Reduced Monsoon Activity Expected To Continue Over Saurashtra, Kutch & Gujarat 2nd To 10th August 2023 – Update 2nd August 2023

2nd August 2023

Reduced Monsoon Activity Expected To Continue Over Saurashtra, Kutch & Gujarat 2nd To 10th August 2023 – Update Dated 2nd August 2023

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં મંદ ચોમાસુ એક્ટિવિટી યથાવત રહેવાની શક્યતા 2 થી 10 ઓગસ્ટ 2023 – અપડેટ 2 ઓગસ્ટ 2023 

Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status as of 1st August 2023

There is a 131% excess rain for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch excess of 206% from normal, while Gujarat Region has a excess rainfall of 29% than normal. Whole Gujarat State has a 72% excess Rainfall than normal.
All India has a surplus of 4% yet States that are now deficient in Rainfall are: Kerala, Jharkhand, Bihar and West Bengal along with also a shortfall of Rain from Northeastern States of Manipur, Mizoram &Tripura.

1st August 2023 સુધીની વરસાદ ની સ્થિતિ:
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 131% વરસાદ નો વધારો છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો નોર્મલ થી 206% વરસાદ નો વધારો છે જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે હોવો જોઈએ તેનાથી 29% વધુ વરસાદ છે. ઓલ ઇન્ડિયા માં 4% નો વધારો છે તેમ છતાં જે રાજ્યો માં વરસાદ ની ઘટ છે તે આ પ્રમાણે છે: કેરળ,  ઝારખંડ , બિહાર પશ્ચિમ અને બંગાળ તેમજ નોર્થ ઇસ્ટ બાજુ મિઝોરમ, મણિપુર અને ત્રિપુરા.
Current Conditions:
The Deep Depression over coastal Bangladesh and neighborhood moved West Northwestwards with a speed of 31 kmph during past 6 hours and lay centered at 0530 hours IST of 02nd August, 2023 over Gangetic West Bengal near latitude 23.1°N and longitude 87.2°E, close to Bankura (West Bengal), about 130 km west-northwest of Kolkata (West Bengal) and 190 km East Southeast of Ranchi. It is likely to move west-northwestwards across Jharkhand and weaken gradually into a Depression during next 12 hours and into a Well Marked Low Pressure Area during subsequent 24 hours.

Forecast For Saurashtra, Gujarat & Kutch  2nd To 10th August 2023

Various factors that would affect Gujarat State favorably or otherwise:

1. Western arm of Axis of Monsoon expected to remain North of Normal position and will be closer to the Foot Hills of Himalayas for many days of the forecast period.
2. 700 hPa UAC associated with the Current System over W.B.  will form broad circulation extending up to Rajasthan. However, the moisture at 3.1 km is less over Gujarat State.

3. Very windy conditions over Saurashtra, Gujarat & Kutch to continue during the forecast period.

The current situation is similar to last week for Rainfall over most parts of Gujarat State. Overall South Gujarat expected to get more rain compared to rest of the Gujarat State. Limited areas of Coastal Saurashtra expected to get better rain quantum compared to rest of Saurashtra.

Saurashtra & Kutch Region:
Moisture laden high winds up to 1.5 km level from Arabian Sea expected to pass over Gujarat State. Scattered showers/light rain isolated medium rain mostly limited areas of Coastal Saurashtra on a few days with off and on cloudy/sunny mixed weather.

Gujarat Region (North Gujarat, East Central Gujarat & South Gujarat):
Moisture laden high winds up to 1.5 km level from Arabian Sea expected to pass over Gujarat State. Scattered showers or light/medium rain on a few days with off and on cloudy/sunny mixed weather. South Gujarat and nearby areas expected to get light/medium/heavy rain on many days with isolated very heavy rain on few days during the forecast period.

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 2 થી 10 ઓગસ્ટ 2023

આગાહી સમય માટે ના ફાયદો કે નુકશાન કરતા વિવિધ પરિબળો:

1. ચોમાસુ ધરી નો પશ્ચિમ છેડો નોર્મલ થી ઉત્તર તરફ જ રહેશે. ઘણો ટાઈમ હિમાલયા ની તળેટી બાજુ સરકશે.
2. હાલ નું પશ્ચિમ બંગાળ પર નું ડીપ ડિપ્રેસન ક્રમશ આગળ વધશે અને બેક દિવસ માં WMLP માં ફેરવાશે. આવતા દિવસો માં તેના આનુસંગિક 3.1 km. યુએસી નું એક બહોળું સર્ક્યુલેશન રાજસ્થાન સુધી લંબાશે.
3. 3.1 કિમિ લેવલ માં ગુજરાત પર ભેજ ની કમી રહેશે.
4. સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ પર અરબી સમુદ્ર ના ફૂલ સ્પીડ પવનો ફૂંકાશે. દિવસ ના અમુક ટાઈમ 25 થી 35 કિમિ ની સ્પીડ રહેશે.

સૌરાષ્ટ્ર અને કચ્છ:
અરબી સમુદ્ર ના ભેજ યુક્ત પવનો 1.5 કિમિ અને નીચે ના લેવલ માં ફૂલ સ્પીડ થી ફૂંકાશે જેથી છુટા છવાયા ઝાપટા/ હળવો વરસાદ અને ક્યાંક ક્યાંક મધ્યમ વરસાદ ની શક્યતા છે. કોસ્ટલ સૌરાષ્ટ્ર ના અમુક ભાગો માં બાકી ના સૌરાષ્ટ્ર કરતા વધુ માત્રા રહેશે. આગાહી સમય માં ધૂપ છાવ માહોલ રહેશે. વરાપ અને રેડા મિક્સ રહેશે.

ગુજરાત રિજિયન (નોર્થ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત) :
અરબી સમુદ્ર ના ભેજ યુક્ત પવનો ગુજરાત પર થી પસાર થશે. તેના હિસાબે અમુક દિવસ છુટા છવાયા ઝાપટા, હળવો/મધ્યમ વરસાદ. ધૂપ છાવ માહોલ નું મિક્સ વાતાવરણ. દક્ષિણ ગુજરાત અને તેની નજીક ના વિસ્તાર માં હળવો/મધ્યમ/ભારે વરસાદ અમુક દિવસ અને કોઈ કોઈ દિવસ સીમિત વિસ્તાર માં વધુ ભારે વરસાદ.

સૌરાષ્ટ્ર કચ્છ કરતા ગુજરાત રીજીયન માં વધુ વરસાદ ની શક્યતા ખાસ દક્ષિણ ગુજરાત માં.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 2nd August 2023

Forecast In Sanj Samachar Daily Dated 3rd August 2023

 

4.6 14 votes
Article Rating
133 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
04/08/2023 1:46 pm

તારીખ 4 ઓગસ્ટ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ઉત્તર-પૂર્વ મધ્ય પ્રદેશ અને દક્ષિણ-પૂર્વ ઉત્તર પ્રદેશને અડીને આવેલા ઉત્તર છત્તીસગઢ પર નું વેલમાર્ક લો પ્રેશર હવે ઉત્તરપૂર્વ મધ્ય પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર લો પ્રેશર તરીકે નબળુ પડ્યુ છે અને તેનું આનુસાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે.  ❖ ચોમાસુ ધરી હવે અમૃતસર, કરનાલ, દિલ્હી, હમીરપુર, ઉત્તરપૂર્વ મધ્ય પ્રદેશ પર રહેલા લો પ્રેશર ના કેન્દ્રમાંથી પસાર થાય છે અને ત્યાંથી રાંચી, દીઘા અને ત્યાંથી પૂર્વ-દક્ષિણપૂર્વ તરફ ઉત્તરપૂર્વ બંગાળની ખાડી તરફ જાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી પર છે.❖ એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ હવે મધ્ય પાકિસ્તાન… Read more »

Place/ગામ
Rajkot
Kalpesh V Sojitra
Kalpesh V Sojitra
02/08/2023 9:42 pm

Thanks for new update sir .

Place/ગામ
Rajkot
Siddhrajsinh Vaghela
Siddhrajsinh Vaghela
02/08/2023 9:29 pm

Thnx for new update sir

Place/ગામ
Mundra
Ahir
Ahir
02/08/2023 9:25 pm

Sir dwarka Jilla no august mahina ma normal varsad ketla mm ganay imd mujab

And September mahina no ketla mm normal varsad ganai imd mujab

Place/ગામ
Movan
Rajesh patel
Rajesh patel
02/08/2023 9:14 pm

Sir haji akila ma open thati nathi agahi

Place/ગામ
Morbi
Harsukh Akabari
Harsukh Akabari
02/08/2023 9:07 pm

મિત્રો, સરે એનું કામ પૂરું કરીયુ હવે જેમ નિંદામણ કામ અને દવા છટકાવ પૂરું થાય એટલે પીયત આપવા નુ ચાલુ કરી દો એટલે રેસ ફૂટી ગયેલા ખેતર વારા ખેડૂત ને પણ કામ કાજ ચાલુ થાય.

Place/ગામ
Balambhadi kalavad
Kuldipsinh rajput
Kuldipsinh rajput
02/08/2023 9:03 pm

Jay mataji sir….thanks for new update….zapta to chalu j 6e savare na aave to bapore na aave to sanje Ane sanje na aave to ratre pan hajri purava to aave j 6e…

Place/ગામ
Village -bokarvada,dist-mehsana
Mayur Desai
Mayur Desai
02/08/2023 8:44 pm

Sir.

4,5 tarikh aaspaas 700 hpa and 500 hpa ma South rajashthan and North Gujarat upar pavno ni gumri batave che Ane aa samaygala ma rate bhej pan 80 % upar batave che to aa samaygala ma North Gujarat ma saro varsad padi sake ?

Answer aapva aapne request che.

Place/ગામ
Jethi,Amirghadh,Banaskantha
Hitesh Bakori jam jodhpur
Hitesh Bakori jam jodhpur
02/08/2023 8:18 pm

સર જય શ્રીકૃષ્ણ આભાર અપડેટ બદલ…..

Place/ગામ
જામજોધપુર
lagdhirkandoriya8@gmail.com
lagdhirkandoriya8@gmail.com
02/08/2023 7:48 pm

Sara ma sari apdat sarji. Amare 25 thi 1 tarikh ma reda pan aviya Ane sati pan chali Gaya varap Ane reda banne bhag ma aviyu.magiya magh varsi rahiya se. Amari baju avuj vatavaran rahe te saru. Reda nu prman avuj rahe to moje moj.

Place/ગામ
Satapar dwarka
Retd Dhiren patel
Retd Dhiren patel
Reply to  lagdhirkandoriya8@gmail.com
02/08/2023 10:19 pm

Sachi vat che kandoriya bhai aa varse Magiya Mehula het varshave che.

Place/ગામ
Bhayavadar
Devraj L. jadav
Devraj L. jadav
02/08/2023 7:47 pm

Najar puge tya sudhi koy moto varsad dekhato nathi risay na jay to saru amare baju talav haju khalikham se

Place/ગામ
Kalmad muli
Tabish Mashhadi
Tabish Mashhadi
02/08/2023 7:41 pm

Aje hamara vistar ma vadal chayu vatavaran ane varsad no viram….

Bopal ma sanje zhaptu hatu

Place/ગામ
Ahmedabad
પીઠાભાઇ વસરા
પીઠાભાઇ વસરા
02/08/2023 7:37 pm

નવી અપડેટ માટે આભાર સાહેબ

Place/ગામ
રાણા કંડોરણા જિ. પોરબંદર
Ankur sapariya
Ankur sapariya
02/08/2023 7:19 pm

Sir paschim saurashtra (amara area )ma zapta ni kevik Matra rahese aagahi samay ma pls janavjo

Place/ગામ
જામજોધપુર જિલ્લો જામનગર
Devraj
Devraj
Reply to  Ankur sapariya
02/08/2023 10:01 pm

apdhte gujrathi ma lakhel chhe varsad dakshin gujrat ma vadhu raheshe aanhe costal saurashtra

Place/ગામ
Jamnagar
Jagdish ahir
Jagdish ahir
02/08/2023 7:14 pm

Thank you sir

Place/ગામ
Satiya
Retd Dhiren patel
Retd Dhiren patel
02/08/2023 6:47 pm

Jsk sir, Navi update badal aabhar.

Place/ગામ
Bhayavadar
Vinod Vachhani
Vinod Vachhani
02/08/2023 6:47 pm

Thank sir sars mahiti apava badl kamnu ayojon ma abhar Saheb Kam pan thay ane jarur purto varsad pan thay Jay shree Krishna

Place/ગામ
Goladhar ta. Junagadh
Mayur ranpariya
Mayur ranpariya
02/08/2023 6:18 pm

Thank you sir

Place/ગામ
Dhoraji
Yogesh Ahir
Yogesh Ahir
02/08/2023 6:04 pm

Thanks sir for new update

Place/ગામ
Bhavnagar
manojvadhadiya
manojvadhadiya
02/08/2023 6:04 pm

Thenk for new apdet

Place/ગામ
Mordi laxminagar
Nilesh parmar
Nilesh parmar
02/08/2023 5:22 pm

નવી અપડેટ આપવા બદલ તમારો આભાર શર

Place/ગામ
Dhrol
Rajeshbhai Raiyani
Rajeshbhai Raiyani
02/08/2023 5:05 pm

Thanks for New Update Sir

Place/ગામ
Junagadh
PRAVIN VIRAMGAMA
PRAVIN VIRAMGAMA
02/08/2023 5:03 pm

Thank for new update sir agahi ma Gujarat riziam lakhayu che gujarati ma ene rigion karva vinnti

Place/ગામ
Supedi, Ta-Dhoraji, Dist. Rajkot.
Vejanand karmur
Vejanand karmur
02/08/2023 4:57 pm

Reda aavta hata Eva j aavse k vadharo thase

Place/ગામ
Devbhumi Dwarka
Fevin Sojitra
Fevin Sojitra
02/08/2023 4:40 pm

સર, ધૂપ-છાંવમાં ઘણા દિવસથી છાંવ જ રહે છે….ધૂપ નીકળતી જ નથી.

એટલે ધુપનું પ્રમાણ વધશે કે આવું ધાબળ જ રહેશે???

Place/ગામ
ઉપલેટા
Bhavin mankad
Bhavin mankad
Reply to  Ashok Patel
02/08/2023 9:59 pm

Jamnagar ma to hamna 3 ka 4 divas thi tadkoj nathi saav acho ave ne vayo jai che baki nakru dhabdu jj ane jarmar avya kare

Place/ગામ
Jamnagar
Bhavin mankad
Bhavin mankad
Reply to  Ashok Patel
02/08/2023 10:11 pm

Amare to 3 ka 4 divas thi tadkoj nathi kok var acho ave pachi pachu nakru dhabadiyuj re che kok var jarmar radto bhino kari jay

Place/ગામ
Jamnagar
Bhavin mankad
Bhavin mankad
Reply to  Ashok Patel
02/08/2023 10:49 pm

Amare to 3 ka 4 fivas thi tadkoj nathi kok acho ave ne vayo jay pachi nakru dhabdiyuj re che ane kok var jarmar japta

Place/ગામ
Jamnagar
Pravin khimaniya
Pravin khimaniya
02/08/2023 4:06 pm

Thanks for the update sir

Place/ગામ
Beraja falla
Maheshbhai Adroja
Maheshbhai Adroja
02/08/2023 3:55 pm

Thank you sar New update

Place/ગામ
Modpar morbi
Ajaybhai
Ajaybhai
02/08/2023 3:46 pm

Sir junagadh jillo coastal ma ave ??

Place/ગામ
Junagadh
Vatsal
Vatsal
Reply to  Ajaybhai
02/08/2023 11:15 pm

Mangrol coastal ma aave. keshod, Maliya Hatina coastal thi najik

Place/ગામ
Vadodar, Tal- Dhoraji
Indrajitsinh vala
Indrajitsinh vala
02/08/2023 3:46 pm

Thank you sir

Place/ગામ
Jam kandorana
Ajaybhai
Ajaybhai
02/08/2023 3:46 pm

Sir junagadh jillo coastal area ma ave ???

Place/ગામ
Junagadh
lagdhirkandoriya8@gmail.com
lagdhirkandoriya8@gmail.com
02/08/2023 3:40 pm

Thank for update sir,

Update vanchi. Tame agahi ma je janavyu k coastal saurashtra vise kahyu Tema amreli,bhavnagar, porbandar sudhi na vistar aave ke pacchi dwarka pan aavi Jay?

Place/ગામ
Satapar
Haresh Sherasiya
Haresh Sherasiya
02/08/2023 3:35 pm

Thanks sir new apdate

Place/ગામ
Jamnagar kharachiya
વલમજી ભાઈ પનારા
વલમજી ભાઈ પનારા
02/08/2023 3:20 pm

નવી અપડેટ બદલ ખુબ આભાર સર

Place/ગામ
કોયલી તા મોરબી
Dashaniya Jagdish
Dashaniya Jagdish
02/08/2023 3:00 pm

Thanks for your new apdet

Place/ગામ
Depaliya
Vijai panchotiya
Vijai panchotiya
02/08/2023 2:57 pm

Sthanks

Place/ગામ
New sadulka
Jogal Deva
Jogal Deva
02/08/2023 2:52 pm

Jsk સર… અપડેટ બદલ આભાર

અમારા ગામડા માટે વધુ એક સારી કહી શકાય એવી અપડેટ… કેમ કે હજી સાતી હાલ્યા નથી ક્યાંય… છેલ્લે 26 જુલાઈ ના દિવસે વરસાદ હતો તોય.. હજી જમીન બધી ઓગરે સે સાવ

Place/ગામ
Jashapar... Lalpur.. Jamnagar
Yogesh Ahir
Yogesh Ahir
Reply to  Jogal Deva
02/08/2023 6:02 pm

Pan ghana bhaio ne nahi game

Place/ગામ
Bhavnagar
Jogal Deva
Jogal Deva
Reply to  Yogesh Ahir
02/08/2023 8:48 pm

Jsk સર… ના યોગેશભાઈ એવું નથી… બધા ખેડૂતભાયુ જાણે જ સે કે કોઈ પણ પાક હોય ઈને પાણી ની તાયણ આવે(લંઘાય) પછી એને બે કે ત્રણ પાણી જડે સમયાંતરે એમાં જેટલું ઉત્પાદન આવે એટલું એકધારા વરસાદ થી ના આવે… આતો 70% મિત્રો એ શિયાળુ સીઝન પછી પાણી નય વાયરું હોય ( અમારી જેમ ) અને બાકી 30% એ ઉનાળુ સીઝન લઈને નય વાયરું હોય એટલે બધું સરાળે કરતા વાર લાગે… બાકી મેહુલા વરહ્યા ભલા એવું આપડે કયી સયી ખાલી… લગભગ બધા સેન્ટર સૌરાષ્ટ્ર ના 700 mm ટપી ગ્યા ને જો બીજો એટલો વરહે તો હું લઈ લેવું મોહમ માં… આપડે… Read more »

Place/ગામ
Jashapar... Lalpur.. Jamnagar
Bhagvan Gajera
Bhagvan Gajera
02/08/2023 2:45 pm

Thanks, sir

Place/ગામ
Keshod
Ashvin Vora
Ashvin Vora
02/08/2023 2:34 pm

Thank you Sir, for good news

Place/ગામ
Gir Gadhada
Rajesh
Rajesh
02/08/2023 2:30 pm

Aagli update jevi same to same update ne sir?

Have tunk ma vadad chayu vatavaran ane rediyu aaiva rakhse himalay mathi dhari pachi ketla time ma aavi sake sir

Place/ગામ
Upleta
રામજીભાઈ કચ્છી
રામજીભાઈ કચ્છી
Reply to  Rajesh
02/08/2023 3:06 pm

ધરી કેટલા ટાઈમે પાછી ફરે એ નક્કી ન હોય.

Place/ગામ
સાણથલી મોટી તા. જસદણ.
Rajesh
Rajesh
Reply to  રામજીભાઈ કચ્છી
02/08/2023 4:23 pm

Thank you

Place/ગામ
Upleta
Pratik
Pratik
02/08/2023 2:29 pm

તારીખ 2 ઓગસ્ટ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ગંગીય પશ્ચિમ બંગાળ પરનું ડીપ ડિપ્રેસન છેલ્લા 6 કલાક દરમિયાન 20 કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું હતું અને તે 02 ઓગસ્ટ, 2023 ના રોજ સવારે 08:30 કલાકે IST બાંકુરા (પશ્ચિમ બંગાળ) અક્ષાંશ 23.2°N અને રેખાંશ 87.1°E પર કેન્દ્રીત હતું જે પુરુલિયા (પશ્ચિમ બંગાળ) ના લગભગ 70 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વ અને રાંચીથી 180 કિમી પૂર્વમાં હતું તે સમગ્ર ઝારખંડમાં પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે અને આગામી 12 કલાક દરમિયાન નબળુ પડી ને ડીપ્રેશન અને ત્યારપછીના 24 કલાક દરમિયાન ધીમે ધીમે વેલમાર્ક લો પ્રેશર માં પરિવર્તિત થાય તેવી શક્યતા છે.  ❖ મોનસૂન ટ્રફનો… Read more »

Place/ગામ
Rajkot
Praful
Praful
02/08/2023 2:28 pm

Thanks

Place/ગામ
Maghrvala
Dodiya manish
Dodiya manish
02/08/2023 2:14 pm

Aa samye varap ni jarur se pan aavta divso ma varsad vadhare rah jovrav se .

Place/ગામ
Vejodri talaja Bhavnagar
Sanjay nakum
Sanjay nakum
02/08/2023 2:12 pm

Sudhari gayu.

Thank you sar

Place/ગામ
Sidhapur khambhaliya
Pradip dudhatra
Pradip dudhatra
02/08/2023 2:07 pm

સર ગુજાતરાત એમ લાખાયું છે

Place/ગામ
Surat Gujrat
Bhavesh Patel
Bhavesh Patel
02/08/2023 2:07 pm

Thank you sir

Place/ગામ
Upleta
સાકરીયા કમલેશ
સાકરીયા કમલેશ
02/08/2023 1:53 pm

થેન્ક્સ

Place/ગામ
Ta. Mendarada ગામ. ઇટાળી
Naval Davara
Naval Davara
02/08/2023 1:52 pm

Aa varas kheti ma kaik navu sikhvi me jase ava vatavarn ma kevi rite Kam karvu kevo mall hoi tyare Kai dava chhatvi etc….

Place/ગામ
Dhoraji
Vejanand karmur
Vejanand karmur
02/08/2023 1:50 pm

Ame costal sau. ma aaviye?

Place/ગામ
Jam khambhaliaya
Vejanand karmur
Vejanand karmur
Reply to  Ashok Patel
02/08/2023 3:16 pm

Vakhatae means?

Place/ગામ
Devbhumi Dwarka
Khambhala sahil
Khambhala sahil
02/08/2023 1:48 pm

Sir . akila ma Nathi batav tu

Place/ગામ
Bhayavadar
Naval Davara
Naval Davara
02/08/2023 1:48 pm

Jay shree Krishna sir

Place/ગામ
Dhoraji
Darsh@Kalol NG
Darsh@Kalol NG
02/08/2023 1:40 pm

Thank u sir..

Maro abhyas Ane tamari aagahi almost same.!!

Place/ગામ
Kalol District:Gandhinagar
Muru kuchhadiya
Muru kuchhadiya
Reply to  Darsh@Kalol NG
02/08/2023 9:52 pm

To avdi gayu

Place/ગામ
Kuchhadi porbandar