Western Disturbance To Affect North India With Rain During 13th To 17th October 2023 – Possibility Of Scattered Unseasonal Showers Over Parts Of Saurashtra, Gujarat & Kutch
તારીખ 13 થી 17 ઓક્ટોબર માં નોર્થ ઇન્ડિયા પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થી વરસાદી અસર થવાની શક્યતા – સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં હળવા માવઠા ની શક્યતા
Current Weather Conditions on 13th October 2023
Southwest Monsoon has further withdrawn from most parts of Bihar; remaining parts of Jharkhand; some parts of Sub-Himalayan West Bengal; entire Gangetic West Bengal and Odisha; remaining parts of Chhattisgarh; some parts of Coastal Andhra Pradesh; most parts of Telangana; some more parts of North Interior Karnataka today, the 13th October, 2023.
The line of withdrawal of Southwest Monsoon now passes through Forbesganj, Malda, 24.0°N/89.0°E, 20.0°N/89.0°E, Vishakhapatnam, Nalgonda, Raichur, Vengurla & 16.0°N/70.0°E.
The Western Disturbance as a trough in middle tropospheric westerlies with its axis at 5.8 km above mean sea level runs roughly along Long. 63°E to the north of Lat. 32°N. Under its influence, an induced cyclonic circulation is likely to form over central Pakistan & neighborhood during next 24 hours.
Gujarat Observations:
The Minimum is above normal by 2 to 3 C above the normal range of 21 C to 22 C & Maximum Temperature is near normal in the range of 35 C to 36 C.
Minimum Temperature on 13th October 2023 was as under:
Deesa 22.9 C which is 2 C above normal
Ahmedabad 23.8 C which is 2 C above normal
Bhuj 24.6 C which is 3 C above normal
Rajkot 24.8 C which is 2 C above normal
Amreli 25.1 C which is 4 C above normal
Maximum Temperature on 12th October 2023 was as under:
Deesa 36.7 C which is normal
Bhuj 36.0 C which is 1 C below normal
Rajkot 36.0 C which is normal
Amreli 35.6 C which is 1 C above normal
Ahmedabad 35.8 C which is normal
Forecast: Saurashtra, Gujarat & Kutch: 13th To 20th October 2023
Mostly variable winds during the forecast period due to Western Disturbance during the forecast period. The winds speeds will also be variable depending upon the WD phase. However, main direction will be Westerly and Northwesterly direction.
Partly cloudy to cloudy weather expected during 13th to 17th October. Due to the passing of Western Disturbance mainly over North Indian States of Rajasthan, Punjab, Haryana, Jammu & Kashmir, Himachal Pradesh, Uttarakhand, U.P. and M.P expected to get Light/Medium rain with Isolated heavy rain over plains and snow over hilly regions of Himalayas during the forecast period mainly up to 17th October. Adjoining Gujarat State there is a possibility of isolated unseasonal showers on couple of days during 13th to 17th October 2023. Fresh Western Disturbance expected before the end of forecast period.
The Maximum Temperature expected to be near normal till 17th October and subsequently increase to above normal for the rest of the forecast period.
Minimum Temperature will to become near normal till 17th October and subsequently increase to above normal for the rest of the forecast period.
પરિસ્થિતિ:
હાલ મહત્તમ તાપમાન નોર્મલ નજીક છે. જે લગભગ સેન્ટરો ની રેન્જ 35 C થી 36 C ગણાય. ન્યુનત્તમ તાપમાન હાલ 2 થી 3 C ઉંચુ છે. જે હાલ ની નોર્મલ રેન્જ 21 C થી 22 C ગણાય.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ 13 થી 20 ઓક્ટોબર 2023
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ના હિસાબે પવન દિશા તેમજ પવન ની ઝડપ ફર્યા રાખશે. મુખ્ય પવન પશ્ચિમ તેમજ નોર્થવેસ્ટ બાજુ થી.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ના હિસાબે છુટા છવાયા વાદળ થી વાદળ છાયું વાતાવરણ 13 થી 17 તારીખ સુધી. નોર્થ ઇન્ડિયા પર મોટા પાયે WD ની અસર હોય ત્યાં રાજસ્થાન, પંજાબ, હરિયાણા, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, યુ.પી. & એમ.પી. માં તારીખ 13 થી 17 સુધી ઘણા વિસ્તાર માં ઝાપટા/વરસાદ ની શક્યતા છે તેમજ અમુક વિસ્તાર માં ભારે વરસાદ ની શક્યતા છે. તેમજ પહાડી વિસ્તારો માં બરફ વર્ષા ની શક્યતા છે. લાગુ ગુજરાત રાજ્ય ને 13 થી 17 ઓક્ટોબર માં બેક દિવસ છુટા છવાયા ઝાપટા ની શક્યતા છે, જે ઉત્તર ભારત ની વાછટ રૂપી. આગાહી સમય ની આખર સુધી માં ફરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ની શક્યતા.
મહત્તમ તાપમાન હાલ નોર્મલ નજીક છે તે 17 સુધી નોર્મલ નજીક રહેશે. ત્યાર બાદ ફરી નોર્મલ થી ઉંચુ થશે બાકી ના સમય માટે.
ન્યુનત્તમ તાપમાન પણ નોર્મલ તરફ જશે 17 સુધી નોર્મલ નજીક રહેશે. ત્યાર બાદ ફરી નોર્મલ થી ઉંચુ થશે બાકી ના સમય માટે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 13th October 2023
Forecast In Sanj Samachar Daily Dated 13th October 2023
તારીખ 19 ઓક્ટોબર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય નું ચોમાસા એ આજે 19 ઑક્ટોબર 2023ના રોજ દેશના બાકીના ભાગોમાંથી વિદાય લીધી છે. ❖ દક્ષિણ દ્વીપકલ્પના ભારત પર પૂર્વીય/ઉત્તર-પૂર્વીય પ્રવાહો સેટ થવાની સાથે, આગામી 72 કલાકમાં દક્ષિણ દ્વીપકલ્પના પ્રદેશમાં ઉત્તરપૂર્વીય ચોમાસાની વરસાદની પ્રવૃત્તિ શરૂ થવાની સંભાવના છે. જોકે, સામાન્ય રીતે ઉત્તર-પૂર્વ ચોમાસાનો પ્રારંભિક તબક્કો નબળો રહેવાની શક્યતા છે. ❖ દક્ષિણપૂર્વ અને સંલગ્ન મધ્યપૂર્વ અરબી સમુદ્ર પરનુ લો-પ્રેશર આજે, 19મી ઑક્ટોબર, 2023ના રોજ સવારે 08:30 કલાકે IST લગભગ પશ્ચિમ તરફ આગળ વધીને દક્ષિણપૂર્વ અને લાગુ દક્ષિણપશ્ચિમ અરબી સમુદ્ર પર છે. તે લગભગ પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે. આ સીસ્ટમ આગામી… Read more »
Visavadar ma ધોધમાર વરસાદ 3:45pm thi
Amare 13 tarikhe sanje 8pm saru japatu hatu 5mm jetalo
તારીખ 14 ઓક્ટોબર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય ના ચોમાસા ની વિદાય રેખા ફોર્બ્સગંજ, માલદા, 24.0°N/89.0°E, 20.0°N/89.0°E, વિશાખાપટ્ટનમ, નાલગોંડા, રાયચુર, વેન્ગુર્લા અને 16.0°N/70.0°Eમાંથી પસાર થાય છે. ❖ ઉત્તરપૂર્વ બાંગ્લાદેશ અને લાગુ મેઘાલય પરનું UAC હવે દક્ષિણ આસામ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર છે. ❖ એક UAC દક્ષિણ તમિલનાડુ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ❖ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 70°E… Read more »
આજે ધારી ની દક્ષિણે વાદળ થયા છે
sir dhari (trough) ke pachhi gam dhari ?
Eltel Gujarati ma lakhyu chhe !
Dhari.amreali.nu.gaam.che.
જો ડાઇવરે નહી પીધો હોય તો ધારી જાહે નહીતર અણધારી
હવે અણધારી જ છે ખેડૂત માટે આ કમોસમી વાદળી
નવી અપડેટ બદલ ધન્યવાદ સર
સર 23 તારીખે તો દક્ષીણસ્વરાષ્ટ પસીમસ્વરાષ્ટ માં તો વરસાબતાવેછે લપીજ આન્સર વરસાદ આવેછે
Alag alag model jovani manay nathi !
Thanks for new update sir .
Thanks sir for New Update
સર.વિન્ડી માં અરબીસમુદ્રમાં 19તરિખે ધુમરી બતાવે તેની અસર સ્વરાષ્ટ પર આવશે પ્લીઝ આન્સર
Windy ma 23 tarikh sudhi jovani manay nathi !
સર આજે રાત્રે અમારે ૨.ઇન્સ જેવો વરસાદ પડીયો
Amare aaje sanje 1.5 inch Pavan sathe jordar varsad wankaner na ketlay gamo ma varsad che
Thanks for new updet sir
Sir apdi bju West Rajkot ma bvv saro varsad pdyo hmna pani pani kri didhu ne hju pn dhimo full chluj che…last varsad hto apde evoj atyre avyo jordar…apde varsad pcho area pramane hoi etle aa bju to 1 inch jevo to scho hse varsad…tmari bju pn saro hovo joi varsad
Ahi pan saro varsad chhe KKV baju
Amari bju Vrundavan Society Kalawad Road bju pn saro varsad che atyre dhimo dhimo ave che
1 ich jevo varsad padyo ane Haji chalu
Sir jiii cyclone ni koi skyta??
(Ref- GTH Map)
Koi pan Cyclone thay te pahela Low thay.
Low thay toe te Dakshin Arabi ma thay karan ke chomasu viday rekha Dakshi baju chhe.
Thanks for new update sir
Jay mataji sir… thanks for new update…
Rajkot ma kevi shakyata che mavthani
Haal chalu chhe
સર જય શ્રીકૃષ્ણ આભાર અપડેટ બદલ….
Gondal ma jarmar varsad chalu che. Last 30.minit thi.
Thank you for new update na thava joy teva mavtha na chata chalu thya
આગાહી સમય ની આખર સુધી માં ફરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ની શક્યતા.
સાહેબ આ ગુજરાત રાજ્ય માટે આગોતરું છે? આ બાબત થી લોકો કન્ફ્યુજ છે. ઘણા મિત્રો પૂછપરછ કરે છે આ બાબત થી
WD 19/20 ma Rajasthan baju chhe.
તેની અસર સૌરાષ્ટ્ર મા થઈ શકે સર ??
Haal ma chhe te puru thava diyo.
Porbandar vistarma kevuk rahese mavshu
માવઠા માં વિસ્તાર ફિક્સ ન હોય. ક્યાં વારો કાઢે, અને કેટલો વરસી જાય એ..
બધા મોડેલ બતાવતા હતા સામાન્ય છૂટાછૂટી અને અમુક વિસ્તાર માં ખેતર બારા પાણી કાઢી નાખ્યા
Point to be noted!
આગાહી સમય બાદ પણ માવઠું થશે એમ.કે???
હું તમને પૂછું છું…
વેસ્ટ ડિસ્ટર્બન્સ થાય એટલે?
Te WD haju thavani vaat chhe etle teni asar nu atyare nakki na hoy
Jsk sir, Navi update badal aabhar.
Jsk સર…. અપડેટ બદલ આભાર
જેટલું ઝડપી અને ઊંચે થી પાસ થાય wd એવી દ્વારકાધીશ ને પ્રાર્થના
Aje Junagadh ma bhare mavathu thayu.amare matra chata hata.
Thank you sir
Thanks sir
Andaje 2 inch jevo 30 minutes ma bhare varsad Junagadh ma.
Junagadh ma to gajvij sathe dye chhe !!!
Junagadh ma ati bhare varsad chalu
Thank you sir
અત્યારે જૂનાગઢ, ટીંબાવાડીમા જોરદાર વરસાદ વરસે છે. પવન અને ગાજે પણ છે
Thank you very much sir
સર ભૂર પવનો ક્યારથી શરૂ થઈ જશે?
Kyarek North na pavan thay thoda time maate amuk center. Kaydesar bhoor vaar chhe.
Ketli var se sar
Aagahi samay ma nahi
અશોક સાહેબ અમે તા.૧૪/૧૦/૨૩ થી ૧૭/૧૦/૨૩ ચાર દિવસ સુધી નેપાળના કાઠમંડુ,પોખરા,જોમસોમ ગયા છીએ તો ત્યાંનું વાતાવરણ કેવુ રહેશે બરફ વર્ષા કે વરસાદ હશે તે જણાવવા વિનંતી
Varsad chhe Pokhara and Kathmandu baju. 17/18 ma Baraf varsha Pokhara ma.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Forecast ma 3rd january 2022 nu batave che
Rasoy chalu chhe. Tamo Jamva besi gaya !
Thank you sir for new update,hal visavadar baju na varsad chalu thayo chhe,ava masasag chhe.
Thenks sr.
Visavadar gramy vistar ma varsad chalu chhe
Bad news sir.tamari agahi nu zaptu pan khatarnak hoy chhe
Shabdo vancho
સૌરાષ્ટ માં માવઠા ની અસર કેવીક રેસે સર
નવી અપડેટ આપવા બદલ તમારો આભાર શર
January kem thai Gayu chhe sir update ma
..akila news ma
Fari thi pachhu jovo
Sari mahiti aapi…
Sir…press link ma.. mistake hoy tevu lage chhe…!
Farithi jovo
સર.નવી.અપડેટ.બદલ.આભાર
Thank you sir
તારીખ 13 ઓક્ટોબર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ આજે 13મી ઓક્ટોબર, 2023 ના રોજ નૈઋત્ય નું ચોમાસું બિહારના મોટાભાગના ભાગોમાંથી ઝારખંડના બાકીના ભાગો, સબ-હિમાલયન પશ્ચિમ બંગાળના કેટલાક ભાગો, સમગ્ર ગંગીય પશ્ચિમ બંગાળ અને ઓડિશા તથા છત્તીસગઢના બાકીના ભાગો અને આંધ્ર પ્રદેશના દરિયાકાંઠાના કેટલાક ભાગો, તેલંગાણાના મોટાભાગના ભાગો, ઉત્તરીય આંતરિક કર્ણાટકના કેટલાક વધુ ભાગોમાંથી નૈઋત્ય ના ચોમાસા એ વિદાય લીધી છે. ❖ નૈઋત્ય ના ચોમાસા ની વિદાય રેખા હવે ફોર્બ્સગંજ, માલદા, 24.0°N/89.0°E, 20.0°N/89.0°E, વિશાખાપટ્ટનમ, નાલગોંડા, રાયચુર, વેન્ગુર્લા અને 16.0°N/70.0°E માંથી પસાર થાય છે. ❖ ઉત્તર બાંગ્લાદેશ અને લાગુ સબ-હિમાલયન પશ્ચિમ બંગાળ પર નું UAC હવે ઉત્તરપૂર્વ બાંગ્લાદેશ અને લાગુ… Read more »
નવી અપડેટ આપવા બદલ તમારો આભાર શર
Oo my good
ગુજરાતી સરળ હોઈ ભાઇ.
Seno nihako nakhio