14th August 2023
Break Monsoon Conditions To Continue Over Saurashtra, Kutch & Gujarat 14th To 20th August 2023 – Update 14th August 2023
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં મંદ ચોમાસુ ની પરિસ્થિતિ યથાવત રહેવાની શક્યતા 14 થી 20 ઓગસ્ટ 2023 – અપડેટ 14 ઓગસ્ટ 2023
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status as of 14th August 2023
There is a 63% excess rain for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch excess of 126% from normal, while Gujarat Region has a excess rainfall of 3% than normal. Whole Gujarat State has a 36% excess Rainfall than normal.
All India has now slipped into deficeit of 3% with States that are deficient in Rainfall are: Kerala, Jharkhand, Bihar and Manipur & Mizoram from Northeastern States.
14th August 2023 સુધીની વરસાદ ની સ્થિતિ:
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 63% વરસાદ નો વધારો છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો નોર્મલ થી 126% વરસાદ નો વધારો છે જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે હોવો જોઈએ તેનાથી 3% વધુ વરસાદ છે. ઓલ ઇન્ડિયા માં 3% ની ઘટ થઇ ગઈ છે. જે રાજ્યો માં વરસાદ ની ઘટ છે તે આ પ્રમાણે છે: કેરળ, ઝારખંડ , બિહાર તેમજ નોર્થ ઇસ્ટ બાજુ મિઝોરમ, અને મણિપુર.
Forecast For Saurashtra, Gujarat & Kutch 14th To 20th August 2023
Various factors that would affect Gujarat State adversely:
1. Western arm of Axis of Monsoon expected to remain North of Normal position and will be closer to the Foot Hills of Himalayas for many days of the forecast period.
2. The moisture at 3.1 km expected to remain low over Gujarat State.
3. Very windy conditions over Saurashtra, Gujarat & Kutch to continue during the forecast period.
The current situation is similar to last week for Rainfall over most parts of Gujarat State.
Saurashtra & Kutch Region:
Isolated showers/light rain stray medium rain mostly limited areas of Coastal Saurashtra on a few days with off and on cloudy/sunny mixed weather.
Gujarat Region (North Gujarat, East Central Gujarat & South Gujarat):
Scattered showers or light/medium rain on a few days with off and on cloudy/sunny mixed weather.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 14 થી 20 ઓગસ્ટ 2023
આગાહી સમય મા ગુજરાત રાજ્ય ને નુકશાન કરતા વિવિધ પરિબળો:
1. ચોમાસુ ધરી નો પશ્ચિમ છેડો નોર્મલ થી ઉત્તર તરફ જ રહેશે. ઘણો ટાઈમ હિમાલયા ની તળેટી બાજુ સરકશે.
2. 3.1 કિમિ ના લેવલ માં ગુજરાત રાજ્ય પર ભેજ ઓછો રહેવાની શક્યતા.
3. પવન ની ઝડપ હજુ યથાવત વધુ રહેશે. દિવસ ના અમુક ટાઈમ 25 થી 35 કિમિ ની સ્પીડ રહેશે.
સૌરાષ્ટ્ર અને કચ્છ:
અમુક દિવસ ક્યાંક ક્યાંક છુટા છવાયા ઝાપટા/ હળવો વરસાદ ની શક્યતા છે. કોસ્ટલ સૌરાષ્ટ્ર ના અમુક ભાગો માં બાકી ના સૌરાષ્ટ્ર કરતા વધુ શક્યતા રહેશે. આગાહી સમય માં ધૂપ છાવ માહોલ રહેશે.
ગુજરાત રિજિયન (નોર્થ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત) :
અમુક દિવસ છુટા છવાયા ઝાપટા, હળવો વરસાદ ક્યાંક ક્યાંક મધ્યમ વરસાદ. ધૂપ છાવ માહોલ નું મિક્સ વાતાવરણ.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 14th August 2023
Forecast In Sanj Samachar Daily Dated 14th August 2023
તારીખ 18 ઓગસ્ટ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ઉત્તરપશ્ચિમ બંગાળની ખાડી અને તેના આસપાસના વિસ્તાર પર નું લો પ્રેશર હવે ઉત્તરપશ્ચિમ બંગાળની ખાડી અને પશ્ચિમ બંગાળ-ઉત્તર ઓડિશાના દરિયાકાંઠાના સંલગ્ન વિસ્તારો પર છે અને તેનું આનુસાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણ તરફ ઝુકાવ ધરાવે છે. આ સીસ્ટમ આગામી 2-3 દિવસ દરમિયાન ઉત્તર ઓડિશા અને ઉત્તર છત્તીસગઢમાં પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે. ❖ ચોમાસું ધરી નો પશ્ચિમ છેડો સરેરાશ સમુદ્ર સપાટી પર હિમાલયની તળેટીની નજીક પસાર થાય છે અને તેનો પૂર્વ છેડો હવે ગોરખપુર, દેહરી, રાંચી, બાલાસોર અને ત્યાંથી… Read more »
Bob ma low Banse banglades pase 27 28 dt ma to haji thodu dur kevay abhyas barobar ne sar
જ્યારે પણ વરસાદ વિલંબ કરે છે ત્યારે એક જ પ્રશ્ન હોય છે .. અમારે કેદી..આવશે વરસાદ નેગેટીવ વિચાર વધી જાય છે.. હવે શું થશે..હવે કેદી આવશે કે હવે નહીં આવે..કે ચોમાસું પૂરું થયગયૂ આવું વગેરે વગેરે…
Thanks for new update sir
Jay mataji sir… thanks for new update…Aaj thi kapas ma Pani pavanu chalu Kari dithu 6e…divas ma aek var rod bhina kare aeva Santa to aavi jay 6e..
ના સર મારુ પણ એમજ કહેવા નું છે કે મંદ એટલે જોર વઞર નું એક અઠવાડિયું. કદાચ તમને બીજા અઠવાડિયામાં સારુ દેખાતું હોય,
Thanks for new update sir ji. પાણી ચાલુ કરી દીધા છે.
Thanks for update
Thanks for new update.,………………………. sahebe em kidhu k haju chomasu ek saptah mand rahese ,etle kadach bija saptah na Sara samachar aapse sir.
મંદ કહેવા માંગુ છું એટલે જોર વગર નું
તમોયે લખેલ mand raheshe(માંડ રહેશે) એવી ગેર સમાજ પણ થઇ શકે !
વરસાદ રસ્તા માં છે એમ હું નહીં આંબા લાલ કહે છે,,
રોજ રસ્તા તો ભીના થાય જ છે, એટલે આંબા લાલ ભાઈ સાચું કહે છે.
Thenks
Thanks sar
પાણ ચાલુ કરવા પડશે
નવી અપડેટ માટે આભાર સાહેબ
Thanks sir
હેલો સર થોડું આગોતરું આપ્યુ હોત તો ખેડૂતોને પ્રિયત આપવાની ખબર પડે
Comment vancho toe khyal aavey
Aagotaru coment ma badhu aavatuj hatu tame dhiyan nathi aapiyu
Thenks. sr.
July mahina ma lagtu hatu ke varsad bandha nahi thay ane have gotava javu pade avu thayu se kudrat ni lila se
Vari pachhu Pani varvu jose.
Bhai didhu se to varone
Thanks sir. For now update
Thank you sir for new update, August mahino varsad ma Khali rahe to mota bhage September ma khadh puri thati hoy chhe, ane September ni 10 thi 24 vache vadhare padto varsad bhutkalma ma jova mlel chhe, aa maru potanu angat avlokan chhe, koi aagahi ke bhavishy vani nathi.
Barobar che gami Bhai, 2021 ma Dhori mahina ma aavuj thatu savare chata aave aakho divash dhabaru. September ma bandh para vikhay gaya ta.
આભાર સર
Thank you sir
Thank You Sir For Your New Update And Advance Mai Happy Independence Day To Sir And All Friends…
Thank you for new update sir
Thanks sir for New Update
Thanks, sir
Thank you for new update
Ecmwf model ni last update mujab date 20 thi badhaj levalma bhej vadhe che ane pavan pan ghate che tethi positive raho ecmwf model badha modelo karta vadhare bharosa patra che mara mat mujab.
Aasa amar chhe
Sir, thanks for update.
સર જય શ્રીકૃષ્ણ આભાર અપડેટ બદલ…..
Sir thanks for new updet
Sir, GTH CPS 110E 15N ma lal colour darsavtu vikhase tyare fari pachu chomasu gati man banse !!
૨૦ તારીખ સુધી કોઈ મોટા વરસાદ ની શક્યતા નથી ૨૦ તારીખ પછી વરસાદ ની શક્યતા રાખી શકાય
Hu LGAKN
Chomasu chalu chhe and rahehse
Thanks for new update sir .
પણ તમે તો એમ
કહેતા હતા કે 15 ઓગસ્ટ પછી પવન ઘટશે
Haju fer nathi padyo pavan ma. 15 August ni dharna hati jema fer far thaya hoy te pramaney ahi aapel chhe.
સર કઈ સમજાણું નહિ
Havey fari thi vancho etle samjay jashe.
Bhai, ashok sir pita tuly chhe, te agahi ape tyare je te pari bado no nichod ne vishal anubhav ne dhyan ma rakhi ne anumaan apta hoi se, sambhav se ke tema 5 / 10 takka agha pasu thai. To badha mitro ne vinanti ke ” tame am ketta ne ? ” eva saval no karo.
100% સત્ય વાત કરી.અને આગોતરું આપ્યું હોઈ જેની સત્યતા 50% હોઈ.તોયે બધા 100% સમજી ને ખોટા પ્રશ્નો ઉભા કરે.મને લાગે એટલેજ સરે આગોતરું આપવાનું ઓછું કરી નાખ્યું છે
નવી અપડેટ બદલ આભાર..્્sir
Thx.sir new update apva badal
મિત્રો કોલા બીજા વિક જોતા ક્યાંક ચોમાસુ વિદાય નો લઈ લ્યે!!
Ha. Badha model jota evu j lage 6 k chomasu puru thae gyu hoy. Bov kharab situation 6 atyare West, South West and middle India ma. Varsaad na koe એંધાણ nathi dekhata. Pakistan baju thi garam ane suka pavno પરિસ્થિતિ vadhu bagade 6.
Biju reason e che ke Pacific mahasagar ma 4 vavajoda Banya che je badho apdo chomasa no bhej khenchi le che je apda mate bahuj kharab situation che ane chomasu dhari haji Himalaya maj padi che. Aug end sudhi to kaij saru nathi dekhatu. Sept ma jovanu su thay che baki aam ne aam chomasu pati jase evu have lagi rahyu che.
Yes, badha kharab paribado ek samaye j bhega thya 6.
Roj “ME” (VARSAD) ane roj “VARAP” na hoy, Anu naam j chomasu
Pacific Ocean ma banela vavajoda atyare vilan che pn 25 aug thi fri apne bhej -maal supply chalu Thai jase and dhime dhime west-south side chomasu active Thai jase….be possitive
Aug end ma kaik chomasu active thay evu lagi to rahyu che joie have su thay che.
Ankit bhai Mar Apr ma model joy ghana forcastaro ane forcast Agency ye “DUKAD” Byugal fukiyu tu. On ground najar same che. Chomasu haji baki che
Tamari vaat sachi pade to navai nai!! Lage che to evuj.
Krutarthbhai tame pan samay made tyare agotru apta rehjo.
Ato Kai j nathi krutarth, bhulkal ma boteru(72 divas) pn thayela che……and pachi varsade jamavat pn kareli che
72 Bavteru etle 72 Jaman etle 36 divas
Yes sir, Mari bhul che……72 jaman
Ha Mane yaad che 2013 ane 2014 ma Vadodara ma sept mahina ma bahuj varsad padyo hato ane vishwamitri ma flood pan avyu hatu date barobar yaad nathi pan lagbhag 23rd to 25th sept hati ane 2019 ma akho sept mahino saro varsad rahyo hato.Etle haji chomasu chalu che kaij kehvay nai.
Jsk સર….
અરે ભાઈ એક કોમેન્ટ ના જવાબ માં સરે કીધું કે ચોમાસુ ચાલુ સે અને રહેશે.. એટલે થોડીક તો આશા રાખો ભાઈ..
બી પોજીટીવ
કોમેન્ટ કરી હોય ત્યારે એમાં ટાઈમ લખેલ હોય
(મે કોમેન્ટ કરી છે એનો ટાઈમ જોવો અને સર એ બીજાને જવાબ આપ્યો છે એનો ટાઈમ જોવો)
Jsk સર… હા ભાઈ એતો મેં પણ જોયુંતું કે તમારી કોમેન્ટ પેલા હતી… સરનો જવાબ તે પછી બીજી કોમેન્ટ માં હતો… હું just વાત કરુ સુ વાલા.. કંઈ બીજું કેતો નથી ભાઈ
Bhai,model che roj badlya rakhe……pn Pacific mahasagar ma vavajoda sant thay te pachi atle k 25aug bad west-south side bhej -maal supply chalu Thai jase ane dhime dhime chomasu active Thai jase…..be positive.
ધીરજ ખૂટે ત્યારે એક જ આધાર છે “કુદરત” નહીં કે મોડેલ
Jsk sir. Navi update badal aabhar.
Thanks for new update sir
Thank you
Thank you sir new apdet mate
Thankyu sir
નવી અપડેટ બદલ આભાર સર
Thank sir for New apdet avij vatavaran ni jarurat hati Jay shree Krishna
Thank for the update sir
Jsk સર…. અપડેટ બદલ આભાર
Thanks for new update sir pavan ni gati mand padeto kaik Nava junu thay bakito hari kare e khari
Thank you sir
નવી અપડેટ આપવા બદલ તમારો આભાર શર
તારીખ 14 ઓગસ્ટ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ચોમાસું ધરી હવે અમૃતસર, કરનાલ, મેરઠ, લખનૌ, સબૌર, ગોલપારામાંથી પસાર થાય છે અને ત્યાંથી નાગાલેન્ડ તરફ પૂર્વ તરફ જાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી પર છે. ❖ પૂર્વી બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તાર પરનું UAC હવે દક્ષિણ બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે. ❖ ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી અને તેના આસપાસના વિસ્તાર પર સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી પર નુ UAC ઉપરોક્ત UAC સાથે ભળી ગયું છે. ❖ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ… Read more »