WMLP Over Southeast Bay Of Bengal Expected To Strengthen Further – Unseasonal Showers Expected 2nd-4th December 2023 Over Saurashtra Gujarat & Kutch – Update 30th November 2023

WMLP Over Southeast Bay Of Bengal Expected To Strengthen Further – Unseasonal Showers Expected 2nd-4th December 2023 Over Saurashtra Gujarat & Kutch – Update 30th November 2023

દક્ષિણ પૂર્વ બંગાળની ખાડી પરનું વેલ માર્કંડ લો પ્રેસર આગળ જતા મજબૂત થશે – સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત માં 2 થી 4 ડિસેમ્બર માં છાંટા છૂટી ની શક્યતા – અપડેટ 30 નવેમ્બર 2023

Current Weather Conditions on 30th November 2023

From IMD Mid-Day Bulletin:
An Induced Cyclonic Circulation lies over northwest Rajasthan & neighborhood and extends up to 3.1 km above mean sea level.

A trough in easterlies runs from southwest Madhya Pradesh to the cyclonic circulation over northwest Rajasthan & neighborhood at 0.9 km above mean sea level.

The Well Marked Low Pressure Area over Southeast Bay of Bengal & adjoining South Andaman Sea moved west-northwestwards and lay over Southeast Bay of Bengal at 0830 hours IST of today, the 30th November, 2023. It is likely to move west northwestwards and intensify into a Depression over Southeast Bay of Bengal during next 24 hours. Continuing to move further west-northwestwards, it would intensify gradually into a Cyclonic Storm over Southwest Bay of Bengal around 03rd December. Thereafter, it would move northwestwards and reach North Tamil Nadu and South Andhra Pradesh coasts around the early morning of 04th December as a cyclonic storm.

The Cyclonic Circulation over Northeast Arabian Sea & adjoining Maharashtra coast now lies over Northeast Arabian Sea off north Maharashtra coast between 1.5 km & 3.1 km above mean sea level.

Gujarat Observations:

The Maximum Temperature is 2C to 5 C below normal over most parts of Gujarat.

Maximum Temperature on 29th November was as under:

Ahmedabad 27.3 C which is 4 C below normal

Rajkot  29.2 C which is 2 C below normal

Deesa 27.9 C which is 3 C below normal

Vadodara 27.0 C which is 4 C below normal

Bhuj  28.6 C which is 2 C below normal

The Minimum Temperature is near normal to above normal by about 1 C to 2 C over most parts of Gujarat.

Minimum Temperature on 30th November was as under:

Ahmedabad 18.3 C which is 3 C above normal

Rajkot  15.4 C which is 1 C below normal

Deesa 16.4 C which is 2 C above normal

Vadodara 17.4 C which is 1 C above normal

Bhuj  15.4 C which is normal

Forecast: Saurashtra, Gujarat & Kutch: Up To 7th December 2023

Winds will be mainly from North East direction and sometimes for North or East direction. Interaction of WD westerlies and low level Easterlies will give rainfall over Maharashtra & Madhya Pradesh. Gujarat State expected to get isolated light unseasonal showers between 2nd to 4th December.

Normal Maximum Temperature is 31 C and currently are below normal by 2 C to 4 C. The maximum Temperature expected to move towards normal during the forecast period.
Normal Minimum Temperature is 16 to 17 C for most parts of Gujarat and around 14 to 15 C over Northern parts of Gujarat State. The Minimum Temperatures are expected to increase by 2 to 3 C during 2nd to 4th December and again decrease by 2 C during rest of the forecast period.

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 1 થી 7 December 2023

આગાહી સમય માં પવનો મુખ્યત્વે નોર્થઇસ્ટ ના અને ક્યારેક નોર્થ તો ક્યારેક પૂર્વ બાજુ ના રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ના પશ્ચિમી પવનો તેમજ નીચા લેવલ ના પૂર્વોત્તર પવનો ના ઈન્ટરેક્શન થી એમપી તેમજ મહારાષ્ટ્ર માં વરસાદ ની શક્યતા છે. આ કારણોસર લાગુ ગુજરાત, સૌરાષ્ટ્ર માં છુટા છવાયા વાદળો થવાની શક્યતા સાથે ક્યાંક ક્યાંક સામાન્ય છાંટા છૂટી ની શક્યતા છે 2 થી 4 ડિસેમ્બર 2023.

હાલ નોર્મલ ન્યુનત્તમ તાપમન 16 થી 17 C ગણાય તેમજ રાજ્ય ના નોર્થ ભાગો માં તે 14 C થી 15 C નોર્મલ ગણાય. ન્યુનતમ તાપમાન હાલ નોર્મલ નજીક છે તો ક્યાંક 1 C થી 2 C ઉંચુ છે. હાલ તાપમાન આવું રહેશે, પરંતુ તારીખ 2 થી 4 ડિસેમ્બર દરમિયાન 2 C થી 3 C વધશે અને ફરી બાકી સમય માં આવું જ થઇ જશે.
હાલ નોર્મલ મહત્તમ તાપમન 31 C આસપાસ ગણાય અને હાલ તે નોર્મલ થી 2 C થી 4 C નીચું છે. આગાહી સમય માં મહત્તમ તાપમાન નોર્મલ તરફ જવાની શક્યતા અને અમુક સેન્ટર માં નોર્મલ થી થોડું વધી શકે છે.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 30th November 2023

BAAKI Forecast In Sanj Samachar Daily Dated 30th November 2023

 

5 38 votes
Article Rating
136 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
13/12/2023 2:25 pm

તારીખ 13 ડીસેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ એક ટ્રફ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 86°E અને 26°N થી ઉત્તર તરફ છે. ❖ દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પરનું UAC હવે દક્ષિણપશ્ચિમ અને લાગુ દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.   ❖ એક UAC બાંગ્લાદેશ પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.   ❖ 16મી ડિસેમ્બર, 2023થી પશ્ચિમ હિમાલયન ક્ષેત્રને ફ્રેશ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ની અસર થવાની સંભાવના છે.

Place/ગામ
Rajkot
Devendra Parmar
Devendra Parmar
05/12/2023 11:09 am

GFS મોડેલ ને ગુજરાત સાથે કંઇક વધારે જ પ્રેમ હોય એવું લાગે છે.

Place/ગામ
Dhrol jamnagar
Haresh ahir
Haresh ahir
05/12/2023 7:05 am

અત્યારે આ પવનોની સ્પીડ વધી છે તે વાવાઝોડા ને કારણે કે ?

Place/ગામ
ભાડાસી,ઉના
mitesh kothiya
mitesh kothiya
04/12/2023 8:57 pm

સર,તારીખ ૧૦ની આજુબાજુ જે સિસ્ટમ બતાવે છે વિન્ડીમાં બન્ને મોડેલો તો આપ થોડું આગોતરુ આપો એવી વિનંતી

Place/ગામ
કૃષ્ણગઢ તા.સાવરકુંડલા જિ.અમરેલી
વિપુલ ઘેટિયા
વિપુલ ઘેટિયા
04/12/2023 8:29 pm

સર zoomearth ની લીંક ક્લીક કરતાં પ્લેસ્ટોર ખુલી જાય છે એપ ડાઉનલોડ નું ઓપ્શન આવી જાય છે.

Place/ગામ
લાલપુર - જામ
રામજીભાઈ કચ્છી
રામજીભાઈ કચ્છી
Reply to  વિપુલ ઘેટિયા
05/12/2023 11:04 am

https://earth.nullschool.net/#current/wind/surface/level/orthographic=-281.91,16.97,345

ડાયરેક લિંક સાચવો.

Place/ગામ
સાણથલી મોટી. તા. જસદણ.
Pratik
Pratik
04/12/2023 2:56 pm

તારીખ 4 ડીસેમ્બર 2023.આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન.▪️દક્ષિણ આંધ્ર પ્રદેશ અને અડીને આવેલા ઉત્તર તમિલનાડુના દરિયાકાંઠે પશ્ચિમમધ્ય અને નજીકમાં દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી પર ચક્રવાતી તોફાન “MICHAUNG”મીચોન્ગ (MIGJAUM તરીકે ઉચ્ચારવામાં આવે છે) છેલ્લા 06 કલાક દરમિયાન 8 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું હતું, જે તીવ્ર ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થયું હતું. અને આજે 4 ડિસેમ્બર, 2023 ના સવારે 8:30 કલાકે અક્ષાંશ 13.3°N અને રેખાંશ 81.0°E નજીકના સમાન પ્રદેશ પર ચેન્નાઇથી લગભગ 90 કિમી પૂર્વ-ઉત્તરપૂર્વમાં, નેલ્લોરથી 170 કિમી દક્ષિણપૂર્વમાં, પુડુચેરીથી 200 કિમી ઉત્તરપૂર્વમાં,બાપટલાથી 300 કિમી દક્ષિણપૂર્વમાં અને માછલીપટનમની દક્ષિણે 320 કિમી એ કેન્દ્રીત હતું. તે ધીમે… Read more »

Place/ગામ
Rajkot
Krutarth Mehta
Krutarth Mehta
04/12/2023 12:01 pm

Ek pachi ek mavtha jota evuj lagi rahyu che ke apde pan shiyadu chomasu chali rahyu hoy… Gaya varshe pan shiyada ma ketlay mavtha thaya hata ane aa varshe pan evuj che.

Place/ગામ
Vadodara
Retd Dhiren Patel
Retd Dhiren Patel
Reply to  Krutarth Mehta
04/12/2023 2:31 pm

Bhudev Jaja divash na Jsk. Jem varsad vadhe che tem mavtha nu praman pan vadhe che.

Place/ગામ
Bhayavadar
Hitesh Bakori jam jodhpur
Hitesh Bakori jam jodhpur
04/12/2023 7:33 am

સર જય શ્રીકૃષ્ણ હાશ બીજા વીક નુ કોલા વીખાનું નવી અપડેટ મા શુ થાય છે તે જોવાનું ……

Place/ગામ
જામજોધપુર
Umesh Ribadiya
Umesh Ribadiya
03/12/2023 10:44 pm

GFS pachhu Faydake chaydu chhe!!!

Place/ગામ
Visavadar
બાબરીયા રમેશ એમ
બાબરીયા રમેશ એમ
03/12/2023 10:42 pm

ખાસ મિત્ર હજી હધાય મોડલ સહમત નથી એટલે નો ટેન્શન. . આગે આગે દેખા જાએ. એને દેવુ હસે તો ખેતર ના ખુણા માથી ધરવી દેહેવ નકર ખળા માથી લય લેથ…

Place/ગામ
મોટા માચિયાળા
બાબરીયા રમેશ એમ
બાબરીયા રમેશ એમ
03/12/2023 10:33 pm

અરબી મા બનતી મજબૂત સીટમ. મને તો ખાસ આપડી બાજુ આવે એવુ લાગતું નથી કારણ.. જેટ પવન પમાણે ગોવા લેડ થાય .. અને imd એક મહિનાનું લોગ માં ખાસ કલર નથી. ..
ગયા માવઠા મા imd લોગ મમાં કલર બતાવતુ હતુ એવુજ માવઠુ થયુ
ગુજરાત ઉપર એટલે ગયુ માવઠા મા એક મહિના લોગ માં પેલે થી બતાવતુ હતુ .. થયુ પણ…

Place/ગામ
મોટા માચિયાળા
Ajaybhai
Ajaybhai
03/12/2023 9:36 pm

સર હવે આ વાદળછાંયા વાતાવરણ માથી રાહત ક્યારથી થાસે અને ખુલ્લુ હવામાન ક્યારે થાસે ??

Place/ગામ
Junagadh
Rayka gigan
Rayka gigan
03/12/2023 3:46 pm

હવે કપાસ મગફળી ને બદલે સફરજન વાવવા નો પડે તો સારું.

Place/ગામ
Mòtimarad
Pratik
Pratik
03/12/2023 2:07 pm

તારીખ 3 ડીસેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી પરનું ચક્રવાતી તોફાન “મીચોન્ગ” (મીજૌમ તરીકે ઉચ્ચારવામાં આવે છે) છેલ્લા 06 કલાક દરમિયાન 5 kmphની ઝડપે ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું હતું અને તે આજે 3 ડિસેમ્બર, 2023 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે અક્ષાંશ 11.5°N અને રેખાંશ 82.4°E પર કેન્દ્રિત હતું.જે પુડુચેરી થી લગભગ 290 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વમાં, ચેન્નાઈથી 290 કિમી દક્ષિણપૂર્વમાં, નેલ્લોરથી 420 કિમી દક્ષિણપૂર્વમાં, બાપટલાથી 530 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વમાં અને માછલીપટ્ટનમ થી 530 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વમાં હતુંઆ વાવાઝોડું 4 ડિસેમ્બરની બપોર સુધીમાં ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાનું ચાલુ રાખે અને વધુ તીવ્ર બની ને દક્ષિણ આંધ્ર… Read more »

Place/ગામ
Rajkot
Retd Dhiren Patel
Retd Dhiren Patel
03/12/2023 1:40 pm

COLA 2nd week tech folt lage che!!!

Place/ગામ
Bhayavadar
Retd Dhiren Patel
Retd Dhiren Patel
Reply to  Ashok Patel
03/12/2023 2:31 pm

ok sir.

Place/ગામ
Bhayavadar
Mayurpatel
Mayurpatel
Reply to  Ashok Patel
03/12/2023 5:30 pm
Bhagvan Gajera
Bhagvan Gajera
Reply to  Ashok Patel
03/12/2023 7:48 pm

Link hoi to mukko

Place/ગામ
Keshod
Bhagvan Gajera
Bhagvan Gajera
Reply to  Ashok Patel
03/12/2023 10:03 pm

Ok thanks, sir

Place/ગામ
Keshod
Retd Dhiren Patel
Retd Dhiren Patel
Reply to  Ashok Patel
03/12/2023 7:38 pm

ok sir.

Place/ગામ
Bhayavdar
Pratik Rajdev
Pratik Rajdev
03/12/2023 12:22 pm

Sir aa COLA ni update jota have to evu lage chhe ke siyada jevu Kai aa vakhate chhe j nay and chomasu chalu chhe , bav moto change chhe climate ma

Place/ગામ
Rajkot
Pankaj sojitra
Pankaj sojitra
03/12/2023 12:09 pm

have aa gfs ne kon samjave k aa jun mahino nathi decembar che

14/15 dec ma majboot sistam batave che arbi ma

ane lend pan karave che guj par

have to naki jem south ma shiyalu chomachu

aave che em aapne pan aavse dar varse

Place/ગામ
Rajkot
parva
parva
Reply to  Pankaj sojitra
03/12/2023 1:49 pm

Long term ma ECMWF model accurate rahe chhe. Etle jya sudhi ema na dekhade tya sudhi chances khub ochha hoi

Place/ગામ
RAJKOT
Umesh Ribadiya
Umesh Ribadiya
03/12/2023 11:57 am

Jo kari ne pachhi..!! #GFS,Cola week 2

Place/ગામ
Visavadar
Dilip
Dilip
Reply to  Umesh Ribadiya
04/12/2023 9:09 am

Are umeshbhai tamara jevo hoshiyar manas ne kevu pade bhai ke cola ke gfs nahi jovanu imd gfs ke ecmwf jovo lamba gala mate te sachu pade chhe

Place/ગામ
Gam.Movana Tal.Keshod Dist.Junagadh
Kanaiya sojitra
Kanaiya sojitra
03/12/2023 11:52 am

પાછી નવા જૂની થતી હોય એવું દેખાય છે…..!!!
અરબી બાબા જાગતા હોય એવુ લાગે છે….!

Place/ગામ
Surat
Krutarth Mehta
Krutarth Mehta
03/12/2023 10:06 am

Vadodara ma gai kale rate 1 thi 2 vagya sudhima dhodhmar varsad padyo

Place/ગામ
Vadodara
Kirit patel
Kirit patel
Reply to  Krutarth Mehta
03/12/2023 1:00 pm

Ha Bhai hu vadodaraj hato

Place/ગામ
Arvalli
Mustafa vora
Mustafa vora
02/12/2023 10:48 pm

Bharuch ma dhodhmar varsad

Place/ગામ
Bharuch
Pratik
Pratik
02/12/2023 2:13 pm

તારીખ 2 ડિસેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી પરનું ડીપ ડિપ્રેસન છેલ્લા 06 કલાક દરમિયાન 18 કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું હતું અને તે આજે 2 ડિસેમ્બર, 2023 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે  અક્ષાંશ 10.6°N અને રેખાંશ 83.6°E પર કેન્દ્રિત હતું.જે પુડુચેરી થી લગભગ 440 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વ, ચેન્નાઈ થી 450 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વ, નેલ્લોરથી 580 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વ, બાપટલાથી 670 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વ અને માછલીપટ્ટનમના 670 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વમાં હતું.આ સીસ્ટમ આગામી 24 કલાક દરમિયાન પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધી શકે અને દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી પર ચક્રવાતી તોફાનમાં વધુ તીવ્ર બને તેવી શક્યતા… Read more »

Place/ગામ
Rajkot
Sahil
Sahil
02/12/2023 1:19 pm

Sir, jaakal jova mate kya modal ma jovu.

Place/ગામ
Manavadar
Shubham Zala
Shubham Zala
01/12/2023 11:52 pm

Vadodara sama vistar ma jhapta

Place/ગામ
Vadodara
Prasad Chandorikar
Prasad Chandorikar
Reply to  Shubham Zala
02/12/2023 4:05 pm

Haa, subham bhai hase j varsad because mara akota area ma varsad na hato but khub j thando pavan hato ratre….

Place/ગામ
Vadodara
Krutarth Mehta
Krutarth Mehta
Reply to  Shubham Zala
03/12/2023 12:08 am

Subhanpura area ma thoda chaanta padya

Place/ગામ
Vadodara
J.k.vamja
J.k.vamja
01/12/2023 7:01 pm

જે વાતાવરણ ઉતર માં થવું જોઈએ તે હવે ગુજરાત માં થવા માંડ્યું છે તેવું લાગે છે

Place/ગામ
Matirala Lathi Amreli
Gami praful
Gami praful
01/12/2023 5:09 pm

Thank you sir for new update,sir,aa thandi padvani saruat Chella 12 varsh ni mari agant nondh pramane 15 divas wheli thai chhe.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagar
Umesh Ribadiya
Umesh Ribadiya
01/12/2023 3:23 pm

Ecmwf no update time thodo change tahyo chhe

Place/ગામ
Visavadar
Pratik
Pratik
01/12/2023 2:17 pm

તારીખ 1ડીસેમ્બર 2023 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ દક્ષિણપૂર્વ અને લાગુ દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી પરનું ડિપ્રેસન છેલ્લા 03 કલાક દરમિયાન 10 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું હતું અને આજે 01 ડિસેમ્બર, 2023 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે અક્ષાંશ 9.3°N અને રેખાંશ 86.2°E પર કેન્દ્રીત હતું. જે પુડુચેરીના લગભગ 760 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વમાં, ચેન્નાઈના 780 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વમાં, બાપટલાથી 960 કિમી દક્ષિણપૂર્વમાં અને માછલીપટ્ટનમથી 940 કિમી દક્ષિણપૂર્વમાં હતું.   તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે, 2 ડિસેમ્બર સુધીમાં ડીપ ડિપ્રેશનમાં તીવ્ર બને અને 3 ડિસેમ્બરની આસપાસ દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી પર ચક્રવાતી તોફાનમાં ફેરવાય તેવી શક્યતા… Read more »

Place/ગામ
Rajkot
DK Nandaniya
DK Nandaniya
01/12/2023 1:41 pm

Jsk sir surat ma Navsari ma badhe dhummas jevu kem aakho divas dhaklu tadko j nai

Place/ગામ
Kutiyana gam baloch હાલ સુરત
Pankaj sojitra
Pankaj sojitra
01/12/2023 11:18 am

have aavta varso ma kadach klayment cheng na bhag rupe shiyala ma pan bob nu low k vavajodu gujrat sudhi aavi sake che

ane wd na lidhe guj – rajesthan ma shiyalu chomachu jaher karvu padse

Place/ગામ
Rajkot
Devendra Parmar
Devendra Parmar
Reply to  Ashok Patel
01/12/2023 5:53 pm

સર તમારે જીરું ઉગી ગયું?

Place/ગામ
Dhrol jamnagar
Devendra Parmar
Devendra Parmar
Reply to  Ashok Patel
02/12/2023 5:50 pm

Ok sir

Place/ગામ
Dhrol jamnagar
Gita Ben Jayeshbhai Thummar
Gita Ben Jayeshbhai Thummar
Reply to  Ashok Patel
02/12/2023 5:54 pm

Pending atle?

Place/ગામ
Kalavad
Ajaybhai
Ajaybhai
01/12/2023 10:56 am

Thanks for new update sir.

Place/ગામ
Junagadh
Raviraj Bhai khachar
Raviraj Bhai khachar
01/12/2023 9:06 am

નવી અપડેટ બદલ ધન્યવાદ સર

Place/ગામ
At. Nilvada ta.babra. dist Amreli
Dilip
Dilip
30/11/2023 11:58 pm

Thank you sir for your new update…

Jay Shree Radhe Krishna Ji…

Place/ગામ
Gam.Movana Tal.Keshod Dist.Junagadh
Kuldipsinh rajput
Kuldipsinh rajput
30/11/2023 9:07 pm

Jay mataji sir… thanks for new update…

Place/ગામ
Village -bokarvada,dist-mehsana
Gopal ahir
Gopal ahir
30/11/2023 8:42 pm

સર.જય શ્રી કૃષ્ણ આભાર

Place/ગામ
Bagdadiya ta kotda sagani ji Rajkot
વીરાભાઈ
વીરાભાઈ
30/11/2023 8:16 pm

અપડેટ આપવા બદલ આભાર સાહેબ.

Place/ગામ
જૂનાગઢ
Pravin khimaniya
Pravin khimaniya
30/11/2023 7:15 pm

આભાર અપડેટ આપવા બદલ સાહેબ.બીજું મારે એ પૂછવું છે કે sir આમારા વિસ્તાર ફલ્લા ની આજુબાજુ ના ગામડા માં તો નહિ આવે ને છાટા છુંટી પણ કેમકે મારા મિત્રને ત્યાં ભાગવત સપ્તાહ નું આયોજન છે ૪ ડિસેમ્બર થી શરૂ થવાની છે એટલે આગોતરા આયોજન માટે પૂછું છું

Place/ગામ
Beraja falla
Devendra Parmar
Devendra Parmar
30/11/2023 7:14 pm

Khub khub abhar

Place/ગામ
Dhrol jamnagar
Raj Dodiya
Raj Dodiya
30/11/2023 7:01 pm

Thank you for new update

Place/ગામ
Hadmatiya ta tankara
Hitesh Bakori jam jodhpur
Hitesh Bakori jam jodhpur
30/11/2023 6:58 pm

સર જય શ્રીકૃષ્ણ આભાર

Place/ગામ
જામજોધપુર
Jogal Deva
Jogal Deva
30/11/2023 6:44 pm

Jsk સર… અપડેટ બદલ આભાર

છાંટાછૂટી એટલે ગઈ વખત જેટલું જોખમ નથી એમ સમજવું ને ( મતલબ કે સાર્વત્રિક નય હોય અને માત્રા પણ ઓછી )… બાકી તા હરિ ઈચ્છા બલવાન

Place/ગામ
Jashapar... Lalpur.. Jamnagar
Jogal Deva
Jogal Deva
Reply to  Ashok Patel
30/11/2023 8:21 pm

Jsk સર&sorry to … ઓહો જબરી ઉતાવળ થઈ ગઈ… ઉપર શે ઈ ત્રણ જ લીટી વાંચીને કોમેન્ટ ઠબકારી દિધી

Place/ગામ
Jashapar... Lalpur.. Jamnagar
Retd Dhiren Patel
Retd Dhiren Patel
Reply to  Ashok Patel
30/11/2023 8:35 pm

Sudhta bharel lakhel che saheb aabhar.

Place/ગામ
Bhayavadar
બાબરીયા રમેશ એમ
બાબરીયા રમેશ એમ
Reply to  Jogal Deva
01/12/2023 1:17 pm

સર ની આગાહી ઉપર થી મારો અંદાજ. .મોરબી રાજકોટ ગોંડલ સુરેન્દ્રનગર બોટાદ અમરેલી ૫૦%ભાવનગર ૫૦% આટલા એરીયા મા .રોડ ભીના થી લય ગામ બારા.૩૦.%એરીય મા. નોરમલ સાટા.૬૦%..અને ૧૦%.મા ખેતર બારા કાઢે એવો અંદાજ છે

Place/ગામ
મોટા માચિયાળા
Retd Dhiren Patel
Retd Dhiren Patel
Reply to  બાબરીયા રમેશ એમ
01/12/2023 2:43 pm

IMD GSF + COLA NOAA + WINDY + Vatavaran gaya mavtha ni jem jaklayu nathi aa andaj uparthi Don bhai saurashtra ne kadach labh nahi made.

Place/ગામ
Bhayavadar
બાબરીયા રમેશ એમ
બાબરીયા રમેશ એમ
Reply to  Retd Dhiren Patel
01/12/2023 11:46 pm

આપડે હસોડો નો આવે એમા ખેડુત ને લાભ છે.

ગયુ માવઠુ ઘણા ખેડુત ફાઈલ નએ નુકશાન કરાવતુ ગયું પાણી માપે હતા એ ખેડુત ને પાણ થયુ.. બાકી નુકસાન કરતુ ગયુ…

Place/ગામ
મોટા માચિયાળા
Retd Dhiren Patel
Retd Dhiren Patel
Reply to  બાબરીયા રમેશ એમ
02/12/2023 8:06 pm

sachi vat tamari.

Place/ગામ
Bhayavadar
Vipul vghashiya
Vipul vghashiya
30/11/2023 6:31 pm

આભાર સર

Place/ગામ
આટકોટ તા જસદણ
Bhavesh Patel
Bhavesh Patel
30/11/2023 6:28 pm

Thank you sir

Place/ગામ
Upleta
Bhagvan Gajera
Bhagvan Gajera
30/11/2023 6:18 pm

Thanks, sir

Place/ગામ
Keshod
Kalpesh V Sojitra
Kalpesh V Sojitra
30/11/2023 5:49 pm

Thanks for new update sir.

Place/ગામ
Rajkot
Rajeshbhai Raiyani
Rajeshbhai Raiyani
30/11/2023 5:07 pm

Thanks sir for New Update

Place/ગામ
Junagadh
Ranchhodbhai Khunt
Ranchhodbhai Khunt
30/11/2023 3:29 pm

Thanks for new update sir

Place/ગામ
Chandli
Retd Dhiren Patel
Retd Dhiren Patel
30/11/2023 3:24 pm

Jsk sir update Badal aabhar.

Place/ગામ
Bhayavadar
Pratik
Pratik
30/11/2023 3:15 pm

તારીખ 30 નવેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ લેવલ માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 65°E અને 37°N થી 75°E અને 30°N વચ્ચે છે. ❖ એક ઈન્ડ્યુઝ સાયક્લોનિક સર્ક્યુલેશન ઉત્તર પશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે.  ❖ પૂર્વીય પ્રવાહો માં એક ટ્રફ દક્ષિણપશ્ચિમ મધ્ય પ્રદેશથી ઉત્તરપશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર ના UAC સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે.  ❖ દક્ષિણપૂર્વ બંગાળની ખાડી અને લાગુ દક્ષિણ આંદામાન સમુદ્ર પર… Read more »

Place/ગામ
Rajkot
Pankaj sojitra
Pankaj sojitra
30/11/2023 3:01 pm

wow back to back two updet in winter

Place/ગામ
Rajkot
જીતુ.ભાઇ.સોજીત્રા
જીતુ.ભાઇ.સોજીત્રા
30/11/2023 2:56 pm

આભાર.સર.કોમેટ.આપવા.બદલ

Place/ગામ
ખોખડદડ.તા.જી.રાજકોટ