Rainfall Activity Expected To Decrease From 26th July 2023 Onwards Over Saurashtra, Kutch & Parts Of Gujarat – Update Dated 25th July 2023

25th July 2023

Rainfall Activity Expected To Decrease From 26th July 2023 Onwards Over Saurashtra, Kutch & Parts Of Gujarat Region – Update Dated 25th July 2023

સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત રિજિયન ના અમુક ભાગો માં તારીખ 26 જુલાઈ થી 1 ઓગસ્ટ 2023 દરમિયાન વરસાદી એક્ટિવિટી માં ઘટાડો થવાની શક્યતા – અપડેટ 25 જુલાઈ 2023 

ગુજરાત રાજ્ય ના 201 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 56 તાલુકામાં 25 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 201 Talukas of State received rainfall. 56 Talukas received 25 mm or more rainfall.

Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status

There is a 168% excess rain till 24th July 2023 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch excess of 279% from normal, while Gujarat Region has a excess rainfall of 39% than normal till 24th July 2023. Whole Gujarat State has a 95% excess Rainfall than normal till 24th July 2023.
All India has a surplus of 6% yet States that are now deficient in Rainfall till 24th July 2023 are: Kerala, Jharkhand, Bihar and West Bengal along with also a shortfall of Rain from Northeastern States of Manipur, Mizoram &Tripura.

સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 24 જુલાઈ 2023 સુધી માં 168% વરસાદ નો વધારો છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો નોર્મલ થી 279% વરસાદ નો વધારો છે આજ સુધી. જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 39% વધુ વરસાદ છે. 24 જુલાઈ 2023 સુધી ઓલ ઇન્ડિયા માં 6% નો વધારો છે તેમ છતાં જે રાજ્યો માં વરસાદ ની ઘટ છે તે આ પ્રમાણે છે: કેરળ,  ઝારખંડ , બિહાર પશ્ચિમ અને બંગાળ તેમજ નોર્થ ઇસ્ટ બાજુ મિઝોરમ, મણિપુર અને ત્રિપુરા.

Forecast For Saurashtra, Gujarat & Kutch 26th July to 1st August 2023

Various factors that would affect Gujarat State:

1. Western arm of Axis of Monsoon expected to move Northwards towards normal and subsequently further Northwards and remain there towards the Foothills of Himalaya for some time.
2. The WMLP Pressure expected to strengthen over WC/NW Bay of Bengal, so Monsoon trough will be active from South Gujarat to Kerala coast on some days.
3. Very windy conditions over Saurashtra, Gujarat & Kutch from 27th July onwards.
4. Trough from Arabian Sea 3.1 km. UAC and trough from 3.1 km UAC of WMLP over WC/NW Bay of Bengal would be near/over Gujarat State 26th/27th.


Rainfall area and coverage is expected to decrease from 26th July over most parts of Gujarat State except South Gujarat & nearby areas till the end of forecast period. Overall Gujarat Region expected to get more rain compared to Saurashtra/Kutch during the forecast period.

Saurashtra & Kutch Region:
Moisture laden high winds up to 1.5 km level from Arabian Sea expected to pass over Gujarat State. Scattered showers/light rain isolated medium rain mostly Coastal Saurashtra on a few days with off and on cloudy/sunny mixed weather.

Gujarat Region (North Gujarat, East Central Gujarat & South Gujarat):
Moisture laden high winds up to 1.5 km level from Arabian Sea expected to pass over Gujarat State. Scattered showers or light/medium rain on a few days with off and on cloudy/sunny mixed weather. South Gujarat and nearby areas expected to get light/medium/heavy rain on many days with isolated very heavy rain on few days during the forecast period.

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 25 જુલાઈ 2023

આગાહી સમય માટે ના વિવિધ પરિબળો:

1. ચોમાસુ ધરી નો પશ્ચિમ છેડો ક્રમશ ઉત્તર તરફ ગતિ કરશે અને આગાહી સમય માં નોર્મલ થી ઉત્તર માંજ રહેશે અને અમુક ટાઈમ હિમાલયા ની તળેટી બાજુ સરકશે.
2. WC/NW બંગાળ ની ખાડી પર WMLP છે તે હજુ મજબૂત થશે. તેના અનુસંધાને દક્ષિણ ગુજરાત થી કેરળ સુધીના વિસ્તાર માં અમુક દિવસ મોન્સૂન ટ્રફ શક્રિય રહેશે.
3. તારીખ 27 જુલાઈ થી સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ પર અરબી સમુદ્ર ના ફૂલ સ્પીડ પવનો ફૂંકાશે.
4. અરબી સમુદ્ર પર ના 3.1 km. યુએસી નો ટ્રફ તેમજ WMLP માંથી ટ્રફ ગુજરાત રાજ્ય પર/નજીક બેક દિવસ રહેશે.

સૌરાષ્ટ્ર અને કચ્છ:
અરબી સમુદ્ર ના ભેજ યુક્ત પવનો 1.5 કિમિ અને નીચે ના લેવલ માં ફૂલ સ્પીડ થી ફૂંકાશે જેથી છુટા છવાયા ઝાપટા/ હળવો વરસાદ અને ક્યાંક ક્યાંક મધ્યમ વરસાદ ની શક્યતા છે. આગાહી સમય માં ધૂપ છાવ માહોલ રહેશે. વરાપ અને રેડા મિક્સ રહેશે.

ગુજરાત રિજિયન (નોર્થ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત) :
અરબી સમુદ્ર ના ભેજ યુક્ત પવનો ગુજરાત પર થી પસાર થશે. તેના હિસાબે અમુક દિવસ છુટા છવાયા ઝાપટા, હળવો/મધ્યમ વરસાદ. ધૂપ છાવ માહોલ નું મિક્સ વાતાવરણ. દક્ષિણ ગુજરાત અને તેની નજીક ના વિસ્તાર માં હળવો/મધ્યમ/ભારે વરસાદ અમુક દિવસ અને કોઈ કોઈ દિવસ સીમિત વિસ્તાર માં વધુ ભારે વરસાદ.

સૌરાષ્ટ્ર કચ્છ કરતા ગુજરાત રિજિયમ માં વધુ વરસાદ ની શક્યતા ખાસ દક્ષિણ ગુજરાત માં.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 25th July 2023

Forecast In Sanj Samachar Daily Dated 25th July 2023

 

4.9 40 votes
Article Rating
564 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
01/08/2023 2:17 pm

તારીખ 1 ઓગસ્ટ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ 31 જુલાઈ ના ઉત્તર બંગાળની ખાડી માં જે વેલમાર્ક લો પ્રેશર હતું તે આજે 01 ઓગસ્ટ સવારે 5:30 કલાકે મજબૂત બની ને ડીપ્રેશન માં કેન્દ્રિત થયું હતું.જે ઉત્તરપૂર્વ બંગાળની ખાડી પરનું ડિપ્રેસન 25 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું, તે આજે 1 ઓગસ્ટ, 2023 ના રોજ સવારે 08:30 કલાકે IST વધુ મજબૂત બની ડીપડીપ્રેશન માં ઉત્તર પૂર્વ બંગાળ ની ખાડી અને લાગુ દક્ષિણ બાંગ્લાદેશ પર અક્ષાંશ 21.2°N અને રેખાંશ 91.2°E પર કેન્દ્રિત થયું. જે ખેપુપારા (બાંગ્લાદેશ) થી લગભગ 160 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વમાં અને દિઘા (પશ્ચિમ બંગાળ) 420 કિમી પૂર્વમાં… Read more »

Place/ગામ
Rajkot
Jitendra
Jitendra
25/07/2023 6:32 pm

Sir 18 thi 25 naa round ma 200 mm moj moj reda chalu chhe

Place/ગામ
Makajimeghpar ta. Kalavad
Kirit patel
Kirit patel
25/07/2023 6:17 pm

Sir next Bob varo raund 5 date aaju baju aavse ane te n.g ne vadhu labh malse,mara anuman mujab..

Place/ગામ
Arvalli
Mahesh l parmar
Mahesh l parmar
25/07/2023 6:17 pm

Rohishala ma 1inch, varsad

Place/ગામ
Rohishala ta tankara
Jogal Deva
Jogal Deva
25/07/2023 6:06 pm

Jsk સર….. અપડેટ બદલ આભાર

ખેતી ને લગતી વાત ગણીયે તો વધુ એક સારી અપડેટ ખેડૂતો માટે

Place/ગામ
Jashapar... Lalpur.. Jamnagar
Bhavin Mankad
Bhavin Mankad
25/07/2023 6:05 pm

Thank you sir abhar amare to 7 ka 8 divas thi chalu hato

Place/ગામ
Jamnagar
Jaskubhai vank
Jaskubhai vank
25/07/2023 6:03 pm

Sar a rahat Na samachar kahvay abhar tamari bathi mahiti khedut bhai ne bahut upayogi thai se khna mitro 70%)sikhi gaya se tamari mahiti thi

Place/ગામ
Kharchiya vankna Bhesan junaghdh
Tabish Mashhadi
Tabish Mashhadi
25/07/2023 5:52 pm

Ahmedabad Sarkhej ma dodhmar varsad

Place/ગામ
Ahmedabad
Krutarth Mehta
Krutarth Mehta
25/07/2023 5:51 pm

Sir Vadodara ne senathi vadhu varsad male? Monsoon offshore trough, Bob system ke pachi east west shear zone? Pls jawab apjo.

Place/ગામ
Vadodara
PRAVIN VIRAMGAMA
PRAVIN VIRAMGAMA
25/07/2023 5:38 pm

Sir jay shree krishna aje 2a.m.thi 2p.m sudhima 2.5 thi 3inch varsad padi gyo amare thanks for new update

Place/ગામ
Supedi, Ta-Dhoraji, Dist. Rajkot.
Hitesh Bakori jam jodhpur
Hitesh Bakori jam jodhpur
25/07/2023 5:29 pm

સર જય શ્રીકૃષ્ણ આભાર અપડેટ બદલ…..

Place/ગામ
જામજોધપુર
Vinod Vachhani
Vinod Vachhani
25/07/2023 5:24 pm

Thanks for New apdet Jay shree Krishna

Place/ગામ
Goladhar ta. Junagadh
Retd Dhiren patel
Retd Dhiren patel
25/07/2023 5:16 pm

Jsk sir, Navi update badal aabhar.

Place/ગામ
Bhayavadar
Nimish virani
Nimish virani
25/07/2023 5:06 pm

ખુબ ખુબ આભાર અશોકભાઈ પટેલ.

Place/ગામ
દલ દેવડિયા
Mahesh bhai menpara
Mahesh bhai menpara
25/07/2023 4:59 pm

Updat badal aabhar. Aaje 3 japta jordar padya

Place/ગામ
Mota vadala
Vikram solanki
Vikram solanki
25/07/2023 4:55 pm

આ આગાહી માં આનંદો શબ્દ નો ઉપયોગ ની જરૂર હતી

Place/ગામ
શાંતિપરા . માળીયા હાટીના.
Retd Dhiren patel
Retd Dhiren patel
Reply to  Vikram solanki
25/07/2023 5:17 pm

Vikram bhai Aavse, aasha amar che. Haji chomasu ghanu baki che.

Place/ગામ
Bhayavadar
Jayesh
Jayesh
Reply to  Retd Dhiren patel
25/07/2023 6:15 pm

Vikram bhai varap mate anndo keva magta hata varsad mate nay

Place/ગામ
Bardiya jamkandorna
Ranchhodbhai Khunt
Ranchhodbhai Khunt
25/07/2023 4:51 pm

Thanks for new update sir

Place/ગામ
Chandli
Dipak chavda
Dipak chavda
25/07/2023 4:36 pm

બપોર બાદ ભારે ઝાપટા સરુ થયા

Place/ગામ
Nanimal ta palitana
પીઠાભાઇ વસરા
પીઠાભાઇ વસરા
25/07/2023 4:28 pm

ખુબ ખુબ આભાર સાહેબ

Place/ગામ
રાણા કંડોરણા જિ. પોરબંદર
Bharat Gamdha
Bharat Gamdha
25/07/2023 4:27 pm

આજે અમારા ગામ મા સારો વરસાદ પડ્યો. હજુ ઝાપટાં કાયમીચાલુ રહેશે. બરાબર ને સર

Place/ગામ
Mota vadala kalavad
Last edited 11 months ago by Bharat Gamdha
Rajeshbhai Raiyani
Rajeshbhai Raiyani
25/07/2023 4:21 pm

Thanks sir for New Update

Place/ગામ
Junagadh
RUGHABHAI KARMUR
RUGHABHAI KARMUR
25/07/2023 3:44 pm

Sarsh

Place/ગામ
GAGA Devbhumi Dwarka
Dhaduk paresh
Dhaduk paresh
25/07/2023 3:43 pm

12pm thi madhym varsad chalu6 haji chaul6

Place/ગામ
Gondal khandadhar
nik raichada
nik raichada
25/07/2023 3:41 pm

Porbandar City Ma Aa Round Ma 260 + Mm Varsad pdyo Aje bapor thi Vadal Chaya Vache tadko Nikdo.

Porbandar No Sathe session no 100% Varsad thyo .

Place/ગામ
Porbandar City
Kalpesh V Sojitra
Kalpesh V Sojitra
25/07/2023 3:41 pm

Thanks for new update sir .

Place/ગામ
Rajkot
Bhikhu bhai chavda
Bhikhu bhai chavda
25/07/2023 3:34 pm

Good news thank you sir

Place/ગામ
Jamnagar
Nilesh patel
Nilesh patel
25/07/2023 3:31 pm

Sir tankara ma 2,5 inch varsad 2 vage thi 3 vaga sudhi

Place/ગામ
Tankara dist morbi
Harsukh Akabari
Harsukh Akabari
Reply to  Nilesh patel
25/07/2023 3:52 pm

સારુ તમારે ઓછો હતો ને?

Place/ગામ
Balambhadi kalavad
Paravej chaudhari
Paravej chaudhari
Reply to  Harsukh Akabari
25/07/2023 4:17 pm

હા ભાઈ જરૂર હતી

Place/ગામ
ટંકારા
Rambhai
Rambhai
25/07/2023 3:28 pm

Sir thenkuy dhup chav

Place/ગામ
Bhod
Bhagvan Gajera
Bhagvan Gajera
25/07/2023 3:27 pm

Thanks, sir

Place/ગામ
Keshod
Paravej chaudhari
Paravej chaudhari
25/07/2023 3:27 pm

સર ટંકારા મા ભારે વરસાદ 2.15 થી હજૂ ચાલુ

Place/ગામ
Tankara di.morbi
Raj Dodiya
Raj Dodiya
25/07/2023 3:19 pm

Thank you for new update sir aaj 2.30 pm saro varsad gaj vij shathe

Place/ગામ
Hadmatiya ta tankara
piyushmakadiya
piyushmakadiya
25/07/2023 3:17 pm

Sir tamaro khub khub abhar navi apadet apava Badal

Place/ગામ
Bhayavadar
Bhavesh Patel
Bhavesh Patel
25/07/2023 3:17 pm

Thank you sir…

Place/ગામ
Upleta
Dhaval Mankad
Dhaval Mankad
25/07/2023 3:17 pm

Thank you for the new detailed update.

Place/ગામ
Ahmedabad
Praful
Praful
25/07/2023 3:15 pm

Thanks

Place/ગામ
Maghrvala
Piyush kher
Piyush kher
25/07/2023 3:13 pm

Thanks for new update

Place/ગામ
Sultanpur mangrol jnd
Nilesh parmar
Nilesh parmar
25/07/2023 3:09 pm

નવી અપડેટ આપવા બદલ તમારો આભાર શર

Place/ગામ
Dhrol
ચના ભાઈ છુછર
ચના ભાઈ છુછર
25/07/2023 3:07 pm

આભાર અશોક ભાઈ

Place/ગામ
જામપર તાલુકા ભાણવડ
ધીરજ રબારી
ધીરજ રબારી
25/07/2023 2:55 pm

લાગી ગઈ મહોર લ્યો મિત્રો થોડી વરાપ મળશે એ ફાઇનલ

Place/ગામ
ઇન્દ્રાણા (ઘેડ)
rasik
rasik
25/07/2023 2:50 pm

Thank sar new update

Place/ગામ
Pajod manavadar
Fatehsinh Rajput.
Fatehsinh Rajput.
25/07/2023 2:43 pm

આભાર સાહેબ.

Place/ગામ
Chuda .Surendranagar.
Kuldipsinh rajput
Kuldipsinh rajput
25/07/2023 2:42 pm

Jay mataji sir…..thanks for new update…..

Place/ગામ
Village -bokarvada,dist-mehsana
Pratik
Pratik
25/07/2023 2:41 pm

તારીખ 25 જુલાઈ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ વેલમાર્ક લો પ્રેશર ઉત્તર આંધ્ર પ્રદેશ-દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠે મધ્યપશ્ચિમ અને લાગુ ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી પર યથાવત છે અને તેનું આનુસાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે.  આ સીસ્ટમ આગામી 24 કલાક દરમિયાન તે જ પ્રદેશમાં ડિપ્રેશનમાં કેન્દ્રિત થવાની શક્યતા છે. ત્યારબાદ, તે ઉત્તર આંધ્ર પ્રદેશ-દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠે ધીમે ધીમે ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે.  ❖ ચોમાસુ ધરી હવે જેસલમેર, કોટા, ગુના, રાયપુર, ભવાનીપટના, અને ત્યાંથી વેલમાર્ક લો પ્રેશર ના કેન્દ્રમાંથી પસાર થાય છે અને ત્યાંથી પૂર્વ-દક્ષિણ-પૂર્વ તરફ મધ્યપૂર્વ બંગાળની ખાડી સુધી લંબાય છે અને તે સરેરાશ… Read more »

Place/ગામ
Rajkot
Vajasi
Vajasi
25/07/2023 2:40 pm

આભાર

Place/ગામ
Lalprda dwarka
Randhir dangar
Randhir dangar
25/07/2023 2:39 pm

Aa to saras dhup chav Ane reda japta Vali update aavi gay , khub khub aabhar

Place/ગામ
Morbi
Dipak patel
Dipak patel
25/07/2023 2:35 pm

Thanks for update

Place/ગામ
Rajkot
Rajesh
Rajesh
25/07/2023 2:29 pm

Tunk ma full varap nahi male thank you sir Navi update mate

Place/ગામ
Upleta
વલમજી ભાઈ પનારા
વલમજી ભાઈ પનારા
25/07/2023 2:28 pm

નવી અપડેટ બદલ આભાર સર

Place/ગામ
કોયલી તા મોરબી
Gami praful
Gami praful
25/07/2023 2:20 pm

Thank you sir for new update, Vheli savare thi back to back Reda chalu chhe,

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagar
Bhavin Mankad
Bhavin Mankad
Reply to  Gami praful
25/07/2023 3:33 pm

Atiyare motu japtu avyu 5 ka 7 min

Place/ગામ
Jamnagar
Piyush bodar
Piyush bodar
25/07/2023 2:06 pm

હાઇસ

Place/ગામ
Khakhijaliya
Asif memon
Asif memon
25/07/2023 2:03 pm

Thank for update

Place/ગામ
Ahmedabad
1 2 3 6