટલે
Thank you sir New update
નવી અપડેટ માટે આભાર સાહેબ
Aapni agahi ma maximum rain ni update che pan minimum ketli shakyata che te pan janavava vinanti
મિનિમમ વરસાદ નો રાઉન્ડ !
Khub khub aabhar sir, aapna anando Vali aagahi badal ⛈️⛈️
ખૂબ સરસ સાહેબ હવે વરસાદ બધાને આવશે એ નક્કી છે..નવી અપડેટ આપવા બદલ આભાર
Thanks for update
આનંદો…
હવે તૈયારી કરી દ્યો ભજીયા બનાવવાની….
આભાર સાહેબ….
Imd 2,00pm abdate ma sara samacar se ane tame mohar mari dithi khetuto pratye prem khubaj se tamne abhar sar
You are Right
Thanks sir
Thanks for new update sir jay shree krishna
તારીખ 27 જુન 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય નુ ચોમાસું આજે 27મી જૂને ઉત્તર અરબી સમુદ્રના મોટાભાગના ભાગોમાં, ગુજરાતના બાકીના ભાગો અને રાજસ્થાનના કેટલાક વધુ ભાગોમાં આગળ વધ્યું છે. ❖ નૈઋત્ય ના ચોમાસા ની રેખા (NLM) હવે 26.0°N/55°E, 26.0°N/65°E, 25.0°N/70°E, જોધપુર, સીકર, નારનૌલ, ફિરોઝપુર અને 32.5°N/72.5°E માંથી પસાર થાય છે. ❖ નૈઋત્ય નુ ચોમાસું આગામી 2 દિવસ દરમિયાન રાજસ્થાનના કેટલાક વધુ ભાગો અને હરિયાણા અને પંજાબના બાકીના ભાગોમાં ચોમાસું આગળ વધવા માટે સ્થિતિ અનુકૂળ છે. ❖ લો પ્રેશર ઉત્તર છત્તીસગઢ અને તેના આસપાસના વિસ્તાર પર છે તેનું આનુસાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે. આગામી 2… Read more »
Thanks for latest update..
Thank you sir for new update…
ખુબ ખુબ આભાર સાહેબ
Thanks sir new update
Thanks you sir