Latest Southwest Monsoon Withdrawal Map 06th October 2023
Southwest Monsoon Has Withdraws From Kutch, North Saurashtra & Northern Parts Of Gujarat Region, Remaining Parts Of Rajasthan, Some More Parts of West M.P., West U.P. & Uttarakhand Today The 3rd October 2023
દક્ષિણ પશ્ચિમ ચોમાસુ કચ્છ, નોર્થ સૌરાષ્ટ્ર, નોર્થ ગુજરાત રિજિયન, રાજસ્થાન ના બાકી ના ભાગો માંથી, વેસ્ટ એમ.પી., વેસ્ટ યુ.પી., તેમજ ઉત્તરાખંડ ના થોડા વધુ ભાગો માંથી વિદાય લીધી છે આજે 3 ઓક્ટોબર 2023 ના
Current Weather Conditions on 3rd October 2023
The line of withdrawal of Southwest Monsoon now passes through Gulmarg, Dharamshala, Mukteshwar, Pilibhit, Orai, Ashoknagar, Indore, Baroda and Porbandar.
Today, the Southwest Monsoon has withdrawn from some more parts of Uttarakhand, West Uttar Pradesh, & West Madhya Pradesh; remaining parts of Rajasthan, and some parts of Gujarat state.
Conditions are becoming favorable for further withdrawal of Southwest Monsoon from remaining parts of Jammu-Kashmir-Ladakh-Gilgit Baltistan-Muzaffarabad, Himachal Pradesh, Uttarakhand, West Uttar Pradesh, West Madhya Pradesh, Gujarat state; some parts of East Uttar Pradesh, East Madhya Pradesh, Maharashtra during next 2-3 days.
3 ઓક્ટોબર 2023:
આજે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ કચ્છ, નોર્થ સૌરાષ્ટ્ર, નોર્થ ગુજરાત રિજિયન, રાજસ્થાન ના બાકી ના ભાગો માંથી, વેસ્ટ એમ.પી., વેસ્ટ યુ.પી., તેમજ ઉત્તરાખંડ ના થોડા વધુ ભાગો માંથી વિદાય લીધી છે.
દક્ષિણ પશ્ચિમ ચોમાસુ વિદાય રેખા હવે ગુલમર્ગ, ધર્મશાળા, મુક્તેશ્વર, પીલીભીત, અશોકનગર, ઇન્દોર, વડોદરા અને પોરબંદર પાર થી પસાર થાય છે.
હજુ આવતા 2-3 દિવસ માં દેશના વધુ ભાગો માંથી દક્ષિણ પશ્ચિમ ચોમાસાની વિદાય માટે અનુકૂળ સ્થિતિ થતી જાય છે, જેમાં જમ્મુ & કાશ્મીર, લડાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, વેસ્ટ યુપી, વેસ્ટ એમપી અને ગુજરાત રાજ્ય ના બાકી ના ભાગો; તેમજ પૂર્વ યુ.પી., એમ.પી. અને મહારાષ્ટ્ર ના થોડા ભાગો નો શમાવેશ થાય છે.
Forecast: Saurashtra, Gujarat & Kutch 3rd to 9th October 2023
Gujarat Region:
Mainly dry over most areas of Gujarat Region with low possibility of Isolated Showers/Light rain over South Gujarat on one of the days. Temperature expected to be above normal next two days and then near normal. Normal for Ahmedabad is around 35C. Wind mainly Westerly and some times Northwesterly. Chances of morning fog on some days.
Saurashtra & Kutch:
Mainly dry over most areas. Clear with scattered clouds on some days. Winds mainly Westerly direction and sometimes Northwesterly. Morning fog possibility on two to three days. Temperature expected to be above normal next two days and then near normal. Normal for Rajkot is 36C.
આગાહી 3 થી 9 ઓક્ટોબર 2023:
ગુજરાત રિજિયન: મુખ્યત્વે સૂકું વાતાવરણ જેમાં એકાદ દિવસ દક્ષિણ ગુજરાત બાજુ એકલ દોકલ ઝાપટા/વરસાદ ની શક્યતા. પશ્ચિમી પવનો તેમજ ક્યારેક નોર્થવેસ્ટ ના પવનો. અમુક વિસ્તાર માં બે ત્રણ દિવસ સવારે ઝાકર ની શક્યતા. તાપમાન હાલ નોર્મલ થી વધુ રહેશે ત્યાર બાદ નોર્મલ નજીક આવશે. અમદાવાદ નોર્મલ મહત્તમ તાપમાન 35C નજીક છે.
સૌરાષ્ટ્ર & કચ્છ: મુખ્યત્વે સૂકું વાતાવરણ. ક્યારેક છુટા છવાયા વાદળ. પશ્ચિમી પવનો તેમજ ક્યારેક નોર્થવેસ્ટ ના પવનો અને અમુક વિસ્તાર માં બે ત્રણ દિવસ સવારે ઝાકર ની શક્યતા. તાપમાન હાલ નોર્મલ થી વધુ રહેશે ત્યાર બાદ નોર્મલ નજીક આવશે. રાજકોટ નોર્મલ મહત્તમ તાપમાન 36C નજીક છે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
નીચેની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
આગાહી વાંચો અકિલા માં – Read Forecast In Akila Daily Dated 3rd October 2023
આગાહી વાંચો સાંજ સમાચાર માં – Read Forecast In Sanj Samchar Daily Dated 3rd October 2023
તારીખ 12 ઓકટોબર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય ના ચોમાસા ની વિદાય રેખા 27.0°N/85.0°E, રક્સૌલ, ડાલ્ટનગંજ, કાંકેર, રામાગુંડમ, બીજાપુર, વેંગુરલા અને 16.0°N/70.0°E માંથી પસાર થાય છે. ❖ આગામી 2 દિવસ દરમિયાન બિહાર, ઝારખંડ, છત્તીસગઢના કેટલાક વધુ ભાગો તેમજ ગંગીય પશ્ચિમ બંગાળ અને ઓડિશાના કેટલાક ભાગો તથા કર્ણાટકના કેટલાક વધુ ભાગો અને તેલંગાણા, મહારાષ્ટ્ર અને મધ્ય અરબી સમુદ્રના બાકીના ભાગોમાંથી નૈઋત્ય નું ચોમાસું વિદાય માટે સ્થિતિઓ અનુકૂળ છે. ❖ એક UAC ઉત્તર બાંગ્લાદેશ અને લાગુ સબ-હિમાલયન પશ્ચિમ બંગાળ પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર છે. ❖ સબ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને લાગુ બાંગ્લાદેશ પર નુ UAC… Read more »
Sir jakar ketla divas avshe
5-7 divas shakyata samjo
નમસ્તે સર ઝાકળ કેટલા દિવસ રહેશે
5-7 divas toe samjo
Jsk સર…. એક વિચિત્ર વિચાર આયવો આજ કે હવે અલનીનો સ્થાપિત થઈ ગ્યો ગણાય તો તે દેશના ઉત્તર પૂર્વીય ચોમાસા ને અસર કરે ખરો?
જોકે ઈ ચોમાસા થી અહીં ગ્રુપ ના કોઈ પણ મેમ્બર ને એકઆની પણ ફરક નથી પડવાનો અને તમે પણ અહીં ઘણી વખત કીધું કે ભારતીય ચોમાસા ને કોઈ ચોક્સ અસર થાય એવું હજી સાબિત નથી કરી શક્યું તોય આજ ફરી પ્રશ્ન ઉઠ્યો એટલે??
Haju 4 Mahina pura thaya. El Nino 5 Mahine prasthapit thay.
Mitro 13 oct thi 20 oct ma samagra rajyama chhutu chhavayu halavu madhyama mavatha ni sakyata chhe.
Lagey toe ‘BAAN’ !
nakar thotha
Konu aagahi Vada nu?
Sir BAAN nay lage
Tamara javab thi samajay gayu sir..ke mavathu thavanu nathi…!
To aavta varse vavani samay sar thase, vagadi nakho Byugal. 2024 pan moje dariya KD Patel.
આવતા વર્ષ નુ અત્યાર થી કેમ ખબર પડે?
Aasha ,Ashtha, Shrdha, Moru vichari to moru thai ne. Baki to kale su Thai e khabar na hoy.
You tyub Vada Ghana ne khabar pade se
Sir cola second week ma colour aavyo chhe
પાછો ગાયબ પણ થય ગ્યો. એવું હાયલા રાખે.
Ashokbhai jarkhand chhatisgarh vada low pressure thi zarkhand Bihar ni varsad gat ma sudharo thayo hase ne ? Ane kadach Manipur Mizoram ma pan sudharo thayo hase ne varsadi ghat ma ?
Kaal map mukish
તારીખ 6 ઓક્ટોબર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ આજે નૈઋત્ય નું ચોમાસું જમ્મુ-કાશ્મીર લદાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પશ્ચિમ મધ્ય પ્રદેશ, ગુજરાત રાજ્યના બાકીના ભાગોમાંથી વિદાય થય છે તેમજ પૂર્વ ઉત્તર પ્રદેશ, પૂર્વ મધ્ય પ્રદેશ, વિદર્ભ, મરાઠવાડા, મધ્ય મહારાષ્ટ્ર અને કોંકણના કેટલાક ભાગો તથા સમગ્ર ઉત્તર અરબી સમુદ્ર અને મધ્ય અરબી સમુદ્રના કેટલાક ભાગો માંથી પણ નૈઋત્ય ના ચોમાસા ની વિદાય થય છે.❖ નૈઋત્ય ના ચોમાસા ની વિદાય પાછું રેખા હવે 28.6°N/80.6°E, લખનૌ, સતના, નાગપુર, પરભણી, પુણે, અલીબાગ અને 18.9°N/70.0°Eમાંથી પસાર થાય છે. ❖ આગામી 2-3 દિવસ દરમિયાન પૂર્વ ઉત્તર પ્રદેશ, પૂર્વ… Read more »
Sir namste imd 4vik apdet karjo
Jordar dhummas aave che hmna hmna 🙂
Param di Rajkot thi Amdavad on the way Kuvadva thi Chotila jordar dhummas moj pdi gai 🙂
Aaje Amdavad ma saru dhummas 🙂
Thndak mst che suku vatavaran che etle hve rate nahi ne suva ni jaru nthi pdti 🙂 hahaha nai to rate bhi nahi ne j suvu pdtu etlu vdi saru che 🙂 Jo k chomasu viday no ghno khed che jane k jivan ma thi moj no plug nikadi gyo hoy evu feel thay che 🙂
Ha Bhai monsoon lover ne khed thase,
Pan shiyalo,pan enjoy karvo jaruri se.
Hahahahaha
Sarji ak sawal se ke bhur pavan jova mate sarface leval na pavan siway bija leval ma joy sakay ke na sarface leval maj.?
Surface ma j jovay karan ke te pavan asar karta hoy.
Sir je WD ni asar thavani chhe 8 tarikh thi…to India/ Pak match ma varsad avi sake…?
Sir barfvrshad pade tya gajvij hoy
Meteologix ma check karo
તારીખ 5 ઓક્ટોબર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય ના ચોમાસા ની વિદાય રેખા ગુલમર્ગ, ધરમશાલા, મુક્તેશ્વર, પીલીભીત, ઓરાઈ, અશોકનગર, ઈન્દોર, બરોડા અને પોરબંદરમાંથી પસાર થાય છે. ❖ આગામી 2 દિવસ દરમિયાન જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પશ્ચિમ મધ્ય પ્રદેશ, ગુજરાત રાજ્યના બાકીના ભાગોમાંથી તેમજ પૂર્વ ઉત્તર પ્રદેશ, પૂર્વ મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્રના કેટલાક ભાગો મા નૈઋત્ય નું ચોમાસું વિદાય માટે પરિસ્થિતિઓ અનુકૂળ બની રહી છે.❖ લો પ્રેશર ગંગીય પશ્ચિમ બંગાળના પશ્ચિમ ભાગો અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તેનુ આનુષાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે. ❖ એક… Read more »
Kd ભાઇ હવે કાઇ આગોત્રુ છે ( એકદમ પરફેકટ આગોત્રુ આપે છે Kd ભાઇ ) હમ ના 29/30 સપ્ટેમ્બર નુ આપ્યુ એમ
Thanks for new update sir .
https://fb.watch/ntS_jf1PMh/?mibextid=Na33Lf
Midiya masala se
Thanks for the update sir.
તારીખ 5 10 2023 ને ગુરૂવાર માણાવદર વિસ્તારમાં ફરીથી ગાઢ ઝાકળ દિવસ દરમિયાન આકાશ સંપૂર્ણ સ્વચ્છ શિયાળા જેવો માહોલ બફારો એકદમ હતો તે ઓછો થઈ ગયો
Ha sanje 5 vagya pasi saru vatavaran hoy seRunning karva javani maja aave.Hahahaha
તાપમાન હમણા નોર્મલ નજીક છે એકાદ બે ડિગ્રી ની વધઘટ સાથે
Thanks for update
Jsk sir, IMD GFS temp chart jota have mini summer jevo mahol jova made evu Lage che.
Thank you for new update sir 2023 monsoon bay bay
નવી અપડેટ બદલ ધન્યવાદ સર
તારીખ 4 ઓક્ટોબર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય ના ચોમાસા ની વિદાય રેખા ગુલમર્ગ, ધરમશાલા, મુક્તેશ્વર, પીલીભીત, ઓરાઈ, અશોકનગર, ઈન્દોર, બરોડા અને પોરબંદરમાંથી પસાર થાય છે. ❖ આગામી 2-3 દિવસ દરમિયાન જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પશ્ચિમ મધ્ય પ્રદેશ, ગુજરાત રાજ્યના બાકીના ભાગોમાંથી તેમજ પૂર્વ ઉત્તર પ્રદેશ, પૂર્વ મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્રના કેટલાક ભાગો મા નૈઋત્ય નું ચોમાસું વિદાય માટે પરિસ્થિતિઓ અનુકૂળ બની રહી છે.❖ દક્ષિણપૂર્વ ઝારખંડ અને તેના આસપાસના વિસ્તાર પર નું લો પ્રેશર હવે ગંગીય પશ્ચિમ બંગાળ અને લાગુ ઝારખંડના પશ્ચિમ ભાગો પર આવેલુ છે અને તેનું આનુષાંગિક UAC… Read more »
Thank you sir for new update , Aa varsh nu chomasu asadharan rahayu,23 July bad nondhpatra varsad Na thayo, March thi May sudhi mini chomasa jevo mahol rahiyo,back to back mavtha na varsad chalu rahya,je kudrte chomasa na varsad mathi kapi lidho.pura chomasa darmiyan El nino develop thato rahyo,atle abhyasa mate aa varsh ni nondh lidha jevi chhe.
આજ તારીખ 4 ઓક્ટોબરે હદ બહારની જાકત ઝાકળ માણાવદર વિસ્તારમાં કાલ કરતાં યાદ વધારે કાલ કરતાં પણ આ જ વધારે
Jsk સર… ઓક્ટોબર ના પેલા અઠવાડિયા માં આટલી ઝાકળ વર્ષા ક્યારેય જોય નથી… રીતસર નો વરસાદ વરસ્તો હોય એટલી ઝાકળ સે 12:30 થી
New apdate badal thankiyu sir
North Ma kyare Snow Fall Saru thase sir?
Haju vaar chhe jovo Meteogram Srinagar maate
Thank you for new update.
Thank you sir
Thanks for new Information Sir,
Jay Dwarkadhish
Jay mataji sir… thanks for new update…
Khub khub aabhar sr.
સર.અપડેટ.બદલ.આભાર
અશોકભાઈ તમે આ સિઝનમાં સતત અપડેટ આપતા રહ્યા,
તેમજ અમને ઘણું શીખવ્યું,એ બદલ દિલથી આભાર માનું છું.
બીજા બધા મિત્રો કે જે ચોમાસા દરમિયાન પોતાના વિસ્તારની વરસાદની માહિતી આપતા રહ્યા તેમનો પણ દિલથી આભાર.
અમારે આ વર્ષ સારું રહ્યું,આમ અમારે તો ૨૦૧૯ થી ૨૦૨૩ સુધી વરસાદ સારા રહ્યા છે.
આપણો ગુજરાત વેધરનો પરિવાર બસ આવી જ રીતે એકબીજાની મદદ કરતા રહીએ.
જય ગરવી ગુજરાત,,જય ભારત
Thanks sir
Thnx sir ji
નવી અપડેટ આપવા બદલ તમારો આભાર શર
Thanks for update, bye bye monsoon 2023.
Jsk સર… અપડેટ બદલ આભાર
ક્રિકેટ wc ચાલુ થાય સે સર 5 તારીખ થી તો જે દસ સિટી માં સે તેમાંથી કદાચ હૈદરાબાદ અને ખાસ ચેન્નઈ માં વરસાદ ની અડચણ આવી શકે હજુ એક બે અઠવાડિયા સુધી??
Chennai ma Northeast Monsoon chalu thay. Aapada Choamsa pachhi
Thanks for new update sir
Jai shree Krishna Sir, Navi update badal aabhar.
અમારે ધોરાજી માં 3 દિવસ થી બોવ ઝકર આવે છે
Thank you sir
Thnx for new update
Thanks sir
Goodbye monsoon 2023!!
નવી અપડેટ માટે આભાર
સર જય શ્રીકૃષ્ણ આભાર અપડેટ બદલ…
Bye bye monsoon 2023