Fresh Rainfall Rounds Expected Over Saurashtra, Kutch & Gujarat 18th-25th July 2023 – Update Dated 18th July 2023

18th July 2023
ગુજરાત રાજ્ય ના 67 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 29 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 67 Talukas of State received rainfall. 29 Talukas received 10 mm or more rainfall.

 

Fresh Rainfall Rounds Expected Over Saurashtra, Kutch & Gujarat 18th-25th July 2023 – Update Dated 18th July 2023

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં નવા વરસાદ ના રાઉન્ડ ની શક્તયા તારીખ 18 થી 25 જુલાઈ 2023 – અપડેટ 18 જુલાઈ 2023

 

Last 24 Hours Ending 06.00 am. 23rd July 2023
Rainfall in 22 Centers of Gujarat State that exceeds 100 mm.
Data Source: SEOC, Gujarat
https://twitter.com/ugaap/status/1682985201776091143?s=20 
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status

There is a 147% excess rain till 17th July 2023 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch excess of 319% from normal, while Gujarat Region has a excess rainfall of 36% than normal till 17th July 2023. Whole Gujarat State has a 84% excess Rainfall than normal till 17th July 2023.
All India States that are deficient in Rainfall till 17th July 2023 are: Kerala, Karnataka, Telangana, Odisha, Jharkhand, Bihar and there is also a shortfall of Rain from Northeastern States of Manipur, Mizoram, Tripura & Arunachal Pradesh. 

સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 17 જુલાઈ 2023 સુધી માં 147% વરસાદ નો વધારો છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો નોર્મલ થી 319% વરસાદ નો વધારો છે આજ સુધી. જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 36% વધુ વરસાદ છે. 17 જુલાઈ 2023 સુધી ઓલ ઇન્ડિયા માં જે રાજ્યો માં વરસાદ ની ઘટ છે તે આ પ્રમાણે છે: કેરળ, કર્ણાટક,ઓડિશા, તેલંગાણા, ઝારખંડ , બિહાર તેમજ નોર્થ ઇસ્ટ બાજુ મિઝોરમ, મણિપુર, ત્રિપુરા અને અરુણાચાલ પ્રદેશ.

Forecast For Saurashtra, Gujarat & Kutch 18th to 25th July 2023

Various factors that would be beneficial for Rainfall for Gujarat State:
1. UAC at 3.1 Km level over/near Gujarat State and adjoining Arabian Sea for many days.
2. Axis of Monsoon to be normal or South of Normal for many days at 1.5 km level and could come near North Gujarat.
3. Broad Upper Air Circulation at 1.5 km, 3.1km and 5.8 km level tilting Southwards with height. The western end of the Circulation  vicinity of Gujarat State.
4. More than one UAC expected over NW Bay of Bengal, so Monsoon trough will be active from South Gujarat to Kerala coast on multiple days.

Good round of Rainfall expected to start over Saurashtra, Gujarat & Kutch during the forecast period. Some areas expected to get multiple rounds of rainfall during the forecast period.

Saurashtra & Kutch Region:
50% Areas expected to get rainfall on some days with cumulative total of up to 50 mm.
Balance 50% Area expected to get cumulative total between 50 to 100 mm rainfall on many days.
Areas with Extreme/Very Heavy Rainfall cumulative totals expected to exceed 200 mm. 

Gujarat Region (North Gujarat, East Central Gujarat & South Gujarat):
50% Areas expected to get rainfall on some days with cumulative total of up to 60 mm.
Balance 50% Area expected to get cumulative total between 60 to 120 mm rainfall on many days.
Areas with Extreme/Very Heavy Rainfall cumulative totals expected to exceed 200 mm.


આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 18 થી 25 જુલાઈ 2023

આગાહી સમય માટે ના વિવિધ પરિબળો:

1. ગુજરાત રાજ્ય ઉપર અને લાગુ અરબી સમુદ્ર પર 3.1 કિમિ ના લેવલ નું યુએસી.
2. ચોમાસુ ધરી નોર્મલ અથવા અમુક દિવસ પશ્ચિમ છેડો દક્ષિણ તરફ એન્ડ નોર્થ ગુજરાત સુધી આવી શકે 1.5 કિમિ લેવલ માં.
3. બહોળું યુએસી 1.5 કીમિ 3.1 કિમિ અને 5.8 કિમિ માં . વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકાવ, જેનો પશ્ચિમ છેડો ગુજરાત રાજ્ય આસપાસ.
4. બંગાળની ખાડી બાજુ એક બે યુએસી થવાના હોય, મોન્સૂન ટ્રફ દક્ષિણ ગુજરાત થી કેરળ સુધી અમુક દિવસ શક્રિય રહેશે.

આગાહી સમય માં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારા વરસાદ ના નવા રાઉન્ડ ની શક્યતા છે. ઘણા વિસ્તારો માં એક થી વધુ રાઉન્ડ વરસાદ ની શક્યતા છે.

સૌરાષ્ટ્ર અને કચ્છ ના:
50% વિસ્તાર માં આગાહી સમય માં અમુક દિવસે વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 50 mm સુધી.
બાકી ના 50% વિસ્તાર માં આગાહી સમય માં ઘણા દિવસ વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 50 થી 100 mm
તેમજ અતિ ભારે વરસાદ ના સેન્ટરો માં આગાહી સમય માં કુલ વરસાદ 200 mm ને પણ વટી જવાની શક્યતા.

ગુજરાત રિજિયન (નોર્થ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત) ના:
50% વિસ્તાર માં આગાહી સમય માં અમુક દિવસે વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 60 mm સુધી.
બાકી ના 50% વિસ્તાર માં આગાહી સમય માં ઘણા દિવસ વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 60 થી 120 mm
તેમજ અતિ ભારે વરસાદ ના સેન્ટરો માં આગાહી સમય માં કુલ વરસાદ 200 mm ને પણ વટી જવાની શક્યતા.

 

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 18th July 2023

Forecast In Sanj Samachar Daily Dated 18th July 2023

 

4.8 53 votes
Article Rating
1.5K Add your comment here
Inline Feedbacks
View all comments
Sanjay rank
Sanjay rank
18/07/2023 3:14 pm

Thanks for new update

Place/ગામ
Pipar kalavad
ધીરજ રબારી
ધીરજ રબારી
18/07/2023 3:12 pm

વરસાદ જાણે તમારી ઉપડૅટ ની જ રાહે હતો પશ્ચિમ સૌરાષ્ટ્ર જૂનાગઢ સોમનાથ જિલ્લા ના દરિયા પટ્ટી વિસ્તાર માં બે કલાક થી ગાજવીજ સાથે તૂટી પડ્યો છે ઘેડ વિસ્તાર ને એક દિવસ ની લાંબી વરાપ બાદ આજે શુભ સરુવાત

ખરેખર અત્યાર સુધી એવુ જ થતું આવ્યું છે કે સર જે અતિભારે વાળા સેન્ટર માં 200mm થી વટી જવાની શક્યતા આ શબ્દ વાપરે છે તે અહીં માટે જ હોય છે

25 તારીખ ખુબ દૂર છે હજુ……..

હરી ઈચ્છા બલવાન

Place/ગામ
ઇન્દ્રાણા (ઘેડ)
piyushmakadiya
piyushmakadiya
18/07/2023 3:01 pm

Sir khub khub abhar navi apadet apava Badal

Place/ગામ
Bhayavadar
Ahir Ramesh
Ahir Ramesh
18/07/2023 3:00 pm

Maliya morbi baju na mitro janavsho k atyare tya gaj vij ni kv position 6

Place/ગામ
Banga,klvd
Dharam Patel
Dharam Patel
Reply to  Ahir Ramesh
18/07/2023 3:10 pm

Taluko…???& jilo …???

Place/ગામ
Ghundha ( sajanpar ) di. Morbi
Devendra parmar
Devendra parmar
Reply to  Dharam Patel
18/07/2023 6:33 pm

Kalawad, jamnagar.

Place/ગામ
Dhrol jamnagar
Tuvar Digvijaysinh U
Tuvar Digvijaysinh U
18/07/2023 2:58 pm

હવામાન ને લગતા તમામ પેરામીટરને આવરી લઈ વૈજ્ઞાનીક રીતે ખૂબ જ સરસ આગાહી કરવામાં આવે છે ખરેખર ખેડૂતો માટે ખૂબ જ સારી સેવા આપી છો.
1.5 કીમિ =850hPa
3.1 કિમિ = 700 hPa
5.8 કિમી=500hPa
0.9કીમી=900 hPa
અંદાજિત એવું જ ગણવાનું ને સાહેબ!

Place/ગામ
Rajkot (Native-adtala Gadhada)
Nagrajbhai Khuman
Nagrajbhai Khuman
18/07/2023 2:58 pm

Sir, have kapas fail jase varsad vadhi jase..
Have soyabin vavetar karvu Jose.

Place/ગામ
Krankach ta Liliya Di Amreli
Paras
Paras
18/07/2023 2:57 pm

Thank you for new update

Place/ગામ
Jamnagar, vavberaja
Virendrasinh jadeja
Virendrasinh jadeja
18/07/2023 2:55 pm

ખુબ ખુબ આભાર સાહેબ

Place/ગામ
Hadatoda ta.dhrol... dist.. Jamnagar
વલમજી ભાઈ પનારા
વલમજી ભાઈ પનારા
18/07/2023 2:54 pm

નવી અપડેટ ખુબ ખુબ આભાર સર

Place/ગામ
કોયલી તા મોરબી
Ponkiya shailesh-Movdi, Rajkot
Ponkiya shailesh-Movdi, Rajkot
18/07/2023 2:54 pm

Sir, thanks for new update

Place/ગામ
Movdi (Rajkot)
Mahesh
Mahesh
18/07/2023 2:53 pm

Sar tiar bhujia mali gai moto ghanvo

Place/ગામ
Rohishala ta tankara
Dipak parmar
Dipak parmar
18/07/2023 2:52 pm

સુત્રાપાડામા આજે જ 100 mm વરસાદ થય જશે એવુ લાગે છે સવાર થી અવિરત ચાલુ છે

Place/ગામ
સુત્રાપાડા
Rajeshbhai Raiyani
Rajeshbhai Raiyani
18/07/2023 2:50 pm

Thanks for New Update Sir

Place/ગામ
Junagadh
Nandoliya Abzal
Nandoliya Abzal
18/07/2023 2:48 pm

સર ઉત્તર ગુજરાત ના બનાસકાંઠા માં કેટલો વરસાદ થશે

Plzz જાણવાજો

Place/ગામ
દાંતા
Retd Dhiren patel
Retd Dhiren patel
18/07/2023 2:47 pm

Jai shree Krishna Gurujee, moj aavi gai update aaviya bad. Jai ho, have IMD GFS + tamam model orambhe chalse forcast mujab. Aabhar

Place/ગામ
Bhayavadar, Taluko Upleta
Maheshbhai Adroja
Maheshbhai Adroja
18/07/2023 2:46 pm

Morbi ma 12:30thi1:10

Place/ગામ
Modpar morbi
વિપુલ ભાઈ
વિપુલ ભાઈ
18/07/2023 2:43 pm

કેશોદ તાલુકાના રંગપુર ગામ માં જોરદાર વરસાદ ચાલુ છે

Place/ગામ
Rangpur
Vanrajsinh dodiya
Vanrajsinh dodiya
18/07/2023 2:42 pm

Thanks sir

Place/ગામ
Dhasa j (Botad)
Dipak patel
Dipak patel
18/07/2023 2:42 pm

Thanks for update

Place/ગામ
Rajkot
Pratik
Pratik
18/07/2023 2:40 pm

તારીખ 18 જુલાઈ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ▪️ ચોમાસું ધરી હવે બિકાનેર, નારનૌલ, શિવપુરી, મંડલા, અંબિકાપુર, ચાંદબલી અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ મધ્યપશ્ચિમ બંગાળની ખાડીમાં સરેરાશ સમુદ્ર સપાટી પર પસાર થાય છે.  ▪️એક UAC ઉત્તરપશ્ચિમ બંગાળની ખાડી અને લાગુ ઓડિશા ના દરિયાકાંઠા પર આવેલું છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઉંચાઈ એ દક્ષિણ તરફ ઝુકાવ ધરાવે છે.  આ UAC ના પ્રભાવ હેઠળ, આગામી 48 કલાક દરમિયાન ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડીમાં લો પ્રેશર બનવાની સંભાવના છે.  ▪️ દક્ષિણ ઝારખંડ અને તેના આસપાસના વિસ્તાર પર નું UAC હવે દક્ષિણ છત્તીસગઢ પર છે અને તે સરેરાશ સમુદ્ર… Read more »

Place/ગામ
Rajkot
Vinod
Vinod
Reply to  Pratik
18/07/2023 4:27 pm

Morbi ma saro varsad chhe aaje

Place/ગામ
Morbi
Anil Sutariya
Anil Sutariya
18/07/2023 2:38 pm

વરાપ ભાગ માં નહીં આવે એવું લાગે છે

Place/ગામ
તણસવા
Pravin patel
Pravin patel
18/07/2023 2:38 pm

Thx Sir new update apva badal

Place/ગામ
Junadevliya morbi
Paresh
Paresh
18/07/2023 2:37 pm

sar uttar Gujarat na pan 50 ℅ vistar ke Gujarat rijayn na 50℅ vistar khabar nathi padti

Place/ગામ
Paldi ta visangar
Chauhan Ramesh Chandra
Chauhan Ramesh Chandra
Reply to  Ashok Patel
18/07/2023 3:23 pm

એમાં ગુજરાત region એટલે દક્ષિણ ગુજરાત મા વધુ વરસાદ રહે અને ઉત્તર ગુજરાતમાં ઓછો રહેતો હોય છે.. માટે ગુજરાત region એમ લખાય તો સમજવું કે ઉત્તર કરતા દક્ષિણ ગુજરાત મા વધુ વરસાદ રહે.

Place/ગામ
કાવા, તા.ઈડર ,જિ.સાબરકાંઠા
Jadeja ramdevsinh
Jadeja ramdevsinh
18/07/2023 2:36 pm

આભાર સર

Place/ગામ
Hadatoda
નટવરલાલ ગોધાણી
નટવરલાલ ગોધાણી
18/07/2023 2:35 pm

આભાર સર,

નવી અપડેટ માટે ખુબ ખુબ અભિનંદન

Place/ગામ
કેશિયા તા જોડિયા જામનગર
Piprotar pravin
Piprotar pravin
18/07/2023 2:33 pm

Good information sir…

Place/ગામ
Bhanvad. Devbhoomi dwarka
Gami praful
Gami praful
18/07/2023 2:30 pm

Thank you sir for new update, aasha rakhiye ke badhane sarkho bhag male, jethi koi risay nahi.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagar
ભરત કે સોમૈયા
ભરત કે સોમૈયા
18/07/2023 2:30 pm

સર.. નમસ્કાર.. નવી અપડેટ નો સમય ગાળો જોતા અઠવાડિયા ની “હેલી” બંધાશે.. નુકસાન ના થાય તો સારું..

Place/ગામ
આમરણ મોરબી
Ahir Ramesh
Ahir Ramesh
Reply to  ભરત કે સોમૈયા
18/07/2023 2:52 pm

Nay thay bhai upadet samjvi bau jaruri 6

Place/ગામ
Banga,klvd
Girish chhaiya
Girish chhaiya
18/07/2023 2:30 pm

Thanks for new apdet

Place/ગામ
Bhindora
Ashvin Vora
Ashvin Vora
18/07/2023 2:29 pm

Thank you sir, for latest update.amara vistarma aagahi mujab Varsad savarthi a vir at chhalu thai gayo chhe.

Place/ગામ
Gir Gadhada
Jagdishbhai Rajkotiya
Jagdishbhai Rajkotiya
18/07/2023 2:28 pm

ધન્યવાદ સર નવી અપડેટ આપવા બદલ આ ભાર

Place/ગામ
નેસડા (સુ) તા.ટકારાજી મોરબી
Sharad Thakar
Sharad Thakar
18/07/2023 2:28 pm

Dwarka district amuk divas ma hase ohh

Place/ગામ
Patelka
Rajesh patel
Rajesh patel
18/07/2023 2:28 pm

Thanks sir

Place/ગામ
Morbi
Arjanbhai parmar
Arjanbhai parmar
18/07/2023 2:28 pm

Chotila 50 m.m make100+maAavse sir

Place/ગામ
Chotila
અમિત ઠક્કર
અમિત ઠક્કર
18/07/2023 2:21 pm

ખૂબ ખૂબ આભાર સર નવી update બદલ,,

Place/ગામ
વડિયા દેવળી,, જિલ્લો અમરેલી
Siddhrajsinh Vaghela
Siddhrajsinh Vaghela
18/07/2023 2:21 pm

Thanks for new update sir

Place/ગામ
Mundra
Dalsaniyajagdishbhai
Dalsaniyajagdishbhai
18/07/2023 2:20 pm

Thank you for new. Apdet

Place/ગામ
Depaliya
ajay chapla
ajay chapla
18/07/2023 2:20 pm

Thanks sir navi update aapva badal ghana bhai o no swas adhar hato k kyare saheb updates aape

Place/ગામ
Rajkot
Mukesh kanara
Mukesh kanara
18/07/2023 2:19 pm

Thanks sir

Place/ગામ
Jamkhambhalia
Jatin Patel
Jatin Patel
18/07/2023 2:18 pm

સર આવતા દિવસોમાં કોઈ લાંબા વિરામની શક્યતા છે કોઈ 15 દિવસ નો બ્રેક આવે એની શક્યતા?

Place/ગામ
Manpur, Mendarda
Retd Dhiren patel
Retd Dhiren patel
Reply to  Jatin Patel
18/07/2023 2:49 pm

Aaya ek ramakdu che , WOL nam nu ema mithi najare joy lyo.

Place/ગામ
Bhayavadar
Vimal kotu
Vimal kotu
18/07/2023 2:17 pm

Vah… Thank u sir

Place/ગામ
Jasdan,rajkot
Gajera sanjay
Gajera sanjay
18/07/2023 2:17 pm

Thanks four new update sirji

Place/ગામ
Gauridal
Rambhai
Rambhai
18/07/2023 2:17 pm

Sir have shanti thi

Place/ગામ
Ranvav
Bhikhu bhai chavda
Bhikhu bhai chavda
18/07/2023 2:16 pm

Verygood

Place/ગામ
Jamnagar
Rohit patel
Rohit patel
18/07/2023 2:16 pm

Thanks for new update sir.

Place/ગામ
Bagasara
Bhavesh jatapara
Bhavesh jatapara
18/07/2023 2:15 pm

Thank for new update sir

Place/ગામ
Madava. Ta.jasdan
H.a.surani
H.a.surani
18/07/2023 2:15 pm

Thenks sir for new update

Place/ગામ
Bavri
Ranchhodbhai Khunt
Ranchhodbhai Khunt
18/07/2023 2:14 pm

Thanks for new update sir

Place/ગામ
Chandli
Kantibhai Ladani
Kantibhai Ladani
18/07/2023 2:12 pm

નવી અપડેટ નું રાજકોટ માં નાનકડા ઝાપટાં સાથે સુસ્વાગતમ્

આભાર સાહેબ

Place/ગામ
Rajkot
Ashokbhhai kanani
Ashokbhhai kanani
18/07/2023 2:09 pm

Thanks for new update sir.

Place/ગામ
Hadiyana. Jamnagar
1 2 3 18