Fresh Rainfall Rounds Expected Over Gujarat Region From 15th & Saurashtra & Kutch From 16th/18th September 2023

15th September 2023

Fresh Rainfall Rounds Expected Over Gujarat Region From 15th & Saurashtra & Kutch From 16th/18th September 2023 – Forecast For 16th-23rd September 2023

ગુજરાત રિજિયન માં વરસાદ નો નવો રાઉન્ડ 15 થી તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છ માં 16/18 સપ્ટેમ્બર થી ચાલુ થશે – અપડેટ 16 થી 23 સપ્ટેમ્બર 2023

તારીખ 19 સપ્ટેમ્બર સવાર ના 6 વાગ્યા સુધી માં 24 કલાક દરમિયાન ગુજરાત રાજ્ય ના 14 સેન્ટર માં 100 mm અથવા વધુ વરસાદ થયેલ છે.

14 Centers of Gujarat State  has received 100 mm or more Rainfall in 24 hours ending 6.00 am.
19-09-2023

 


Saurashtra, Gujarat & Kutch:
Current Rainfall Status on 15th September 2023

Saurashtra has received 111% of its LPA Rainfall, and Kutch has received 137% Rainfall, while North Gujarat is way below at 71%, East Central Gujarat at 72% and South Gujarat at 86.5% of LPA. Whole India is at 10 % deficit till today. Kerala, Bihar, Jharkhand, Mizoram & Manipur are in the deficient State list.

IMD Mid-Day Current Conditions:
The Well Marked Low Pressure Area over north Chhattisgarh & neighborhood now lies over East Madhya Pradesh & neighborhood with the associated cyclonic circulation extending up to 7.6 km above mean sea level tilting southwestwards with height. It is likely to move across West Madhya Pradesh & Gujarat during next 3-4 days.

 

Forecast For Saurashtra, Gujarat & Kutch 16th to 23rd September 2023

Various factors that would be beneficial for Rainfall for Gujarat State:
1. The UAC associated with the Low Pressure at 3.1 Km level will remain over Madhya Pradesh for some days. The UAC at 5.8 km level will remain over M.P. Maharashtra border areas for some days as it tracks Westward.
2. Axis of Monsoon to be normal or South of Normal at 1.5 km level for most time during the forecast period and could come near/over Gujarat State 
3. Broad Upper Air Circulation at 3.1km and 5.8 km level tilting Southwards with height. The western end of the Circulation vicinity of Gujarat State and later a trough from Arabian Sea will extend over Gujarat State towards the active System.
4. Monsoon trough will be active from South Gujarat to West Peninsular Indian coast on some days.

Rainfall round expected to start over Gujarat Region from 15th September and Saurashtra & Kutch from 16th/18th onwards as the rain areas will be covered from East to West. Some areas expected to get multiple rounds of rainfall during the forecast period. WIndy conditions expected over different areas on different days during the forecast period.

Saurashtra & Kutch Region:
Scattered to Fairly Widespread Rainfall expected on some days with cumulative total ranging from 35 mm to 75 mm. Areas with Very Heavy Rainfall cumulative totals could exceed 75 mm to 125 mm. range.

Gujarat Region (North Gujarat, East Central Gujarat & South Gujarat):
Scattered to Fairly Widespread rainfall on many days with cumulative total ranging from 50 mm to 100 mm. Areas with Extreme/Very Heavy Rainfall cumulative totals could exceed 100 mm to 200 mm. range.

ચોમાસા ની સ્થિતિ તારીખ 15 સપ્ટેમ્બર સુધી:

સૌરાષ્ટ્ર વિસ્તાર માં સીઝન નો 111% વરસાદ થયેલ છે જયારે કચ્છ માં સીઝન નો 136% વરસાદ થયેલ છે. નોર્થ ગુજરાત માં સીઝન નો 71% વરસાદ થયેલ છે જયારે મધ્ય ગુજરાત માં 72% વરસાદ થયેલ છે અને દક્ષિણ ગુજરાત માં 86.5% વરસાદ થયેલ છે. જે રાજ્યો માં વરસાદ ની ઘટ છે તે આ પ્રમાણે છે: કેરળ, ઝારખંડ , બિહાર તેમજ નોર્થ ઇસ્ટ બાજુ મિઝોરમ, અને મણિપુર છે. દેશ લેવલ માં 10 % વરસાદ ની ઘટ છે. 

 

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 16 થી 23 સપ્ટેમ્બર 2023

આગાહી સમય માટે ના વિવિધ પરિબળો:
1. બંગાળ ની ખાડી વાળું વેલમાર્કડ લો પ્રેસર હવે પૂર્વ એમ.પી. પર છે જે આવતા 3-4 દિવસ પશ્ચિમ એમ.પી ગુજરાત તરફ જશે.

2. હાલ ના વેલમાર્કડ લો ના 3.1 કિમિ નું યુએસી એમ.પી. પર થોડા દિવસ રહેશે. 5.8 કિમિ લેવલ નું યુએસી એમ.પી. મહારાષ્ટ્ર બોર્ડર વિસ્તાર પર ચાલશે.
3. 1.5 કિમિ લેવલ માં ચોમાસુ ધરી નોર્મલ અથવા નોર્મલ થી દક્ષિણ તરફ રહેશે એન્ડ ધરી નો પશ્ચિમ છેડો ગુજરાત રાજ્ય સુધી આવી શકે.
4. સિસ્ટમ અંગે નું અપર લેવલ નું બહોળું સર્ક્યુલેશન 3.1 કિમિ અને 5.8 કિમિ માં વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકાવ રહેશે. તેનો પશ્ચિમ છેડો ગુજરાત રાજ્ય સુધી લંબાશે. અરબી સમુદ્ર માંથી એક ટ્રફ સિસ્ટમ સુધી લંબાશે જે અમુક દિવસ ગુજરાત રાજ્ય પર થી પસાર થશે.
5. મોન્સૂન ટ્રફ દક્ષિણ ગુજરાત થી મહારાષ્ટ્ર/કર્ણાટક સુધી અમુક દિવસ શક્રિય રહેશે.

આગાહી સમય માં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં વરસાદ ના નવા રાઉન્ડ ની શક્યતા છે. ઘણા વિસ્તારો માં એક થી વધુ રાઉન્ડ વરસાદ ની શક્યતા છે. આગાહી સમય માં કોઈ કોઈ દિવસ વિસ્તાર પ્રમાણે વધુ પવન ની શક્યતા છે.

સૌરાષ્ટ્ર અને કચ્છ:
આગાહી સમય માં અલગ અલગ દિવસે છુટા છવાયા વિસ્તાર માં  વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 35 mm થી 75 mm સુધી ની શક્યતા. તેમજ અતિ ભારે વરસાદ ના સેન્ટરો માં આગાહી સમય માં કુલ વરસાદ 75 થી 125 mm ને પણ વટી જવાની શક્યતા.

ગુજરાત રિજિયન (નોર્થ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત):
આગાહી સમય માં અલગ અલગ દિવસે છુટા છવાયા વિસ્તાર માં તો ક્યારેક વધુ વિસ્તાર માં વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 50 mm થી 100 mm સુધી.તેમજ અતિ ભારે વરસાદ ના સેન્ટરો માં આગાહી સમય માં કુલ વરસાદ 100 mm થી 200 mm ને પણ વટી જવાની શક્યતા.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 15th September 2023

Forecast In Sanj Samachar Daily Dated 15th September 2023

 

4.8 72 votes
Article Rating
1.2K Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
24/09/2023 2:31 pm

તારીખ 24 સપ્ટેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ આગામી 24 કલાક દરમિયાન પશ્ચિમ રાજસ્થાનના ભાગોમાંથી નૈઋત્ય નું ચોમાસું વિદાય માટે સ્થિતિ અનુકૂળ બની રહી છે.  ❖ ચોમાસાની ધરી હવે ગંગાનગર, નારનૌલ, ગ્વાલિયર, લખનૌ, પટના, માલદા અને ત્યાંથી પૂર્વ તરફ મણિપુર તરફ જાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી પર છે.❖ દક્ષિણપશ્ચિમ બિહાર અને તેના આસપાસ ના વિસ્તાર પરનું UAC હવે દક્ષિણપૂર્વ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસ ના વિસ્તાર છે અને એ સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે.  ❖ એક ટ્રફ હવે ઉત્તર ઉત્તર પ્રદેશના મધ્ય ભાગોથી દક્ષિણપૂર્વ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસ ના વિસ્તાર પર રહેલા… Read more »

Place/ગામ
Rajkot
Pratik
Pratik
23/09/2023 2:47 pm

તારીખ 23 સપ્ટેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય ના ચોમાસા ની વિદાય: ઉત્તરપશ્ચિમ ભારત પર લો લેવલ માં એન્ટી સાયક્લોન ની રચના થવી અને દક્ષિણપશ્ચિમ રાજસ્થાનના ભાગોમાં શુષ્ક હવામાનને કારણે, પશ્ચિમ રાજસ્થાનના ભાગોમાંથી નૈઋત્ય નું ચોમાસું 25 સપ્ટેમ્બરની આસપાસ વિદાય માટે સ્થિતિ અનુકૂળ બની રહી છે.❖ ચોમાસું ધરી હવે જેસલમેર, કોટા, ગુના, સતના, પુરુલિયા, કૃષ્ણનગરમાંથી પસાર થાય છે અને ત્યાંથી પૂર્વ તરફ મણિપુર સુધી જાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી પર છે. ❖ પશ્ચિમ ઝારખંડ અને તેના આસપાસ ના વિસ્તાર પરનું UAC હવે દક્ષિણ પશ્ચિમ બિહાર અને તેના આસપાસ ના વિસ્તાર પર છે અને તે સરેરાશ… Read more »

Place/ગામ
Rajkot
સુરેશ ભાભોર
સુરેશ ભાભોર
15/09/2023 3:19 pm

Thanks for new update

Place/ગામ
ગામ.ઉકરડા તા.પડધરી જીલો.રાજકોટ
Raj Dodiya
Raj Dodiya
15/09/2023 3:18 pm

Thank you for new update sir

Place/ગામ
Hadmatiya ta tankara
Shikhaliya vishal
Shikhaliya vishal
15/09/2023 3:17 pm

Thanks for new update

Place/ગામ
Dhutarpar, jamnagar
Sivali
Sivali
15/09/2023 3:12 pm

Thanks sir for new update

Place/ગામ
Kevadra ta.keshod dist.junagadh
Vipul Patel motagundala
Vipul Patel motagundala
15/09/2023 3:07 pm

Thankyou for new apdate sir

Place/ગામ
Mota gundala ta jetpur district Rajkot
Hem,bhatiya
Hem,bhatiya
15/09/2023 3:04 pm

abhar sir

Place/ગામ
sutariya,khambhaliya, dwarka
Vejanand karmur
Vejanand karmur
15/09/2023 3:02 pm

Amare 17 ee pochi jase

Place/ગામ
Devbhumi Dwarka
ચપલા ઘનશ્યામ
ચપલા ઘનશ્યામ
15/09/2023 3:00 pm

ખુબ ખુબ અભિનંદન નવિઅપડેટ વાચિ ને

Place/ગામ
ડુમિયાણી તાલુકો ઉપલેટા જીલ્લો રાજકોટ
piyushmakadiya
piyushmakadiya
15/09/2023 3:00 pm

Sir tamaro khub khub abhar navi apadet apava Badal

Place/ગામ
Bhayavadar
Hathaliya karshan
Hathaliya karshan
15/09/2023 2:59 pm

Thank you sir for new apdet

Place/ગામ
Bhogat
Vanrajsinh dodiya
Vanrajsinh dodiya
15/09/2023 2:58 pm

આભાર ગુરુજી

Place/ગામ
Dhasa j (Botad)
Jeet chhayani
Jeet chhayani
15/09/2023 2:53 pm

thanks sir. For new update

Place/ગામ
Jasdan
Dharmesh boghara
Dharmesh boghara
15/09/2023 2:52 pm

Have nirat thhay

Place/ગામ
Charkhdi
Viral Ladani
Viral Ladani
15/09/2023 2:52 pm

New Update apva badal tamaro khub abhar ashok bhai Patel

Place/ગામ
Kevrdra (Keshod)
Ketan koradiya
Ketan koradiya
15/09/2023 2:50 pm

Thanks for new update

Place/ગામ
Rajkot
મહેન્દ્રસિંહ સોલંકી
મહેન્દ્રસિંહ સોલંકી
15/09/2023 2:49 pm

જય માતાજી

અશોકભાઈ. આભાર

Place/ગામ
મોટી માલવણ, તા- ધ્રાંગધ્રા, જી - સુરેન્દ્રનગર
Praful
Praful
15/09/2023 2:46 pm

Thanks

Place/ગામ
Maghrvala
Sandip KOTHARI
Sandip KOTHARI
15/09/2023 2:45 pm

Thanks for new update

Place/ગામ
Jamnagar
Rakesh
Rakesh
15/09/2023 2:44 pm

વડોદરામાં સારો વરસાદ ચાલુ 2. 25 વાગ્યાથી..

Place/ગામ
Vadodara
Pankaj sojitra
Pankaj sojitra
15/09/2023 2:44 pm

sir matlab k 3.1 thi 5.8 sudhi nu mp thi maharastr baju

ane 0 thi 3.1 sudhi nu mp thi gujrat taraf aavse

to mp thi traf na bhag padse

ek traf gujrat par

Place/ગામ
Rajkot
Dhaval Mankad
Dhaval Mankad
15/09/2023 2:41 pm

Aabhar sir. Bahu jarur hati varsad ni.

Place/ગામ
Ahmedabad
Tabish Mashhadi
Tabish Mashhadi
15/09/2023 2:39 pm

Ahmedabad ma hadvo zhaptu thi sharuat

Place/ગામ
Ahmedabad
Navghan Makwana
Navghan Makwana
15/09/2023 2:38 pm

Thank you for new update

Place/ગામ
ALIYABADA JAMNAGAR
Jogal Deva
Jogal Deva
15/09/2023 2:38 pm

Jsk સર….. સર તમે ચોમાસુ ધરી નો ઉલ્લેખ કયરો કે કદાચ west છેડો ગુજરાત સુધી આવી શકે… તો સર જેટલો દક્ષિણ બાજુ આવશે એટલા વધુ વરસાદ ની શક્યતા ગણાય ને કચ્છ… મોરબી.. સુરેન્દ્રનગર… જામનગર.. દ્વારકા.. પોરબંદર માં

Place/ગામ
Jashapar... Lalpur.. Jamnagar
Ranchhodbhai Khunt
Ranchhodbhai Khunt
15/09/2023 2:37 pm

Thanks for new update sir

Place/ગામ
Chandli
Kuldipsinh rajput
Kuldipsinh rajput
15/09/2023 2:36 pm

Jay mataji sir….thanks for new update….

Place/ગામ
Village -bokarvada,dist-mehsana
Bhagvan Gajera
Bhagvan Gajera
15/09/2023 2:35 pm

Thanks, sir

Place/ગામ
Keshod
Dabhi ashok
Dabhi ashok
15/09/2023 2:34 pm

Thanks sir for new update apava badal

Place/ગામ
Gingani
વલમજી ભાઈ પનારા
વલમજી ભાઈ પનારા
15/09/2023 2:33 pm

સર નવી અપડેટ બદલ આભાર

Place/ગામ
કોયલી તા મોરબી
Ashish
Ashish
15/09/2023 2:29 pm

ભજીયા ની તૈયારી કરો

Place/ગામ
રાજકોટ
મહેન્દ્રસિંહ સોલંકી
મહેન્દ્રસિંહ સોલંકી
Reply to  Ashish
15/09/2023 2:58 pm

શું ભજીયા સાંભળે છે, ખેડૂતો અને મજૂરો કેટલી મહેનત કરી છે અને હવે ઘરે લાવવાનો સમય થયો ત્યારે આ વરસાદને લીધે કેટલુંય નુકશાન થશે.
હા ઘણી જગ્યાએ વરસાદની જરૂર છે પણ એવો વિસ્તાર બહુ ઓછો છે અને ત્યાં મોલાત પણ સુકાઇ જવા આવી હશે, તેમ છતાં તમ તમારે બનાવોને મોજ કરો.

Place/ગામ
મોટી માલવણ, તા- ધ્રાંગધ્રા, જી - સુરેન્દ્રનગર
Vejanand karmur
Vejanand karmur

Na bhai na 80% vistar n varsad ni jarur j 6e

Place/ગામ
Devbhumi Dwarka
મહેન્દ્રસિંહ સોલંકી
મહેન્દ્રસિંહ સોલંકી
Reply to  Vejanand karmur
15/09/2023 9:28 pm

જ્યારે ગુજરાત માં આટલી નર્મદા ની કેનાલ,પ્રાઇવેટ બોરવેલ, નદી માં આડબંધ, ડ્રિપ એરિગેશન આ બધી સગવડો હોવા છતાં તમે કહો છો કે 80% વિસ્તાર ને વરસાદ ની જરૂર છે.
શું આપણું ગુજરાત હજુયે 1990 ની આજુબાજુ નું છે ? હાલ માં મગફળી, કપાસ, સોયાબીન, જુવાર,બાજરી જેવા પાકો થોડા દિવસો પછી લેવામા આવશે.

Place/ગામ
મોટી માલવણ, તા- ધ્રાંગધ્રા, જી - સુરેન્દ્રનગર
Gita Ben Jayeshbhai Thummar
Gita Ben Jayeshbhai Thummar
15/09/2023 2:28 pm

Theks sr new papadet mate

Place/ગામ
Kalavad
Er. Shivam@Kachchh
Er. Shivam@Kachchh
15/09/2023 2:26 pm

Kutch mate kevi sakyata gani sakay. ECMWF and GFS Model ma difference ghano chhe.

Place/ગામ
Village: Tunda Taluko: Mundra
મહેન્દ્રસિંહ સોલંકી
મહેન્દ્રસિંહ સોલંકી
Reply to  Er. Shivam@Kachchh
15/09/2023 2:47 pm

આગાહી માં અશોકભાઈ એ ચોખવટ કરેલી છે વાંચી લો.

Place/ગામ
મોટી માલવણ, તા- ધ્રાંગધ્રા, જી - સુરેન્દ્રનગર
Naresh chaudhari
Naresh chaudhari
15/09/2023 2:24 pm

પાટણ જિલ્લોમાં કેટલા ટકા બધા સાર્વત્રિક શક્યત? અશોક જવાબ વિનંતી?

Place/ગામ
Harij
અશોક વાળા
અશોક વાળા
15/09/2023 2:23 pm

અમુક દિવસે પવન રહે શે એવી શક્યતા ખરી ને?? અપડેટ મા પવન વિશે નથી… કે કઈ ખાસ વધુ નહિ રહે પવન

Place/ગામ
Keshod
Yogesh Ahir
Yogesh Ahir
Reply to  અશોક વાળા
15/09/2023 4:25 pm

Bhai tame pavan ni pachhal shu kame padya chho?agahi vancho to khara bhala manas

Place/ગામ
Bhavnagar
Yogesh Ahir
Yogesh Ahir
Reply to  Ashok Patel
15/09/2023 5:46 pm

Ok Sir

Place/ગામ
Bhavnagar
Gopal Ahir
Gopal Ahir
15/09/2023 2:20 pm

Thanks for new update sir

Place/ગામ
DHROL
Bhimsi kota
Bhimsi kota
15/09/2023 2:16 pm

Thank u for new update

Place/ગામ
Jam khambhalia
Vejanand Chudasama
Vejanand Chudasama
15/09/2023 2:13 pm

Thanks for new update

Place/ગામ
Jamkhambhalia
પ્રદીપ
પ્રદીપ
15/09/2023 2:11 pm

સર આપની અપડેટ આવી હવે નિરાંત આગાહી સમય માં સૌરાષ્ટ્ર કરતા ગુજરાત રીજીયન માં માત્રા વધુ રહેશે ખરું ને ?

Place/ગામ
સેમારવવ
Pratik
Pratik
15/09/2023 2:09 pm

તારીખ 15 સપ્ટેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ વેલમાર્ક લો પ્રેશર હવે પૂર્વ મધ્ય પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તેનું આનુસાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે.  આ સીસ્ટમ આગામી 3-4 દિવસ દરમિયાન પશ્ચિમ મધ્યપ્રદેશ અને ગુજરાતમાં આગળ વધે તેવી શક્યતા છે.  ❖ ચોમાસા ની ધરી હવે બીકાનેર, કોટા, રાયસેન અને ત્યાંથી વેલમાર્ક લો પ્રેશર ના કેન્દ્રમાંથી પસાર થાય છે અને ત્યાંથી સંબલપુર, દિઘા અને ત્યાંથી પૂર્વ-દક્ષિણપૂર્વ તરફ ઉત્તરપૂર્વ બંગાળની ખાડી તરફ જાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી પર છે.❖ એક ટ્રફ… Read more »

Place/ગામ
Rajkot
Pankaj sojitra
Pankaj sojitra
Reply to  Pratik
15/09/2023 2:43 pm

sir mp thi bhag padse em ne
ek traf mp thi maharastr (3.1 thi 5.8 hpa)
ek arbi thi mp sudhi vaya guj ( 0 thi 3.1 hpa)

sir aagotru no aapyu ???

Place/ગામ
Rajkot
Ankit Shah
Ankit Shah
Reply to  Pankaj sojitra
16/09/2023 8:33 am

3.1 km and 5.8 km, hpa nahi.

Place/ગામ
Ahmedabad
lagdhirkandoriya8@gmail.com
lagdhirkandoriya8@gmail.com
15/09/2023 2:09 pm

Vaah bapu vaah sarash maja ni apdat badal dhanyvad. Jay dwarkadhish

Place/ગામ
Satapar dwarka
ભરત કે સોમૈયા
ભરત કે સોમૈયા
15/09/2023 2:09 pm

સર.. નમસ્કાર.. વ્હાલા જી પધારવાની વધામણી.. આભાર

Place/ગામ
આમરણ મોરબી
Bhikhu bhai chavda
Bhikhu bhai chavda
15/09/2023 2:08 pm

Thanks for new update sir.

Place/ગામ
Jamnagar
Niral makhanasa
Niral makhanasa
15/09/2023 2:08 pm

Thank you sir

Place/ગામ
Fareni
Virendrasinh jadeja
Virendrasinh jadeja
15/09/2023 2:07 pm

ખૂબ ખૂબ આભાર સાહેબ

Place/ગામ
Hadatoda..dhrol
Ketan sutaria
Ketan sutaria
15/09/2023 2:05 pm

Thank you

Place/ગામ
Rajkot
Jogal Deva
Jogal Deva
15/09/2023 2:05 pm

Jsk સર…. હાલો તય હવે તમારી મહોર લાગી ગઈ… વરસાદ સાર્વત્રિક આવશે અપડેટ મુજબ…. ક્યાંક વધુ તો ક્યાંક મધ્યમ

Place/ગામ
Jashapar... Lalpur.. Jamnagar
Darsh@Kalol NG
Darsh@Kalol NG
15/09/2023 2:05 pm

Abhar sir . .

Place/ગામ
Kalol District:Gandhinagar
Gambhirsinh junjiya
Gambhirsinh junjiya
15/09/2023 2:04 pm

Super sir… thank you for new update

Place/ગામ
Bhakharvad.. maliya hatina
Firozkhan
Firozkhan
15/09/2023 2:04 pm

Thanks a lot have kal thee varsad sathe comments nu praman vadhi jase…

Place/ગામ
Ahmedabad
Bhavesh Patel
Bhavesh Patel
15/09/2023 2:04 pm

Thank you sir

Place/ગામ
Upleta
1 2 3 15