19th August 2023
Some Relief Rainfall Expected Over Gujarat Region & Parts Of Saurashtra/Kutch Next 72 Hours – Forecast For 19th To 27th August 2023 – Update 19th August 2023
ગુજરાત રીજીયન ના ભાગો માં તેમજ સૌરાષ્ટ્ર/કચ્છ ના થોડા ભાગો માં થોડી રાહત –
આવતા 72 કલાક દરમિયાન વરસાદ ની શક્યતા – 19 થી 27 ઓગસ્ટ માટે ની આગાહી – અપડેટ 19 ઓગસ્ટ 2023
The Low Pressure Area over south Jharkhand & adjoining north interior Odisha and north Chhattisgarh now lies over north Chhattisgarh & neighborhood with the associated cyclonic circulation extending up to 5.8 km above mean sea level tilting southwards with height. It is likely to move west-northwestwards across northeast Madhya Pradesh during next 24 hours.
A cyclonic circulation lies over northwest Madhya Pradesh & neighborhood and extends 3.1 km above mean sea level.
The Monsoon Trough at mean sea level now passes through Ganganagar, Narnaul, Datia, Satna, the center of Low Pressure Area over north Chhattisgarh & neighborhood, Keonjhargarh, Balasore and thence southeastwards to Northeast Bay of Bengal and extends up to 1.5 km above mean sea level.
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status as of 19th August 2023
Seasonal Rainfall till 18th August over Saurashtra & Kutch has been 110% of LPA, while North Gujarat has just got 65% Rainfall, East Central Gujarat has got 67% and South Gujarat has got 72% of LPA. Although Saurashtra and Kutch has exceeded their yearly quota of Rainfall, there are two Districts that have not performed well. Surendranagar District has received 68% and Morbi received 75% of LPA. SImilarly Talukas that have received just 60% or less Rain of LPA are listed here below:
Ranpur(Botad) 47%, Dhangadhara 49%, Jesar 51%, Maliya Miyana 56%, Palitana 57%, Vichhiya 57%, Savar Kundla 58%, Lakhtar 58%, Jafrabad 59%, Paddhari 60% અને Rajkot 60%.
All India Rainfall till date has now slipped into deficit of 6% with States that are deficient in Rainfall are: Kerala, Jharkhand, Bihar. U.P. and Manipur & Mizoram from Northeastern States.
19th August 2023 સુધીની વરસાદ ની સ્થિતિ:
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં સીઝન નો 110% વરસાદ થયેલ છે 18 ઓગસ્ટ સુધી માં. નોર્થ ગુજરાત માં સીઝન નો 67% વરસાદ થયેલ છે જયારે મધ્ય ગુજરાત માં 65% વરસાદ થયેલ છે અને દક્ષિણ ગુજરાત માં 72% વરસાદ થયેલ છે. સૌરાષ્ટ્ર કચ્છ માં જનરલ વધુ વરસાદ થયેલ હોવા છતાં બે જિલ્લા માં પ્રમાણ માં વરસાદ ઓછો નોંધાયેલ છે જેમાં સુરેન્દ્રનગર 68% અને મોરબી 76%. સૌરાષ્ટ્ર ના તાલુકા લેવલ ની વાત કરીયે તો અમુક તાલુકાઓ માં સીઝન નો 60% અથવા ઓછો વરસાદ થયેલ છે તેવા તાલુકા માં રાણપુર (બોટાદ) 47%, ધ્રાંગધ્રા 49%, જેસર 51%, માળીયા મિયાણા 56%, પાલીતાના 57%, વિંછીયા 57%, સાવર કુંડલા 58%, લખતર 58%, જાફરાબાદ 59%, પડધરી 60% અને રાજકોટ 60%. ઓલ ઇન્ડિયા માં 6% ની ઘટ થઇ ગઈ છે. જે રાજ્યો માં વરસાદ ની ઘટ છે તે આ પ્રમાણે છે: કેરળ, ઝારખંડ , બિહાર, યુ.પી. તેમજ નોર્થ ઇસ્ટ બાજુ મિઝોરમ, અને મણિપુર છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 19th To 27th August 2023
Various factors that are beneficial/adverse to Gujarat State :
1. Western arm of Axis of Monsoon expected to become near Normal for a couple of days and will remain North of Normal for the rest of the forecast period.
2. The moisture at 3.1 km expected to increase over Gujarat Region and most parts of Saurashtra/Kutch for couple of days. Subsequently the Moisture is expected to decrease during the rest of the forecast period.
3. Very windy conditions over Saurashtra, Gujarat & Kutch during the later 5/6 days of forecast period.
Saurashtra & Kutch Region:
Scattered showers/rain over limited areas of Saurashtra/Kutch till 21st August. The Monsoon activity will again be subdued during the rest of the forecast period with Cloudy and Sunlight mix weather.
Gujarat Region (North Gujarat, East Central Gujarat & South Gujarat):
Scattered showers or light/medium rain with isolated heavy rain till 21st August. Subsequently the scattered rain will be restricted to South Gujarat on couple of days during the forecast period, rest of the areas mixed sunlight/cloudy weather.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 19 થી 27 ઓગસ્ટ 2023
આગાહી સમય મા ગુજરાત રાજ્ય ને અસર કરતા વિવિધ પરિબળો:
1. ચોમાસુ ધરી નો પશ્ચિમ છેડો નોર્મલ તરફ આવેલ છે જે હજુ બેક દિવસ રહેશે. બાકી ના સમય માં ધરીનો પશ્ચિમ છેડો નોર્મલ થી નોર્થ માં રહેશે.
2. 3.1 કિમિ ના લેવલ માં ગુજરાત રાજ્ય પર ભેજ બે ત્રણ દિવસ વધશે અને ત્યાર બાદ ફરી ભેજ ઘટી જશે.
3. પવન ની ઝડપ હાલ મીડીયમ થઇ છે પરંતુ ફરી આગાહી સમય ના પાછળા 5/6 દિવસ પવન ની ઝડપ વધશે.
સૌરાષ્ટ્ર અને કચ્છ:
છુટા છવાયા ઝાપટા/વરસાદ ની શક્યતા તારીખ 21 સુધી. બાકી ના આગાહી સમય માં ચોમાસુ મંદ રહેશે તેમજ ધૂપ છાવ માહોલ રહેશે.
ગુજરાત રિજિયન (નોર્થ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત) :
છુટા છવાયા ઝાપટા હળવો/મધ્યમ વરસાદ ક્યાંક ક્યાંક ભારે વરસાદ 21 ઓગસ્ટ સુધી. ત્યાર બાદ ના આગાહી સમય દરમિયાન ના બેક દિવસ વરસાદી એક્ટિવિટી દક્ષિણ ગુજરાત બાજુ સીમિત રહેશે. બાકી ના દિવસો ધૂપ છાવ માહોલ નું મિક્સ વાતાવરણ.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 19th August 2023
Forecast In Sanj Samachar Daily Dated 19th August 2023
તારીખ 25 ઓગસ્ટ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ચોમાસું ધરી નો પશ્ચિમ છેડો હિમાલયની તળેટીમાં આવેલો છે. જો કે, તેનો પૂર્વ છેડો ગોરખપુર, પટના, બાંકુરા, દિઘામાંથી પસાર થાય છે અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ મધ્યપૂર્વ બંગાળની ખાડી સુધી જાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી પર છે. ❖ પશ્ચિમ ઉત્તર પ્રદેશ પરનું UAC હવે ઉત્તરપૂર્વ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 અને 5.8 કિમીની વચ્ચે છે. ❖ સબ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમ પરનું UAC હવે ઉત્તર બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તાર પર આવેલું છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી સરેરાશ 1.5 કિમી… Read more »
તારીખ 24 ઓગસ્ટ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ચોમાસું ધરી હવે ફિરોઝપુર, કરનાલ, મેરઠ, આઝમગઢ, પટના, દેવઘર, ડાયમંડ હાર્બરમાંથી પસાર થાય છે અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ પૂર્વ મધ્ય બંગાળની ખાડી તરફ જાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી પર છે.❖ ઉત્તર-પશ્ચિમ ઉત્તર પ્રદેશથી દક્ષિણ આસામ સુધીનો ટ્રફ હવે ઉત્તરપૂર્વ ઉત્તર પ્રદેશથી બિહાર, સબ-હિમાલયન પશ્ચિમ બંગાળ થય ને પૂર્વ આસામ સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. ❖ દક્ષિણ ઉત્તર પ્રદેશના મધ્ય ભાગો પરનું UAC હવે પશ્ચિમ ઉત્તર પ્રદેશ પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી થી 3.1 અને 7.6 કિમી વચ્ચે છે જે… Read more »
સર જય શ્રીકૃષ્ણ આગોતરૂ મા રાફડો ફાટ્યો છે એમા કાય સમજવાનું નહીં…
Aagotaru aapva vaada ghana hoy chhe em kaheva magto hato.
Thank you for new update
Aa 2 diwas etle ke 20th & 21st aug na varsad padse pan naram varsad rese baki agal to have kai varsad dekhato nathi.
Aa vakhte to sar anubhavi mitro pan thakva mandya chhe
Jay mataji sir…thanks for new update…Aaj savar thi atmosphere change Thai gyu 6e utar-purv direction ma thi clouds aavvana chalu thaya 6e…
Sri Aapde rajkot ma kevik sakyta 6e
Experts na kaheva mujab ongoing El niño condition chomasa ne asar kari rahyu chhe.
https://www.hindustantimes.com/india-news/subdued-monsoon-rain-expected-to-continue-in-northwest-and-central-india-deficiency-reaches-6-101692384347239.html
Kahevata!
Haha.Kahevata experts badho dosh no toplo El niño par nakhi rahya 6.
Aug thi j chalu kri asar amne !!! Baki June July ma to El nino MAMA na ghare gayo hato vacation krva……..
Aa ee j expert che je April may thi Ransinga fukta hata k bharatiy chomasa ne El nino asar thase ne,ocho varsad thase ne etc.
Bhai Ashok sir jetla expert haju amara dhyan ma nathi…!
અલનીનો ની વ્યાખ્યા સર વારંવાર કહે છે આપણ ને,,,ઊંડું ઉતરવું નથી આ કહેવાતા experts ને,,બસ ટોપલો સીધો અલીનીનો ને ઓઢાડી દેવો છે,,એ બધા અધૂરા ઘડા વાળા experts છે જે આમજ છલકાયા કરે,,આટલી બધી ટેકનોલોજી નો માર્ગ આપણ ને સર એ દેખાડ્યો છે,,
Badha ne varsad thay Jay avi eswar ne prathna. pan mitro kadash amuk j vistar no varo ave to a lotri je mitro ne Pak pava nu Pani nathi tiya lotrirupe varsad thay tevi apne bdha mitro iswar ne prathna kariye.jay dwarkadhish
Ape khub sachi vaat kri lagdhirbhai, je area ma bhagwane pushkal Pani kri apyu che te to Pani pn api sake pn Amara jeva area vala to bus vaat jova sivay bijo koi upay nathi……amare talav,kuva badhu Khali j padyu che…….binpiyat na kapas ne kevi rite paar padvo a j nathi samjatu….Pani ghat ne hisabe sago Bhai pn ana Bhai ne ek pan purtu Pani api sake am nathi…atyare dukan vala jevi vaat che….”Pani mangi SHARMAVSO nahi”….kapas Sara che pn kudarat ruthi che….bhagwane Jamin ek babate thodi Rahat api ke atlo time ubho Rahi sake che…baki to……bus ek pan jog… Read more »
સર અમારે ભાવનગર જીલ્લા મા કેવી શક્યતા રહ સે
https://www.wunderground.com/forecast/in/palitana
સર જય શ્રીકૃષ્ણ આભાર અપડેટ બદલ…….જોય કોને લોટરી લાગે છે….
Ok, Thank you sir for your answer, amare chomasu pak ma pani ghatse nahi.
હવે તો વરસાદે બોવ કરી જો કપાસ ને પાણી આપો અને ત્યાર બાદ વરસાદ આવે તો પણ કપાસ ને વાંધો આવે અને વરસાદ ની રાહ જોઈ એ તો પણ કપાસ ને મોડું થાય છે કરવું સુ માર્ક દર્શન આપો
Drip, thay toy ghoda gadi hale, Modo thase toy ghoda gadi hale
પાણી હોયતો પાય દેવાય ભાય કાય નો થાય અમારે ત્રીજુ પાણ સાલુ સે
Bhagwane pushkal Pani Kari apu che to Pani api dyo Bhai…….varsad thay to thodu vadhare yuria nakhi devay …..
Pani hoi to ak muki ak kyaro pai devai.atale jadap thi pi jai ne navara thai jai
Thanks, sir
Sir simit vistar ma amaro varo aavse
Yes shakyata tamari baju chhe
Thanks sir for new update.
Date 20….21… Bej divas no round Chhe etle chhokks lottry round j kahevay…
Aagotru koi ne keva jevu hoi to kejo
27 sudhi toe apyu chhe !
હવે અશોકભાઈ એ આગોતરું દેવા નું બંધ કરી દીધું છે નકર ૨૯ ૩૦ તારીખ માં વરસાદ ના સારા સંજોગો છે
Aagotara ma Rafdo fatyo chhe !
તો શું આગોતરું એંધાણ આપે છે જે મિત્રો મારી જેમ એ આપણે લાભ દાયક છે???
Te public nakki karey.
Aa Aagotaru nathi to su se
એવું તમને લાગતું હશે
લાંબા ગાળા માં શક્યતા કેટલી રહે છે એ આપણે જોઈએ છીએ,,,આગોતરા દેવા વાળા અત્યારે મોટી મોટી હાંકસે પછી જ્યારે એ સમય આવશે ત્યારે આ ટોપલા કોઈ ઓર ને ઓઢાડી દે છે,,
Sir thank you for new update
Thank you for new update sir
નવી અપડેટ માટે આભાર સાહેબ
Sir, tamari vadi ma pani ni position su chhe, tame “nasibdar” chho ke kem pani nahi valta hoy .
Pani chhe. General tad uncha aavya chhe. Unadey Narmada nu pani Saurashtra ma amaari baju bek vaar aavel.
Thanks for update
Thanks for New update
Sir Ane mitro cola bek divas thi khulti nathi mare j problem chhe k badhane ?
Tamari Cola ni link ahi post karo
Chomasu dhari normal thi South ma kyare avse te khabar nthi pan hve avse to pan modu thay jase evu lage 6.
Dhari North baju fari jashe 21 Pachhi
Ha sir, Tamari update mujab 21-27 sudhi to north baju rahese. 27 pachhi su thay te jovanu chhe.
Thankyu sir
Thanks sir for New Update
sir thank you new apdet
ખૂબ સરસ માહિતી સર
Thank you for new update sir lotri kage to
Sir simit vistar ma mostly kyo area aavse saurashtra ma ?
http://www.monsoondata.org/wx/india.vv.html
Namaste Sir Navi update aapva Badal aabhar
Sir el Nino thay te varsh ma mavtha kevav thay
El Nino and Varsad nu haju nakki nathi tyan mavathanu kem nakki karay ?
ગયા વર્ષે હોળી ના દિવસે વરસાદ હતો એટલે આખુ વર્ષ માવઠાનુ જોર રહે.
Thanks sir
આ લોટરી રાઉન્ડ પૂર્વ દક્ષિણ સૌરાષ્ટ્ર (ભાવનગર અમરેલી બોટાદ )મા ગાજવીજ અને વરસાદ નુ પ્રમાણ કેવુ રહેશે ?
http://www.monsoondata.org/wx/india.vv.html
Andaj
આભાર નવી અપડેટ બદલ
Sarji apdat badal dhanyvad . Pan sarji surastra ma pan amuk jagiyaye pan jog varsad niy thay?matlab ke 1 , 1.5 inch varsad avi sake kharo simit vistar ma?
Simit vistar ne laabh madi shakey.
Thank for new update
Jsk sir, Update Badal aabhar.
સર ચોમાસુ ધરી નો પશ્ચિમ છેડો નોર્મલ રહેશે બે દિવસ ..પછી ફરી નોર્મલ થી નોર્થ તરફ જશે એટલે હિમાલય ની તળેટી બાજુ કે નોર્મલ થી ઉપર એટલે ગંગાનગર થઈ સહેજ ઉપર.
Ganganagar thi North ma ne Himalaya
ચોટીલા પંથકમાં કેવોક આવશે સર. કપાસ ને પાણી ની તાતી જરૂર સે પાવા ની સગવડ નથી
Toe oopar vado chhe ne !
Thank you sir
Thank you sir for new update, 21 August pachhi vadalchhayu aakash pan khulu thay jashe ane surynarayan teno asali mizaz batavavanu chalu karse, sir tamari peli vat khubaj yad aave chhe “levay tetlu lailo El Nino aapana thi ryhano chhe tyan sudhi”.
Thanks sir for new update apava badal
Jsk સર… અપડેટ બદલ આભાર
સૌરાષ્ટ્ર માં પણ જામનગર / દ્વારકા ને તો લોટરી જેવું જ ગણવાનું ને
Chance ochha chhe bhai
yes
Ame to Pani chalu j rakhiye k
Te tamarey nakki karvanu chhe.
Thanks for new update sir
તારીખ 19 ઓગસ્ટ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ દક્ષિણ ઝારખંડ અને લાગુ ઉત્તર આંતરિક ઓડિશા અને ઉત્તર છત્તીસગઢ ઉપર રહેલું લો પ્રેશર હવે ઉત્તર છત્તીસગઢ અને તેના આસપાસના વિસ્તાર પર આવેલુ છે અને તેનું આનુસાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણ તરફ ઝુકાવ ધરાવે છે. તે આગામી 24 કલાક દરમિયાન પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ ઉત્તરપૂર્વ મધ્ય પ્રદેશ તરફ આગળ વધે તેવી શક્યતા છે. ❖ એક UAC ઉત્તર પશ્ચિમ મધ્ય પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર આવેલું છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે. ❖ ચોમાસું ધરી હવે ગંગાનગર, નારનૌલ,… Read more »
સરની 24 તારીખ વાળી અપડેટમાં પ્રતિકભાઈ કોમેન્ટ કોપી કરી છે ને સાચું કહેજો.
Mittro chela 7/8 divas thi mare windy nathi haltu , unistall kari pachu download kariyu to pn nathi haltu …to aavo prashna bija koi ne che to janvva vinnati
Windy no screen shot pn muku chu maine problem time date nathi avtu te che..
Windy ટચ કરી રાખો એટલે app info લખાયેલુ આવશે. આ app info ને ક્લીક કરશો એટલે Clear catch ને ક્લીક કરો એટલે લગભગ ચાલુ થઈ જશે.
Thanks for new update sir.
Lottery round
Thanks for update sir
અપડેટ આપવા બદલ આભાર સર
thank you saheb,atyare to chata pade toi moj aave aem che,અને ઓલો ડાયલોગ યાદ આવે છે,કે ઉત્સવ કી તૈયારી કરો,baki kismat
Thenks for update sir
Thanks for update