ટૂંકું ને ટચ – 17 જુલાઈ 2023 સુધી ગુજરાત રિજિયન અને કોસ્ટલ સૌરાષ્ટ્ર માં છૂટો છવાયો વરસાદ ચાલુ રહેવાની શક્યતા – Short & Sweet – Scattered Rainfall Activity To Continue Over Gujarat Region & Coastal Saurashtra Till 17th July 2023

ટૂંકું ને ટચ – 17 જુલાઈ 2023 સુધી ગુજરાત રિજિયન અને કોસ્ટલ સૌરાષ્ટ્ર માં છૂટો છવાયો વરસાદ ચાલુ રહેવાની શક્યતા
Short & Sweet – Scattered Rainfall Activity To Continue Over Gujarat Region & Coastal Saurashtra Till 17th July 2023

Current Conditions on 15th July 2023

The western end of the monsoon trough has shifted southwards and lies near its normal position and eastern end continues to run near its normal position. The Monsoon Trough passes through Ganganagar, Hisar, Aligarh, Orai, Sidhi, Daltonganj, Digha and thence southeastwards to eastcentral Bay of Bengal.

A cyclonic circulation lies over Northwest Bay of Bengal & adjoining north Odisha-Gangetic West Bengal coasts and extends up to mid tropospheric levels. It is likely to move West Northwestwards across north Odisha & adjoining Gangetic West Bengal and Jharkhand during next 2-3 days.

Another circulation is likely to form over Northwest Bay of Bengal around 18th July, 2023.

A Western Disturbance as a cyclonic circulation in middle & upper tropospheric level lies over north Pakistan & adjoining Punjab.

A cyclonic circulation lies over south Gujarat in middle tropospheric levels.

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ( By pratik)

ચોમાસું ધરી હવે ગંગાનગર, હિસાર, અલીગઢ, ઓરાઈ, સીધી, ડાલ્ટનગંજ, દિઘા અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ મધ્યપૂર્વ બંગાળની ખાડી સુધી સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી સુધી વિસ્તરે છે

એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ઉત્તર પાકિસ્તાન અને લાગુ પંજાબ પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી અને 7.6 કિમીની વચ્ચે છે.

એક UAC દક્ષિણ ગુજરાત રીઝીયન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે હવે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી પર છે.

એક UAC ઉત્તરપશ્ચિમ બંગાળની ખાડી અને લાગુ ઉત્તર ઓડિશા-ગંગાના મેદાની ભાગો પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે આવેલું છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઉંચાઈ એ દક્ષિણ તરફ ઝુકાવ ધરાવે છે.તે આગામી 2-3 દિવસ દરમિયાન ઉત્તર ઓડિશા અને લાગુ ગંગાના મેદાની ભાગો પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં પશ્ચિમ ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે.

18મી જુલાઈ, 2023 ની આસપાસ ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી ઉપર વધુ એક ફ્રેશ UAC રચાય તેવી શક્યતા છે.

Saurashtra Gujarat & Kutch : Forecast Dated 15th to 17th July 2023

Isolated/Scattered showers/rain expected to continue over some parts of Saurashtra, Kutch & Gujarat till 17th July 2023, mainly Gujarat Region and Coastal Saurashtra.

સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ: આગાહી 15 થી 17 જુલાઈ 2023

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ના અમુક ભાગો માં છુટા છવાયા ઝાપટા/વરસાદ ચાલુ રહેવાની શક્યતા, વધુ શક્યતા ગુજરાત રીજીયન અને કોસ્ટલ સૌરાષ્ટ્ર બાજુ.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Click the links below. Page will open in new window

Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન

ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે

4.5 20 votes
Article Rating
287 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
17/07/2023 2:06 pm

તારીખ 17 જુલાઈ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ચોમાસું ધરી હવે બિકાનેર, સીકર, ઓરાઈ, સીધી, અંબિકાપુર, બાલાસોર અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ મધ્યપૂર્વ બંગાળની ખાડી સુધી પસાર થાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.  ❖ પશ્ચિમ ઝારખંડ અને લાગુ ઉત્તર છત્તીસગઢ અને ઉત્તર આંતરિક ઓડિશા પર લો પ્રેશર નબળુ પડી (વિખાય) ગયુ છે. જો કે તેનું આનુસાંગિક UAC હવે દક્ષિણ ઝારખંડ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે અને તે વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે.  ❖ એક શીયર ઝોન લગભગ 20°N (દમણ અને… Read more »

Place/ગામ
Rajkot
Bhavesh Dadhaniya
Bhavesh Dadhaniya
16/07/2023 12:18 am

Good news

Place/ગામ
Supedi
Maganlal chaniyara
Maganlal chaniyara
15/07/2023 11:50 pm

Thanks for information sir

Place/ગામ
Baradiya
Krutarth Mehta
Krutarth Mehta
15/07/2023 11:43 pm

Vadodara ma atibhare varsad 2 kallak thi chalu che bhukka bolave che

Place/ગામ
Vadodara
lagdhirkandoriya8@gmail.com
lagdhirkandoriya8@gmail.com
15/07/2023 11:29 pm

Sarji 18 thi 25 ma surastra, kach , sahit gujrat ma sarvtrik varsad no raund avi sake se. Halna modelo ni sthiti prmane. Ane sarji tamari matr 2 divas ni j apdat ghanu badhu kahi Jay se.

Place/ગામ
Satapar dwarka
Narendra gundariya
Narendra gundariya
15/07/2023 11:19 pm

Thank you sir new update apavabadal

Place/ગામ
Dashishrda,,(aji)
Dharam patel
Dharam patel
15/07/2023 10:53 pm

મૉરબી માટે ઝાપટા નૉ ફાયદૉ થાસે

Place/ગામ
ધુનડા ( સજજનપર) જી મૉરબી
પીઠાભાઇ વસરા
પીઠાભાઇ વસરા
15/07/2023 10:50 pm

આભાર સાહેબ

Place/ગામ
રાણા કંડોરણા જિ. પોરબંદર
Gami praful
Gami praful
15/07/2023 10:31 pm

Thank you sir for new update, aamara mate jarur pramane update chhe.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagar
Shubham Zala
Shubham Zala
15/07/2023 10:21 pm

Vadodara sama vistara ma 30min thi bhukha khade che.

Place/ગામ
Vadodara
Kaushik Patel
Kaushik Patel
15/07/2023 10:14 pm

હવામાન ખાતુ અમદાવાદ દ્વારા આવતા પાંચ દિવસ માટેનુ વરસાદ નુ પૂરવાનુમાન

Place/ગામ
ગામ- જીંડવા તા-દહેગામ જી-ગાંધીનગર
Screenshot_20230715_220947.jpg
Ahir Ramesh
Ahir Ramesh
Reply to  Kaushik Patel
15/07/2023 11:08 pm

Aani link aapo ne bhai

Place/ગામ
Banga,ta.kalavad,dist.jamnagar
Ahir Ramesh
Ahir Ramesh
Reply to  Ashok Patel
16/07/2023 1:12 pm

Thank you sir

Place/ગામ
Banga,ta.klvd,dist.jmngr
Vejanand karmur
Vejanand karmur
15/07/2023 10:03 pm

Kostal etle dariya katho to eto pachim Saurashtra ne pan lagu pade ne

Place/ગામ
Devbhumi Dwarka
Prasad Chandorikar
Prasad Chandorikar
15/07/2023 9:57 pm

Heavy rain in vadodara with thunder from 9:40 pm…..

Place/ગામ
Vadodara
Kodiyatar hira
Kodiyatar hira
15/07/2023 9:46 pm

Aabhar sar

Place/ગામ
Pastardi ta bhanvad dev bhumi dvarka
Devraj
Devraj
15/07/2023 9:23 pm

Sar tame gujrat rhijian kostal svrasht kidhu to pschim ma sambavna ochi ganvhi

Place/ગામ
Jamnagar
Kuldipsinh rajput
Kuldipsinh rajput
15/07/2023 9:01 pm

Jay mataji sir….thanks for new update…aaje sanje 6-30 vage dhodhmar 20 minite varsad pdi gyo….hju to 2 divas psi varap thay aevu htu amare…atare atishay bafaro 6e…

Place/ગામ
Village -bokarvada,dist-mehsana
મયુર
મયુર
15/07/2023 8:42 pm

ગુગલ માંથી કોમેન્ટ કરીએ તો ફોટો અપલોડ થાય છે,

એપ માંથી નથી થતો.

Place/ગામ
Chhapra
Retd Dhiren patel
Retd Dhiren patel
15/07/2023 8:18 pm

Sir, 700hpa chart nu pela divash nu Rakholu kariyu 23 Jul 23 na chart nu ek ghumri vadhi che. Saurashtra Coastal, MP ane Orrisha Costal upar. Total 3 ghumari

Place/ગામ
Bhayavadar
Kishan
Kishan
15/07/2023 7:58 pm

Aaje sari varap Rahi.

Place/ગામ
Manavadar dist.junagadh
Jaskubhai vank
Jaskubhai vank
15/07/2023 6:17 pm

Tuku ne tas etle 17 pasi kayak navajunu thase Varap ni rah to???

Place/ગામ
Kharchiya vankna Bhesan junaghdh
Rambhai
Rambhai
15/07/2023 5:32 pm

Sir aje 2 jorda japta avigiy

Place/ગામ
Ranavav bhod
Rajeshbhai Raiyani
Rajeshbhai Raiyani
15/07/2023 5:29 pm

Thanks for New Update Sir

Place/ગામ
Junagadh
Ramesh hadiya
Ramesh hadiya
15/07/2023 5:06 pm

Mahuva ma aje 1:pm to 4:pm anradhar varsad 123 mm gaj vij sathe.

Place/ગામ
Mahuva
Baraiya bharat
Baraiya bharat
Reply to  Ramesh hadiya
15/07/2023 5:57 pm

આજ સમંગ્ર મહુવા પંથક ને ધમરોળી નાખ્યું… ગ્રામ્ય માં 4 દિવસ થી રોજ મન મૂકી ને વરસે છે…

Place/ગામ
Malpara,mahuva, Bhavnagar
masani faruk
masani faruk
15/07/2023 5:00 pm

Vadodara na mitro gaaj veej na samachar aapjo.

Place/ગામ
Jambusar
Screenshot_2023-07-15-16-54-22-239_de.wetteronline.wetterapp.jpg
Shubham Zala
Shubham Zala
Reply to  masani faruk
15/07/2023 6:02 pm

Gajvij che varsaad simit vistaar ma che .

Place/ગામ
Vadodara
Fatehsinh Rajput.
Fatehsinh Rajput.
15/07/2023 4:44 pm

આભાર સાહેબ

Place/ગામ
Chuda .Surendranagar.
Vejanand karmur
Vejanand karmur
15/07/2023 4:39 pm

Cola eto nay naykhu lage

Place/ગામ
Devbhumi Dwarka
Bhavin mankad
Bhavin mankad
15/07/2023 4:30 pm

Amare jamnagar ma 10 tarikhthi tadko che kok var dhup chav ane aje pan emj che

Place/ગામ
Jamnagar
Vanrajsinh dodiya
Vanrajsinh dodiya
15/07/2023 4:25 pm

સર
ઢસા વિસ્તાર
તા 14/7/23 બપોર બાદ થી રાત સુધી હળવો મધ્યમ
તા 15/7/23 બપોર બાદ થી ઢસા જં હળવો મધ્યમ જલાલપુર કાચરડી ઉમરડા મા ભારે વરસાદ
(ગાજવીજ સાથે) 0.50 થી 1.50/2.00 +ઇંચ

Place/ગામ
Dhasa j (Botad)
Kaushal
Kaushal
15/07/2023 4:09 pm

Thodu gherayu che kyarek gaje che….grmi bv che 🙂

Place/ગામ
Amdavad
આહિર દેવશી
આહિર દેવશી
15/07/2023 4:05 pm

ધન્યવાદ શર

Place/ગામ
જામ ખંભાળીયા
Bhagvan Gajera
Bhagvan Gajera
15/07/2023 4:02 pm

Thanks, sir

Place/ગામ
Keshod
Dipak patel
Dipak patel
15/07/2023 4:02 pm

Thanks for update

Place/ગામ
Rajkot
Tabish Mashhadi
Tabish Mashhadi
15/07/2023 3:42 pm

Aje zordar zhapta varsi rhya che..

@makarba Ahmedabad

Place/ગામ
Ahmedabad
Hitesh Bakori jam jodhpur
Hitesh Bakori jam jodhpur
15/07/2023 3:39 pm

સર જય શ્રીકૃષ્ણ આભાર

Place/ગામ
જામજોધપુર
Ranchhodbhai Khunt
Ranchhodbhai Khunt
15/07/2023 3:18 pm

Thanks for new update sir

Place/ગામ
Chandli
Bhavesh
Bhavesh
15/07/2023 3:08 pm

Chotila ma dhimi dhare varsad chalu thayo

Place/ગામ
Chotila
Retd Dhiren patel
Retd Dhiren patel
15/07/2023 2:47 pm

Mitro, Aaj nu vatavaran jota, 100 Dee ni Alee ane 1 Divash ni Varap. Bey barabar hoy 110% sachu che.

Place/ગામ
Bhayavadar, Taluko : Upleta
Last edited 1 year ago by Retd Dhiren patel
Ashokbhhai kanani
Ashokbhhai kanani
Reply to  Retd Dhiren patel
15/07/2023 3:36 pm

સાત દિવસ ની હેલી ને એક દી ની વરાપ

Place/ગામ
Hadiyana
Kishan
Kishan
Reply to  Ashokbhhai kanani
15/07/2023 6:05 pm

Hahahaha

Place/ગામ
Manavadar dist.junagadh
Kishan
Kishan
Reply to  Ashokbhhai kanani
15/07/2023 6:05 pm

100 divas ni heli thay to to om Mari rai ne

Place/ગામ
Manavadar dist.junagadh
piyushmakadiya
piyushmakadiya
15/07/2023 2:39 pm

Sir tamaro khub khub abhar navi apadet apava Badal

Place/ગામ
Bhayavadar
Jadeja Harvijay sinh
Jadeja Harvijay sinh
15/07/2023 2:08 pm

Jay mataji sir 17 pachinu thodu aagotru aapi didhu hot to saru ret Kem k gaya raund ma Amare varsad ocho hato

Place/ગામ
Dhrol jabida
Krutarth Mehta
Krutarth Mehta
15/07/2023 2:01 pm

Vadodara ma constant dhimi dhare varsad chalu che

Place/ગામ
Vadodara
Sharad Thakar
Sharad Thakar
Reply to  Krutarth Mehta
15/07/2023 2:26 pm

Pani ma na bese jov su thay

Place/ગામ
Patelka
Dipak chavda
Dipak chavda
15/07/2023 1:46 pm

અમારે ભારે પવન સાથે ધોધમાર વરસાદ સરુ થયો સે

Place/ગામ
Nanimal ta palitana
Sanjay virani
Sanjay virani
Reply to  Dipak chavda
15/07/2023 7:09 pm

Tamare ocho hato etle badhani hare thavu padse ne.

Place/ગામ
Bhalvav //Lathi
Nilang Upadhyay
Nilang Upadhyay
15/07/2023 1:43 pm

Aaj Rajkot ma japta chlu che 5-10 minit na pani hlta thai jai eva ne aajna divsnu biju jordar japtu atyre avi gyu ne chlu che svv dhimo atyre amari bju Ranitower side…aaj Japtu ave tdko nikde road sukai ne vadado ave ne vrsi jai ne vdi tdko nikde cycle chlu che

Place/ગામ
Rajkot West
Ajaybhai
Ajaybhai
15/07/2023 1:39 pm

સર 18 તારીખ થી દક્ષિણ સૌરાષ્ટ્ર મા વરાપ રહી શકે ???

Place/ગામ
Junagadh
Bhagvan Gajera
Bhagvan Gajera
Reply to  Ajaybhai
15/07/2023 4:00 pm

18 pachi varp nahi made, varap ni haji rah Jovi padse

Place/ગામ
Keshod
Dharmesh sojitra
Dharmesh sojitra
Reply to  Ajaybhai
15/07/2023 11:36 pm

વરાપ ની રાહ જોતા હોય તો ૨૭ ૨૮ તારીખ સુધી રાહ જોવો

Place/ગામ
Kotda sagani rajkot
Krutarth Mehta
Krutarth Mehta
15/07/2023 1:38 pm

Cola 1st ane 2nd week to Pani ma besi gayu!!

Place/ગામ
Vadodara
Vejanand karmur
Vejanand karmur
15/07/2023 1:38 pm

Etle k 17 pachi varsad

Place/ગામ
Devbhumi Dwarka
Retd Dhiren patel
Retd Dhiren patel
15/07/2023 1:38 pm

Jsk sir, update badal aabhar.

Place/ગામ
Bhayavadar
Pratik
Pratik
15/07/2023 1:33 pm

તારીખ 15 જુલાઈ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ચોમાસું ધરી હવે ગંગાનગર, હિસાર, અલીગઢ, ઓરાઈ, સીધી, ડાલ્ટનગંજ, દિઘા અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ મધ્યપૂર્વ બંગાળની ખાડી સુધી સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી સુધી વિસ્તરે છે ❖ એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ઉત્તર પાકિસ્તાન અને લાગુ પંજાબ પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી અને 7.6 કિમીની વચ્ચે છે.  ❖ એક UAC દક્ષિણ ગુજરાત રીઝીયન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે હવે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી પર છે.  ❖ એક UAC ઉત્તરપશ્ચિમ બંગાળની ખાડી અને લાગુ ઉત્તર ઓડિશા-ગંગાના મેદાની ભાગો પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે આવેલું છે અને… Read more »

Place/ગામ
Rajkot
ચપલા ઘનશ્યામ
ચપલા ઘનશ્યામ
15/07/2023 1:21 pm

ટૂંકમાં કેદી થાય વરાપ તે નક્કી નહિ વરસાદ ચાલુ રહી શકે તેવું ખરું ખુબ સરસ માહિતી ધન્યવાદ સર

Place/ગામ
ડુમિયાણી તાલુકો ઉપલેટા જીલ્લો રાજકોટ
Jogal Deva
Jogal Deva
15/07/2023 1:20 pm

Jsk સર…. અપડેટ બદલ આભાર

બીજું કે ઘણા મિત્રો ઇમેજ અપલોડ નથી થાતી એવું કેતાતા પણ મને તા બોવ સરળ લાગ્યું આ.. અટેચ ઇમેજ આવેશે બધાને તો પછી ટચ કરતા જ ગેલેરી ખુલે સે ને ઇમેજ પસન્દ કરી ને ડન કરો એટલે તરતજ કોમેન્ટ બોક્સ આવી જાય સે… પછી કંઈ લખવું હોય તો ભલે નકર રોગો ફોટો પણ મૂકી શકો કોમેન્ટ પોસ્ટ કરવાની રયે ખાલી…. & હા સર મારે હજી મેઈલ નોટિફિકેશન નથી આવતું કોમેન્ટ અપ્રુવ થયાનું

Place/ગામ
Jashapar... Lalpur.. Jamnagar
Jogal Deva
Jogal Deva
Reply to  Ashok Patel
15/07/2023 2:15 pm

Jsk સર…. હું એમ ક્વ કે કોઈ મિત્રો ને ઇમેજ વિશે કંઈ ના લખવું હોય તો પણ ચાલે ( જેમ કે કોઈ વાળી નો ફોટો હોય… કોઈ નદી કે ડેમ નો હોય કે પસી વરસાદ નો એમ ) બાકી સરનામું તો જોયે જ ને

Place/ગામ
Jashapar... Lalpur.. Jamnagar
Vanani Ranjit
Vanani Ranjit
Reply to  Jogal Deva
15/07/2023 1:35 pm

મારે અટેજ ઈમેજ લખેલ સિમ્બોલ આવે છે… પણ એમાં ટચ કરતાં ગેલેરી નથી ખુલતી… બિજી વાર ટચ કરતાં એ ataach on imege to this comment લખેલું ચાલ્યું જાય છે….

Place/ગામ
કુડલા
Kanaiya sojitra
Kanaiya sojitra
Reply to  Vanani Ranjit
15/07/2023 5:06 pm

મારે પણ એમજ થાય છે.

Place/ગામ
Surat
Jaskubhai vank
Jaskubhai vank
Reply to  Kanaiya sojitra
15/07/2023 6:12 pm

Googal mathi kholo thay jase

Place/ગામ
Kharchiya vankna Bhesan junaghdh
masan faruk
masan faruk
Reply to  Vanani Ranjit
15/07/2023 5:07 pm

Google ma Gujarat weather search kari ne aa website kholi ne try karo to image upload thay chhe.

Place/ગામ
Jambusar
Virendrasinh jadeja
Virendrasinh jadeja
15/07/2023 1:14 pm

Thank you saheb

Place/ગામ
Hadatoda ta.dhrol .. Jamnagar
Umesh Ribadiya
Umesh Ribadiya
15/07/2023 1:12 pm

Last update na comments na tamara javab j new update jevu Thai gaya hatu.Thanks for new update

Place/ગામ
Visavadar
1 2 3