Gujarat Region & Adjoining Saurashtra Chances Of Rainfall Activity From 7th-10th September – Forecast For 4th To 10th September 2023

4th September 2023

Gujarat Region & Adjoining Saurashtra Chances Of Rainfall Activity From 7th-10th September – Forecast For 4th To 10th September 2023

ગુજરાત રીજીયન અને લાગુ સૌરાષ્ટ્ર માં વરસાદી ગતિ વિધિ ની શક્યતા 7-10 સપ્ટેમ્બર – અપડેટ 4 થી 10 સપ્ટેમ્બર 2023

 

 

Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status as of 4th September 2023

Seasonal Rainfall till 3rd September over Saurashtra has been 110%  of LPA, Kutch has been 136%  of LPA while North Gujarat has just got 68% Rainfall, East Central Gujarat has got 66% and South Gujarat has got 73% of LPA.
All India Rainfall till date has now slipped into deficit of 11% with States that are deficient in Rainfall are: Kerala, Jharkhand, Bihar and Manipur & Mizoram from Northeastern States.

 

 

 



4th September 2023 સુધીની વરસાદ ની સ્થિતિ:

સૌરાષ્ટ્ર વિસ્તાર માં સીઝન નો 110% વરસાદ થયેલ છે જયારે કચ્છ માં સીઝન નો 136% વરસાદ થયેલ છે. નોર્થ ગુજરાત માં સીઝન નો 68% વરસાદ થયેલ છે જયારે મધ્ય ગુજરાત માં 66% વરસાદ થયેલ છે અને દક્ષિણ ગુજરાત માં 73% વરસાદ થયેલ છે. જે રાજ્યો માં વરસાદ ની ઘટ છે તે આ પ્રમાણે છે: કેરળ, ઝારખંડ , બિહાર તેમજ નોર્થ ઇસ્ટ બાજુ મિઝોરમ, અને મણિપુર છે.

 

Forecast For Saurashtra, Gujarat & Kutch  4th To 10th September 2023

Various weather parameters that would affect Gujarat State :
1. A Low Pressure is expected to develop in 24 hours from UAC over Northwest Bay of Bengal up to 5.8 km level. This System will track towards M.P. next few days after forming.
2. Western arm of Axis of Monsoon expected to move Southwards towards Normal around 5th/6th September. Eastern arm of Axis of Monsoon expected to be Normal or South of Normal for most days of forecast period.
3. The moisture at 3.1 km and above is expected to remain low over Gujarat State till 6th and expected to increase from 7th/8th over Gujarat Region & Adjoining Saurashtra. 


Gujarat Region (North Gujarat, East Central Gujarat & South Gujarat):
The Monsoon activity expected to start between 7th-10th September with Scattered showers/Light/Medium/Heavy Rain over parts of Gujarat Region. Gujarat border areas can see some activity on 6th September.

Saurashtra & Kutch Region:
Some Areas of Saurashtra adjoining Gujarat Region (Eastern Parts of Saurashtra) expected to see Scattered Monsoon Activity on couple of days between 7th-10th September. Rest of Saurashtra expected to have lower chances during the forecast period.

Advance Indication: Rainfall Activity expected to improve during 11th to 18th September.

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 4 થી 10 સપ્ટેમ્બર 2023

આગાહી સમય મા ગુજરાત રાજ્ય ને અસર કરતા વિવિધ પરિબળો:

1. ચોમાસુ ધરી નો પશ્ચિમ છેડો હિમાલય બાજુ છે તે નોર્મલ તરફ 5/6 તારીખ આવશે. પૂર્વ છેડો નોર્મલ અથવા નોર્મલ થી દક્ષિણે રહેશે.
2. 3.1 કિમિ તેમજ ઉપર ના લેવલ માં ગુજરાત રાજ્ય પર ભેજ નું પ્રમાણ 7/8 તારીખ થી વધશે.
3. નોર્થ વેસ્ટ બંગાળ ની ખાડી પાર યુએસી છે જે 24 કલાક માં લો પ્રેસર માં પરિવર્તિત થશે. આવતા દિવસો માં સિસ્ટમ એમ પી તરફ ગતિ કરશે.

ગુજરાત રિજિયન: ચોમાસુ ગતિ વિધિ ચાલુ થશે 7-10 દરિમયાન જેમાં છુટા છવાયા ઝાપટા/હળવો ભારે વરસાદ ની શક્યતા છે. ગુજરાત બોર્ડર વિસ્તાર માં 6 તારીખ થી અસર જોવા મળી શકે.

સૌરાષ્ટ્ર અને કચ્છ: ગુજરાત રજિયન ને લાગુ સૌરાષ્ટ્ર માં છૂટો છવાયો વરસાદી ગતિ વિધિ ચાલુ થશે 7-10 સપ્ટેમ્બર દરમિયાન બેક દિવસ તેમજ બાકી સૌરાષ્ટ્ર માં પૂર્વ સૌરાષ્ટ્ર થી ઓછી શક્યતા.

આગોતરું એંધાણ: ગુજરાત રાજ્ય માટે તારીખ 11 થી 18 સપ્ટેમ્બર વરસાદ માટે વાતાવરણ સાનુકૂળ રહેવાની શક્યતા.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 4th September 2023

Forecast In Sanj Samachar Daily Dated 4th September 2023

 

4.7 30 votes
Article Rating
452 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
08/09/2023 2:09 pm

તારીખ 8 સપ્ટેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ચોમાસું ધરી હવે જેસલમેર, કોટા, રાયસેન, પેન્ડ્રા રોડ, જમશેદપુર, દીઘામાંથી પસાર થાય છે અને ત્યાંથી પૂર્વ-દક્ષિણપૂર્વ તરફ ઉત્તર-પૂર્વ બંગાળની ખાડી તરફ જાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 2.1 કિમી સુધી વિસ્તરે છે.  ❖ ઓડિશાના આંતરિક ભાગો અને લાગુ છત્તીસગઢના મધ્ય ભાગો પર નું UAC હવે દક્ષિણપૂર્વ મધ્ય પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઉંચાઈ એ દક્ષિણ તરફ ઝુકાવ ધરાવે છે.  ❖ ઈસ્ટ-વેસ્ટ શીયર ઝોન હવે લગભગ 21°N( સુરત આસપાસ) પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી… Read more »

Place/ગામ
Rajkot
Devendra parmar
Devendra parmar
04/09/2023 4:38 pm

ધન્યવાદ સર, નેગેટીવ કૉમેન્ટ્સ ના સૂકા જંગલ માં પોઝિટિવ વીજળી રૂપ તમારી આપડેટે આગ લગાડી હો!! હવે તો દાવાનળ માં બધું પોઝિટિવ થઇ જશે.

Place/ગામ
Dhrol jamnagar
Malde Gojiya
Malde Gojiya
04/09/2023 4:34 pm

Thanks for New Update Sir,

Jay Dwarkadhish.

Place/ગામ
Bankodi- Devbhoomi Dwarka
Vinod khunti
Vinod khunti
04/09/2023 4:25 pm

Porbandar vistarma varo aavse k nai

Place/ગામ
Bakharla
Mahesh bhil
Mahesh bhil
04/09/2023 4:21 pm

અશોક સાહેબ અમે તમારા આભારી છીએ…

નવી અપડેટ બદલ ધન્યવાદ સાહેબ…

Place/ગામ
Gokulpur (padhri)
Hitesh Bakori jam jodhpur
Hitesh Bakori jam jodhpur
04/09/2023 4:20 pm

સર જય શ્રીકૃષ્ણ આભાર અપડેટ બદલ મગ નુ નામ મરી પાડી દીધું……

Place/ગામ
જામજોધપુર
Jatinkumar Maheshbhai Undhad
Jatinkumar Maheshbhai Undhad
04/09/2023 4:19 pm

દક્ષિણ સૌરાષ્ટ્ર માં જૂનાગઢ જિલ્લામાં કેવીક રહેશે પણ કોગ થાય જશે કે

Place/ગામ
મેંદરડા
Ketan patel
Ketan patel
04/09/2023 4:14 pm

શરુઆત જ જન્માષ્ટમી થી …..જય કનૈયાલાલ કી

Place/ગામ
બારડોલી
Sivali
Sivali
04/09/2023 4:02 pm

Sir ni aagahi aavi gay amara gam na ghana kheduto a piyat aapvanu bandh kari didhu motor bandh kari didhi

Place/ગામ
Kevadra ta.keshod
Vatsal
Vatsal
Reply to  Sivali
04/09/2023 11:50 pm

Aagahi vanchi ne samajavi pan jaruri chhe pan motor switch off kare to vadhu saru rahe jene lamba time thaya payu na hoi aena mate khas.

Place/ગામ
Vadodar, Tal- Dhoraji
Pravin patel
Pravin patel
04/09/2023 3:59 pm

Thnks. Sir

Place/ગામ
Junadevliya morbi
Bhagvan Gajera
Bhagvan Gajera
04/09/2023 3:56 pm

Thanks, sir

Place/ગામ
Keshod
Pravin khimaniya
Pravin khimaniya
04/09/2023 3:54 pm

Thanks for the update sir

Place/ગામ
Beraja falla
Pravin Ahir
Pravin Ahir
04/09/2023 3:54 pm

Paschim Saurashtra ma 1- 25 % vistar samji sakay sir?

Place/ગામ
Bhanvad
Vajasi
Vajasi
Reply to  Ashok Patel
04/09/2023 4:20 pm

Dwarka porbandr ma adtho inch jetlo faydo thy sake 10 11 dete ma

Place/ગામ
Lalprda dwarka
Viral Raiyani
Viral Raiyani
04/09/2023 3:49 pm

Thank you sir

Place/ગામ
Jetalsar
Gami praful
Gami praful
04/09/2023 3:45 pm

Thank you sir for new update, amare lokal kahevat chhe ke GINGANI vara jyare aagtri magfali upade tyare varsad ne gingani ma aavavu j pade, 15 September thi amare TG 37 upadva lagse.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagar
Hitesh sabhaya
Hitesh sabhaya
04/09/2023 3:40 pm

હાશ હવે હાશકારો થ્યો

Place/ગામ
અરની તા. ઉપલેટા
પીઠાભાઇ વસરા
પીઠાભાઇ વસરા
04/09/2023 3:37 pm

આગોતરા એંધાણ થકી મનમાં રાહત થઇ

નવી અપડેટ માટે આભાર સાહેબ

Place/ગામ
રાણા કંડોરણા જિ. પોરબંદર
Raviraj Bhai khachar
Raviraj Bhai khachar
04/09/2023 3:37 pm

નવી અપડેટ બદલ ધન્યવાદ સર અને આગોતરૂ આપવા બદલ પણ આભાર 11 વાળી અપડેટ આનંદો જેવી આવશે જે ગુજરાત ને ધરવી દેશે

Place/ગામ
At. Nilvada ta.babra. dist Amreli
Jayesh Chaudhari
Jayesh Chaudhari
04/09/2023 3:36 pm

Good news… Thanks sir…

Place/ગામ
Satlasana, Mehsana
Jogal Deva
Jogal Deva
04/09/2023 3:35 pm

Jsk સર…. અપડેટ બદલ આભાર

આ આયવી 11 તારીખ…. હવે આગોતરું આવી ગ્યું એટલે લોઢામાં લીટો અમારા માટે તા

Place/ગામ
Jashapar... Lalpur.. Jamnagar
M j vagh
M j vagh
04/09/2023 3:35 pm

Sir akila ma juni 26 aug ni update btave se

Link ma

Place/ગામ
Rajula
Mukesh patel
Mukesh patel
04/09/2023 3:35 pm

જય હો

Place/ગામ
ધ્રોલ
lagdhirkandoriya8@gmail.com
lagdhirkandoriya8@gmail.com
04/09/2023 3:33 pm

Asha hati a prmane ni apdat badal dhanyvad. Sarji tamene kadach khbar hase ke tamari aa apdat thi kheduto na jiv ma jiv aviyo ho. Vaah bapu vaah . Have tadhk thase. Jay dwarkadhish

Place/ગામ
Satapar dwarka
Gajera sanjay
Gajera sanjay
04/09/2023 3:33 pm

Thanks for new update

Place/ગામ
Gauridal
Praful
Praful
04/09/2023 3:31 pm

Thanks

Place/ગામ
Maghrvala
Rajeshbhai Raiyani
Rajeshbhai Raiyani
04/09/2023 3:31 pm

Thanks for New Update Sir

Place/ગામ
Junagadh
Dilip
Dilip
04/09/2023 3:29 pm

Thank you sir for new update…Jay Shree Radhe Krishna Ji…

Place/ગામ
Gam.Movana Tal.Keshod Dist.Junagadh
ajay chapla
ajay chapla
04/09/2023 3:29 pm

Mahor mari didhi ho saheb have kheduto ma te rahat tatha koi pan dhandhakiy chetra mukhy aadhar to kheti uparj che,kheti sari thay to dhan,ane dhan na dhagla thay

Place/ગામ
Rajkot
DINESH DETROJA
DINESH DETROJA
04/09/2023 3:23 pm

વાહ, સર આગોતરૂ એંધાણ આપીને ખુશ કરી દીધા

Place/ગામ
Morbi
Ubhadiya pravin b.
Ubhadiya pravin b.
04/09/2023 3:20 pm

Thank you sir, a agahi thi varsad ni asha janmi.

Place/ગામ
Morbi
parva
parva
04/09/2023 3:19 pm

Ecmwf fari positive thai gayu.

IMD GFS pan 10 pachhi Saurashtra par varsad dekhade chhe

Place/ગામ
RAJKOT
વલમજી ભાઈ પનારા
વલમજી ભાઈ પનારા
04/09/2023 3:17 pm

નવી અપડેટ આપવા બદલ સર આભાર

Place/ગામ
કોયલી તા મોરબી
Jeet chhayani
Jeet chhayani
04/09/2023 3:15 pm

Thanks for new update.. sir

Place/ગામ
Jasdan
Bhavesh Patel
Bhavesh Patel
04/09/2023 3:15 pm

Thank you sir

Place/ગામ
Upleta
Devraj
Devraj
04/09/2023 3:12 pm

Thanks u sar

Place/ગામ
Dhrangda
Babulal
Babulal
04/09/2023 3:10 pm

Thank you for new update aagotru

Place/ગામ
Junagadh
Dabhi ashok
Dabhi ashok
04/09/2023 3:09 pm

Thanks sir for new update apava badal amare raah Jovi padse

Place/ગામ
Gingani
Vajasi
Vajasi
04/09/2023 3:06 pm

Tq sir

Place/ગામ
Lalprda dwarka
વલમજી ભાઈ પનારા
વલમજી ભાઈ પનારા
04/09/2023 3:05 pm

નવી અપડેટ આપવા બદલ આભાર સર

Place/ગામ
કોયલી તા મોરબી
Gita Ben Jayeshbhai Thummar
Gita Ben Jayeshbhai Thummar
04/09/2023 3:04 pm

Thenks sr.

Place/ગામ
Kalavad
Hitesh
Hitesh
04/09/2023 3:01 pm

અલ નીનોની અસર આગામી વર્ષેમા પણ પડી શકે ? કે તે અત્યારે કહેવું વહેલું ગણાય.

Place/ગામ
JUNAGADH
Bipin kambariya
Bipin kambariya
Reply to  Ashok Patel
04/09/2023 3:49 pm

Thx sar

Place/ગામ
Jamnagar
Dipak patel
Dipak patel
04/09/2023 3:01 pm

Thanks for update

Place/ગામ
Rajkot
પ્રદીપ
પ્રદીપ
04/09/2023 3:00 pm

સર લાગુ સૌરાષ્ટ્ર માં દક્ષિણ સૌરાષ્ટ્ર આવે કે

Place/ગામ
Semarvav
Dilip Ramani
Dilip Ramani
04/09/2023 2:59 pm

Thank u sir ji

Place/ગામ
Rajkot
Navneet
Navneet
04/09/2023 2:59 pm

Thanks you

Place/ગામ
Morbi
Kirit bapodra
Kirit bapodra
04/09/2023 2:57 pm

Thank you very much sir for new update…

Place/ગામ
Ranavav
Jitu.ptel
Jitu.ptel
04/09/2023 2:56 pm

Ok.sr.sarasmasar

Place/ગામ
Khokdadad.t.j.ratkot
Dinesh Patel
Dinesh Patel
04/09/2023 2:51 pm

વાહ, સરજી આગોતરૂ એંધાણ આપીને ખુશ કરી દીધા

Tnx for new apdate

Place/ગામ
Dhrol
Pratik
Pratik
04/09/2023 2:48 pm

તારીખ 4 સપ્ટેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ચોમાસું ધરી નો પશ્ચિમ છેડો હિમાલયની તળેટીમાં છે જો કે, તેનો પૂર્વ છેડો ગોરખપુર, પટના, હજારીબાગ, બાંકુરા, દીઘા અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ મધ્યપૂર્વ બંગાળની ખાડી સુધી સરેરાશ સમુદ્ર સપાટી પર પસાર થાય છે.  ❖ ઉત્તરપૂર્વીય બંગાળની ખાડી અને તેના આસપાસના વિસ્તાર પરનું UAC હવે ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી અને તેના આસપાસના વિસ્તાર પર આવેલું છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે.  તેના પ્રભાવ હેઠળ, આગામી 24 કલાક દરમિયાન ઉત્તર-પશ્ચિમ અને લાગુ મધ્યપશ્ચિમ બંગાળની ખાડી પર લો પ્રેશર રચાય તેવી… Read more »

Place/ગામ
Rajkot
Dhaval Mankad
Dhaval Mankad
04/09/2023 2:47 pm

Thanks for much awaited positive update. Aape kahyu etle hash thai.

Place/ગામ
Ahmedabad
Kandoriya bhimashi
Kandoriya bhimashi
04/09/2023 2:47 pm

Thanks for update

Place/ગામ
Chauta kutiyana
1 2 3 6